ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) એ 2025 માટે મોટી ભરતી જાહેરાત કરી છે. આ ભરતીમાં ધોરણ 10 પાસ, ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે. આ તક દ્વારા યુવાનોને માત્ર નોકરી જ નહીં પરંતુ ₹1.42 લાખ સુધીનો માસિક પગાર મેળવવાની સંભાવના પણ છે.
Technician અને અન્ય પદો માટે LPSC ભરતી
💥આ ભરતી પણ જુવો💥::

ISROના LPSC વિભાગમાં Technician, Sub-Officer અને Driver સહિત 23 જગ્યાઓ ખાલી છે. આ માટે ઓનલાઈન અરજી 12 ઑગસ્ટથી 26 ઑગસ્ટ 2025 સુધી કરી શકાશે. આ પદો માટે ₹19,900થી ₹44,900 સુધીનો પગાર નક્કી કરવામાં આવ્યો છે.
કોણ અરજી કરી શકે?
આ ભરતીમાં 10મી પાસથી લઈ B.Tech સુધીના ઉમેદવારો પાત્ર ગણાશે. ઉંમરની મર્યાદા અને શૈક્ષણિક લાયકાત અનુસાર ઉમેદવારોની પસંદગી થશે. ભારતીય નાગરિકો જ આ ભરતી માટે અરજી કરી શકશે.
Gyan Sahayak (Primary) Bharti 2025 – Samagra Shiksha Apply Online
અરજી પ્રક્રિયા કેવી રીતે કરશો?
ઉમેદવારોને ISROની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ્સ અને અરજી ફી સબમિટ કર્યા પછી જ તમારી અરજી માન્ય ગણાશે.
ISRO Bharti 2025 – મુખ્ય વિગતો
કેટેગરીCategory | વિગતોDetails |
પાત્રતા | 10મી પાસ, ITI, ડિપ્લોમા, B.Tech/B.E. |
પદોની સંખ્યા | Technician/Sub Officer/Driver – 23 |
અરજી તારીખો | 12 ઑગસ્ટ – 26 ઑગસ્ટ 2025 |
પગાર | Technician: ₹19,900 – ₹44,900 |
સત્તાવાર વેબસાઇટ | isro.gov.in |
isro bharti notifecation | ![]() |
Bank of Baroda recruitment 2025 | click here |

Disclaimer: આ માહિતી માત્ર જ્ઞાન માટે છે. વધુ વિગત માટે ISROની સત્તાવાર વેબસાઇટ ચકાસો.