નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સમાનતા ની સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર સતત યોજનાઓની કાર્યક્રમો અમલ મૂકી છે. આપણે અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ અમલમાં મૂકેલી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલર યોજના વિશે માહિતી મેળવીશું.

🖍️ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના


- રાજ્યની સરકારી અથવા અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5 મો અભ્યાસ કરી ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા 2,00,000 પ્રતિભાષાની વિદ્યાર્થીઓ માટે વિવિધ શાળાઓ ધોરણ છ થી 12 માં અભ્યાસ કરવા માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવેલ છે.
- તેજસ્વી વિદ્યાર્થીઓને વાલીઓને ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ માટે શાળા શિક્ષણ માટે વધુ પસંદગી વધુ વિકલ્પો આપવા તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
- સરકારી અથવા અનુદાની શાળામાંથી ધોરણ પાંચ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ દ્વારા દર વર્ષે 30,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
- એમપેનલમેન્ટ ની લાયકાત મેળવવા માટે અનુદાનિત અને ખાનગી સેલ ફાઈનાન્સ શાળાઓની તેમના સ્ટ્રકચર અને શાળાના પરિણામો સુધારો કરવા માટે પ્રોત્સાહિત થાય છે.
- રાજ્યની સરકારી અથવા અનુનાદાની શાળાઓમાં ધોરણ એક થી પાંચમો અભ્યાસ કરી ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા બે 2,00,000 લાખ પ્રતિભાષાઢી વિદ્યાર્થીઓ માટે વિવિધ શાળાઓમાં ધોરણ છ થી 12 મો અભ્યાસ કરવા માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના આ યોજનાનો અમલ વર્ષ 2023 -24 થી કરવામાં આવેલ છે.
- દર વર્ષે 30 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ છ ના અભ્યાસ માટે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે આ માટેની પરીક્ષાના મેરીટ દ્વારા પસંદ કરવામાં આવી રહેલ છે.
🖍️ વિદ્યાર્થીની ને ધોરણ 6 અને આગળના અભ્યાસ માટે તેમણે પ્રવેશ લીધેલ શાળા મુજબ મળવાપાત્ર સ્કોલરશીપ ની રકમ
| અભ્યાસનું ધોરણ | જો વિદ્યાર્થી ખાનગી શાળામાં પ્રવેશ મેળવી તો મળવાપાત્ર સ્કોલરશીપ ની રકમ ( રૂપિયામાં ) | જો વિદ્યાર્થી સરકારી અથવા અનુદાની શાળામાં પ્રવેશ મેળવી તો મફત શિક્ષણ ઉપરાંત મરવા પાત્ર સ્કોલરશીપ ની રકમ ( રૂપિયામાં ) | જો વિદ્યાર્થી સરકારી અથવા અનુદાનની શાળામાં પ્રવેશ મેળવી તો શાળાની મળવાપાત્ર સહાયની રકમ ( રૂપિયામાં ) |
| 6 TO 12 | 20.000 | 5000 | 2000 |
| 9 TO 12 | 22,000 | 6000 | 3000 |
| 11 TO 12 | 25,000 | 7000 | 4000 |
CET YOJNA MAHTV
- આ સ્કોલરશીપ ની રકમ direct benefit transfer દ્વારા વર્ષમાં બે વખત કુલ રકમના 50% મુજબ સીધી જ વાલીના ખાતામાં જમા કરવામાં આવે છે.
- દરેક ક્ષેત્રમાં સ્કોલરશીપ મેળવવા માટે અગાઉના સત્રમાં વિદ્યાર્થીની 80 % હાજરી હોવી અનિવાર્ય.
- સાત વર્ષનો કુલ લાભાર્થીઓની સંખ્યા બે લાખ પર પહોંચી અને આગામી 30 વર્ષમાં 9 લાખ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓની આ યોજનાનો લાભ મળશે.
- સરકારના ધારા ધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે.
- કન્યા કેળવણીની પ્રોત્સાહન આપવા માટે દરેક કેટેગરીમાં લાવવાની સંખ્યાના 50 ટકા લાભાર્થી કન્યાઓ છે.
શિક્ષકો માટે અન્ય આર્ટિકલ વાંચવા લાયક
PRASHST (Pre Assessment Holistic Screening Tool) APP
અર્ધ પગારી રજા (Ardhpagari leave)
રૂપાંતરિત રજા Rupantarit leave
✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod