આધાર કાર્ડ સુધારવા દસ્તાવેજ યાદી 2025-26 – UIDAI

આધાર કાર્ડ સુધારવા દસ્તાવેજ યાદી 2025-26 – UIDAI

aadhar card sudhara mate આધાર કાર્ડ આજે ભારતના દરેક નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. સરકારી યોજનાઓનો લાભ લેવો હોય, બેન્કિંગ સેવા મેળવવી હોય કે અન્ય કોઈ સત્તાવાર કામ કરવું હોય, આધાર કાર્ડની સચોટ માહિતી હોવી જરૂરી છે. 

હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડ સુધારણા દસ્તાવેજ યાદી 2025-26 જાહેર કરી છે, જેમાં નવા નિયમો અને જરૂરી દસ્તાવેજોની સૂચિ આપવામાં આવી છે. આ બદલાવનો હેતુ આધારની વિગતોને સાચી અને અપડેટ રાખવાનો છે.

GCEART :: શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્ય માટે આયોજન:; CLICK HERE

UIDAIના નવા નિયમો aadhar card sudhara mate

નવી યાદી મુજબ આધાર કાર્ડ અપડેટ કરવા માટે હવે નીચેના ચાર પ્રકારના દસ્તાવેજોની જરૂર પડશે

આ નિયમો કોના પર લાગુ પડશે?

  1. 👉ભારતીય નાગરિકો પર
  2. 👉એનઆરઆઈ (NRI) પર
  3. 👉5 વર્ષથી વધુ ઉંમરના બાળકો પર
  4. 👉લાંબા સમયના વીઝા પર ભારત રહેતા વિદેશી નાગરિકો પર

 Adhar updet sudhara મહત્વની માહિતી

પ્રાધિકરણયુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)
અપડેટ પ્રકારનામ, સરનામું, જન્મતારીખ, ફોટો, લિંગ, મોબાઇલ નંબર, બાયોમેટ્રિક માહિતી
Free ઓનલાઈન અપડેટની અંતિમ તારીખ14 જૂન 2026
જરૂરી દસ્તાવેજોપાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, જન્મ પ્રમાણપત્ર, રેશન કાર્ડ
Feeઓનલાઈન: મફત (14 જૂન 2026 સુધી)
Offline  ₹50
અધિકૃત વેબસાઈટmyaadhaar.uidai.gov.in

સચોટ આધાર માહિતી કેમ જરૂરી છે?

જો તમારા આધાર કાર્ડમાં ખોટી માહિતી હશે, તો સરકારી લાભ, બેન્કિંગ સેવા કે સબસિડી મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પાસે બે કે તેથી વધુ આધાર નંબર છે, તો માત્ર પ્રથમ આધાર નંબર જ માન્ય રહેશે અને બાકીના રદ થશે.

આધાર કાર્ડ સુધારવા દસ્તાવેજ યાદી 2025-26 – UIDAI

Important Adhar updet informeshan

  • 💥મફત અપડેટની સુવિધા – 14 જૂન 2026 સુધી
  • 💥UIDAIએ 14 જૂન 2026 સુધી મફત ઓનલાઈન અપડેટ કરવાની સુવિધા આપી છે. આ તારીખ પછી:
  • 💥ઓનલાઈન અપડેટ ફી ₹25 રહેશે
  • 💥આધાર કેન્દ્ર પર અપડેટ ફી ₹50 રહેશે
  • 👉ખાસ કરીને જે આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂના છે, તેમના માટે અપડેટ કરાવવું જરૂરી છે.

આધાર કાર્ડ સુધારણા દસ્તાવેજ યાદી 2025-26

પાસપોર્ટ

ડ્રાઇવિંગ લાઇસન્સ

ફોટો સાથેનો પાન કાર્ડ

પાસપોર્ટ સાઇઝ ફોટો

સરકારી સત્તાવાળું ઓળખ પ્રમાણપત્ર

સરનામાનો પુરાવો

જન્મ પ્રમાણપત્ર

ઑફલાઈન આધાર અપડેટ પ્રક્રિયા

જો તમને નામ, જન્મતારીખ, ફોટો અથવા બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવી હોય, તો નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે.

  • આધાર અપડેટ ફોર્મ ભરો
  • મૂળ દસ્તાવેજો જમા કરો
  • બાયોમેટ્રિક ચકાસણી કરો (જો જરૂરી હોય)
  • ₹50 ફી જમા કરો
  • URN મેળવો અને સ્ટેટસ ટ્રેક કરો

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

 Inspired Award Scheme, INSPIRE (innovation in science pursuit for ispired research)

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ આકર્ષવા માટે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ઇન્સ્પાય નામનો એક નવતર કાર્યક્રમ શરૂ ક૨વામાં આવ્યો છે.

👉વર્ષ 2013 થી આ યોજના નું નોમિનેશન ઓનલાઇન ક૨વા માં આવે છે.
👉આ યોજના 2017 થી 2022 સુધી અમલ માં હતી. વર્ષ 2023 માં તેમાં ફેરફાર કરવા માં આવ્યા છે.
👉શિક્ષણ સાથે રમતના સમન્વય યોજના અંતર્ગત “ઇન સ્કુલ પ્રોગ્રામ”
👉શિક્ષણ સાથે રમતના સમન્વય માટેની યોજના અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ’’ઇન સ્કુલ’યોજના વર્ષ 2014-15 થી કાર્યાન્વિત કરવામાં આવેલ છે.

શાળાની પસંદગીના ધોરણોઃ

૧) પ્રથમ પ્રાથમિક શાળાને પ્રાધાન્ય આપવામાં આવશે
(૨) શાળા ઓછામાં ઓછી ૩ વર્ષથી કાર્યાન્વિત હોવી જોઇએ.
(૩) મહાનગર પાલિકામાં શાળાના વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી સંખ્યા ૫૦૦ અને તાલુકા સ્તરે ૨૫૦ સંખ્યા હોવી જોઇએ.
(૪) તાલુકા મુજબ એક, નગરપાલિકા કક્ષાએ બે અને મહાનગરપાલિકા કક્ષાએ ૫ શાળાની પસંદગી કરવામાં આવશે.

આ યોજના અંતર્ગત ધોરણ-૧ થી ધોરણ-૮ના ખેલાડીઓને રમત ગમત ની તાલીમ આપવા માં આવશે.

આ યોજના આઉટ સોર્સીંગ ટી.એસ.પી. એજન્સી દ્વારા સંચાલન કરવામાં આવે છે.

INSPIRE INFORMESHAN

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ આકર્ષવા માટે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઈન્સ્પાયર નામનો એક નવતર કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે. અંગ્રેજી શબ્દો ‘ઇનોવેશન ઇન ઈન્સ્પાયર’. આ કાર્યક્રમનો મૂળ હેતુ દેશના યુવાનોને વિજ્ઞાનના વિદ્યાભ્યાસમાં નવી નવી શોધ અને સંશોધન કરવાનો રોમાંચ કેવો છે? તેનો પરિચય આપવાનો છે. એ દ્વારા વિદ્યાર્થીઓ નાની ઉંમરે વિજ્ઞાન વિષય તરફ આકર્ષાય અને અને દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન અને વિકાસની પ્રવૃત્તિ ઝડપી બને જેના પરિણામ સ્વરૂપ નિષ્ણાત યુવાનોનું વિશાલ માનવજૂથ રચવાની સગવડ ઊભી થાય. આ કાર્યક્રમની ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ખોળી કાઢવા માટે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ નથી યોજવાની. ઉર્જાવાન બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને મેળવવા માટે આપણી પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા જ બરાબર છે.

INSPIRE innovation in science pursuit for ispired research
MANAKmillion minds augmenting national aspiration and knowledge.

દસથી પંદર વર્ષના વયજૂથણા વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષય તરફ આકર્ષિત કરવાની ઈન્સ્પાયર એવોર્ડ યોજના બનાવી છે, જે અંતર્ગત દસ લાખ વિદ્યાર્થીઓને દરેકને ૫ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ રૂપે આપશે, અને આ સૌને નવી નવી શોધ તથા સંશોધન માટે પ્રેરિત કરવામાં આવશે. દસમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવનાર ૫૦ હજાર વિદ્યાર્થીઓને ચૂંટી કાઢી સૌથી વધુ સ્થળે ઉનાળુ કે શિયાળુ તાલીમ શિબિરો યોજીને વિજ્ઞાન ક્ષેત્રના વિશ્વભરના નિષ્ણાતો સાથે એમનો સંપર્ક કરાવવામાં આવશે. જે તેઓને નવા સંશોધનો માટે પ્રેરણા આપશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના નવા નવા પ્રયોગો કરવાની પ્રેરણા મળી રહે એ હેતુસર છઠ્ઠા ધોરણથી દસમા ધોરણમાં ભણતા એટલે કે ૧૦ થી ૧૫ વર્ષની વયજૂથના બે લાખ વિદ્યાર્થીઓને ઈન્સ્પાયર એવોર્ડ માટે ચૂંટી કાઢવામાં આવશે. દરેક બાળકને ૫ હજાર રૂપિયા ઈન્સ્પાયર એવોર્ડ અપાશે. આગામી પાંચ વર્ષના ગાળામાં દરેક માધ્યમિક શાળામાંથી ઓછામાં ઓછા બે વિદ્યાર્થીઓને એવોર્ડ માટે પસંદગી થાય એવું આયોજન કરવામાં આવ્યું છે. ઈન્સ્પાયર એવોર્ડ (માનક એવોર્ડ) માટેના વિદ્યાર્થીઓની પસંદગી કરતી વખતે આ માર્ગદર્શનો ધ્યાનમાં લેવાશે-

  • વિદ્યાર્થી છઠ્ઠાથી દસમાં ધોરણમાં હોવો જોઈએ.
  • પ્રતિભાશાળી વિદ્યાથીઓની ભાળ મેળવવા માટે કોઈ જ પરીક્ષા નહીં યોજાય. માધ્યમિક શાળાના આચાર્ય કે પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી થશે.
  • દેશની લગભગ સાડા ચાર લાખ માધ્યમિક શાળાઓના દસ લાખ વિદ્યાર્થીઓને આ એવોર્ડ માટે ઓળખી લેવામાં આવશે.
  • એવોર્ડની રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓના પોતાના પ્રોજેક્ટના સાધનો ખરીદવા માટે તેમજ પ્રોજેક્ટને પ્રદર્શન સ્થળ સુધી લઈ જવા માટે કરી શકાશે.
  • જિલ્લા અને રાજ્ય સ્તરે ઈન્સ્પાયર એવોર્ડના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટને રજૂ કરી શકે એ હેતુસર જિલ્લાઓ તેમજ રાજ્યો માટે બજેટની જોગવાઈ કરાશે.
  • ઈન્સ્પાયર એવોર્ડના નાણાં વિદ્યાથીઓને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીધા ચૂકવાય એવ વ્યવસ્થા કરી છે.
  • બધા રાજ્યોને પોતાના વિસ્તારની સરકારી, ગ્રાન્ટ મેળવતી અને ખાનગી ધોરણે ચાલતી તમામ માધ્યમિક શાળાઓની યાદી આપવાની સૂચના અપાઈ છે.
  • છટ્ઠા અને આઠમા ધોરણ એમ ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી શાળાના આચાર્ય કરશે અને એ ત્રણમાંથી પસંદગી પામેલ એક વિદ્યાર્થીનું નામ અલગથી દર્શાવશે. એ જ રીતે બીજા વિભાગના નવમાં અને દસમાં ધોરણના એકએક એમ બે વિદ્યાર્થીઓની પસંદગી આચાર્ય દ્વારા કરાશે. અને એમાંથી પસંદગીના એક વિદ્યાર્થીનું નામ અલગથી જણાવશે. આ તમામ નામોની સૂચી રાજ્યના તમામ માધ્યમિક શાળાઓના વિદ્યાથીઓની સંપૂર્ણ સૂચી અપાશે.
  • ઈન્સ્પાય એવોર્ડ માટે આચાર્ય કે પ્રિન્સીપાલદ્વારા જયારે વિદ્યાર્થીઓની પસંદગી કરાય ત્યારે કઈ બાબતો ધ્યાનમાં લેવી એ અંગે શિક્ષણ વિભાગ માર્ગદર્શન આપશે. પરીક્ષાઓમાં વિદ્યાર્થીએ મેળવેલ પરિણામ અને વિજ્ઞાન મેળાઓમાં રજૂ થતા પ્રોજેક્ટો તૈયાર કરવામાં વિદ્યાર્થીએ કેટલો રસ લીધો છે, એ બાબત પણ ધ્યાનમાં લેવાશે.
  • કેવા માનકોને આધારે વિદ્યાર્થીઓની એવોર્ડ માટેની પસંદગી કરાઈ છે, એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને જણાવાશે.
  • જિલ્લા અને રાજ્ય સ્તરે પ્રદર્શનો યોજવા માટે જરૂરી નણાકીય સહાય પૂરી પડશે અને પ્રોજેક્ટ ચૂંટી કાઢવા માટે સમીક્ષકો કે નિર્ણાયકની જરૂર હશે તો વિજ્ઞાનીઓ, સંશોધકો કે વિજ્ઞાનના પ્રધ્યાપકોની સેવાઓ પૂરી પાડવામાં આવશે.
  • વિજ્ઞાનપ્રવાહના અગિયારમાં ધોરણના વિદ્યાર્થી પોતાની કારકિર્દી વિજ્ઞાન અને ટેક્નોલોજીના સંશોધનો માટે જ બનાવવા ઈચ્છતો હોય તો એવા યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા વિજ્ઞાનીઓ અથવા નોબલ ઇનામ વિજેતા વિજ્ઞાનીઓ સાથે સંપર્ક કરી અપાશે. અને ‘ઈન્સ્પાયર ઇન્ટર્નશીપ’ આપવામાં આવશે.

IMPORTANT LINKS PARIPATR

FAQ ? -INSPIRE

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાPMJAY-MA યોજના 2025: રૂ. 10 લાખ સુધીની મફત આરોગ્ય કવરેજ

ગુજરાત સરકારે 2012માં મુખ્‍યમંત્રી અમૃતમ (MA) યોજના શરૂ કરી હતી. બાદમાં મા વતનુકલ્યાણ યોજના તથા આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) સાથે મર્જ કરી એકીકૃત રીતે PMJAY-MA યોજના અમલમાં મુકાઈ. આ યોજનાનું ઉદ્દેશ ગરીબ તથા મધ્યમ વર્ગના કુટુંબોને મોંઘી સારવાર માટે મફત આરોગ્ય કવરેજ આપવાનો છે.

લાયકાત

👉BPL કાર્ડ ધરાવતા પરિવારો

👉વાર્ષિક આવક રૂ. 4 લાખથી ઓછી હોય તેવા કુટુંબો

👉SECC-2011 સર્વેમાં આવનારા ગરીબ કુટુંબો

👉વૃદ્ધાશ્રમના વૃદ્ધો, અનાથાશ્રમના બાળકો, નિરાધાર લોકો

👉સરકારી વર્ગ-3 અને વર્ગ-4 કર્મચારીઓ

લાભો

👍દર વર્ષે રૂ. 10 લાખ સુધીની મફત સારવાર કવરેજ

👍કુલ 2,471 થી વધુ સારવાર પેકેજીસ – જેમાં હૃદય, કિડની, લિવર ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર ટ્રીટમેન્ટ, ઓર્થોપેડિક સર્જરી વગેરે

👍હોસ્પિટલ દાખલ-છુટક ખર્ચ, ડૉક્ટરની ફી, દવાઓ, નિદાન ચાર્જ, સર્જરી બધું સામેલ

👍પ્રતિ દાખલ થયેલ કેસ માટે મુસાફરી ભથ્થું રૂ. 300

👍કેશલેસ સારવાર – માત્ર PMJAY-MA કાર્ડ બતાવવાથી સીધી સેવા મળે

અરજી કરવાની પ્રક્રિયા

  • 💥નજીકના CSC કિયોસ્ક કે જિલ્લા હોસ્પિટલના હેલ્પડેસ્ક પર જવું
  • 💥આવકનો દાખલો, આધાર કાર્ડ, પરિવારની વિગતો સાથે અરજી કરવી
  • 💥બાયોમેટ્રિક ચકાસણી બાદ PMJAY-MA કાર્ડ આપવામાં આવશે
  • 💥આ કાર્ડ વડે પેનલમાં સમાવિષ્ટ કોઈપણ સરકારી/ખાનગી હોસ્પિટલમાં સારવાર મળી શકે છે

હોસ્પિટલ નેટવર્ક

ગુજરાતમાં 2,000+ સરકારી અને 800+ ખાનગી હોસ્પિટલ આ યોજનામાં જોડાયેલી છે. આHospitalsમાં cashless સારવાર ઉપલબ્ધ છે.

PMJAY-MA યોજનાની ખાસિયતો

💬100% મફત કવરેજ – કોઈપણ પ્રીમિયમ કે ફી નથી

💬કુટુંબના તમામ સભ્યો આવરી લેવાય છે

💬અત્યંત મોંઘી સારવાર માટે પણ કવરેજ

💬કોઈપણ સમયે હોસ્પિટલમાંથી નિઃશુલ્ક સેવા

PMJAY FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

Q1. PMJAY-MA યોજનામાં કોણ લાભ મેળવી શકે?

Ans: BPL કુટુંબો, આવક રૂ. 4 લાખથી ઓછી ધરાવતા કુટુંબો, SECC-2011 મુજબના ગરીબ પરિવારો, તથા અન્ય પાત્ર વર્ગો લાભ મેળવી શકે.

Q2. યોજનામાં કેટલું કવરેજ મળે?

Ans: દર પરિવારને દર વર્ષે રૂ. 10 લાખ સુધીની મફત સારવાર.

Q3. કઈ પ્રકારની સારવાર મળી શકે?

Ans: હૃદય સર્જરી, કેન્સર, કિડની-લિવર ટ્રાન્સપ્લાન્ટ, ઓર્થોપેડિક, ન્યુરો, મેટરનિટી સહિત 2,471થી વધુ પેકેજીસ.

અગત્યની લિંક્સ

👉 PMJAY Official Website

👉 MA Yojana Gujarat Portal

👉 PMJAY Beneficiary Check

👉 ગુજરાત આરોગ્ય વિભાગ વેબસાઈટ

નિષ્કર્ષ

PMJAY-MA યોજના ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આરોગ્ય સુરક્ષાની ખાતરી આપે છે. દર વર્ષે રૂ. 10 લાખ સુધીની કવરેજ અને હજારો હોસ્પિટલોમાં કેશલેસ સારવાર જેવી સુવિધાઓ સાથે આ યોજના એક મજબૂત આરોગ્ય સુરક્ષા કવચ છે.પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાAyushman Bharat YojanaGujarat Government SchemesHealth InsuranceMukhyamantri AmrutamPMJAY MA Yojana

read more

✅ Axis Bank સેલરી એકાઉન્ટના ફાયદા

pmjay teacher card mast read

Mahila Samridhi Yojana 2025: Eligibility, Benefits, Apply Online🚺

Mahila Samridhi Yojana 2025 Government Of Gujarat Has Started This Scheme For Women So That Women Can Start Their Own Business And People Who Don’t Have Money Can Get This Help. In The Mahila Samriddhi Yojana 2025, The Government Of Gujarat Provides Support To Women To Start Their Own Businesses In An Effort To Help Women Develop And Become Self-reliant.the Scheme Has Been Announced In Gujarat By The Department Of Social Justice And Equality By The Government Of Gujarat And The Applicant Has To Fill The Online Form To Avail The Scheme Benefit.Financial planning services

🚺Mahila Samriddhi Yojana 2025: Overview

🔺Scheme Name🔺Mahila Samriddhi Yojana 2025
Beneficiary🔺All Women of Gujarat State🔺
🔺Location ✆Gujarat
🔺Department of schemes 🔺Department of Social Justice and Equality
Amount of lone§§1,25000/-
🔺Mode of Application🔺Online
Offcial Website esamajkalyan.gujarat.gov.in

Mahila Samriddhi Yojana 2025 : Eligibility

  • 👉The Applicant Should Be From A Socially And Educationally Backward Class.
  • 👉The Annual Income Of The Applicant’s Family Should Not Exceed Rs. 3.00 Lakhs.
  • 👉The Age Of The Applicant Should Be Between 21 And 45 Years At The Time Of Application.
  • 👉Applicants Should Have Previous Business Experience That Requires Technical And Other Skills.

Mahila Samriddhi Yojana 2025 : Benefits

👍The Maximum Loan Amount Available Under The Mahila Samriddhi Yojana Is Rs. 1.25 Lakh.

👍The Interest Rate In These Schemes Is 4 Percent Per Annum.

👍In These Schemes, 95 Percent Of The Unit Cost Will Be Given As A Loan, Of Which 95 Percent Will Come From The National Corporation And 5 Percent From The State Government.

👍This Loan Needs To Be Repaid In 48 Monthly Installments, Including Interest Loan

Mahila Samriddhi Yojana 2025 : Objectives

Financial literacy workshopsLoan

Mahila Samriddhi Yojana 2025 : Required document📂

  • Cast Certificate
  • Adharcard
  • Income Certificate
  • Bank Passbook
  • Proof Of Address
  • Electricity Bill
  • Mobile Number
  • Applicant’s Statement

The list Includes Employment

  1. Beauty Parlour
  2. Embroidery Designs
  3. Tailoring Shop
  4. Spice Producers
  5. Clothing Store
  6. Dairy Farming
  7. A Bangle Shop
  8. A Tea Shop
  9. Basket Making
  10. Cosmetic Store
  11. Making Papad
  12. Other Home Industry
  13. Other Practical Business

How To Apply Online For Mahila Samriddhi Yojana

First Of All, You Have To Go To The Website Of Gujarat Backward Classes Development Corporation.

Select The Scheme And Click On The Apply Now Button.

Then You Have To Fill All The Details In The Form And Click On The Submit Form Button.

After Filling The Form, The Confirmation Number Will Be Written In Front Of You, Which You Have To Keep.

If You Want To Make Changes In Your Application, Then Click On Edit Application.

Then You Have To Upload The Photo And Signature, For This You Have To Go To The Menu Button And Click On Upload Photo.

Then You Have To Upload The Document.

Then You Have To Click On The Confirm Application Button To Send The Application.

Now You Will See The Print Of The Form You Have Filled In Front Of You, You Have To Take A Print Of It.

Important Links🔗

Official WebsiteClick Here

ALSO READ

Ojas New Recruitment 2025:post of Assistant Engineer (Civil) Class-3 under

Women will get 7000 rupees every month, know the details of the scheme here?

LIC Bima Sakhi aims to recruit and train women as LIC agents, which will help them to earn income.

Who can apply to join the scheme🚺

LIC Scheme: The country’s largest insurance company, Life Insurance Corporation of India, has launched the ‘LIC Bima Sakhi Yojana’. This scheme of Life Insurance Corporation of India (LIC) has been launched especially for women, so that they can be empowered financially. Through this scheme, women will get an opportunity to earn income every month, which will make their life easier.

also read artikal

You will get 7000 rupees every month🚺

Under the LIC Bima Sakhi Yojana, the selected women agents will be eligible to receive a monthly stipend during the first 3 years based on their performance. Under the scheme, the selected women will be given a fixed stipend of Rs 7000 per month in the first year. After this, women will be given Rs 6000 every month in the second year. However, there are some conditions to get Rs 6000. If at least 65 percent of the total policies started by a woman in the first year continue every month in the second year, then she will be given Rs 6000 every month.

Women will be given training to become agents🚺

The objective of LIC Bima Sakhi is to recruit and train women as LIC agents, which will help them earn income. Along with this, awareness about insurance will be spread in the surrounding villages and areas through these women. Under the scheme, special training and financial incentives along with promotional support are provided to prepare Bima Sakhis as a successful agent.

ALSO READ ::

Who can apply to join the scheme🚺

The age of women applying under the scheme should be between 18 years to 70 years. The applicant woman should have passed at least 10th class. Women related to existing LIC agents or employees are not eligible for this scheme. Relatives include spouse, children (biological, adoptive, step, dependent or not), parents, siblings and in-laws. Retired employees and former agents are not eligible for reappointment under this scheme. Existing agents cannot apply for this recruitment.

also read artikal

Ojas New Recruitment 2025:post of Assistant Engineer (Civil) Class-3 under

Shramyogi Shikshan Sahay Yojana – Online Apply Now

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025: બાંધકામ શ્રમિકના બાળકોને 30,000 સુધીની શિષ્યવૃત્તિ -Shramyogi Shikshan Sahay Yojana – Online Apply Now

જો તમે બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિક છો અને તમારા બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માંગતા હો, તો શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025 તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ આ યોજના હેઠળ, બાંધકામ શ્રમિકોના બાળકોને પ્રાથમિકથી લઈને પીએચ.ડી. સુધીના અભ્યાસ માટે 30,000 સુધીની વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

યોજના વિશે સંક્ષિપ્ત પરિચય

યોજના નામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના
શરૂ કરનાર વિભાગગુજરાત મકાન અને બાંધકામ કામદારો કલ્યાણ બોર્ડ (BOCWWB)
લાભાર્થી👭નોંધાયેલા બાંધકામ શ્રમિકોના બાળકો
 💸સહાય રકમ ₹1,800 થી ₹30,000 સુધી
અરજી પદ્ધતિઓનલાઈન (Sanman Portal)
📊 ઓફિશિયલ વેબસાઇટhttps://sanman.gujarat.gov.in

👉અરજદાર બાંધકામ ક્ષેત્રે નોંધાયેલા શ્રમિક હોવા જોઈએ.

👉ઓછામાં ઓછા 1 વર્ષથી નોંધણી કરાવેલી હોવી ફરજિયાત છે.

👉મહત્તમ બે બાળકોને આ યોજનાનો લાભ મળશે.

👉વિદ્યાર્થીઓએ છેલ્લા શૈક્ષણિક વર્ષમાં પ્રથમ પ્રયાસે પાસ થવાં જોઈએ.

👉વિદ્યાર્થીની ઉમર 30 વર્ષથી ઓછી હોવી જોઈએ (દિવ્યાંગ માટે છૂટછાટ).

👉ઓપન યુનિવર્સિટી કે એક્સટર્નલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળતો નથી.

👉અરજી શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ 6 મહિનાની અંદર કરવી ફરજિયાત છે.

અભ્યાસ ધોરણ
સહાય (INR)
હોસ્ટેલ સહાય
ધો. 1-5₹1,800
ધો. 6-8
₹2,400
ધો. 9-10
₹8,000
ધો. 11-12₹10,000
₹2,500 સુધી
ITI/PTC₹5,000
ડિપ્લોમા₹5,000
₹7,500 સુધી
ડિગ્રી (BA, BCom, BSc)₹10,000
₹15,000 સુધી
પોસ્ટગ્રેજ્યુએશન (MA, MSc)₹15,000
₹20,000 સુધી
મેડિકલ/એન્જિનિયરિંગ/MBA₹25,000
₹30,000 સુધી
PhD₹25,000

🎬બાંધકામ શ્રમિક નોંધણીનું પ્રમાણપત્ર/ID કાર્ડ

🎬વિદ્યાર્થીનું બોનાફાઇડ સર્ટિફિકેટ

🎬વિદ્યાર્થી અને માતા-પિતાના આધાર કાર્ડ

🎬માર્કશીટ (છેલ્લો પાસ વર્ષ)

🎬બેંક પાસબુક/કેન્સલ ચેક

🎬ફીની રસીદ

🎬₹5,000 થી વધુ સહાય માટે નોટરી કરાયેલ સોગંદનામું

Sanman Portal પર જાઓ

➤ નવી અરજી માટે Register કરો

➤ Login કરીને “શિક્ષણ સહાય યોજના” પસંદ કરો

➤ અરજી ફોર્મમાં તમામ વિગતો ભરો

➤ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો

➤ ફોર્મ સબમિટ કરો અને અરજી નંબર સેવ કરો

સલાહ

આ યોજના બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોના બાળકો માટે આશીર્વાદરૂપ છે. તમને કે તમારા ઓળખીતાને આવું યોગ્ય પાત્ર હો તો નિશ્ચિતપણે લાભ લેવો. તેમજ અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી આ માહિતી પહોંચાડો જેથી શિક્ષણનું દોર કોઈની જરૂરિયાત પર બંધ ન રહે.

🔍 High CPC Keywords (જે પોસ્ટને Google Rank અપાવશે):

Shramyogi Shikshan Sahay Yojana 2025 apply online

₹30,000 scholarship for construction workers’ children Gujarat

Gujarat BOCW Education Assistance Scheme

Sanman Portal Gujarat Education Help

Scholarship for construction workers kids in India

How to apply Shikshan Sahay Yojana 2025

ALSO READ ::

શું છે શિક્ષક સેટઅપ રજીસ્ટર અને શા માટે જરૂરી છે?

Post office sheme in india

પોસ્ટ ઓફિસની આ યોજના પતિ-પત્ની માટે છે બેસ્ટ, 5 વર્ષમાં થશે 13 લાખ રૂપિયાની કમાણી

જો તમે કોઈપણ જોખમ વિના પૈસા વધારવા માંગતા હો, તો પોસ્ટ ઓફિસની રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) યોજના તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એક સરકારી ગેરંટીવાળી યોજના છે, જે 5 વર્ષમાં પરિપક્વ થાય છે. જો તમારી પાસે નિવૃત્તિના પૈસા, જમીન વેચવાથી મળેલા ભંડોળ અથવા કોઈપણ મોટી રકમ હોય, તો તમે NSC માં રોકાણ કરીને સારું વ્યાજ મેળવી શકો છો. આમાં વળતર નિશ્ચિત છે અને તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. તમે ફક્ત નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને KYC અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને ખાતું ખોલી શકો છો.

યોજના વાર્ષિકવ્યાજ7.7%
 વ્યાજની રકમ 5 વર્ષ પૂર્ણ થયા પછી જ મળે છે.
ચક્રવૃદ્ધિ વ્યાજવધતું રહે છે

👉આ યોજનામાં કોઈપણ વ્યક્તિ રોકાણ કરી શકે છે.

 👉તમે એકલા ખાતું ખોલી શકો છો અથવા જો તમે ઇચ્છો તો, તમે સંયુક્ત ખાતું પણ ખોલી શકો છો. જેમાં મહત્તમ 3 પુખ્ત વયના લોકો જોડાઈ શકે છે

👉10 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો પણ પોતાનું ખાતું ખોલી શકે છે. જો બાળક નાનું હોય અથવા કોઈ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય, તો તેના વાલી તેના નામે ખાતું ખોલી શકે છે.

👉તમે પરિવારના કોઈપણ સભ્યને નોમિની બનાવી શકો છો. તમે આ યોજનામાં ગમે તેટલા ખાતા ખોલી શકો છો.

ન્યૂનતમ રોકાણ ફક્ત 1,000 રૂપિયા છે અને મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી, તમે જેટલું ઇચ્છો તેટલું રોકાણ કરો. સૌથી સારી વાત એ છે કે આમાં કરવામાં આવેલ રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિ હેઠળ આવે છે. તમે એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધી કર મુક્ત રોકાણ કરી શકો છો.

હાલમાં, આ યોજના વાર્ષિક 7.7% વ્યાજ આપે છે, જે ચક્રવૃદ્ધિ સાથે વધતું રહે છે. વ્યાજની રકમ 5 વર્ષ પૂર્ણ થયા પછી જ ઉપલબ્ધ થાય છે. પહેલા 4 વર્ષ માટેનું વ્યાજ ફરીથી રોકાણ કરવામાં આવે છે, જેના પર કર મુક્તિ મળે છે, પરંતુ 5મા વર્ષનું વ્યાજ કરપાત્ર છે.

પતિ અને પત્ની બંને નોકરી

જો પતિ અને પત્ની બંને નોકરી કરતા હોય, તો તેઓ સંયુક્ત ખાતું ખોલીને વધુ લાભ મેળવી શકે છે. ધારો કે તમે બંને એકસાથે 9 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 5 વર્ષ પછી તમને લગભગ 13,04,130 રૂપિયા મળશે. આમાંથી 4,04,130 રૂપિયા વ્યાજના રૂપમાં હશે. એકંદરે, આ યોજના એવા લોકો માટે યોગ્ય છે જેઓ ઓછા જોખમે સરકારી ગેરંટી સાથે સુરક્ષિત વળતર ઇચ્છે છે. પોસ્ટ ઓફિસ NSC માત્ર પૈસા વધારવામાં જ નહીં પરંતુ કર બચાવવામાં પણ મદદ કરે છે.

ALSO READ ::

શું છે શિક્ષક સેટઅપ રજીસ્ટર અને શા માટે જરૂરી છે?

💥નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2016-2020

પે સેન્ટર” શાળાઓમાં ચિત્ર અને સંગીત શિક્ષકોની માનદ વેતનથી ભરતી

પોસ્ટ ઓફિસની આ યોજના પતિ-પત્ની માટે છે બેસ્ટ, 5 વર્ષમાં થશે 13 લાખ રૂપિયાની કમાણી

પોસ્ટ ઓફિસની રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) યોજના તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એક સરકારી ગેરંટીવાળી યોજના છે, જે 5 વર્ષમાં પરિપક્વ થાય છે.

LIC NEW FD YOJNA.

LIC FD યોજના: આજના સમયમાં, લોકો પોતાના પૈસા અને મૂડી એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમને સારું વળતર મળી શકે અને તેમના પૈસા સુરક્ષિત રહી શકે. આજના સમયમાં, લોકો બેંકની FD યોજનામાં પોતાના પૈસા રોકાણ કરવાનું પસંદ કરે છે. બેંક એક એવું માધ્યમ છે જ્યાંથી તેમને સારું વળતર મળે છે અને તેમના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. બેંકની સાથે, LIC પણ એક વિશ્વસનીય સ્થળ છે જ્યાં તમે તમારા પૈસા ફિક્સ ડિપોઝિટમાં જમા કરીને નફો કમાઈ શકો છો.

બેંકોની જેમ, LIC પાસે પણ ઘણા પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ્સ છે. આ ઉપરાંત, LIC ઘણી બધી સ્કીમ્સ ચલાવે છે જ્યાં પૈસાનું રોકાણ કરીને સારો નફો કમાઈ શકાય છે. ચાલો જાણીએ કે LIC માં ફિક્સ્ડ ડિપોઝિટમાં ₹ 100000 નું રોકાણ કરવાથી તમને કેટલું રિફંડ મળશે?

એફડી યોજના એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવે છે. હાલમાં, આ એફડી યોજના 6.45% સુધી વ્યાજ આપે છે. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિકોને 0.25% વધુ વ્યાજ મળે છે, ખાસ યોજનાઓમાં આ વ્યાજ દર 7% સુધી જાય છે.

જો તમે LIC ની 5 વર્ષની FD યોજનામાં રોકાણ કરો છો, તો તમને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મુક્તિ મળી શકે છે. ઉપરાંત, જો તમારી વ્યાજની આવક 40,000 રૂપિયાથી વધુ ન હોય, તો તમે ફોર્મ 15G/H ભરીને TDS ટાળી શકો છો.

જો તમે LIC ની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં તમારા પૈસા રોકાણ કરો છો, તો આ સ્કીમમાં 6 મહિના પછી જ ઉપાડની શક્યતા છે અને રન ઓફ એફડી સ્કીમની સુવિધા પણ ઉપલબ્ધ છે.

LIC જીવન વીમા પોલિસી, પેન્શન યોજનાઓ અને આરોગ્ય વીમા યોજનાઓ પૂરી પાડે છે. તે ભારતના સૌથી મોટા સંસ્થાકીય રોકાણકારોમાંનું એક છે અને દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

LIC ની ફિક્સ્ડ ડિપોઝિટ યોજના સંપૂર્ણપણે સલામત છે, સામાન્ય લોકો અહીં રોકાણ કરીને મોટી કમાણી કરી શકે છે. LIC યોજનામાં રોકાણ કરવા પર, દર મહિને એક નિશ્ચિત રકમ સીધી બેંક ખાતામાં વ્યાજ તરીકે ટ્રાન્સફર થાય છે.

ping back:: વિદ્યાર્થીના નામ, અટક, પિતાનું નામ અને જન્મતારીખમાં સુધારો કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા (2025)

ping back:: Google course:Grow your business with Workspace

Google course:Grow your business with Workspace:

ઓગસ્ટ 2025 માં, ગૂગલે ફરી એકવાર ફ્રી કોર્સ વિથ સર્ટિફિકેટ પ્રોગ્રામનો વિસ્તાર કર્યો છે જેનો ઉદ્દેશ્ય ભારતના યુવાનો અને વિદ્યાર્થીઓને ડિજિટલ કૌશલ્યમાં નિપુણ બનાવવાનો છે. આ પહેલ હેઠળ, દેશભરના 10મા, 12મા પાસ વિદ્યાર્થીઓ, સ્નાતકો, બેરોજગાર યુવાનો અને વ્યાવસાયિકો કોઈપણ ફી વિના ગૂગલ પાસેથી ઓનલાઈન કોર્સ કરી શકે છે અને તેનું સત્તાવાર પ્રમાણપત્ર પણ મેળવી શકે છે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનોને ભવિષ્યમાં ડિજિટલ અને ટેકનિકલ ક્ષેત્રોમાં નિપુણ બનાવવાનો છે જેથી તેઓ માત્ર નોકરી જ નહીં પરંતુ પોતાની કારકિર્દી પણ શરૂ કરી શકે.

ગુગલનું “Grow with Google”, “Google Digital Garage”, “Google Career Certificates” ઓગસ્ટ 2025 માં આવી પહેલનો વધુ વિસ્તાર કરવામાં આવ્યો છે, અને હવે ભારતના વધુને વધુ યુવાનો તેમાં સામેલ થઈ રહ્યા છે. આ અભ્યાસક્રમો સ્માર્ટફોન અથવા લેપટોપનો ઉપયોગ કરીને ઘરેથી પૂર્ણ કરી શકાય છે. ઉપરાંત, અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી, મફતમાં ગુગલ પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, જે નોકરી અથવા ઇન્ટર્નશિપ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

👉Digital Marketing Course

👉Fundamentals of Artificial Intelligence

👉Basics of Machine Learning

👉Cybersecurity Essentials

👉IT Support Professional Certificate

👉Python Programming for Beginners

👉Data Analytics using Google Tools

👉Career Development & Interview Skills

👉Google Ads & SEO Training

👉YouTube Channel Growth & Monetization

ગુગલ ફ્રી કોર્સ માટે કોઈ કડક લાયકાત નથી:

કોઈપણ ભારતીય નાગરિક અરજી કરી શકે છે

૧૦મું પાસ, ૧૨મું પાસ, સ્નાતક અથવા નવા વિદ્યાર્થીઓ પાત્ર છે

અંગ્રેજી/હિન્દી ભાષાની મૂળભૂત સમજ હોવી આવશ્યક છે

સ્માર્ટફોન અથવા કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન હોવું આવશ્યક છે

કોઈ ફી લેવામાં આવતી નથી.

  • ઘરે બેઠા મફતમાં કૌશલ્ય વિકાસ
  • નોકરી મેળવવાની શક્યતાઓમાં વધારો
  • ઇન્ટરવ્યૂમાં આત્મવિશ્વાસ વધશે
  • ડિજિટલ માર્કેટિંગ, કોડિંગ, ડેટા વિશ્લેષણ જેવી હોટ કુશળતા
  • તમારું પોતાનું સ્ટાર્ટઅપ અથવા યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં મદદ
  • AI, ML જેવી અદ્યતન તકનીકોનું જ્ઞાન
  • સંપૂર્ણપણે ઑનલાઇન, ગમે ત્યાંથી કરી શકાય છે

ગુગલના મફત અભ્યાસક્રમો માટે નોંધણી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે:

💥ગુગલ ફ્રી કોર્સ 2025 ગુગલની અધિકૃત લર્નિંગ વેબસાઇટની મુલાકાત લો

💥તમને રસ હોય તે કોર્સ પસંદ કરો

💥“મફતમાં નોંધણી કરો” પર ક્લિક કરો

💥તમારા Gmail ID થી લોગિન કરો

💥કોર્સ શરૂ કરો અને મોડ્યુલ પૂર્ણ કરો

💥કોર્સના અંતે, ગુગલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે

જે યુવાનો મોંઘુ કોચિંગ પરવડી શકતા નથી

જેઓ ઘરેથી કૌશલ્ય શીખવા માંગે છે

જેઓ અભ્યાસની સાથે કારકિર્દી બનાવવા માંગે છે

જેઓ ઇન્ટરવ્યુ અથવા સરકારી યોજનાઓમાં પોતાનું કૌશલ્ય બતાવવા માંગે છે

જેઓ ફ્રીલાન્સિંગ અથવા ઓનલાઈન કાર્યના ક્ષેત્રમાં પ્રવેશવા માંગે છે

ગુગલની આ યોજના માત્ર એક કોર્ષ યોજના નથી, પરંતુ ડિજિટલ ઇન્ડિયા વિઝનનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો છે. આના દ્વારા, ભારતના ગામડાઓથી લઈને મહાનગરો સુધીના વિદ્યાર્થીઓ હવે મફતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની કુશળતા પ્રાપ્ત કરી શકશે.

ping back:: વિદ્યાર્થીના નામ, અટક, પિતાનું નામ અને જન્મતારીખમાં સુધારો કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા (2025)

Digital Gujarat Scholarship 2025

Digital Gujarat Scholarship 2025
Scholarship NameDigital Gujarat Scholarship
StateGujarat
Application Mode
Online
Year2025-2026
Last Date31/08/2025
Official Websitedigitalgujarat.gov.in

To qualify for the Digital Gujarat Scholarship 2025, applicants must meet the following general requirements, though specific schemes may have additional criteria:

Domicile: Must be a permanent resident of Gujarat.

Educational Qualification: Varies by scheme, e.g., minimum 80% marks in Class 10 or 12 for certain scholarships like the Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY), or 65% in diploma courses for degree program admissions.

Income Limit: Annual family income typically should not exceed ₹2.5 lakh to ₹6 lakh, depending on the scheme.

Category: Many scholarships are reserved for SC, ST, OBC, SEBC, minorities, or Nomadic Tribes and Denotified Tribes (NTDNT). Some, like MYSY, are open to general category students.

Course Type: Applicable to students enrolled in recognized institutions for full-time courses, including school education, ITI, diploma, undergraduate, postgraduate, and research programs.

Disability: Certain schemes support students with disabilities (minimum 40% disability in some cases).

Academic Performance: Some scholarships require a minimum percentage (e.g., 60% in Class 12) or satisfactory attendance (e.g., 50% in the previous academic session).

The Digital Gujarat Scholarship 2025 encompasses a variety of schemes tailored to different academic levels and communities. Here are some prominent ones:

Pre-Matric Scholarship: For students in Classes 1 to 10, particularly targeting SC, ST, and OBC students to reduce early dropout rates.

Post-Matric Scholarship: Supports students from Class 11 to postgraduate levels, covering SC, ST, OBC, and SEBC categories.

Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY): For economically weaker students pursuing diploma, engineering, medical, or pharmacy courses. Offers tuition fee grants (up to 50% for self-financed courses), hostel grants (₹1,200/month), and book/instrument grants.

Scholarship for SC/ST Students in ITI/Professional Studies: For students pursuing ITI or professional courses.

Research Scholarship: For postgraduate students pursuing PhD programs in specific subjects.

Swami Vivekananda Stipend Scheme: For students enrolled in ITI courses.

War Concession Scheme: For wards of martyrs studying in government or grant-in-aid institutions.

Post SSC Scholarship for Girls (NTDNT): Aimed at empowering female students from Nomadic Tribes and Denotified Tribes.

For a complete list, check the Digital Gujarat Portal.

Digital Gujarat Scholarship Apply

The application process for the Digital Gujarat Scholarship 2025 is entirely online, making it convenient and efficient. Follow these steps to apply:

👉Register as a New User:

💥Click on “New Registration (Citizen)” on the homepage.

👉Enter personal details like name, date of birth, gender, and contact information.

💥Save the details to receive an OTP on your registered mobile number or email.

💥Verify the OTP to complete registration.

💥Log In: Use your email ID, mobile number, or Aadhaar number and password to log in.

💥Update Profile: Complete your citizen profile by adding educational and personal details and uploading a photograph.

👉Select Scholarship:

➕Navigate to the “Scholarship” section on the dashboard.

➕Filter and select the scholarship scheme you’re eligible for.

➕Choose your preferred language for the application form.

➕Fill the Application Form: Provide accurate details about your education, income, and course.

➕Upload Documents: Submit scanned copies of required documents (listed below).

➕Review and Submit: Double-check all details and submit the application.

➕Save Application ID: Take a printout of the application form and note the application ID for future

To complete the application, keep the following documents ready in the specified format

  1. Aadhaar Card
  2. Domicile Certificate
  3. Income Certificate (family income proof)
  4. Caste Certificate (for SC/ST/OBC/SEBC/NTDNT)
  5. Bonafide Certificate from the institution
  6. Latest Fee Receipt or Admission Letter
  7. Bank Passbook or Cancelled Cheque
  8. Marksheets of previous examinations
  9. Hostel Certificate (if applicable)
  10. Disability Certificate (if applicable)

💬Visit www.digitalgujarat.gov.in.

💬Log in using your email ID, mobile number, or Aadhaar number and password.

💬Navigate to the “Scholarship” section on the dashboard.

💬Check the status under the “Service Request” table.

💬The scholarship offers a range of financial benefits, varying by scheme:

Pre-Matric Scholarships: Up to ₹750/month for SC/ST students.

Post-Matric Scholarships: Financial aid up to ₹720 for OBC students and variable amounts for SC/ST students.

Tuition fee reimbursement (up to ₹2 lakh for self-financed courses).

Hostel grant: ₹1,200/month.

Books/instruments grant: Varies by course.

Research Scholarships: ₹2,500/month for M.Phil. and ₹3,000/month for PhD.

Other Schemes: Awards range from ₹125 to ₹1,00,000 annually, depending on the scholarship.

These funds are disbursed directly to the student’s bank account via DBT, ensuring transparency and timely payments.