Duties of Primary School Teachers and Headmaster

પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકની ફરજો

પ્રાથમિક શાળાના શિક્ષક માટે ફરજો (Primary School Teacher Duties):

👉 શિક્ષક એ માત્ર પాఠ્યપુસ્તક પુરતું જ નહીં, પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જવાબદાર છે.

દરેક વિદ્યાર્થીના સ્તર અનુસાર અધ્યાપન કરવું.

remedial teaching દ્વારા પાછળ પડેલા વિદ્યાર્થીઓને આગળ લાવવાનું કાર્ય કરવું.

શાળા સમયની કડકપણે પાલના કરવી.

સમયસર વિધાર્થીઓને શીખવવું અને હોમવર્ક તપાસવાનું કાર્ય કરવું.

હાજરી પોથી, પરિણામ પોથી, પરીક્ષા પોથી વગેરે સાચવી રાખવી.

વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ અપ ટુ ડેટ રાખવાં.

શાળાના નિયમોનું પાલન કરવું.

વિદ્યાર્થીમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવું.

અભિવાવક દિવસ દરમ્યાન ફીડબેક આપવો.

શાળાના વિકાસ માટે પિતા-માતા સમિતિ સાથે સહકાર આપવો.

મુખ્ય શિક્ષક (Head Teacher) ની વિશિષ્ટ જવાબદારીઓ

સમગ્ર શાળાનું સંચાલન સુવ્યવસ્થિત રીતે કરવું.

શિક્ષકોની કામગીરીની નિગરાની રાખવી.

વાર્ષિક યોજના, માસવાર આયોજન અને દૈનિક આયોજનનું અમલ કરાવવું.

ગુણવત્તાવાળું શિક્ષણ સુનિશ્ચિત કરવા દરેક શિક્ષકને માર્ગદર્શન આપવું.

શિક્ષકો અને વિદ્યાર્થી વચ્ચે સહકારભર્યું વાતાવરણ ઉભું કરવું.

સમાજ અને શાળા વચ્ચે સંવાદ સાધવો.

શાળાની UDISE માહિતી, પ્રગતિ પુસ્તક, સરકારી યોજનાઓનું અમલ વગેરે પર ધ્યાન આપવું.

મુખ્ય કીવર્ડ્સ (High CPC SEO Keywords):

Primary School Teacher Duties in Gujarat

Head Teacher Responsibilities in Primary School

Standard Code of Conduct for Teachers

Gujarat Education Department Circulars

Primary Teacher Guidelines PDF

School Management and Teacher Ethics

शिक्षा विभाग गुजरात शिक्षक परिपत्र

📌 પરિપત્રના મુખ્ય મુદ્દાઓ (Circular Highlights – 7/2/2014)

મુદ્દોવિગતો
📄 પરિપત્ર તારીખ7 ફેબ્રુઆરી 2014
🏢 જારી કરનારગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ
🎯 હેતુશિક્ષકો માટે આદર્શ વ્યવહાર સંહિતા અને જવાબદારીઓ નિર્ધારિત કરવી
📘 અમલ કરાવનારજિલ્લા શિક્ષણ અધિકારી, BRC, CRC, મુખ્ય શિક્ષક
📌 મહત્વપૂર્ણ મુદ્દાઓસમયપાલન, શૈક્ષણિક ગુણવત્તા, પત્ર વ્યવહાર, પીઆરસી, કોમ્યુનિકેશન

📥 PDF ડાઉનલોડ માટે લિંક

✅ નિષ્કર્ષ (Conclusion)

📣 Trending FAQs:

CRC BRC ની ફરજો || CRC -BRC JOB CHART

✅ CRC અને BRC ની ફરજો અને જોબ ચાર્ટ – સંપૂર્ણ માર્ગદર્શિકા

🔷 CRC (Cluster Resource Coordinator) ની ફરજઓ

CRC કક્ષાએ શિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન આપવું અને શાળાઓના કાર્યનું નિરીક્ષણ કરવાનું મુખ્ય કાર્ય હોય છે

🔹 મુખ્ય જવાબદારીઓ:

🔷 BRC (Block Resource Coordinator) ની ફરજીઓ

🔹 મુખ્ય જવાબદારીઓ:

📋 CRC-BRC Job Chart – એક નજરમાં

☟ indexMattercrcbrc
1શાળાઓની મુલાકાતહાહા
2શિક્ષક તાલીમ
અમલ
આયોજન આયોજન અને દેખરેખ
3પરીણામ વિશ્લેષણહાહા
4ઓનલાઈન ડેટા એન્ટ્રીહાચકાસણી
5SDP આયોજન
માર્ગદર્શનઘડતર અને અમલ
6વિઝિટ રિપોર્ટતૈયાર કરેચકાસે
7શિક્ષણ કિટ સહયોગસુનિશ્ચિત કરવું

🔍 SEO-Friendly Keywords:

CRC BRC Job Chart in Gujarati

CRC BRC Ni Farajo

SSA Gujarat CRC BRC Roles

Cluster Coordinator Duties

BRC Coordinator Responsibility in Primary School

SSA Gujarat Education Monitoring System

📌 પરિણામ

📥 વધુ માહિતી માટે

Read Along App for Kids by Google

Download Read Along Application

Benefits of Using Read Along by Google

1. Encourages Independent Learning

2. Personalized Learning Experience

3. Enhances Pronunciation and Fluency

4. Supports Multilingual Learning

5. Fun and Engaging for Kids

6. Completely Free and Safe

7. Ideal for Low-Resource Settings

Tips for Maximizing Read Along for Your Child

Final Thoughts: Why Read Along by Google is a Must-Try

Read Along by Google

👉Key Features of Read Along by Google

👉Interactive Reading Assistant

👉The app’s reading buddy, Diya, listens to the child as they read aloud and helps with pronunciation and comprehension.

👉Diya provides positive feedback when the child reads correctly and gently corrects mistakes.

💥Engaging Story Library

👉Read Along includes a diverse collection of stories, ranging from fairy tales and fables to educational texts.

👉Stories are designed to match different reading levels, so kids can progress at their own pace.

💥Multiple Language Support

👉The app supports over 10 languages, making it accessible to children worldwide.

👉Kids can switch between languages, helping them learn new languages or strengthen bilingual skills.

💥Offline Access

👉One of the best features is that Read Along works offline, meaning children can read anywhere without needing an internet connection.

👉Parents can download stories in advance, ensuring continuous learning even in areas with limited internet access.

💥Gamification and Rewards

👉Read Along includes badges and stars to reward progress and keep kids motivated.

👉The app encourages children to read more by making learning feel like a fun challenge.

💥Safe and Ad-Free Experience

👉Read Along does not require a sign-in and does not track data, making it a safe environment for kids.

👉The app is completely free of ads, ensuring an uninterrupted reading experience.

💥How Does Read Along by Google Work?

Download and Set Up the App

👫Parents can download Read Along from the Google Play Store (currently available on Android devices).

👫The app does not require an account or login, ensuring privacy and safety.

👫Choose a Language and Reading Level

👫Parents or children can select a preferred language and adjust the reading level to match their skills.

👉Select a Story and Start Reading

👫Kids pick a story from the library and begin reading aloud.

👫As they read, Diya listens and provides real-time feedback on pronunciation and fluency.

👫Receive Feedback and Progress Tracking

👫If a child struggles with a word, Diya helps them sound it out.

👫As they improve, they earn stars and badges, motivating them to continue reading.

👉Explore More Stories and Keep Learning

👫As kids progress, they unlock new stories and challenges.

👫The app adapts to the child’s learning pace, ensuring a tailored experience.

Benefits of Using Read Along by Google

1. Encourages Independent Learning

The app allows children to practice reading independently, building confidence and literacy skills without constant parental supervision.

2. Personalized Learning Experience

Since Read Along adapts to each child’s pace, it provides a customized learning journey that helps them improve at their own speed.

3. Enhances Pronunciation and Fluency

By offering real-time feedback, the app helps children correct mispronunciations and develop better fluency in reading.

4. Supports Multilingual Learning

Children can practice reading in multiple languages, improving bilingual or multilingual literacy.

5. Fun and Engaging for Kids

With its interactive assistant, rewards, and colorful interface, Read Along makes reading a fun and enjoyable activity for kids.

6. Completely Free and Safe

Unlike many other educational apps, Read Along is entirely free, without ads, subscriptions, or in-app purchases.

7. Ideal for Low-Resource Settings

Since it works offline, Read Along is a great tool for children in areas with limited internet access.

Tips for Maximizing Read Along for Your Child

Set a Daily Reading Routine

Encourage your child to use Read Along for at least 15-30 minutes a day to develop consistent reading habits.

Explore Different Story Genres

Let kids choose from a variety of stories to keep them engaged and introduce them to different literary styles.

Use It as a Supplement to Books

While Read Along is a great tool, it’s best used alongside physical books for a well-rounded reading experience.

Celebrate Achievements

Recognize and reward your child’s progress by praising their efforts and celebrating their reading milestones.

Encourage Family Participation

Make reading a family activity by reading stories together and discussing them afterward.

Who Can Benefit from Read Along?

Young Readers (Ages 5-12): Perfect for kids learning to read or struggling with literacy.

Parents: A helpful tool for parents looking to support their child’s reading development at home.

Teachers: Can be used in classrooms as a reading supplement.

Bilingual Learners: Helps children practice reading in multiple languages.

Kids in Low-Internet Areas: Works offline, making it accessible anywhere.

Final Thoughts: Why Read Along by Google is a Must-Try

👌🏽 તમારા બાળકને ગુજરાતી, અંગ્રેજી  કે હિન્દી  ભાષામાં વાંચન  શીખવા ઉપયોગી એપ. 👌🏽*

📖 આ એપ. Google એ બનાવેલ છે.

📖 ધો. 1 થી 12 અને કોલેજ દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી.

📖 ગુજરાત શિક્ષણ વિભાગે પણ આ એપ વાપરવા અનુરોધ કરેલ.

*😊 તમે વાંચશો એમ એ પણ બોલશે. અને ખોટું હશે તો એ સાચું કેશે.*

નીચે આપેલ લીંકથી DOWNLOD કરી શકશો.👇🏼

*📖 ફોનમાં ફાલતુ એપ કે ગેમ કાઢી તમારા બાળક માટે આ એપ્લિકશન જરૂર ઇન્સ્ટોલ કરજો. અને બીજા માટે તમામ ગ્રુપમાં શેર કરી દેજો. 🙏🏼*

અધ્યયન નિષ્પત્તિ એટલે શું? Larning outcomes std 1to 8 RACHNATMKPATRK

Gceart ની અધ્યન નિષ્પત્તિ ઓ

👉અધ્યન નિષ્પત્તિ એટલે શું?

also read ::

👉અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?

👉બાળકોના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં શિક્ષકે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે.

👉વિષયવસ્તુ, સમગ્ર વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

👉શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે

👉 શું હસ્તગત કરવાનું છે ? તેનાથી વિધ્યાર્થી માહિતગાર બને છે

રચનાત્મક પત્રક A  નવી  અધ્યન નિષ્પત્તિ ઓ 2025-26

Gceart ની અધ્યન નિષ્પત્તિ ઓ 

પ્રાથમિક શાળા માં બાળકો ની ગેરહાજરી બાબતે પગલાં લેવા બાબતે ઠરાવ  

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષક યોજનાઓ II Best Teacher Reward Schemes શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક આપવા માટે તારીખ 19 .5 .2022 ના ઠરાવની જોગવાઈઓ નક્કી કરેલી છે. આપણે અહીં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોની અપાતા એવોર્ડ વિશે તથા તેના અંતર્ગત આવતી તમામ માહિતી એના પુરસ્કારો જોગવાઈઓ વિશે અભ્યાસ કરીશું.

૨. પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા પ્રાથમિક શાળામાં નિયમિત હાજરી આપવામાં આવે તે હેતુથી વંચાણે લીધેલ ક્રમાંકઃ (૨) ઉપરના અધિનિયમ અને નિયમોમાં કરવામાં આવેલ જોગવાઇઓ ધ્યાને લઇને, બાળકની સતત દેખરેખ અને પરામર્શ કરવામાં આવે તે માટે શાળાના શિક્ષકો અને અન્ય સંબંધિતોએ જરૂરી પગલાં ભરવા માટે નીચે મુજબ ઠરાવવામાં આવે છે.

7 દિવસ રોજકામ

10 દિવસ રોજકામ

સતત પંદર દિવસ 

બાળક સતત એકવીસ દિવસ

બાળકને શાળા બહારનું ગણવાનું

શાળાના વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવા સમિતિ

૭) શાળા બહારનું બાળક ગણેલ બાળકનું નામ શાળાના વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવા માટે નીચે મુજબની સમિતિ બનાવવાની રહેશે અને તે સમિતિએ ઠરાવ કરીને આવા બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવાનું રહેશે. 

(શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ, (શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યસચિવ (જે તે વર્ગખંડના વર્ગ શિક્ષક (જે તે શાળાના સીઆરસી કોઓર્ડીનેટર 

(૮) જે બાળકોનાં નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવેલ છે પરંતુ શાળાના જનરલ રજીસ્ટરમાં નામ ચાલુ રાખવામાં આવેલ છે તેવા બાળકોને બાદ કરીને વર્ગખંડના વર્ગ રજીસ્ટરની વાસ્તવિક સંખ્યા ધ્યાને લઇને સેટઅપ રજીસ્ટર તૈયાર કરવાનું રહેશે અને તેના આધારે મળવાપાત્ર મહેકમ નક્કી કરવાનું રહેશે.

(૯) જે બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવે તે બાળકનું નામ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા અમલી ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમ (ઓનલાઇન હાજરી રજીસ્ટર)માંથી કમી કરવાનું રહેશે. જો તેવા બાળકને શાળામાં પુનઃ દાખલ કરવામાં આવે તો પુનઃ દાખલ કરતી વખતે તેનું નામ વર્ગ રજીસ્ટરમાં તેમજ ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમમાં ઉમેરવાનું રહેશે. 

નીચે what up બટન થી શેર કરવા વિનતી 

(૧૦) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી, કેળવણી નિરીક્ષક તેમજ બીઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટરે આવા બાળકોની વિગતો દર માસે સંકલિત કરવાની રહેશે અને ઉપર્યુક્ત સૂચનાઓ મુજબ કાર્યવાહી થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે.

(૧૧) સીઆરસી કો-ઓર્ડીનેટરે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ બીઆરસી કો-ઓર્ડીનેટર મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુ કરવાનો રહેશે.

(૧૨) તે જ રીતે કેળવણી નિરિક્ષકે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને દર માસે માસિક અહેવાલ તરીકે રજુ કરવાનો રહેશે.

(૧૩) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મળેલા આવા માસિક અહેવાલના આધારે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળા બહારનાં બાળકો (ડ્રોપ આઉટ બાળકો) અંગે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

૩. આ ઠરાવ આ વિભાગની સમાનાંકી ફાઇલ ઉપર તારીખ /૦૧/૨૦૧૯ના રોજની સચિવશ્રી(પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ)ની મળેલ અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

important link

August 2025
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

BAL SANSAD SVRUP KARY &SAMITI

BAL SANSAD SHALA PANCHAYAT -shala kaxae bal-sansad ni rachna – bal sansad formet

👫 બાળસંસદનું સ્વરૂપ

👫મહામંત્રીની ભૂમિકા અને ફરજો

♦ વિવિધ સમિતિઓની રચના તથા મંત્રીઓની પસંદગીમાં મદદરૂપ થવું.

♦દર માસના અંતે મંત્રીમંડળની બેઠક બોલાવવી. શાળા રોજીંદા કાર્યો પર દેખરેખ રાખવી. •

 ♦ બાળસંસદના અન્ય મંત્રીઓ વચ્ચે સંકલન કરવું. મંત્રીઓના કાર્યની સમિક્ષા કરવી, જરૂર જણાયે

મંત્રીમંડળને ખાતાંઓની પુનઃફાળવણી કરવી.

શાળાના આચાર્ય તથા શિક્ષકો સાથે સંકલનમાં રહી મંત્રીઓને માર્ગદર્શન આપવું.

મહામંત્રીને સહાય કરતાં શિક્ષક : આચાર્યશ્રી

નામ ………….

આપણી બાળસંસદના મહામંત્રી 1 …………….

                                                  2…………..

👫પ્રાર્થના તથા સાંસ્કૃતિક સમિતિ કાર્યસૂચિ

  • ♦ પ્રાર્થના સભાનું આયોજન કરવું.
  • ♦ પ્રાર્થનામાં ભજન, ધૂન, બાળગીત, યોગ, સમાચાર વાંચન, ઘડિયાગાન, કિવઝ વગેરે પ્રવૃતિઓનું શાળાનાં તમામ બાળકો સમયાંતરે ભાગ લઇ શકે તે રીતે આયોજન કરવું.
  • ♦ પ્રાર્થનાસભામાં આજનો દીપક અને આજના ગુલાબનું આયોજન કરવું.
  • ♦ સંગીતના સાધનો તથા માઇકની નિયમિત સફાઇ અને જાળવણી.
  • ♦ દર શનિવારે બાલસભાનું આયોજન.
  • ♦ દિનમહિમા – વિશિષ્ટ દિનની ઉજવણી કરવી. રાષ્ટ્રીય તહેવારો પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન.
  • ♦ ધાર્મિક તહેવારો જેવાકે ધુળેટી, મકરસંક્રાંતિ, રક્ષાબંધન પર વિવિધ કાર્યક્રમ આયોજીત કરવા. •
  • • યુનિફોર્મ તથા આઇકાર્ડનો નિયમિત ઉપયોગ થાય તે જોવું.
  • પ્રાર્થના તથા સાંસ્કૃતિક સમિતિને સહાય કરતાં શિક્ષકો :
  • પ્રાર્થના તથા સાંસ્કૃતિક સમિતિના હોદેદાર તથા સભ્યો

બાળસંસદ importan pdf,exel world fail

હેલ્થ કોર્નરનું સંચાલન કરવું.

પ્રાથમિક સારવાર પેટીનો ઉપયોગ તથા સંભાળ રાખવી. . દરેક વર્ગમાં નેઇલ કટર, અરીસો, કાંસકો વગેરે ઉપલબ્ધ ઉપલબ્ધ સામગ્રી પૈકી આઉટડેટેડ સામગ્રીનો નિકાલ કરવો

 સમયાંતરે બાળકોના નખ ચકાસવા. દર બુધવારે આયર્ન ફોલીક એસીડની ગોળીનું વિતરણ.

ફેબ્રુઆરી તથા ઓગષ્ટ માસમાં કૃમિનાશક દવા અલ્બેન્ડાઝોલનું વિતરણ કરવું. જથ્થો જાળવી રાખવો.

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં સહભાગી થવું. મધ્યાહન ભોજન જમતાં પહેલા તથા શૌચાલયના ઉપયોગ બાદ સાબુથી હાથ ધુએ તેની ચકાસણી કરવી. ૭ ●

હાથ ધોવા માટેના સાબુનો જથ્થો જાળવી રાખવો. આરોગ્ય વિશે જાગૃતિ લાવવા વિવિધ કાર્યકમો આયોજીત 

કરવાં. વ્યસનથી દૂર રહેવાં બાળકોમાં સમજ કેળવવી. હેન્ડવોશ ડે ૧૫ ઓકટોબરની ઉજવણી કરવી. 

ઔષધ બાગમાંની ઔષધીની ઓળખ તથા ઉપયોગ થાય તે જોવું. 

👉આરોગ્ય સમિતિને સહાય કરતાં શિક્ષકો :

આરોગ્ય અને સારવાર સમિતિના હોદેદાર તથા સભ્યો

👫પર્યાવરણ તથા સફાઇ સમિતિ કાર્યસૂચિ

• દરેક વર્ગખંડની દરરોજ સફાઇ થાય તેમ આયોજન કરવું.

શાળાના મેદાનની અઠવાડીક સફાઇ થાય તે ચકાસવું.

 શાળાની છત પરની પાણીની ટાંકી તથા વોટર કુલર દર મહીને સાફ થાય તેવું આયોજન કરવું.

સ્વચ્છતા સંકુલ કુમાર-કન્યા સ્વચ્છ રહે તેવા પ્રયત્ન હાથ ધરવા. ♦

બાળકોમાં કચરો કચરાપેટીમાં નાખે તેવી ટેવનો વિકાસ કરવો. ૦

નિયમિત કચરાપેટી ખાલી કરાવવી.

શાળાની દીવાલ, બારી, બારણાં, પંખા ટયુબલાઇટની સફાઇ થાય તે ચકાસવું. ૭

સફાઇના સાધનો જેવા કે સાવરણી, ટોઇલેટ બ્રશ, ફિનાઇલ, સાબુ, પોતાં, સુપડી વગેરે સામગ્રી ઉપલબ્ધ કરાવવી.

શાળા આસપાસનો વિસ્તાર સાફ રહે તેવા પ્રયત્નો કરવાં.

ગાંધી જયંતી- રજી ઓકટોબર તથા ગાંધી નિર્વાણ દિન૩૦મી જાન્યુઆરી નિમિતે શાળામાં સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધરવો.

ઇકો કલબની વિવિધ પ્રવૃતિ હાથ ધરવી.

સમિતિને સહાય કરતાં શિક્ષકો :

પર્યાવરણ અને સફાઇ સમિતિના હોદેદાર તથા સભ્યો

👫મધ્યાહન ભોજન સમિતિ કાર્યસૂચિ

  • મધ્યાહન ભોજન રસોડા તથા શેડ નિયમિત સ્વચ્છ થાય તેની ચકાસણી કરવી.
  •  અનાજની જાળવણી અને સફાઇ થાય તે જોવું.
  • રસોઇના તમામ સાધનો નિયમિત સાફ થાય તે ચકાસવું.
  • બાળકો જમવાની થાળી વ્યવસ્થિત ધોઇ-લુછીને મુકે તે ચકાસવુ.
  •  ગામમાંથી તીથીભોજન દાતા મળે તેવું આયોજન કરવું.
  • શાળાના મેદાનમાં કીચન ગાર્ડન વિકસાવવો.
  • કીચન ગાર્ડનમાં ઉપલબ્ધ સરગવો, મીઠો લીમડો, લીંબુ વગેરેનો રસોઇમાં ઉપયોગ થાય તેવું આયોજન કરવું.
  •  સમયાંતરે ફણગાવેલા કઠોળ બનાવી બાળકોમાં પૌષ્ટીક નાસ્તાની ટેવ કેળવવી.
  • દાતાશ્રી તરફથી મળેલ તીથીભોજનનું મેનુ તૈયાર કરવું, સામગ્રી ખરીદીમાં, રસોઇમાં મદદરૂપ થવું.
  • રસોઇમાં વિવિધ વાનગી જેમકે પાઉંભાજી, ભેળ, સેન્ડવીચ, તાવો, બટેટાપૌવા, થેપલાં, પુરીશાક, પાઉંરગડો વગેરે વિવિધતા તથા પૌષ્ટિક બને તેમ કરવું.
  • સમિતિને સહાય કરતાં શિક્ષકો ઃ

👫બાગકામ તથા પાણી સમિતિ કાર્યસૂચિ

દરરોજ પાણીની મોટર ચાલુ કરી પાણીની ટાંકી ભરવી.

 આર.ઓ. સિસ્ટમ તથા વોટર કૂલર ચાલુ કરી પીવાનું પાણી ભરવું.

 શાળામાં સઘન વૃક્ષારોપણ હાથ ધરવું. ફળ ઝાડ જેવાંકે કેળાં, અંજીર, આમળાં, આમલી, પપૈયાં, જાંબુ, શેતુર, દાડમી, લીંબુ, નાળીયેરીનું વાવેતર કરવું.

વૃક્ષો તથા કુલછોડને નિયમિત પાણી આપવું. •

વધારાનું ઘાસ કાઢવું. કયારા બનાવવા. વૃક્ષો, છોડ તથા મહેંદીનું કટીંગ કરવું. વૃક્ષ તથા છોડને નામની તકતી લગાવવી.

શાળામાં ઔષધ બાગ બનાવવો. તુલસી, કુંવારપાઠું, નાગરવેલ, ખરખોડી, અજમો, ફુદીનો, અરડુસી વગેરેનો ઉછેર કરવો.

 વિશ્વ પર્યાવરણ દિન ૫, જુનની ઉજવણી કરવી.

• ઇકો કલબની વિવિધ પ્રવૃતિના અમલીકરણમાં પર્યાવરણ સમિતિને સહાયક બનવું.

સમિતિને સહાય કરતાં શિક્ષકો :

બાગકામ તથા પાણી સમિતિના હોદેદાર તથા સભ્યો

👫રમતગમત તથા પ્રવાસન સમિતિ કાર્યસૂચિ

● શાળા કક્ષાએ રમતોત્સવ, ખેલમહાકુંભ તથા અન્ય સ્પર્ધાઓનું આયોજન અને સંચાલન કરવું.

પ્રવાસ અને પર્યટનનું આયોજન કરવું. સ્પર્ધાઓ તથા પ્રવાસ અહેવાલ તૈયાર કરવો. ♦

 શાળામાં રમત ગમત માટે મેદાન તથા રમતના સાધનો ની ઉપલબ્ધતા ચકાસતી રહેવી.

સ્પોર્ટસ દિનની ઉજવણી કરવી.

• બાળકોને રમતની ટ્રેઇનીંગ આપવી.

♦ બાળકોમાં શારિરીક શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તેવા કાર્યક્રમ હાથ ધરવા.

દર શનિવારે સવારે કવાયતનું આયોજન કરવું.

ર૧મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીનું આયોજન કરવું.

સમિતિને સહાય કરતાં શિક્ષકો :

રમતગમત તથા પ્રવાસન સમિતિના હોદેદાર તથા સભ્યો

👫બાલહાટ સમિતિ કાર્યસૂચિ

બાળકોને નોટબુક, પેન તથા અન્ય શૈક્ષણિક સામગ્રી ઉચ્ચ ગુણવતા તથા વ્યાજબી ભાવે પુરી પાડવી. •

વેચાણ તથા ખરીદીનાં હિસાબ નિભાવવા.

• પુરતો સ્ટોક જાળવવો. જરૂરીયાત પ્રમાણે ખરીદ કરવું. સમયાંતરે બચત થતી રકમમાંથી શાળાની જરૂરીયાત મુજબ રમતગમત કે અન્ય સાધનોની ભેટ આપવી.

• રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન- ર૪ ડિસેમ્બર ની ઉજવણીનું આયોજન કરવું.

સમિતિને સહાય કરતાં શિક્ષકો :

👫શિક્ષણ તથા લાઇબ્રેરી સમિતિ કાર્યસૂચિ

લાઇબ્રેરીનાં પુસ્તકોનું અઠવાડીક ધોરણે વાંચન માટે વિતરણ કરવું. પુસ્તક ઇસ્યુ બુક નિભાવવી. ૭

બાળકોને તેમની કક્ષા પ્રમાણે પુસ્તક ઇસ્યુ થાય તે ધ્યાને લેવું. •

તુટેલાં પુસ્તકોનું બાન્ડીંગ કરવું.

બાલસભા દરમ્યાન વાંચેલા પુસ્તકનું વિવરણ-પ્રતિભાવ મેળવવા.

 લાઇબ્રેરીનાં પુસ્તકો વ્યવસ્થિત ગોઠવવાં.

 શિક્ષક દિન-૫ મી સપ્ટેમ્બર ઉજવણી કરવી

૨૩ એપ્રિલ-વિશ્વ પુસ્તક દિનની ઉજવણી ઉપચારાત્ક કાર્યમાં નબળાં બાળકોને વાંચન, તથા ગણન શિખવવામાં મદદરૂપ થવું. ♦

સંકલિત શિક્ષણ (I.E.D.) વિક્લાંગતાની ઓળખ  Integrated Education (I.E.D.) Identification of Disabilities

વિક્લાંગતાની ઓળખ

(1) TB ( Totally blind) સંપૂર્ણ અંધ જે વ્યક્તિ કે બાળકમાં સંપૂર્ણ દ્રષ્ટિ નો  અભાવ તેવી વ્યક્તિને સંપૂર્ણ અંધ કહેવામાં આવે છે.
(2) LV (Low vision) અલ્પદ્રષ્ટિ સારવાર પછી અથવા પ્રમાણિત વક્રીભવનક્ષમ ક્ષતિમાં સુધારો કર્યા પછી પણ જેની દ્રષ્ટિમાં  ખામી કે ક્ષતિ રહી હોય તેવી વ્યક્તિ જે સહાયક સામગ્રી દ્વારા દ્રષ્ટિ નો  ઉપયોગ કરવા સક્ષમ બની હોય
(3) HT ( Hearing Impairment) શ્રવણ  મંદ શ્રવણની રીતે વિક્લાંગ એટલે કાનમાં 60 DB . (ડેસિબલ) કે તેથી વધુ ક્ષતિ જેથી સાંભળવામાં અક્ષમ કે મંદ હોય.
(4) OH ( Orthopedic Handicap ) હાડકાંની ખામી  અથવા અથવા હલન-ચલનમાં મુશ્કેલી હાડકાં માંસપેશીઓને લગતી ક્ષતિ, જે અવયવોના હલન-ચલનને મર્યાદિત કરે છે.
(5) MR ( Mental Retardation) મંદ બુદ્ધિ :સરેરાશ કરતા ઓછી બૌદ્ધિક કાર્યક્ષમતા ધરાવનાર જે પરિસ્થિતિ મુજબની અનુકૂળતા અને વર્તણૂકમાં અનેક ત્રુટિઓ હોય જે સામાન્ય રીતે વિકાસના તબક્કામાં ઉદભવતી હોય.
(6) CP ( Cerebral palsy) મગજનો લકવો મગજને એક કે બીજી રીતે થતી હાનિના પરિણામ સ્વરૂપ મગજનો લક્વો થવાની સંભવના હોય છે. મોટા ભાગે વધુ હાનિ થતાં આવી બાળક પથારીવશ બની નોન પ્રોગેસિવ રહે છે.
(7) MI ( Mental Illness) માનસિક રોગ કોઈ પણ પ્રકારની મગજ ની વિકૃતિ કે અસ્વસ્થતાને માનસિક બિમારી ગણી શકાય. જેમાં ચોક્કસ નકારાત્મક વિચારધારાથીમાંડી  ગાંડપણ સુધીની બાબતોનો સમાવેશ થાય છે.
(8) LD { Learning Disability ) અધ્યયન અક્ષમતાશીખવાને લગતી ખામી ધરાવતા બાળકો સમજણ, ભાષાલેખન, ગણન માટે ઉપયોગમાં લેવાતી પાયાની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયામાં ખામી ધરાવતા હોઈ શકે છે.
(9) Autism સ્વલીનતાસ્વલીનતા એટલે અવ્યસ્થિત કૌશલ્ય જે પ્રત્યાયન અને વર્તનને અસર પહોંચાડે છે, જેમાં પુનરાવર્તિત અને એકધારું વર્તન  જોવા મળે
(10) Speech Impairmentએવું વાણી વર્તન કે સામાન્ય અને સ્વીકૃત વાણી વર્તનથી દેખીતી રીતે અલગ કે અસામાન્ય હોય, વાતચીતમાં વિક્ષેપ જનક કે સાંભળનારને અલગ રીતે અસરકર્તા હોય.
(11) Leprosy- રક્તપિત્ત રક્તપિત્તની બીમારીના કારણે શારીરિક અસ્વસ્થતા સર્જાય જેમાં હાથની આંગળીઓ અકડાઈ જવી વગેરે ક્ષતિઓ જોવા મળે છે.

School Development Plan 

What is School Development Plan (SDP)?

Every School a Good School (ESaGS)

શાળા વિકાસ યોજના 2025 26 માટે એક્સેલ ફાઈલ

Strategic plan for improvement of SDP

SCHOOL DEVLOPMENT PLAN FAQ

School baseline assessment 2025-26

Assessment Schedule

Types of Assessments

1. Structural Assessment: Evaluating the building’s structural integrity, including foundations, walls, floors, and roofs.

2. Condition Assessment: Assessing the building’s overall condition, including defects, damage, or deterioration.

3. Energy Efficiency Assessment: Evaluating the building’s energy performance, including insulation, windows, and HVAC systems.

4. Accessibility Assessment: Assessing the building’s accessibility features, including ramps, elevators, and doorways.

Purpose of Building Assessments

1. Maintenance and Repair: Identifying areas that require maintenance or repair to prevent further damage.

2. Renovation or Upgrade Determining the feasibility of renovations or upgrades, including energy efficiency improvements.

3. Compliance*: Ensuring the building meets relevant building codes, regulations, and standards.

4. Risk Management: Identifying potential risks, such as safety hazards or environmental concerns.

Best Exel Fail School baseline assessment

August 2025
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Downlod Rachnatmak Patrk STD 3 TO 8

JOIN MY WHAT UP GRUP

ધોરણ 3 થી 8 માટે રચનાત્મક મૂલ્યાંકન પત્રક A ફ્રીમાં ડાઉનલોડ કરો – બાળકોના નામ સાથે તૈયાર ફાઈલ!

📌 રચનાત્મક મૂલ્યાંકન શું છે?

🎯 ધોરણ 3 થી 8 માટે રચનાત્મક મૂલ્યાંકન પત્રક A ની વિશેષતાઓ

વિશેષતાવિગત
📄 ફાઈલ ફોર્મેટPDf
👦👧 વિદ્યાર્થીઓના નામપહેલેથી જ દાખલ થયેલ
📊 ઓટો ગણતરીદરેક સ્તંભ માટે ગણતરી ઑટોમેટિક
🖨️ પ્રિન્ટ રેડીશીટ પ્રિન્ટ કરવા માટે રેડી
✍️ મેન્યુઅલ એન્ટ્રી

🔑 High CPC Keywords (Google Ranking માટે મહત્વના)

  • CCE Form A Download
  • Creative Evaluation Sheet in Gujarati
  • Rachanatmak Mulyankan Patrak A Excel
  • Std 3 to 8 CCE format
  • Free Evaluation Sheet for Teachers
  • SSA Gujarat Form A Download
  • Student Assessment Format Primary School

📥 ડાઉનલોડ લિંક

🎯પત્રક A બનાવો મોબાઈલથી હવે તદ્દન ફ્રી

🔹રેડી ટુ પ્રિન્ટ

🔸વિદ્યાર્થી પેપરમાં જ જવાબ લખી શકશે

🔹પાઠ વાઇઝ અધ્યયન નિષ્પતી પસંદ કરી શકશો*

🔸ધોરણ 3 થી 8 તમામ વિષય

🎓 કોણે ઉપયોગ કરવો જોઈએ?

👩‍🏫 પ્રાથમિક શાળાના શિક્ષકો

🧑‍🎓 વિદ્યાર્થીના પાત્રતા વિશ્લેષણ કરવા ઈચ્છુક શિક્ષકો

🏫 શાળાના મુખ્યાધ્યાપકો/ક્લસ્ટર પ્રમુખો

📋 શૈક્ષણિક ઈન્સ્પેક્ટર/બીઆરસી સંકલિત શાળાઓ

✅ અંતિમ ટિપ્સ

🔸 દર સપ્તાહે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ પર નોંધ રાખો.

🔸 પત્રક Aમાં દર્શાવાયેલા બધા માપદંડો નિયમિત રીતે અપડેટ કરો.

🔸 અંકાત્મક મૂલ્યાંકન કરતા પહેલા, રચનાત્મક મૂલ્યાંકન પૂરું કરો.

🔸 આ ફાઈલ SSA Gujarat ની ગાઈડલાઈન મુજબ છે.

📚 (સારાંશ)

👉 આજે જ ડાઉનલોડ કરો અને તમારી શાળા માટે મૂલ્યાંકન પ્રક્રિયા વધુ અસરકારક બનાવો!

📌 અમારા બ્લોગને બુકમાર્ક કરો તાજી શૈક્ષણિક માહિતી માટે!

rachnatmak patrk A DOWNLOD

FREE FREE FREE FREE.