D.El.Ed (PTC) Admission 2025-26 Gujarat – પ્રાથમિક શિક્ષક ડિપ્લોમા પ્રવેશ જાહેરાત

D.El.Ed (PTC) Admission 2025-26 Gujarat – પ્રાથમિક શિક્ષક ડિપ્લોમા પ્રવેશ જાહેરાત
નિયામક, પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રાથમિક શિક્ષક ડિપ્લોમા (D.El.Ed / PTC) પ્રથમ વર્ષ Admission બાબતે અધિકૃત જાહેરાત તા. 06/09/2025 ના રોજ બહાર પાડવામાં આવી છે. Gujarat રાજ્યમાં Primary Teacher બનવા ઈચ્છુક ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે.

ALSO READ ::: Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!August 27, 2025

📌 Important Dates (મહત્વપૂર્ણ તારીખો)

🎯ઓફલાઈન અરજી શરૂ થવાની તારીખ: 09/09/2025 સવારે 11:00 વાગ્યાથી 5.00 વાગ્યા સુધી

🎯છેલ્લી તારીખ: 19/09/2025

🎯અરજીની print copy તથા જરૂરી દસ્તાવેજો જમા કરવાની છેલ્લી તારીખ: 19/09/2025 સાંજના 5:00 વાગ્યા સુધી

👉 વધુ વિગત માટે Official Website: www.dpe.gujarat.gov.in

📝 Eligibility Criteria (પાત્રતા માપદંડ)

Minimum Qualification:

👉Higher Secondary (Std-12) પાસ થવું ફરજિયાત.

Science, General, Commerce, Vocational તથા U.T. Board – તમામ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.

Merit Criteria:
  • Admission પૂર્ણપણે Merit List પરથી મળશે.
  • HSC Exam માં મેળવેલા marks મુજબ merit તૈયાર થશે.
  • Reserved Category ઉમેદવારોને relaxation મળશે.

Reservation (આરક્ષણ):

SC→7%
ST→15%
OBC→27%
EWS→10%
⚖ Admission Process (પ્રવેશ પ્રક્રિયા)

જે તે કોલેજમાંથી અરજી ફોર્મ મેળવી અરજી કર્યા બાદ ઉમેદવારોએ અરજીની print સાથે જરૂરી documents જમા કરાવવા પડશે.

Merit List જાહેર થયા બાદ પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

PTC College List

વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ સને ૨૦૨૫-૨૬ પ્રથમ વર્ષ પ્રવેશ અંગેની જાહેરાત અન્વયે સુચના :-

ઉમેદવાર અને (D.El.Ed) સંસ્થાઓ માટે સુચના આપવમાં આવે છે કે માન્ય સંસ્થાઓની યાદી અનેઉમેદવારો તથા સંસ્થાઓ માટે પ્રવેશ સંબંધી સામાન્ય સૂચનાઓ ઉકત વેબસાઈટ પર તારીખ:-૦૯-૦૯-૨૦૨૫ ના રોજ ૧૦:૦૦ વાગ્યે ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.

🎯 Course Highlights
Course Name→Diploma in Elementary Education (D.El.Ed / PTC)
Duration→2 Years
Admission Mode→Online
Organizing Authority→નિયામક, પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર
Official Websitehttp://dpe.gujarat.gov.in

GUJRAT SARKAR : NEW LEPTOP SAHAY YOJNA 2025💻

👉 જો તમે Gujarat માં Primary Teacher (PTC Teacher) તરીકે Career બનાવવા માંગો છો, તો આ Admission Process ચૂકી જશો નહીં.

💡 SEO Keywords:

✅ ડિલીટ થયેલા જૂના ફોટા પરત મેળવો 2 મિનિટમાં

D.El.Ed Admission 2025 Gujarat, PTC Admission 2025-26, Gujarat D.El.Ed Online Form, Primary Teacher Course Admission Gujarat, D.El.Ed Merit List 2025, PTC Eligibility Gujarat

Leave a Comment