crc /brc ની હાલ ખાલી રહેલ તમામ જગ્યા ની જાહેરાત સમગ્ર શિક્ષા ગુજરાત પર આવી ગઈ છે.
જાહેરાત

crc co ઓરડીનેટર ની પ્રતિનિયુક્તિ પસંદગી માટેની જાહેરાત
CRC ભરતી માટે લેખિત પરીક્ષાનું માળખું

💥CRC ભરતી નિયમો માં ફેરફાર 💥
💥ફરી 3 ના બદલે 5 વર્ષ કર્યા.3 વર્ષ બાદ રિવ્યૂ થશે ત્યારબાદ 2 વર્ષ લંબાવા માં આવશે.
💥 CRC ને પણ હવે વેકેશન એટલે નોન વેકેશનલ નો નિયમ દૂર વેકેશન ની 31 રજાઓ મળતી હતી તે લાભ દૂર કરાયો
💥શિક્ષક તરીકેના અનુભવ ના 10 ગુણ દૂર કરી.શિક્ષક કે crc ના અનુભવ ના 5 ગુણ કર્યા
💥અત્યારે ચાલુ crc માટે 5 વર્ષ નો સમયગાળો રહશે. (રિવ્યૂ કર્યા બાદ)
💥વર્તમાન crc કોઈ સંઘ ના હોદ્દો ધરાવી શકશે નહીં આ નવી જોગવાઈ છે
💥HTAT અને ગણિત વિજ્ઞાન ના શિક્ષક માટે અરજી કરી શકાશે નહીં જૂની જોગવાઈ યથાવત રાખવા માં આવી છે.
https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y
Important link 🔗
crc co ઓડીનેટર ની જાહેરાત ભરવા માટે ગુજરાત સમગ્ર શિક્ષા ની વેબસાઈટ પર જવાનું રહેશે
આ વેબસાઈટ પર http://www.ssagujrat.org વેબસાઈટ પર જઈ Recruitment પર nક્લિક કરવાની રહેશે.
લાયકાત
ઓનલાઇન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત અરજી કરવાની રીત ભરતી ના નિયમો અને શરતોની સૂચના માર્ગદર્શિકા અંગેનો પત્ર તથા પરિચિત વેબસાઇટ પર મુકેલ છે.
ઉમેદવારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ લઈ પોતાની પાસે રાખવાની રહેશે પ્રમાણપત્ર પ્રકાશની સમયે આ પ્રિન્ટ તેમજ નિયત લાયકાતના અસર પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસર પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે
અરજી કરવાનો સમયગાળો
ઓનલાઇન અરજી કરવા માટેનો સમયગાળો તારીખ સાતમી જુલાઈ 2025 સોમવારે 11 કલાકથી શરૂ થશે
અરજી કરવાની અંતિમ તારીખ 17 જુલાઈ 2025 ગુરુવાર રાત્રે 23.59 કલાક સુધી
ખાસ નોંધ: આ ભરતી માટેની લેખિત પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંભવિત ઓગસ્ટ 2025 મા યોજવાનું આયોજન છે
અન્ય અગત્યની સૂચનાઓ
મહત્તમ ઉંમર 50 વર્ષ તથા ત્રણ વર્ષનો સરકારી શાના શિક્ષક તરીકેનું પ્રત્યક્ષ રીતે લાગુ પડતા ધોરણનો પ્રત્યેક કાર્યનો અનુભવ ધરાવતા હોય તેઓ અરજી કરી શકશે.
કામગીરીની સમીક્ષા ત્રણ વર્ષે કરવામાં આવશે. અને બે વર્ષ સીઆરસી તરીકે કામ કરવાની તક આપવામાં આવશે.
HTAT અને ઉચ્ચ પ્રાથમિક શાળા ગણિત વિજ્ઞાન વિષય શિક્ષક આ જાહેરાત ભરી શકશે નહીં