🔔CGMS-૨૦૨૫ અંતર્ગત ચોઈસ ફીલિંગ પ્રક્રીયા શરૂ કરવા અંગે અગત્યની સુચના🔔
📢 નમસ્કાર મિત્રો,
CGMS-૨૦૨૫ આધારિત ૨ (બે) યોજના(જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અને આદર્શ નિવાસી શાળા) માટેની ચોઈસ ફીલિંગ પ્રક્રિયા આજે તા. ૨૪-૦૬-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યાથી શરૂ કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા તા. ૩૦-૦૬-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
✅ આ પ્રક્રિયા માટે ફક્ત તે વિદ્યાર્થીઓ પાત્ર રહેશે:
જેમને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરેલ છે તેમજ જેમનું ફોર્મ એપૃવર દ્વારા એપ્રુવ થયેલ છે.
📌 વિદ્યાર્થી લોગીન લીંક
https://cgms-portal.gujaratvsk.org/student/frmStudentLogin
📌 તમામ પાત્ર વિદ્યાર્થીઓ જેમણે રજિસ્ટ્રેશન વખતે પાસવર્ડ બનાવી ચુક્યા છે અને તે પાસવર્ડ દ્વારા લોગિન કરીને ચોઈસ ફીલિંગ કરી શકશે તેમજ સમયમર્યાદા પૂર્વે ચોઈસ ફીલિંગ પ્રક્રિયા પૂર્ણ કરે તે વિનંતી.
📌 ક્વેરીમાં આવેલ બાળકો એપ્રુવ નહિ થાય ત્યાં સુધી તે ચોઈસ ફીલિંગ કરી શકશે નહી
ખાસ સુચના: જે બાળકો એક વાર ચોઈસ ફીલિંગ કન્ફર્મ કર્યા બાદ કોઈ કારણસર ચોઈસ બદલવા માંગતા હોય તો તેમને DEO કચેરીનો સંપર્ક કરી યોગ્ય કારણ રજુ કરી તેઓ ચોઈસફીલિંગ ફોર્મ રીસેટ કરાવી શકશે
અગત્યની વધુ માહિતી માટે https://gssyguj.in/ પોર્ટલ પર મુલાકાત લો.
- aheval school programs
- APPLICATIONS
- bharti
- educational news
- Elecation
- essay
- EXAM RESULT
- FLN MATRIYAL
- Gratuity
- nmms yojna
- raja list
- rajistar patrk
- time tebal
- Uncategorized
- yojna
- ગુજરાતી વ્યાકરણ
- બિઝનેસ ન્યૂઝ
- શિક્ષણ કાર્યકમો
- શૈક્ષણિક આયોજન