Poll SURVEY Vote mygov Group Poll / Vote Your Favourite Tableau 2026

The entire nation has witnessed the 77th Republic Day Parade, showcasing the country’s strength, culture and diversity. You are invited to vote for your Favourite Tableau from States, Central Government Ministries and Marching contingents to select the best amongst the popular choice categories. This is in addition to the selection of the best Marching Contingent and Tableau by the Expert Committee of the Ministry of Defence. Watch the Republic Day Parade and vote for your Favourite Marching Contingent and Tableau!

તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે !

ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવો…
26મી જાન્યુઆરી, 2026ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ”કર્તવ્ય પથ” ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા.
મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ”ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ !
આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપો.
પ્રજાસત્તાક દિની શુભેચ્છાઓ સહ આભાર.

નમ્ર વિનંતી…
નીચે આપેલ લિન્ક ઉપરથી
MyGov India Application Download કરવી અને રજિસ્ટ્રેશન કરવું.
આ રજીસ્ટ્રેશન ૨૫ જાન્યુઆરી સુધી કરી લેવું.
૨૬ જાન્યુઆરી બપોરે ૧૨:૦૦ વાગ્યાથી આપને એક લિન્ક આપવામાં આવશે, જેના થકી આપ ગુજરાતના ટેબ્લો ને વોટ કરી શકશો.
અત્યારે આપવામાં આવેલી લિન્ક પરથી MyGov India App Download કરવી અને અવશ્ય રજીસ્ટ્રેશન કરવું.
તમામ અધિકારીશ્રીઓ , કર્મચારીશ્રીઓ, લાભાર્થીઓ, યુવાનો , વડીલો આ એપ્લિકેશન ડાઉનલોડ કરે તેવી વિનંતી છે.
એન્ડ્રોઇડ યુઝર:-
https://play.google.com/store/apps/details?id=in.mygov.mobile

TET : बैगर टीईटी वाले शिक्षकों को नहीं मिलेगा प्रमोशन, सरकार ने किया साफ, नवंबर 2027 तक की मोहलत

mygov Group Poll / Vote Your Favourite Tableau 2026

🇮🇳 26 જાન્યુઆરી 2026 – ટેબ્લો વોટિંગ 🗳️

પ્રતિ,
ભારતીય નાગરિકશ્રી તમામ.

🎉 26મી જાન્યુઆરી, 2026ના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે, દર વર્ષની જેમ આ વર્ષે પણ 🇮🇳 રિપબ્લિક ડે પરેડનું આયોજન થનાર છે. જેમાં ગુજરાત રાજ્ય દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે.

જેની લીંક 26/01/2026 ના રોજ શેર કરવામાં આવશે જેમાં ગુજરાત વિજેતા બને તે માટે દરેકે વોટીંગ કરવાનું રહે છે જે માટે MyGov એપ અથવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે તો આપના તાબા હેઠળની શાળાના તમામ શિક્ષકો તથા વાલીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરે તે સુનિશ્ચિત કરશો.

🏆 ગુજરાત ટેબ્લોને વિજેતા બનાવવા માટે 🗳️ દરેકે વોટિંગ કરવું અનિવાર્ય છે.

📱 વોટિંગ માટે MyGov એપ અથવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત છે.

📲 MyGov Android એપ લિંક:

MyGov – Apps on Google Play

MyGov iPhone એપ લિંક:

‎MyGov India – मेरी सरकार App – App Store

🇮🇳✨ ચાલો, સૌ સાથે મળી ગુજરાતને વિજયી બનાવીએ! 🏆💙

આ રીતે પણ કરી શકો છો આપ વોટિંગ :
અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :

https://xn--11b3cgab9b4bm5d.xn--h2brj9c/home/poll

ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 04 (ચોથા ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.

નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો
• ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો
• જેથી તમને એક OTP પ્રાપ્ત થશે
• આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.

SMS Syntax: MYGOVPOLL344521Choice NumberSend to 7738299899
વોટિંગ લિંક તા.27 જાન્યુઆરી, 2024ના સાંજે ૧૯-૦૦કલાક સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવો
Filed in: News , Poll , SURVEY , Vote

TET : बैगर टीईटी वाले शिक्षकों को नहीं मिलेगा प्रमोशन, सरकार ने किया साफ, नवंबर 2027 तक की मोहलत

TET : बैगर टीईटी वाले शिक्षकों को नहीं मिलेगा प्रमोशन, सरकार ने किया साफ, नवंबर 2027 तक की मोहलत

TET : बैगर टीईटी वाले शिक्षकों को नहीं मिलेगा प्रमोशन, सरकार ने किया साफ, नवंबर 2027 तक की मोहलत

📌 મધ્યપ્રદેશ

  • 💥 TET પરીક્ષા પાસ કરવા બાબતે સુપ્રીમ કોર્ટનું મહત્વપૂર્ણ નિવેદન
  • 📌 મધ્યપ્રદેશમાં શિક્ષકો માટે TET (Teacher Eligibility Test) પાસ કરવું જરૂરી હોવા અંગે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ છે.
  • ⚖️ અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભવિષ્યમાં TET પાસ કર્યા વગર શિક્ષક તરીકે નિમણૂક શક્ય નહીં બને.
  • 📚 કોર્ટએ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને RTE નિયમોનું પાલન જરૂરી હોવાનું જણાવ્યું.
  • 📝 હાલમાં આ મામલો ખાસ કરીને મધ્યપ્રદેશ રાજ્ય સાથે જોડાયેલો છે, પરંતુ દેશભરના શિક્ષણ ક્ષેત્રમાં તેની ચર્ચા ચાલી રહી છે.

💥🌐🌀 TET પરીક્ષા ૨ વર્ષમાં પાસ કરો નહીતર નોકરી ગુમાવો

💥🌀🌐 TET પરીક્ષા પાસ કરવા બાબત ઉત્તરપ્રદેશ ના શિક્ષકો અને સંઘ મેદાનમાં

શિક્ષકોને TET પરીક્ષા પાસ કરવા બાબત લોકસભામાં આપેલ જવાબ

​૧. TET ની અનિવાર્યતા
​RTE એક્ટ-૨૦૦૯ મુજબ, ધોરણ ૧ થી ૮ માં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે TET પાસ કરવી એ લઘુત્તમ યોગ્યતા છે.
​માનનીય સુપ્રીમ કોર્ટના ૦૧.૦૯.૨૦૨૫ ના ચુકાદા અનુસાર, આ નિયમ તમામ શાળાઓ માટે ફરજિયાત છે.

​૨. ૨૦૧૧ પહેલાના સેવાભરતી થયેલા શિક્ષકો માટે રાહત
​સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની શક્તિનો ઉપયોગ કરીને નીચે મુજબની છૂટછાટ આપી છે:

​૫ વર્ષથી વધુ સેવા બાકી હોય તેવા શિક્ષકો: જે શિક્ષકોની નિવૃત્તિમાં ૫ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે ચુકાદાની તારીખથી ૨ વર્ષની અંદર TET પરીક્ષા પાસ કરવાની રહેશે.

​૫ વર્ષથી ઓછી સેવા બાકી હોય તેવા શિક્ષકો: જે શિક્ષકોની નિવૃત્તિમાં ૫ વર્ષથી ઓછો સમય બાકી છે, તેમને TET પાસ કર્યા વિના પણ નિવૃત્તિ સુધી સેવા ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે.

​૩. બઢતી (Promotion) અંગેના નિયમો
​સેવામાં ચાલુ રહેવાની છૂટ મળી છે, પરંતુ જ્યાં સુધી શિક્ષક TET પાસ નહીં કરે ત્યાં સુધી તેઓ બઢતી (Promotion) માટે પાત્ર ગણાશે નહીં.
​બઢતી દ્વારા નિમણૂક મેળવવા ઈચ્છતા તમામ શિક્ષકો માટે પણ આ યોગ્યતા અનિવાર્ય છે.

महाराष्ट्र सरकार के स्कूल शिक्षा विभाग के अनुसार केवल वे शिक्षक ही प्रमोशन के पात्र होंगे जिन्होंने टीईटी के साथ अन्य आवश्यक योग्यताएं भी पूरी की हों। यह स्पष्टीकरण हाल ही में आए सुप्रीम कोर्ट के फैसले के बाद दिया गया है।

SANSAD VIDIYO

सरकारी स्कूलों में प्रमोशन चाहने वाले शिक्षकों को अब शिक्षक पात्रता परीक्षा (टीईटी) पास करनी होगी। महाराष्ट्र सरकार के स्कूल शिक्षा विभाग ने प्रमोशन नियमों को लेकर बनी कंफ्यूजन की स्थिति को समाप्त करते हुए यह स्पष्ट किया है। विभाग के अनुसार, केवल वे शिक्षक ही प्रमोशन के पात्र होंगे जिन्होंने टीईटी के साथ अन्य आवश्यक योग्यताएं भी पूरी की हों। यह स्पष्टीकरण हाल ही में आए सुप्रीम कोर्ट के फैसले के बाद दिया गया है, जिसमें टीईटी को न केवल नए शिक्षकों के लिए अनिवार्य किया गया, बल्कि सेवा में बने रहने और प्रमोशन चाहने वाले शिक्षकों के लिए भी जरूरी बताया गया। पहले जिन शिक्षकों की सेवानिवृत्ति में पांच वर्ष या उससे कम समय बाकी था, उन्हें टीईटी पास किए बिना पढ़ाने की छूट थी। हालांकि विभाग ने साफ कर दिया है कि प्रमोशन के मामलों में यह छूट लागू नहीं होगी। सेवानिवृत्ति के नजदीक पहुंचे शिक्षकों को भी यदि प्रमोशन चाहिए, तो टीईटी पास करना होगा।

राज्य सरकार ने शिक्षकों को नवंबर 2027 तक दो वर्ष की अवधि दी है, जिसके भीतर वे TET पास कर सकते हैं। इस अवधि में परीक्षा उत्तीर्ण करने पर ही शिक्षक पदोन्नति के पात्र माने जाएंगे। इस समयसीमा के बाद, शिक्षण संवर्ग में सभी पदोन्नतियों के लिए TET पास करना अनिवार्य होगा।

इन पदों के लागू होगी टीईटी योग्यता

सुप्रीम कोर्ट के निर्णय के अनुरूप राज्य परीक्षा परिषद (एसईसी) ने विभागीय परीक्षाओं की पात्रता शर्तों में टीईटी को अनिवार्य कर दिया है। यह शर्त टीजीटी शिक्षक, प्राचार्य, ग्रुप रिसोर्स सेंटर कॉर्डिनेटर (केंद्र प्रमुख) और एक्सटेंशन अधिकारी (शिक्षा) जैसे पदों पर लागू होगी। इसके बाद प्राथमिक शिक्षा निदेशक ने इन पदों पर प्रमोशन को लेकर राज्य सरकार से स्पष्ट दिशा-निर्देश मांगे थे।

टीईटी योग्यता पर विचार नवंबर 2027 के बाद हो

इस बीच शिक्षक संगठनों ने इस निर्णय के प्रभाव को लेकर चिंता जताई है। राज्य प्राचार्य संघ के पूर्व उपाध्यक्ष महेंद्र गणपुले ने कहा, ‘सरकार को पदोन्नति के लिए टीईटी योग्यता पर विचार नवंबर 2027 में दो वर्ष की अवधि समाप्त होने के बाद ही करना चाहिए।’ उन्होंने चेतावनी दी कि समयसीमा से पहले टीईटी पास कर चुके शिक्षकों को प्राथमिकता देकर वरिष्ठ शिक्षकों की अनदेखी करना अन्यायपूर्ण होगा और व्यवस्था में असमानता पैदा करेगा।

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

CET :મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

CET :મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સમાનતા ની સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર સતત યોજનાઓની કાર્યક્રમો અમલ મૂકી છે. આપણે અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ અમલમાં મૂકેલી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલર યોજના વિશે માહિતી મેળવીશું.

🖍️ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

  • રાજ્યની સરકારી અથવા અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5 મો અભ્યાસ કરી ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા 2,00,000 પ્રતિભાષાની વિદ્યાર્થીઓ માટે વિવિધ શાળાઓ ધોરણ છ થી 12 માં અભ્યાસ કરવા માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવેલ છે.
  • તેજસ્વી વિદ્યાર્થીઓને વાલીઓને ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ માટે શાળા શિક્ષણ માટે વધુ પસંદગી વધુ વિકલ્પો આપવા તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
  • સરકારી અથવા અનુદાની શાળામાંથી ધોરણ પાંચ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ દ્વારા દર વર્ષે 30,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
  • એમપેનલમેન્ટ ની લાયકાત મેળવવા માટે અનુદાનિત અને ખાનગી સેલ ફાઈનાન્સ શાળાઓની તેમના સ્ટ્રકચર અને શાળાના પરિણામો સુધારો કરવા માટે પ્રોત્સાહિત થાય છે.
  • રાજ્યની સરકારી અથવા અનુનાદાની શાળાઓમાં ધોરણ એક થી પાંચમો અભ્યાસ કરી ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા બે 2,00,000 લાખ પ્રતિભાષાઢી વિદ્યાર્થીઓ માટે વિવિધ શાળાઓમાં ધોરણ છ થી 12 મો અભ્યાસ કરવા માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના આ યોજનાનો અમલ વર્ષ 2023 -24 થી કરવામાં આવેલ છે.
  • દર વર્ષે 30 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ છ ના અભ્યાસ માટે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે આ માટેની પરીક્ષાના મેરીટ દ્વારા પસંદ કરવામાં આવી રહેલ છે.

🖍️ વિદ્યાર્થીની ને ધોરણ 6 અને આગળના અભ્યાસ માટે તેમણે પ્રવેશ લીધેલ શાળા મુજબ મળવાપાત્ર સ્કોલરશીપ ની રકમ

અભ્યાસનું ધોરણજો વિદ્યાર્થી ખાનગી શાળામાં પ્રવેશ મેળવી તો મળવાપાત્ર સ્કોલરશીપ ની રકમ ( રૂપિયામાં )જો વિદ્યાર્થી સરકારી અથવા અનુદાની શાળામાં પ્રવેશ મેળવી તો મફત શિક્ષણ ઉપરાંત મરવા પાત્ર સ્કોલરશીપ ની રકમ ( રૂપિયામાં )જો વિદ્યાર્થી સરકારી અથવા અનુદાનની શાળામાં પ્રવેશ મેળવી તો શાળાની મળવાપાત્ર સહાયની રકમ ( રૂપિયામાં )
6 TO 1220.00050002000
9 TO 1222,00060003000
11 TO 1225,00070004000

CET YOJNA MAHTV

  • આ સ્કોલરશીપ ની રકમ direct benefit transfer દ્વારા વર્ષમાં બે વખત કુલ રકમના 50% મુજબ સીધી જ વાલીના ખાતામાં જમા કરવામાં આવે છે.
  • દરેક ક્ષેત્રમાં સ્કોલરશીપ મેળવવા માટે અગાઉના સત્રમાં વિદ્યાર્થીની 80 % હાજરી હોવી અનિવાર્ય.
  • સાત વર્ષનો કુલ લાભાર્થીઓની સંખ્યા બે લાખ પર પહોંચી અને આગામી 30 વર્ષમાં 9 લાખ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓની આ યોજનાનો લાભ મળશે.
  • સરકારના ધારા ધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે.
  • કન્યા કેળવણીની પ્રોત્સાહન આપવા માટે દરેક કેટેગરીમાં લાવવાની સંખ્યાના 50 ટકા લાભાર્થી કન્યાઓ છે.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 મેરીટ યાદી અને વિવિધ યોજનાઓ/સ્કોલરશીપની પસંદગી માટે રજીસ્ટ્રેશન

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 અંતર્ગત લેવાયેલી પરીક્ષાના મેરીટમાં પરિણામના આધારે જાહેર કરેલ પ્રોવિઝનલ મેરીટ યાદી-1 માં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ/સ્કોલરશીપની પસંદગી માટે રજીસ્ટ્રેશન માટે કરવા માટે પોર્ટલ શરુ કરેલ છે.

આ સાથે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 અંતર્ગત વિવિધ યોજનાઓ/સ્કોલરશીપની પસંદગી માટે રજીસ્ટ્રેશન માટેની link અને મેરીટ યાદીની link મોકલી આપેલ છે. જે તમામ શાળાઓ, શિક્ષકો અને લાગુ પડતાં વિદ્યાર્થીઓ સુધી ઉપલબ્ધ થાય અને આપની કક્ષાએથી આવશ્યક સુચના આપી નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે અંગે આપની તે સુનિશ્ચિત કરશો

રજીસ્ટ્રેશન માટે કરવા માટે પોર્ટલની લિંક

મેરીટ યાદી માટેની લિંક :

શિક્ષકો માટે અન્ય આર્ટિકલ વાંચવા લાયક

CET પરીક્ષા અંતર્ગત અપાતી શિષ્યવૃત્તિ રકમમાં અસમાનતા અને તેના પરિણામે સર્જાતાં પ્રશ્નો બાબતે રજૂઆત….

PRASHST (Pre Assessment Holistic Screening Tool) APP

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

રૂપાંતરિત રજા Rupantarit leave

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

નિયમ ➖60 અસાધારણ રજા

પ્રસુતિ રજા (Maternity Leave)

26 January Republic Day Invitation – 26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા

26 January Republic Day Invitation – 26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા

ભારત દેશ દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ (Republic Day) તરીકે ઉજવે છે. આ દિવસ આપણા ભારતીય સંવિધાન અમલમાં આવ્યું તે દિવસની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસ સમસ્ત ભારતીયો માટે ગૌરવ, આનંદ અને રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતો પવિત્ર દિવસ છે.

26 જાન્યુઆરી – દીકરીની સલામ દેશને નામ – દીકરી માટેનું સન્માન પત્ર “સ્મૃતિપત્ર” PDF | Dikri ni salam desh ne naam

26 January એ ભારતના ઇતિહાસમાં અત્યંત મહત્વનો દિવસ છે. 1950માં આ દિવસે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું અને ભારત એક સંપૂર્ણ ગણતંત્ર દેશ બન્યો. આ દિવસ દેશમાં રાષ્ટ્રીય એકતા, બંધુત્વ, દેશપ્રેમ અને સંવિધાનની મહત્તાને સમજાવતો દિવસ છે.

ગુજરાત રાજ્યમાં ખાસ કરીને આ દિવસની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે. ઘણા ગામોમાં વનિતા, દીકરીઓ તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા તિરંગા ધ્વજ ફરકાવવામાં આવે છે. શાળાઓમાં બાળકો દ્વારા વિવિધ પ્રદર્શન, ભાષણ, નૃત્ય, ગીત અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે.

Income Tax 2025–26 (FY 2025-26 / AY 2026-27) — New Rules, Slabs, Benefits, and Full Details 👇📝અહીંયા થી ક્લિક કરી વાંચો

🏫 School Republic Day Program Highlights

આ પણ વાંચો:::: નવો આવકવેરા બિલ 2025: શું તમારો ઇન્કમ ટેક્સ વધશે કે ઘટશે?

📜 26 January Amantran Patrika – આમંત્રણ પત્રિકા

દરેક શાળા અને સંસ્થામાં 26 જાન્યુઆરીની ઉજવણી માટે આગંતુકો, ગ્રામપંચાયત સભ્યો, વાલીગણ, ગામના લોકો અને માનનીય વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવે છે. તે માટે 26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા (Amantran Patrika) ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

આ આમંત્રણ પત્રિકાનો ઉપયોગ પ્રાથમિક શાળાઓ, હાઇસ્કૂલ, કોલેજો, ખાનગી સંસ્થાઓ તેમજ સામાજિક સંગઠનો કરી શકે છે. સુંદર ડિઝાઇન અને યોગ્ય ભાષા સાથેની આમંત્રણ પત્રિકા કાર્યક્રમની શોભા વધારી દે છે.

📥 26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા PDF ડાઉનલોડ કરો

અહીં અમે તમારા માટે Ready to Print 26 January Invitation Patrika PDF ઉપલબ્ધ કરી રહ્યા છીએ. જે તમને સીધી પ્રિન્ટ મેળવી ઉપયોગમાં લઈ શકો છો.

👉 26 January Amantran Patrika PDF Download | 26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા PDF ડાઉનલોડ કરવા માટે અહીં link આપવામાં આવી છે

✨ 26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા 2026

💥 26 મી જાન્યુઆરી 2026 માટે ખાસ તૈયાર કરાયેલ આમંત્રણ પત્રિકા દરેક શાળા અને સંસ્થાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ PDF સંપૂર્ણ રીતે તૈયાર છે અને સીધું પ્રિન્ટ માટે Ready છે.

26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા 2026 PDF

26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા 2026 Image

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

Dikri ni salam desh ne naam Dikri ne Sanmanpatra 2026

Dikri ni salam desh ne naam Dikri ne Sanmanpatra

26 જાન્યુઆરી – દીકરીની સલામ દેશને નામ – દીકરી માટેનું સન્માન પત્ર “સ્મૃતિપત્ર” PDF | Dikri ni salam desh ne naam

🇮🇳 26 જાન્યુઆરી – દીકરીની સલામ દેશને નામ 🇮🇳

દીકરી – માત્ર પરિવારની નથી, રાષ્ટ્રની પણ અમૂલ્ય ધરોહર

આપણું ભારતીય સમાજ શતાબ્દીઓથી પરિવારપ્રધાન રહ્યું છે. પરિવારમાં જન્મેલી દીકરીને હંમેશા લાગણી, સંસ્કાર, કરુણા અને સમર્પણનું પ્રતિક માનવામાં આવ્યું છે. પરંતુ સમય બદલાતો ગયો અને દીકરીનું સ્થાન પણ બદલાતું ગયું. દીકરી હવે માત્ર ઘરકામ માટે નથી, માત્ર સંબંધોની જવાબદારી માટે નથી, દીકરી હવે રાષ્ટ્રનિર્માણની સૌથી મજબૂત કડી બની રહી છે.

આજની દીકરી ડોક્ટર છે, ઇજનેર છે, વૈજ્ઞાનિક છે, શિક્ષિકા છે, પાઈલટ છે, સેનાની જવાન છે, પોલીસ ઓફિસર છે, રાજદૂત છે, ખેલાડી છે, આર્ટિસ્ટ છે, ઉદ્યોગપતિ છે, ટેક્નોલોજીની દુનિયામાં નેતૃત્વ કરે છે અને વિશ્વ મંચ પર ભારતનું નામ રોશન કરે છે. આ બદલાવ કોઈ એક દિવસમાં આવ્યો નથી, પરંતુ તે માટે વર્ષો સુધી ઘણા લોકોના સંઘર્ષ, જાગૃતિ, નીતિઓ અને હિંમતભર્યા નિર્ણયો જવાબદાર છે.

ગણતંત્ર દિવસ અને સમાનતાનો મહાપાઠ

અપણા બંધારણે સૌથી સુંદર ભેટ આપી છે – સમાનતા. તેમાં સ્પષ્ટ રીતે જણાવાયું કે જાતિ, ધર્મ, જાતિભેદ, લિંગ કે સમુદાયના આધારે કોઈ ભેદભાવ નહીં રાખવો. એટલે કે દીકરી અને દીકરો બંને સમાન અધિકાર ધરાવે છે. પરંતુ કાગળ પર લખાયેલ કાયદો પૂરતો નથી, તે જીવનમાં ઉતરે તો જ સાચું ગણતંત્ર જીવંત થાય છે.

જો દીકરીને માત્ર જન્મનો અધિકાર હોય પરંતુ જીવન જીવો તેવી સ્થિતિ ન હોય, જો દીકરી જન્મે પણ તેને શિક્ષણ ન મળે, જો દીકરી જીવતી હોય પણ તેને સપના જોવાની todayમુક્તિ ન મળે, જો દીકરી મોટી થાય પણ તેને નિર્ણય લેવામાં અવરોધ થાય – તો ગણતંત્રનો સાચો અર્થ ક્યાં રહ્યો? એટલે આ 26 જાન્યુઆરીએ આપણે ફક્ત ધ્વજવંદન નહીં કરીએ, ફક્ત રાષ્ટ્રગાન નહીં ગાઈએ, પરંતુ એક મજબૂત સંકલ્પ પણ કરીએ કે દીકરીને સાચો અધિકાર, સાચું સ્થાન અને સાચી todayમુક્તિ આપવી છે.

દીકરી નબળી નથી – સમાજની ખોટી માન્યતાઓ નબળી છે

વર્ષો સુધી સમાજમાં ખોટી માન્યતાઓથી દીકરીને નબળી ગણવામાં આવી. “દીકરી પરાઇ ધન”, “દીકરી ભાર છે”, “દીકરી માત્ર રસોડા માટે” – આવા શબ્દો સમાજે દીકરીને સાંભળાવ્યા. પરંતુ સત્ય બિલ્કુલ અલગ છે. જો તક મળે, સપોર્ટ મળે અને વિશ્વાસ મળે તો દીકરી એટલું બધું કરી શકે છે કે એ દેશ માટે ગૌરવ બની જાય.

આજે ભારતની દીકરીઓ વિશ્વ સ્તરે મેડલ લઈ આવી રહી છે, સ્પેસ સાયન્સમાં નવી સિદ્ધિઓ કરી રહી છે, એર ફોર્સમાં ફાઇટર પ્લેન ઉડાવી રહી છે, સરહદ પર બંદૂક લઈ દેશની રક્ષા કરી રહી છે. આ બધું સાબિત કરે છે કે દીકરી નબળી નથી – સમાજની સંકુચિત વિચારસરણી નબળી છે.

દીકરી બચાવો નહીં – દીકરી બનાવો

ઘણા સ્થળે “બેટી બચાવો” અભિયાન ચાલે છે. ખરેખર દીકરીને બચાવવી તો જરૂરી છે, પરંતુ માત્ર બચાવવી પૂરતી નથી. દીકરીને જીવવાનો હક આપો, વિકસવાની જગ્યા આપો, શિક્ષણ આપો, આત્મવિશ્વાસ આપો અને આગળ વધવાની હિંમત આપો – ત્યારે જ દેશ ખરેખર વિકસિત થશે.

ઘણા પરિવારોમાં આજે પણ દીકરી અને દીકરામાં ભેદભાવ રાખવામાં આવે છે. દીકરાને સારું સ્કૂલ, દીકરીને સરસવાળી સ્કૂલ. દીકરાને કરિયર, દીકરીને “જલદી લગ્ન”. આ માનસિકતા બદલ્યા વગર દેશ કેવી રીતે આગળ વધે? આજે અનેક સ્થળે દીકરીઓ પરિવારને, સમાજને અને દેશને સંભાળી રહી છે. તો પછી સમાજને પણ સમજવાની જરૂર છે કે – દીકરી ભાર નથી, આશીર્વાદ છે.

ગણતંત્ર દિવસનો સાચો સંકલ્પ – દીકરીને સન્માન

આજે 26 જાન્યુઆરીએ આપણે શું કરી શકીએ? માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ નાખી દેવી કે શબ્દોમાં દીકરીની પ્રશંસા કરવી પૂરતી નથી. આપણે વ્યવહાર બદલવો પડશે, દૃષ્ટિકોણ બદલવો પડશે. ચાલો કેટલાક વાસ્તવિક સંકલ્પ કરીએ:

આથી સ્પષ્ટ છે કે દીકરીને સશક્ત બનાવવી એ માત્ર સામાજિક કાર્ય નથી, પણ રાષ્ટ્રનિર્માણનું સૌથી મોટું પગલું છે. જે દેશ દીકરીને સન્માન આપે છે, તે દેશ ક્યારેય નબળો નથી પડતો.

આ 26 જાન્યુઆરીએ દિલથી કહીએ…
આજે તિરંગો લહેરાય છે, દેશભક્તિની ભાવના ઉછળે છે, હર્ષોલ્લાસનો માહોલ બન્યો છે. આ પવિત્ર દિવસે, ચાલો આપણે દીકરીને માત્ર શબ્દોમાં નહીં, પણ હૃદયથી સલામ કરીએ. તેને કહીએ –

આ વર્ષે 26 જાન્યુઆરીનો સાચો અર્થ એ જ છે કે આપણે દીકરીને સાચો સન્માન આપીએ, તેની સાથે ખભો મળાવી ને ઊભા રહીએ અને તેને પોતાના સપના સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરીએ. કારણ કે – “દીકરી હશે સલામત, સશક્ત અને સફળ – તો જ દેશ હશે મજબૂત, સુંદર અને ગૌરવશાળી.”

દીકરી માટેનું સન્માનપત્ર Download કરવા માટે અગત્યની Links

📥 Download Image

📥 Download PDF

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

SDP – School Development Plan (શાળા વિકાસ યોજના) 2025–26 CLICK HERE

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

Income Tax Refund 2026: હજુ સુધી રિફંડ નથી આવ્યું ? મોટાભાગે આ 6 કારણો બની રહ્યા છે અવરોધ

Income Tax Refund 2026: હજુ સુધી રિફંડ નથી આવ્યું ? મોટાભાગે આ 6 કારણો બની રહ્યા છે અવરોધ

2026માં પણ ઘણા કરદાતાઓ એવી ફરિયાદ કરી રહ્યા છે કે સમયસર ઈન્કમ ટેક્સ રિફંડ મળ્યું નથી. રિટર્ન ફાઇલ કર્યા પછી સામાન્ય રીતે રિફંડ નિશ્ચિત સમયગાળામાં મળવું જોઈએ, પરંતુ કેટલીક ટેક્નિકલ, ડોક્યુમેન્ટલ અથવા નિયમ સંબંધિત ભૂલોને કારણે રિફંડ અટકી જાય છે. જો તમારું રિફંડ હજુ સુધી તમારા ખાતામાં જમા થયું નથી, તો આ લેખમાં જણાવેલા કારણો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે.

રિફંડ પ્રોસેસમાં સૌથી વધુ જોવા મળતી સમસ્યા

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ રિફંડ સીધું તમારા બેંક ખાતામાં મોકલે છે. જો PAN, આધાર અને બેંક ડિટેઇલ્સ વચ્ચે મિસમેચ હોય તો રિફંડ પ્રક્રિયા અટકી શકે છે. ખાસ કરીને IFSC કોડ, એકાઉન્ટ નંબર અથવા નામની સ્પેલિંગમાં ભૂલ મોટી સમસ્યા બને છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન વેરિફિકેશન પૂર્ણ ન હોવું

ઘણા કરદાતાઓ રિટર્ન ફાઇલ કર્યા પછી e-Verification કરવાનું ભૂલી જાય છે. જ્યાં સુધી રિટર્ન વેરિફાઇડ ન થાય ત્યાં સુધી રિફંડ પ્રોસેસ શરૂ થતો નથી. OTP, આધાર આધારિત વેરિફિકેશન અથવા બેંક દ્વારા વેરિફિકેશન જરૂરી હોય છે.

TDS ડેટામાં તફાવત

જો તમારા ફોર્મ 26AS અથવા AISમાં દર્શાવેલ TDS અને તમે રિટર્નમાં દાખલ કરેલ TDSમાં તફાવત હોય તો રિફંડ અટકી શકે છે. નોકરીદાતા અથવા બેંક દ્વારા ખોટી TDS એન્ટ્રી કરવી એ સામાન્ય કારણ છે.

અગાઉના વર્ષના બાકી કર અથવા દંડ

જો અગાઉના આકલન વર્ષમાં કોઈ ટેક્સ બાકી છે તો ઇન્કમ ટેક્સ વિભાગ રિફંડ એડજસ્ટ કરી લે છે. ઘણી વખત કરદાતાને ખબર પણ નથી પડતી કે જૂનો કોઈ ડ્યુ બાકી છે.

રિટર્ન સ્ક્રુટિની અથવા ચકાસણી હેઠળ હોવું

કેટલાક કેસમાં રિટર્નને સ્ક્રુટિની માટે પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં વિભાગ દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી જ રિફંડ મંજૂર કરે છે, જેના કારણે સમય વધારે લાગી શકે છે.

ટેક્નિકલ અથવા સિસ્ટમ સંબંધિત વિલંબ

ક્યારેક ઇન્કમ ટેક્સ પોર્ટલ, બેંકિંગ સિસ્ટમ અથવા NEFT પ્રક્રિયામાં ટેક્નિકલ ખામીના કારણે રિફંડ ટ્રાન્સફર મોડું થાય છે. આ પ્રકારનો વિલંબ સામાન્ય રીતે થોડી રાહ પછી આપમેળે સુધરી જાય છે.

DA Hike: કેન્દ્ર કર્મચારીઓ માટે ખુશખબર, જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું સીધું 60% પહોંચવાની શક્યતા

રૂપાંતરિત રજા Rupantarit leave

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

DA Hike: કેન્દ્ર કર્મચારીઓ માટે ખુશખબર, જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું સીધું 60% પહોંચવાની શક્યતા

DA Hike: કેન્દ્ર કર્મચારીઓ માટે ખુશખબર, જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું સીધું 60% પહોંચવાની શક્યતા

વસ્તી ગણતરી મહેનતાણું પરિપત્ર Downlod કરો

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થું એટલે કે DAમાં નોંધપાત્ર વધારો થવાની પૂરી શક્યતા છે. તાજા આંકડાઓ મુજબ DA 60% સુધી પહોંચી શકે છે, જેના કારણે લાખો કર્મચારીઓની પગારમાં સીધો વધારો થશે અને મોંઘવારીનો બોજ હળવો બનશે.

DA Hike શું છે અને કેમ મહત્વપૂર્ણ છે

મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને મોંઘવારીની અસરથી બચાવવા માટે આપે છે. મોંઘવારી વધે ત્યારે જીવન ખર્ચ વધી જાય છે, તે સમયે DA પગાર અને પેન્શનને સંતુલિત રાખવામાં મદદ કરે છે. DA દર વર્ષે બે વખત જાન્યુઆરી અને જુલાઈમાં સુધારવામાં આવે છે.

DA Hike News : લાંબા સમય બાદ કર્મચારીઓ માટે ખુશખબર, DA સીધો 74 ટકા થવાની તૈયારી, પગારમાં મોટો ઉછાળો

જાન્યુઆરી 2026માં 60% DA થવાની શક્યતા કેમ

ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના તાજા આંકડાઓ મુજબ મોંઘવારીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ ઇન્ડેક્સના આધારે જ DAની ગણતરી થાય છે. જો આવનારા મહીનાઓમાં CPI આંકડાઓ આ જ ટ્રેન્ડ જાળવે તો જાન્યુઆરી 2026થી DA 60% સુધી પહોંચવાની મજબૂત શક્યતા છે.

હાલનો DA અને અપેક્ષિત વધારો

હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 56% DA આપવામાં આવી રહ્યું છે. જો જાન્યુઆરીમાં 4%નો વધારો થાય તો DA સીધું 60% થઈ જશે. આ વધારો મૂળ પગાર પર લાગુ પડશે, જેના કારણે કુલ પગારમાં સારો વધારો જોવા મળશે.

DA વધારાથી કર્મચારીઓને થનારા ફાયદા

  • દર મહિને ઇનહેન્ડ સેલરીમાં વધારો
  • મોંઘવારીની અસરથી રાહત
  • પેન્શનધારકોની પેન્શનમાં વધારો
  • HRA અને અન્ય ભથ્થાં પર પણ સકારાત્મક અસર

DA વધારાનો પગાર પર અંદાજિત અસર

નીચેના ટેબલથી સમજીએ કે DA 60% થવાથી પગારમાં કેટલો ફેરફાર આવી શકે છે.

મૂળ પગારહાલનો DA 56%| અપેક્ષિત DA 60% |વધારાની રકમ
180001008010800720
2500014000150001000
3500019600210001400

આ ટેબલ મુજબ સ્પષ્ટ થાય છે કે DAમાં થતો નાનો ટકાવારી વધારો પણ પગારમાં સારી અસર કરે છે.

DA Hike ક્યારે જાહેર થશે

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અપડેટ

જો DA 60% સુધી પહોંચે છે તો 8મા પગાર પંચની ચર્ચા પણ વધુ તેજ બનવાની શક્યતા છે. કારણ કે 50%થી વધુ DA થવા પર ભવિષ્યમાં મૂળ પગારના રીસ્ટ્રક્ચરની માંગ વધતી જાય છે.

Conclusion
જાન્યુઆરી 2026માં DA 60% થવાની શક્યતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. મોંઘવારીના સમયમાં આ વધારો પગાર અને પેન્શન બંનેમાં સંતુલન લાવશે અને આર્થિક રીતે મજબૂતી આપશે.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

અર્ધ પગારી રજા

નમસ્કાર મિત્રો અહીં આપણે રજા વિશેની માહિતી જોઈશું.

ગુજરાત સરકારના કર્મચારીઓની વિવિધ પ્રકારની રજાઓ મળતી હોય છે. આ રજાઓમાં ધજા રજા ના નિયમો પણ હોય છે. આચાર્ય તરીકે અને શિક્ષકોને કોઈ ખોટી કામગીરી દરમિયાન રજાઓને લગતા પ્રશ્નો વારંવાર આવતા હોય છે. કોઈ પણ કર્મચારીને કેટલી રજાઓ મળી શકે ?કયા પ્રકારની રજાઓ ભોગવી શકે? સર્વિસ બુકમાં કઈ રજાઓ નોંધ કરવામાં આવશે? આચાર્ય તરીકે હું કેટલી રજાઓ મંજુર કરવાની સત્તા ધરાવું છું? વિગેરે વિગેરે…

SDP – School Development Plan (શાળા વિકાસ યોજના) 2025–26 CLICK HERE

પરિચય

  1. ગુજરાત મૂર્તિ સેવા રજા નિયમો 2002 ભારતના સંવિધાનની કલમ 309 સત્તાની રુ બનાવેલ છે.
  2. ગુજરાત રાજ્ય મુલ્કી સેવા રજા નિયમો 2002 નો અમલ ➖ 15 નવેમ્બર 2002
  3. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને લાગુ પડે છે અને કોઈપણ સંજોગો ઉપસ્થિત થતો અદગઠનની સત્તા નાણા વિભાગની છે.
  4. રજા ના નિયમોમાં સરકાર કોઈ સંજોગોમાં છૂટછાટ આપવાની જરૂર જણાય તો નાણા વિભાગની પૂર્વ મંજૂરી સંમતિ તે સિવાય છૂટછાટ આપી શકાતી નથી.
  5. આ નિયમો હેઠળની સત્તાઓનું અમલ શોપની સરકારના નાણા વિભાગ સાથે પરમશ કર્યા સિવાય થઈ શકશે નહીં.

આપણે અહીં અર્ધપગારી રજા વિશેના નિયમો અને તે વિશે જોઈશું.

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

અર્ધ પગારી રજા

મુલ્કી સેવા રજા ના નિયમો 2002માં અર્ધપગારી રજા નિયમ 57 મુજબ આવે છે.

  • ➖1 જાન્યુઆરીના રોજ 10 અને 1 જુલાઈના રોજ 10 સેવાપોથી જમાં થાય છે.
  • ➖ એક માસ દીઠ 5/3 લીખી રજા જમા થાય.
  • ➖ સમગ્ર નોકરી દરમિયાન ગમે તેટલી રજા એકઠી કરી શકાય છે.
  • ➖ 300 રજા નું રોકડમાં રૂપાંતર થઈ શકે છે.
  • ➖ અંગત કારણસર ભોગવી શકાય
  • ➖ પગાર અને મોંઘવારી સિવાયના ભથ્થાઓ નિયમ અનુસાર મળવા પાત્ર.

સુધારો બાબતો ➡️અર્ધ પગારી રજા

નમસ્કાર મિત્રો આ નિયમ 57 પગાર રજાઓ ગુજરાત સરકારના ઓફિસિયલ મોડ્યુલ સ્કૂલ લીડરશીપમાંથી લેવામાં આવેલ છે.

નવું વર્ષ સરકારી કર્મચારીઓને કરશે માલામાલ :સરકાર કરવા જઈ રહી છે આ અમલ

નવું વર્ષ સરકારી કર્મચારીઓને કરશે માલામાલ :સરકાર કરવા જઈ રહી છે આ અમલ

નવું વર્ષ સરકારી કર્મચારીઓને કરશે માલામાલ :સરકાર કરવા જઈ રહી છે આ અમલ

📅 7મું પગાર પંચ : 10 વર્ષ પૂર્ણ (1 જાન્યુઆરી

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

કેન્દ્ર સરકારએ 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી અમલમાં મૂક્યું હતું.
👉 એટલે 1 જાન્યુઆરી 2026એ 7મું પગાર પંચ 10 વર્ષ પૂર્ણ કરશે.

🔹 7મા પગાર પંચની મુખ્ય બાબતો

  • મૂળ પગારમાં વધારો
  • Pay Matrix પદ્ધતિ લાગુ
  • DA (મોંઘવારી ભથ્થું) સમયાંતરે વધારાયું
  • કર્મચારીઓની ખરીદ શક્તિમાં વધારો થયો
  • પરંતુ 10 વર્ષ પછી મોંઘવારી, જીવન ખર્ચ અને આર્થિક પરિસ્થિતિ બદલાય છે, તેથી નવું પગાર પંચ જરૂરી બને છે.

HOLIDAY LIST JILLA RAJA LIST Rajao na niyamo 2026

📌 હવે 8મું પગાર પંચ શા માટે જરૂરી?

₹35000 કમાઓ: Work From Home માટે કોમ્પ્યુટર નહીં, માત્ર મોબાઇલ પૂરતો!

SDP – School Development Plan (શાળા વિકાસ યોજના) 2025–26 CLICK HERE

આ પણ વાંચો:::: નવો આવકવેરા બિલ 2025: શું તમારો ઇન્કમ ટેક્સ વધશે કે ઘટશે?

Income Tax 2025–26 (FY 2025-26 / AY 2026-27) — New Rules, Slabs, Benefits, and Full Details 👇📝અહીંયા થી ક્લિક કરી વાંચો

સરકાર સામાન્ય રીતે દર 10 વર્ષે નવું પગાર પંચ બનાવે છે.

પગાર પંચઅમલ વર્ષ
5મું1996
6મું2006
7મું2016
8મું(અપેક્ષિત)2026(અપેક્ષિત)

👉 એટલે 2026થી 8મું પગાર પંચ લાગુ થવાની શક્યતા છે

🏛️ 8મા પગાર પંચની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે?

1️⃣ કેન્દ્ર સરકાર પગાર પંચ રચના કરે છે

  • ચેરમેન
  • સભ્યો
  • સચિવ

2️⃣પંચ કર્મચારીઓની માંગ, મોંઘવારી, અર્થવ્યવસ્થા અભ્યાસ કરે છે
3️⃣ કર્મચારી સંઘો પાસેથી સૂચનો લેવાય છે
4️⃣ સરકારને ભલામણ રિપોર્ટ સોપવામાં આવે છે
5️⃣ સરકાર મંજૂરી આપ્યા બાદ અમલ થાય છે

👉 આ સમગ્ર પ્રક્રિયા 1.5 થી 2 વર્ષ લે છે

💰 8મા પગાર પંચથી શું લાભ મળી શકે?

  • 🔹મૂળ પગારમાં વધારો
  • 🔹 Fitment Factor વધવાની સંભાવના
  • 🔹 DA ને નવા રીતે મર્જ કરવાની શક્યતા
  • 🔹 પેન્શનધારકોને પણ લાભ
  • 🔹 HRA, TA સહિત ભથ્થાંમાં ફેરફાર
  • 📈 નિષ્ણાતો મુજબ Fitment Factor 2.57 કરતા વધારે થઈ શકે છે (હજી સત્તાવાર નથી).

⚠️ મહત્વની વાત

👉 હાલ સુધી સરકાર દ્વારા 8મા પગાર પંચની સત્તાવાર જાહેરાત નથી,

પરંતુ 7મા પગાર પંચના 10 વર્ષ પૂર્ણ થવાના કારણે ચર્ચા અને તૈયારી શરૂ થઈ ગઈ છે.

✍️ નિષ્કર્ષ

📌1 જાન્યુઆરી 2026એ 7મું પગાર પંચ 10 વર્ષ પૂર્ણ કરશે
📌 એ જ સમયગાળા આસપાસ 8મું પગાર પંચ લાગુ થવાની સંભાવના
📌 સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મહત્વપૂર્ણ રાહત

TeacherTransfer Rule ,Teacher Online Transfer Portal Online Apply

📋 પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરાયેલ બદલી કેમ્પ કાર્યક્રમ (૨૦૨૫-૨૬)આ પરિપત્ર તારીખ ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ બહાર પાડવામાં આવ્યો છે, જેનો વિષય વધ-પરત બદલી કેમ્પ અને જિલ્લા આંતરિક (ઓનલાઇન) બદલી કેમ્પના આયોજન અંગેનો છે.

🗓 કેમ્પનું મુખ્ય સમયપત્રક

ચાલુ વર્ષે નીચે મુજબ ત્રણ મુખ્ય તબક્કામાં કામગીરી યોજાશે:

  • . વધ પરત બદલી કેમ્પ: આ કેમ્પ તારીખ ૧૨/૧૨/૨૦૨૫ ના રોજ યોજાશે.
  • . જિલ્લા આંતરિક બદલી કેમ્પ (પ્રથમ તબક્કો): આ કેમ્પ તારીખ ૧૩/૧૨/૨૦૨૫ થી ૦૧/૦૧/૨૦૨૬ દરમિયાન ચાલશે.
  • ૩. જિલ્લા આંતરિક બદલી કેમ્પ (સામાન્ય/જનરલ): આ કેમ્પ તારીખ ૦૨/૦૧/૨૦૨૬ થી ૧૬/૦૧/૨૦૨૬ દરમિયાન યોજાશે.

🔹 તબક્કો ૧: જિલ્લા આંતરિક બદલી કેમ્પ (ઓનલાઇન) – વિગતવાર કાર્યક્રમ

  • ખાલી જગ્યા એન્ટર કરવી: જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન પોર્ટલમાં તારીખ ૧૩/૧૨/૨૦૨૫ થી ૧૫/૧૨/૨૦૨૫ સુધીમાં નાખવાની રહેશે.
  • વેરિફિકેશન: જિલ્લા કક્ષાએ અપલોડ કરેલ ખાલી જગ્યાઓનું વેરિફિકેશન તારીખ ૧૬/૧૨/૨૦૨૫ ના રોજ થશે.
  • ફોર્મ ભરવા: શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી તારીખ ૧૭/૧૨/૨૦૨૫ થી ૧૯/૧૨/૨૦૨૫ સુધી રહેશે.
  • https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y
  • તાલુકા કક્ષાએ ચકાસણી: તાલુકા દ્વારા ફોર્મ વેરિફિકેશન કરી જિલ્લા કક્ષાએ રજુ કરવાની કામગીરી તારીખ ૧૯/૧૨/૨૦૨૫ થી ૨૨/૧૨/૨૦૨૫ સુધી ચાલશે.
  • જિલ્લા કક્ષાએ મંજૂરી: જિલ્લા કક્ષાએ અરજી એપ્રુવ કે રિજેક્ટ કરવાની કામગીરી તારીખ ૨૦/૧૨/૨૦૨૫ થી ૨૯/૧૨/૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
  • રાજ્ય કક્ષાએ વેરિફિકેશન: આ કામગીરી તારીખ ૩૦/૧૨/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫ દરમિયાન થશે.
  • ઓર્ડર ઇશ્યૂ: બદલીના હુકમો તારીખ ૦૧/૦૧/૨૦૨૬ ના રોજ નીકળશે.

🔹તબક્કો ૨: જિલ્લા આંતરિક બદલી કેમ્પ (જનરલ) – વિગતવાર કાર્યક્રમ

  • ખાલી જગ્યા એન્ટર કરવી: જિલ્લા કક્ષાએ કામગીરી તારીખ ૦૨/૦૧/૨૦૨૬ ના રોજ કરવાની રહેશે.
    વેરિફિકેશન: જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાનું વેરિફિકેશન તારીખ ૦૩/૦૧/૨૦૨૬ ના રોજ થશે.
    ફોર્મ ભરવા: શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી તારીખ ૦૫/૦૧/૨૦૨૬ થી શરૂ થશે (અંદાજિત ૦૬/૦૧/૨૦૨૬ સુધી).

    તાલુકા કક્ષાએ ચકાસણી: તાલુકા કક્ષાએ ફોર્મ વેરિફિકેશન તારીખ ૦૭/૦૧/૨૦૨૬ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી રહેશે.
    તમામ બદલી કેમ્પની જગ્યાઓ નવી અપડેટ મેળવવા ફોલો કરો
    પરિપત્ર👇🏻
    જિલ્લા કક્ષાએ મંજૂરી: જિલ્લા કક્ષાએ અરજી એપ્રુવ કે રિજેક્ટ કરવાની પ્રક્રિયા તારીખ ૦૮/૦૧/૨૦૨૬ થી ૧૪/૦૧/૨૦૨૬ સુધી ચાલશે.
    રાજ્ય કક્ષાએ વેરિફિકેશન: આ કામગીરી તારીખ ૧૫/૦૧/૨૦૨૬ ના રોજ થશે.
    ઓર્ડર ઇશ્યૂ: બદલીના હુકમો તારીખ ૧૬/૦૧/૨૦૨૬ ના રોજ નીકળશે.
  • ⚠ ખાસ સૂચનાઓ
  • વીડિયો કોન્ફરન્સ: કેમ્પના માર્ગદર્શન માટે તારીખ ૧૧/૧૨/૨૦૨૫ ના રોજ બપોરે ૨:૦૦ કલાકે નિયામકશ્રીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાશે.
  • પોર્ટલ: જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ , વેબસાઈટ પર લોગીન કરી કામગીરી કરવાની રહેશે. ➖ https://tt.dpegujarat.in/
  • હુકમ રદ થશે નહીં: એકવાર ઓનલાઈન માંગણીમાં શાળા પસંદ કર્યા બાદ જો હુકમ થશે, તો તે કોઈપણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહીં, જેની શિક્ષકોએ ખાસ નોંધ લેવી.

https://tt.dpegujarat.in/Home/DistrictSchoolVacancy
જિલ્લા પ્રમાણે ઉપરોક્ત લિંક માંથી ખાલી જગ્યા લિસ્ટ ડાઉનલોડ કરી શકશો

બદલી ના નિયમો pdf 2022

બદલી ના નિયમો pdf 2 અહીંયા ક્લિક કરો pdf

online applay website

ઓનલાઇન પ્રથમ તબક્કો ફોર્મ અહીંયા થી ભરો Click here
ઓનલાઇન પ્રથમ તબક્કો ordar janret click here
ઓનલાઇન janral તબક્કો ફોર્મ અહીંયા થી ભરોclick here
ઓનલાઇન janral તબક્કો ordar janret click here
https://tt.dpegujarat.in/https://tt.dpegujarat.in/

world exel fail

➡ world ફાઈલ અને એક્સલ ફાઇલ અહીંયાથી ડાઉનલોડ કરી લો
➡ ડાઉનલોડ સીધું જ આપના મોબાઇલમાં થશે

ALSO READ :: SIR Voter card Download: अब मिनटों में डाउनलोड करें अपना नया या पुराना ‘वोटर कार्ड’ इस आसान तरीका से

SIR Form Check Online : BLO ने आपका SIR फॉर्म जमा किया या नहीं, मोबाइल से तुरंत चेक करें – वरना वोटर लिस्ट से कट जाएगा नाम

JAVAHAR NAVODAY VIDHALAY ALL IN ONE LINK

NMMS BIG MATRIYAL PEPAR FAIL ALL IN ONE