તમારા ગામની લેટેસ્ટ મતદાર યાદી 2002 and 2025 કેવી રીતે ડાઉનલોડ કરશો? (Download Voter List Gujarat 2002 and 2025)

ભારતના દરેક નાગરિક માટે મતદાન કરવું એ બંધનકારક હોવાની સાથે દેશના લોકશાહી પદ્ધતિમાં ભાગ લેવાનો મુખ્ય અધિકાર છે. ગુજરાત રાજ્યમાં દર વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અથવા વિધાનસભાની ચૂંટણી પહેલાં નવી મતદાર યાદી જાહેર કરવામાં આવે છે.
2002ની મતદારયાદી 👌
નામ સાથે PART WISE ( ભાગ મુજબ) સમગ્ર ગુજરાત ના દરેક બુથ ની 2002 ની મતદાર યાદી ડાઉનલોડ કરી શકો છો…
- 2002 ની મતદાર યાદી ની લિંક ક્લિક કરો
- જે તે જિલ્લો ક્લિક કરો
- જે તે એસેમ્બલી ક્લિક કરો
- જે તે બુથ 2002 નું ક્લિક કરો
- મતદાર યાદી ડાઉનલોડ કરો
જો તમે તમારા ગામની તાજી મતદાર યાદી 2025 ડાઉનલોડ કરવા માગતા હોવ, તો ગુજરાત સરકારની નીચેની અધિકૃત વેબસાઈટ દ્વારા સરળતાથી PDF ફોર્મેટમાં સૂચિ મેળવી શકો છો.
Voter List Gujarat 2025, मतदाता सूची डाउनलोड, Gujarat Voter List PDF, મતદાર યાદી ડાઉનલોડ કરો, SEC Gujarat Voter List
✅ કેમ જરૂરી છે મતદાર યાદી ચકાસવી?
- ➤ તમારું નામ યાદીમાં છે કે નહીં એ ચકાસવું.
- ➤ પરિવારમાં નવા ઉમેરાયેલા સભ્યોનું નામ ચકાસવું.
- ➤ શિફ્ટ થઈ ગયા હોય તો નામ બદલાવ કરાવવો.
- ➤ મતદાર ઓળખપત્ર માટે ફોર્મ 6 ભરવા પહેલા ચકાસણી.
🖥 તમારા ગામની મતદાર યાદી કેવી રીતે ડાઉનલોડ કરશો? – સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન
2002 મતદાર યાદી PDFમાં ડાઉનલોડ કરવા માટે
2002ની મતદારયાદીમાં મતદારનું નામ શોધવા માટે
https://erms.gujarat.gov.in/Search/SearchElectorDB.aspx
2002ની યાદીમાં એડ્રેસ(વિસ્તાર) પરથી વિભાગ શોધવા માટે
https://erms.gujarat.gov.in/Search/SearchSections.aspx
⬇ સત્તાવાર લિંક:
🔗 http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspx
- વેબસાઈટ પર જાઓ
SEC Gujarat Voter List Portal ની ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરો. - તમારી જિલ્લાની પસંદગી કરો
Dropdown માંથી તમારું જિલ્લો પસંદ કરો. - તાલુકો અને ગામ પસંદ કરો
પછી તમારો તાલુકો અને ગામ અથવા વોર્ડ પસંદ કરો. - લખાણ કેપ્ચા ભરો
ભરેલી માહિતીની ખાતરી કર્યા પછી “Show” બટન પર ક્લિક કરો. - PDF લિસ્ટ ડાઉનલોડ કરો
તમારા ગામ/વોર્ડની મતદાર યાદીની પીડીએફ લિસ્ટ ખુલશે. તેમાં “Download” વિકલ્પ અથવા Show વિકલ્પ હોય છે – તેના પર ક્લિક કરીને PDF તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં સાચવી લો.
તમારા ગામની મતદાર યાદી વોર્ડ મુજબ ડાઉનલોડ કરો. Ward Wise Voter List
⬇ સત્તાવાર લિંક:
🔗 http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspx
📌 તમારા માટે ફાયદાકારક Tips:
- ✔ દર નવા વિધાસભા કે પંચાયત ચુટણી પહેલા યાદી ચકાસો
- ✔ તમારું નામ ગુમ છે તો Turant Form 6 ભરો
- ✔ મતદાર ઓળખપત્રના બિનજરૂરી ફેરફારો માટે e-EPIC પણ ડાઉનલોડ કરો
- ✔ ઓનલાઈન સર્વિસમાં સમય બચાવો અને તમારું ડિજિટલ મતદાર નોંધણી ભરો
🔒 સુરક્ષા અને અધિકાર
યાદ રાખો, મતદાર યાદી એ જાહેર દસ્તાવેજ છે, પણ તેનો ઉપયોગ માત્ર ચુંટણી સંબંધિત માહિતી માટે કરવો જોઈએ. વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ ન કરો.
📥 અંતિમ શબ્દ:
તમે તમારા ગામની Photo Voter List Gujarat 2025 PDF ડાઉનલોડ કરવા માંગતા હોવ તો આજે જ ઉપર આપેલી લિંક પરથી પ્રોસેસ ફોલો કરો. કોઈ પણ પ્રશ્ન માટે તમારા નજીકના ERO (Election Registration Officer) અથવા શાખા કચેરીનો સંપર્ક કરો.
👉 સત્તાવાર લિંક ફરીથી અહીં છે:
🌐 http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspx
📣 મિત્રો સાથે આ માહિતી જરૂર શેર કરો, જેથી દરેકને પોતાનું મતાધિકાર યોગ્ય રીતે મળી શકે.
VoterListGujarat2025 #મતદારયાદી #DownloadVoterList #ElectionCommissionGujarat #GujaratVoterList
નેશનલ એજ્યુકેશન પોલીસી 2020!! નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020!! NEP 2020
