હમણાં ગાંધીનગરમાં સંકલન સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી તેમાં કર્મચારીઓની મુખ્ય માગણીઓ પર ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ચર્ચાઓ અને આ બેઠક બાદ કર્મચારીઓએ સરકારને એક મહિનાની મુદત આપી છે અને સ્પષ્ટ ધમકી કે ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમયગાળામાં તેમની માગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ રાજ્યમાં આંદોલન કરશે અને ગાંધીનગર ને ઘેરી લેશે.
➡ આ માંગણીઓ અને આ નિર્ણય સરકારી કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી નારાજગીનું પ્રતીક છે. જે હવે આક્રમક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
➡ કયા કયા પ્રશ્નો અને માગણીયો મુખ્ય છે તે નીચે જોઈએ.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સૌથી અગ્રતા કમી જૂની પેન્શન યોજના Ops ( old pension shame ) જૂની પેન્શન યોજનાની સ્થાપિત કરવી અને ફિક્સ પે નીતિમાં સુધારો કરવો. આ બંને મુખ્ય માગણીઓ છે. સંકલન સમિતિ નું કહેવું છે કે નવી પેન્શન યોજના તેમના ભવિષ્ય માટે સુરક્ષિત નથી માટે તેને બંધ કરવી જોઈએ અને ગુજરાતના તમામ કર્મચારીઓને ઓ પી એસ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવી જોઈએ.
ફિક્સ કે યોજના એ ગુજરાતના યુવા કર્મચારીઓનું આર્થિક શોષણ કરે છે. આ બંને મુદ્દાઓ પર કર્મચારીઓ છે અને તેઓ માને છે કે સરકાર આ પ્રથા નો વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ.
આ ઉપરાંત અન્ય માંગણીઓમાં સાતમા પગાર પંચના લાભો પથ્થર અને અન્ય પ્રશ્નો ચર્ચા હતા.
સરકાર અને કર્મચારીઓ વચ્ચે સુમેર અનિવાર્ય
આ પરિસ્થિતિ સરકાર માટે એક મોટો પડકાર છે જો સરકાર સમયસર યોગ્ય પગલાં નહીં ભરે તો રાજ્યવ્યાપી આંદોલન સરકારી વિવિધ કામગીરીઓને ખોરવી શકે છે. કર્મચારીઓનું આંદોલન માત્ર તેમની માંગણીઓ પૂરતું સીમિત નથી પરંતુ તે સરકારની નીતિઓ સામેના અસંતોષનું પણ પ્રતિબિંબ છે. સરકાર અને કર્મચારીઓ બંનેની સંવાદ અને વાટાઘાટો દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ.
દેશભરમાં આવતીકાલથી એટલે કે 15 ઑગસ્ટથી નવો ફાસ્ટેગ નિયમ શરુ થવાનો છે. જેમાં કેન્દ્ર સરકાર સ્વતંત્રતા દિવસ પર નવો ફાસ્ટેગ પાસ લોન્ચ કરવાની છે, જેની વાર્ષિક કિંમત 3000 રૂપિયા છે. કોઈપણ વાહન ચાલક માત્ર ત્રણ દિવસમાં નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે છે. આ માટે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવેશન પ્રોસેસ થઈ શકશે. સરકારે નવો ફાસ્ટેગ લોન્ચ કરવાની જાહેરાત કર્યા બાદ હવે વાહનચાલકોને ફાયદો કરાવતી ઓફર લાવી છે. સરકારે કહ્યું છે કે, 3000 રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવનાર વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ ફ્રી મળશે.
જાણો, ફાસ્ટેગ પાસના નિયમો
સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે, FASTag વાર્ષિક પાસની કિંમત 3 હજાર રૂપિયા છે, તેને એક્ટિવેટ કરવા માટે તમારે Rajmarg Yatra App અથવા સત્તાવાર પોર્ટલની મદદ લેવી પડશે.
NHAIએ કહ્યું કે FASTag વાર્ષિક પાસ અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરી શકાતો નથી. આ પાસ તે જ વાહન પર લાગુ થશે જેના પર તે નોંધાયેલ છે.
જો FASTag વાર્ષિક પાસનો ઉપયોગ રજિસ્ટર્ડ વાહન સિવાય અન્ય કોઈપણ વાહન પર કરવામાં આવે છે, તો તે ડિએક્ટિવેટ થઈ જશે. આ માહિતી NHAI પર લિસ્ટેડ છે.
FASTag વાર્ષિક પાસ તેના નામ પરથી ખ્યાલ આવી જાય છે કે, 1 વર્ષ અથવા 200 ટ્રિપ્સ માટે લાગુ પડશે. તે પછી તે સામાન્ય ફાસ્ટેગમાં ફેરવાઈ જશે. તમે 3,000 રૂપિયા ચૂકવીને તેને ફરીથી એક્ટિવેટ કરી શકો છો.
FASTag વાર્ષિક પાસને લઈને ઘણા નિષ્ણાતોનો અંદાજ છે કે જો તમે બધી 200 ટ્રિપ કરો છો, તો તમને લગભગ 2,000 થી 4,000 રૂપિયાનો ફાયદો મળશે.
FASTag વાર્ષિક પાસ માત્ર નેશનલ હાઇવે (NH) અને નેશનલ એક્સપ્રેસ વે (NE) ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે.
FASTag વાર્ષિક પાસ લેવો જરૂરી નથી. હાલની FASTag સિસ્ટમ પહેલાની જેમ જ કામ કરશે. જ્યારે તમે પાસ વિના ટોલ પ્લાઝા પર આવો છો, ત્યારે તમારે FASTag દ્વારા લાગુ દર ચૂકવવા પડશે.
વાર્ષિક ફાસ્ટેગ પાસ અંતર્ગત પ્રાઈવેટ કારચાલક નેશનલ હાઈ-વે અને નેશનલ એક્સપ્રેસ-વે પર કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર ટોલ ગેટ પાર ક્રોસ કરી શકશે. આ માટે 3000 રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવવાનો રહેશે. આ પાસની વેલીડીટી 1 વર્ષની રહેશે તેમજ વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ ફ્રી મળશે. આ ઉપરાંત આ પાસ નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના (NHAI) પોર્ટલ અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવ કરી શકાશે.
FAQ ❓
પ્રશ્ન 1 ::નવા ફાસ્ટેગ પાસનો ફાયદો માત્ર NHAIના ટોલ પ્લાઝા પર જ થશે?
જવાબ::કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ટ્રિપની સુવિધા માત્ર નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસ ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે. જ્યારે એક્સપ્રેસવે, રાજ્ય ધોરીમાર્ગો પર પણ ફાસ્ટેગ નિયમિત રીતે ચાલુ રહેશે. માર્ગ પરિવહન મંત્રાલયનો નવો આદેશ દેશના તમામ ટોલ પ્લાઝા પર લાગુ નહીં પડે. વાહનચાલકોને નવા ફાસ્ટેગ પાસનો ફાયદો માત્ર NHAIના ટોલ પ્લાઝા પર જ થશે. ઉલ્લેખનીય છે કે, નવો ફાસ્ટેગ પાસ માત્ર કાર, જીપ અને વાન જેવા વાહનો માટે છે. આ પાસ બસ અને ટ્રક જેવા મોટા વાહનોને લાગુ નહીં પડે અને તેઓએ ટોલ ટેક્સ ચૂકવવો જ પડશે.
પ્રશ્ન 2 ::ટ્રિપની ગણતરી કઈ રીતે થશે?
જવાબ: એક ટોલ ક્રોસિંગને એક એક ટ્રિપ ગણવામાં આવે છે. રાઉન્ડ ટ્રિપ (આવવું-જવું) કરવામાં આવે તો 2 ટ્રિપ ગણાશે. બંધ ટોલ પ્લાઝા પર એન્ટ્રી અને એક્ઝિટને એક ટ્રિપ માનવામાં આવશે. તેમજ NHAIએ જણાવ્યું છે કે FASTag Annual Pass લેવો ફરજિયાત નથી. તમે ઇચ્છો તો FASTagની હાલની સિસ્ટમનો ઉપયોગ પણ કરી શકો છો, જેમાં તમારે રિચાર્જ કરાવવું પડશે.
પ્રશ્ન 3 ::શું બધાને પાસ મળશે?
જવાબ FASTag Annual Pass બધા પ્રકારના વાહનો માટે નહીં હોય. ફક્ત VAHAN ડેટાબેઝ દ્વારા તપાસ કર્યા પછી ખાનગી નોન-કોમર્શિયલ વાહનોને જ મળશે.
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં….
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની જાહેરાત એક મોટી રાહત બની રહેવાની આશા હતી, પરંતુ આ પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબથી તેમની ચિંતામાં વધારો થયો છે.
8th Pay Commission 2027 news: કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને 8મા પગાર પંચની ભલામણોનો લાભ મેળવવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચની ભલામણો 2027ના અંત અથવા 2028ની શરૂઆતમાં જ લાગુ થઈ શકશે. સરકારે જાન્યુઆરી 2025માં પંચની રચનાની જાહેરાત કરી હોવા છતાં, અધ્યક્ષ અને સભ્યોની સત્તાવાર નિમણૂક તેમજ કાર્યની રૂપરેખા (ToR) હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, જેના કારણે આ વિલંબ થવાની શક્યતા છે.
2027માં આવશે 8મું પગાર પંચ!
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રાહ વધુ લાંબી બની રહી છે. જોકે સરકારે જાન્યુઆરી 2025માં પંચની રચનાની જાહેરાત કરી હતી, પરંતુ છ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેની સત્તાવાર રચના થઈ નથી. આ વિલંબને કારણે, એવું માનવામાં આવે છે કે ભલામણો લાગુ થવામાં 2027ના અંત અથવા 2028ની શરૂઆત સુધીનો સમય લાગી શકે છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું છે કે સત્તાવાર સૂચના ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. કર્મચારીઓમાં વધતી મોંઘવારી વચ્ચે પગાર વધારાની ચિંતા વધી છે.
8th Pay Commission વિલંબ પાછળના કારણો
8મા પગાર પંચની રચના જાન્યુઆરી 2025માં જાહેર કરવામાં આવી હતી. જોકે, આ પ્રક્રિયા હજુ સુધી આગળ વધી શકી નથી. અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કે કાર્યની રૂપરેખા (ToR)ની સત્તાવાર જાહેરાત ન થવાને કારણે પંચનું કાર્ય શરૂ થઈ શક્યું નથી. 7મા પગાર પંચના ઉદાહરણને જોતાં, જેની જાહેરાતથી અમલીકરણમાં લગભગ 2 વર્ષ અને 9 મહિનાનો સમય લાગ્યો હતો, આ વખતે પણ લાંબી પ્રક્રિયા થવાની શક્યતા છે. આ કારણોસર, ભલામણો 2027ના અંત સુધી કે 2028ની શરૂઆતમાં જ લાગુ થવાની સંભાવના છે.
8th Pay Commission સરકાર અને કર્મચારીઓની સ્થિતિ
નાણા મંત્રાલયના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું કે સરકારને વિવિધ પક્ષો તરફથી સૂચનો મળ્યા છે અને ટૂંક સમયમાં સત્તાવાર સૂચના જારી કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પંચ તેની ભલામણો સમયસર આપશે.
બીજી તરફ, 10 વર્ષના ચક્ર મુજબ 7મું પગાર પંચ 2016માં લાગુ થયું હતું, અને નવું પંચ 2024-25માં આવવાનું હતું. પરંતુ આ વખતે થયેલા વિલંબને કારણે કર્મચારીઓ અને પેન્શનરો, ખાસ કરીને વધતી મોંઘવારીના માહોલમાં, ચિંતિત છે. જોકે, એવું જરૂરી નથી કે 8મા પગાર પંચની સમયરેખા 7મા પગાર પંચ જેવી જ રહે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં વિલંબ નિશ્ચિત જણાઈ રહ્યો છે.
ઉપરના કોષ્ટકમાં મળતા લાભો મળવામાં વિલંબ થઈ શકે છે. કારણ કે હજી સમિતિની પણ રચના થઈ નથી. કેટલાક રાજ્યોમાં તો સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં પણ વિલંબ થયો હતો. સાતમા પગાર પંચની ભલામણો હજી કેટલાક રાજ્યોમાં લાગુ કરવાની પણ બાકી છે. આ મુજબ જોતો આઠમું પગાર પંચ લાગુ પાડવામાં વિલંબ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
8th Pay Commission 8મા પગાર પંચનો અમલ news
8મા પગાર પંચનો અમલ 1 જાન્યુઆરી, 2026 થી થવાની ધારણા છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સુધારેલા પગાર માળખા અને ભથ્થાઓ લાવશે. સામાન્ય રીતે, સમીક્ષાઓ અને ભલામણો માટે પૂરતો સમય આપવા માટે પગાર પંચની રચના તેમની અમલીકરણ તારીખના લગભગ 18 મહિના પહેલા કરવામાં આવે છે.પણ અત્યારના સમાચાર મુજબ હજી સુધી આઠમા પગાર પંચની સમિતિની પણ રચના થઈ નથી આ સમાચાર કર્મચારીઓ માટે આજકારૂપ છે
અહીંયા બાળકોના આધાર કાર્ડ અને પુખ્ત વ્યક્તિઓના આધાર કાર્ડ, વિદ્યાર્થીઓના આધાર કાર્ડ માં ફોટો બદલાવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવી છે.
આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે અપડેટ કરવો, આ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ છે .જો તમે આધાર કાર્ડમાં કેટલાક અપડેટ કરાવવાનું વિચારી રહ્યા છો તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.
જો તમે આધાર કાર્ડમાં કેટલાક અપડેટ કરાવવાનું વિચારી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. આધાર કાર્ડ ધારકો તેમની વસ્તી વિષયક વિગતો જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઇલ નંબર અને ઇમેઇલ વગેરે ઓનલાઈન અપડેટ કરી શકે છે. જો કે, ફિંગરપ્રિન્ટ્સ, આઇરિસ અને ફોટો જેવી બાયોમેટ્રિક વિગતો ઓનલાઈન અપડેટ કરવા માટે, બાયોમેટ્રિક વેરિફિકેશન માટે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી જરૂરી છે. જો તમે આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા માંગતા હો, તો અહીં અમે તમને ફોટો અપડેટની પ્રક્રિયા વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ.
આધાર કાર્ડ ફોટો અપડેટ હાઇલાઇટ્સ
આધાર ફોટો ઓનલાઈન અપડેટ કરવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન જરૂરી છે.
આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે અપડેટ કરવો, આ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ છે
આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરી શકાય છે.
આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે અપડેટ કરવો?
👉સૌ પ્રથમ તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જવું પડશે.
👉હવે તમારે વેબસાઇટ પરથી આધાર નોંધણી ફોર્મ ડાઉનલોડ કરવું પડશે (આ ઉપરાંત, ફોર્મ નજીકના આધાર સેવા કેન્દ્ર અથવા આધાર નોંધણી કેન્દ્ર પરથી પણ લઈ શકાય છે.)
👉હવે નોંધણી ફોર્મમાં બધી જરૂરી વિગતો દાખલ કરો.
👉જો તમે ઇચ્છો, તો તમે તેને નજીકના આધાર સેવા કેન્દ્ર અથવા આધાર નોંધણી કેન્દ્ર પર સબમિટ કરી શકો છો. નજીકનું કેન્દ્ર શોધવા માટે, તમે આ લિંક appointments.uidai.gov.in/ પર ક્લિક કરી શકો છો.
👉કેન્દ્ર પર હાજર આધાર એક્ઝિક્યુટિવ બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા બધી માહિતીની પુષ્ટિ કરશે.
👉પછી એક્ઝિક્યુટિવ નવા ફોટા પર ક્લિક કરીને તેને આધાર કાર્ડમાં અપડેટ કરશે.
👉આ સેવા માટે GST સાથે 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.
👉ત્યારબાદ તમને એક સ્વીકૃતિ સ્લિપ સાથે અપડેટ વિનંતી નંબર (URN) આપવામાં આવશે, જેનો ઉપયોગ UIDAI વેબસાઇટ પર અપડેટ સ્થિતિને ટ્રેક કરવા માટે થઈ શકે છે.
એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આધાર કાર્ડ પરની માહિતી અપડેટ થવામાં 90 દિવસ જેટલો સમય લાગી શકે છે. તમે આધાર કાર્ડની સ્થિતિ તપાસવા માટે URN નંબરનો ઉપયોગ કરી શકો છો. અપડેટ પછી, તમે આધાર વેબસાઇટ પરથી આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અથવા નજીકના કેન્દ્રની મુલાકાત લઈને તેને પ્રિન્ટ કરાવી શકો છો.
હવે સર્વાંગી મૂલ્યાંકનનું માળખું 1 થી 8 ધોરણ સુધી લાગુ કરવામાં આવશે, તે આ વર્ષથી જ લાગુ કરવામાં આવશે, મૂલ્યાંકન ફક્ત લેખિત પરીક્ષા દ્વારા જ નહીં, સતત મૂલ્યાંકન થશે, પરીક્ષાના ફોર્મેટમાં પણ ફેરફાર થશે.
ગુજરાત સરકારે બુધવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. આ અંતર્ગત, ગુજરાતમાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે હવે 360-ડિગ્રી સર્વાંગી મૂલ્યાંકન માળખું લાગુ કરવામાં આવશે. હવે મૂલ્યાંકન ફક્ત લેખિત પરીક્ષાઓના આધારે નહીં, પણ વર્ગમાં વિદ્યાર્થીના વર્તન, કુશળતા, હાજરી અને અન્ય ક્ષમતાઓના આધારે કરવામાં આવશે. આ માટે, પરીક્ષાનું ફોર્મેટ પણ બદલાશે. આ ફેરફાર આ શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવશે.
રાજ્ય સરકારે બુધવારે આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે શિક્ષણવિદ ડૉ. જયેન્દ્ર સિંહ જાધવના અધ્યક્ષપદ હેઠળ શિક્ષણવિદોની એક સમિતિની રચના કરી છે. મુખ્યમંત્રીને સુપરત કરાયેલા અહેવાલના આધારે, સમિતિએ આ વર્ષથી જ રાજ્યમાં 360 ડિગ્રી સર્વાંગી મૂલ્યાંકન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આમાં, વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો, વર્તન, સહકારની વૃત્તિને ધ્યાનમાં લેવામાં આવશે.
નવી સર્વાંગી મૂલ્યાંકન માળખું અને નવી પદ્ધતિ પરંપરાગત પરીક્ષા-આધારિત ગુણ-આધારિત મૂલ્યાંકન પદ્ધતિથી થોડી અલગ છે. હવે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ જ નહીં પરંતુ જ્ઞાનાત્મક, ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તેમના સર્વાંગી વિકાસનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. શિક્ષક, સહાધ્યાયી, માતાપિતા અને વિદ્યાર્થી – ચાર વ્યક્તિઓ દ્વારા એક સર્વાંગી પ્રગતિ કાર્ડ (HPC) તૈયાર કરવામાં આવશે. આ ફક્ત પરિણામનો જ નહીં પરંતુ વિદ્યાર્થીની પ્રગતિનો પણ અરીસો હશે. આ માટે શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવશે.
નવી મૂલ્યાંકન પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ્ય મૂલ્યાંકનનો ઉપયોગ શીખવાના સાધન તરીકે કરવાનો છે. એટલે કે, તેમને ફક્ત પરીક્ષાની તૈયારી માટે જ નહીં, પરંતુ જીવન માટે જરૂરી કૌશલ્યો શીખવા માટે પ્રોત્સાહિત કરવા. આનાથી વિદ્યાર્થીઓમાં જવાબદારી, સ્વ-જાગૃતિ અને સતત સુધારણાનો અભિગમ વિકસશે. નવી રચના શિક્ષકો પર ડેટા એન્ટ્રીનો બોજ ઘટાડશે. વિદ્યાર્થીઓ પર વારંવાર લેખિત પરીક્ષાઓનો બોજ ઘટાડવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. યુનિટ ટેસ્ટના ફોર્મેટને સરળ, વધુ ઉપયોગી અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવવા માટે બદલવામાં આવ્યું છે.
360 સર્વાંગી મૂલ્યાંકન
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પ્રાથમિક શાળાઓમાં નવી મૂલ્યાંકન પદ્ધતિ વિદ્યાર્થીના જ્ઞાનાત્મક, લાગણીશીલ અને મનોવૈજ્ઞાનિક પાસાઓ સહિત તેના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લેશે. શિક્ષક મૂલ્યાંકન: શિક્ષકો વિદ્યાર્થીનું શૈક્ષણિક પ્રદર્શન, વર્ગ પ્રવૃત્તિઓમાં ભાગીદારી, શીખવાની શૈલી અને વર્તનનું અવલોકન કરીને મૂલ્યાંકન કરશે. સાથી મૂલ્યાંકન: વિદ્યાર્થીઓ એકબીજાના પ્રદર્શન, સહયોગી વર્તન અને ટીમવર્કમાં ભાગીદારીનું મૂલ્યાંકન કરશે. આ જવાબદારીની ભાવના, પરસ્પર સમજણમાં વધારો કરશે. માતાપિતાનું મૂલ્યાંકન: ઘરે વિદ્યાર્થીના માતાપિતા શિક્ષણ વાતાવરણ, રુચિઓ, શોખ અને વર્તન પર પ્રતિસાદ આપશે. આ શાળાને વિદ્યાર્થીના એકંદર વ્યક્તિત્વને સમજવામાં મદદ કરશે. સ્વ-મૂલ્યાંકન: વિદ્યાર્થીઓ પોતે પણ તેમના પ્રદર્શન, ક્ષમતાઓ અને સુધારણાના ક્ષેત્રોનું મૂલ્યાંકન કરશે. વિદ્યાર્થીની સ્વ-જાગૃતિ અને સ્વ-વિકાસ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ માળખાને અમલમાં મૂકવા માટે, શિક્ષણ વિભાગ, શિક્ષક સંગઠનો, નિષ્ણાતો અને સામાજિક સંગઠનોનો સંપર્ક કરવામાં આવ્યો છે. NCERT અને PARAKH દ્વારા તૈયાર કરાયેલ વ્યાપક વિકાસ યોજનાના આધારે, ગુજરાત રાજ્યની જરૂરિયાતો અનુસાર સમિતિ દ્વારા તૈયાર કરાયેલ યોજના ગુજરાતની શાળાઓમાં અપનાવવામાં આવશે, જે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સક્રિય સંવાદને પ્રોત્સાહન આપશે. આ માળખું રાષ્ટ્રીય સ્તરે CBSE શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયો માટે તૈયાર કરવામાં આવ્યું છે.
આ મહાન ગીતો સાથે દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરો
૧૫ ઓગસ્ટના ગીતોના શબ્દો: દર વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ, ભારતમાં સ્વતંત્રતા દિવસ ખૂબ જ ગર્વ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને આપણા દેશની સ્વતંત્રતાની યાદ અપાવે છે, જ્યારે ભારતને ૧૯૪૭માં બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. આ ખાસ પ્રસંગે ધ્વજવંદન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે, આ દિવસને ખાસ બનાવતી બીજી એક વસ્તુ દેશભક્તિના ગીતો છે. {Independence Day}સ્વતંત્રતા દિવસની ઉજવણી એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તમારા દેશ પ્રત્યે પ્રેમ અને ગર્વ અનુભવવાનો દિવસ છે. જ્યારે દેશભક્તિના ગીતો વગાડવામાં આવે છે, ત્યારે દરેક ભારતીયનું હૃદય દેશ પ્રત્યે ઉત્સાહ અને લાગણીથી ભરાઈ જાય છે. આ ગીતો આપણને દેશના નાયકોના બલિદાનની યાદ અપાવે છે અને દેશ પ્રત્યેની આપણી જવાબદારીઓનો અહેસાસ કરાવે છે.
શાળાની પરેડ હોય, ઓફિસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી હોય કે પરિવાર સાથે ઘરે દિવસ વિતાવવો હોય – દેશભક્તિના ગીતો દરેક જગ્યાએ એક ખાસ વાતાવરણ બનાવે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેક ઉંમરના લોકો આ ગીતો દ્વારા દેશભક્તિની લાગણી અનુભવે છે.
15 August Songs Lyrics
Independence Day 2025 આ પ્રસંગે, તમે તમારા પરિવાર અને મિત્રો સાથે કેટલાક મહાન દેશભક્તિ ગીતો સાંભળી શકો છો. અહીં કેટલાક પ્રખ્યાત દેશભક્તિ ગીતોની યાદી છે જે તમે તમારા ઉજવણીમાં શામેલ કરી શકો છો:
मेरे देश की धरती, मेरे देश की धरती — दो बारदोहराव:आ..आ..आ..
हो..ओ…हो..ओ..पहला अंतरा:बैलों के गले में जब घुंघरू, जीवन का राग सुनाते हैं
ग़म कोसों दूर हो जाता है, खुशियों के कंवल मुस्काते हैं
सुनके रहट की आवाजें, यूँ लगे कहीं शहनाई बजे
आते ही मस्त बहारों के, दुल्हन की तरह हर खेत सजेमुखड़ा (दोहराव):मेरे देश की धरती
मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती
मेरे देश की धरती
मेरे देश की धरतीदूसरा अंतरा:जब चलते हैं इस धरती पे हल, ममता अंगड़ाइयां लेती है
क्यों ना पूजे इस माटी को, जो जीवन का सुख देती है
इस धरती पे जिसने जन्म लिया, उसने ही पाया प्यार तेरा
यहाँ अपना पराया कोई नहीं, है सब पे माँ उपकार तेरामुखड़ा (दोहराव):मेरा देश की धरती... सोना उगले, उगले हीरे मोती...तीसरा अंतरा:ये बाग़ है गौतम—नानक का, खिलते हैं अमन के फूल यहाँ
गांधी, सुभाष, टैगोर, तिलक—ऐसे हैं चमन के फूल यहाँ
रंग हरा हरी सिंह नलवे से, रंग लाल है लाल बहादुर से
रंग बना बसंती भगत सिंह, रंग अमन का वीर जवाहर सेफाइनल मुखड़ा (दोहराव):मेरे देश की धरती... सोना उगले, उगले हीरे मोती... मेरे देश की धरती...
4. दिल दिया है जान भी देंगे
मेरा कर्मा तू, मेरा धर्मा तू
तेरा सब कुछ मैं, मेरा सब कुछ तूहर करम अपना करेंगे, ऐ वतन तेरे लिए
दिल दिया है, जां भी देंगे, ऐ वतन तेरे लिए(दोहराएं…)तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है
ऐ वतन महबूब मेरे तुझपे दिल कुर्बान है
हम जिएंगे और मरेंगे, ऐ वतन तेरे लिए
दिल दिया है, जां भी देंगे, ऐ वतन तेरे लिए(दोहराएं…)हिन्दू, मुस्लिम, सिख, इसाई, हमवतन हमनाम हैं
जो करे इनको जुदा, मजहब नहीं इल्जाम है
हम जिएंगे और मरेंगे, ऐ वतन तेरे लिए
दिल दिया है, जां भी देंगे, ऐ वतन तेरे लिएतेरी गलियों में चलाकर नफ़रतों की गोलियाँ
लूटते हैं कुछ लुटेरे दुल्हनों की डोलियाँ
लूट रहे हैं आप वो, अपने घरों को लूटकर
खेलते हैं बेखबर अपने लहू से होलियाँ
हम जिएंगे और मरेंगे, ऐ वतन तेरे लिए
दिल दिया है, जां भी देंगे, ऐ वतन तेरे लिएहर करम अपना करेंगे, ऐ वतन तेरे लिए
दिल दिया है, जां भी देंगे, ऐ वतन तेरे लिए(दोहराएं…)
. मेरा रंग दे बसंती चोला
ओ मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे
ओ मेरा रंग दे बसंती चोला, ओये
रंग दे बसंती चोला, मायें रंग दे बसंती चोलादम निकले इस देश की खातिर, बस इतना अरमान है
एक बार इस राह में मरना, सौ जन्मों के समान है
देख के वीरों की क़ुरबानी, अपना दिल भी बोला
मेरा रंग दे बसंती चोलाओ मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे
ओ मेरा रंग दे बसंती चोला, ओये
रंग दे बसंती चोला, मायें रंग दे बसंती चोलाजिस चोले को पहन शिवाजी खेले, अपनी जान पे
Exam Paripatra પ્રથમ સત્રાંત કસોટી 2025 કાર્યક્રમ | First Semester Exam Timetable 2025 For Primary Schools
ધોરણ 3 થી 8 માટેની સત્રાંત પરીક્ષા કાર્યક્રમ – ઓગસ્ટ/સપ્ટેમ્બર 2025
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર દ્વારા 13/08/2025ના રોજ બહાર પાડવામાં આવેલ પરિપત્ર અનુસાર, ધોરણ 3 થી 8 માટેની સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તમામ શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ નીચે મુજબની તારીખો અને સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત છે.
Meta Title: 15 August Invitation Card for School Parents – Independence Day 2025 Design & Free Download
Meta Description: Download beautifully designed 15 August Independence Day 2025 invitation card for school parents. Fully customizable, print-ready design for your school celebration.
🎉 15 August Independence Day 2025 – Special Invitation for School Parents
India celebrates its Independence Day every year on 15 August with great pride and enthusiasm. For schools, this is not just a national event but also an opportunity to connect with parents and involve them in the celebration. Sending a beautifully designed invitation card to parents makes the event even more special.
If you are a teacher or school administrator, you can now download a professional 15 August invitation card for free and customize it with your school details.
📌 Why Send a 15 August Invitation Card to Parents?
Builds Strong Parent-School Relationship
nviting parents strengthens the bond between the school and families.
Encourages Participation
Parents’ presence motivates students to perform better.
Creates a Formal Event Feel
A printed or digital invitation sets the tone for a grand celebration
Memorable Keepsake
Many parents keep these cards as memories of their child’s school days.
Please share it to your groups and friends. Thank you.
💡 Tips for Using the Invitation Card
Send digital invites to parents at least 5 days before the event.
Print a few hard copies for parents who may not use smartphones.
Post the design on the school’s official Facebook, Instagram, and WhatsApp groups for wider reach.
📈 SEO Keywords for Higher Ranking
5 August invitation card for school parents, Independence Day 2025 card download, free school invitation design, patriotic invitation card, tricolor school invitation template, editable Independence Day card for teachers, Indian flag invitation design.
Final Words
The 15 August Invitation Card for School Parents is not just a formality—it is a warm gesture that shows respect and appreciation for parents’ involvement in their child’s school life. Download your free HD Independence Day invitation card today and make your 15 August 2025 celebration truly memorable..
Independence Day Speech in Gujarati: સ્વતંત્રતા દિવસના અવસરે વિદ્યાર્થીઓ આપી શકે છે આ ભાષણ, તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠશે સ્થળ
જાણોIndependence Day Speech in Gujarati, 15 August, 2025, સ્વતંત્રતા દિવસ સ્પીચ: ભારત 15 ઓગસ્ટ, 2025 friday રોજ તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. જેને લઈને હાલ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સ્વતંત્રતા દિવસના આ અવસર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
Independence Day Speech in Gujarati, 15 August, 2025, સ્વતંત્રતા દિવસ સ્પીચ: ભારત 15 ઓગસ્ટ, 2025 friday ના રોજ તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. જેને લઈને હાલ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સ્વતંત્રતા દિવસના આ અવસર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળાઓમાં પણ દેશભક્તિને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અમે તમારા માટે ગુજરાતીમાં સ્વતંત્રતા દિવસનું ભાષણ લઈને આવ્યા છીએ. જેને તમે શાળામાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન અથવા વક્તવ્ય સ્પર્ધા સામેલ કરી શકો છે.
આજે સ્વતંત્રતા દિવસના આ શુભ અવસર પર, હું અહીં ઉપસ્થિત તમામ લોકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આપણે બધા જાણીએ છીએ કે આજે આપણે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસે 1947માં ભારત અંગ્રેજોના બંધનમાંથી મુક્ત થયું હતું. તે દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારથી આપણે દર વર્ષે આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ અને દર વર્ષે આ દિવસે દેશના વર્તમાન વડાપ્રધાન લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે. આઝાદીની લડાઈમાં આપણે ઘણા લોકો બલિદાન આપ્યું હતું. આપણે આવા તમામ મહાપુરુષોને વંદન કરીએ છીએ, જેમણે પોતાના જીવની ચિંતા કર્યા વિના આપણને સ્વતંત્ર ભારતમાં શ્વાસ લેવાની તક આપી. મહાપુરુષોની સાથે-સાથે આજે આપણે એવા વીરોને પણ વંદન કરીએ છીએ જેઓ દેશની રક્ષા માટે રાત-દિવસ સરહદ પર ભારત માતાની રક્ષા કરી રહ્યા છે જેથી આપણે ફરી કોઈ ક્યારેય સાંકળમાં ન બાંધી શકે. આ બધા મહાપુરુષો અને બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીને હું મારું ભાષણ સમાપ્ત કરું છું. આભાર
આજે, આપણે આપણા મહાન રાષ્ટ્રના ઈતિહાસના સૌથી મહત્વપૂર્ણ દિવસો પૈકીના એક ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ. આ દિવસ આપણા પૂર્વજોની હિંમત અને બલિદાનનો સાક્ષી છે જેમણે ભારતને સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત કરવા માટે અથાક લડત આપી હતી.
ભારત 15 ઓગસ્ટ, 2025ના રોજ ગર્વથી તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આઝાદીના 79 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ આપણા દેશની સ્વતંત્રતાની યાત્રા અને અસંખ્ય નાયકો દ્વારા કરવામાં આવેલા બલિદાનને સન્માન આપે છે.
આપણું રાષ્ટ્ર એક મજબૂત અને વધુ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા માટે તમામ પ્રદેશો, સંસ્કૃતિઓ અને ધર્મોના લોકોને એકસાથે લાવી આશાના કિરણ તરીકે ઊભું છે. જ્યારે આપણે આપણી સ્વતંત્રતાની ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણે તે પડકારોને પણ ઓળખવા જોઈએ જે હજુ પણ આગળ છે.આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનને માન આપીને લોકશાહી, સમાનતા અને ન્યાયના મૂલ્યોને જાળવી રાખીએ.
આ સ્વતંત્રતા દિવસ પર, ચાલો આપણે આપણી આઝાદીને આનંદથી ઉજવીએ પરંતુ ભારતના ભવિષ્ય પ્રત્યેની આપણી ફરજો અને જવાબદારીઓને પણ યાદ કરીએ. સાથે મળીને આપણે ભારતને એક એવું રાષ્ટ્ર બનાવી શકીએ જે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ છે અને વિશ્વને પ્રેરણા આપતું રહે.
આજે સ્વતંત્રતા દિવસના અવસર પર અહીં ઉપસ્થિત તમામ શિક્ષકો, માનનીય મહેમાનો અને પ્રિય ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે બધા આજે દેશના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આપણે બધા જાણીએ છીએ કે, 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોના શાસનથી આપણા દેશને આઝાદી મળી હતી. તેથી દર વર્ષે આ દિવસે આપણે સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહ સાથે સ્વતંત્રતા દિવસ ઉજવીએ છે. આજે આપણે આ દેશની આઝાદીમાં યોગદાન આપનાર તમામ મહાપુરુષોને વંદન કરીએ છીએ, જેમણે પોતાના જીવનનું બલિદાન આપીને આપણને અંગ્રેજોની બેડીઓમાંથી આઝાદી અપાવી.
Please share it to your groups and friends. Thank you.
Independence Day 2025 Slogan in Gujrati :સ્વતંત્રતા દિવસ 2025 પર દેશભક્તિના સૂત્રો આપણને સ્વતંત્રતાના મહત્વની યાદ અપાવે છે. આ સૂત્રો યુવાનોમાં ઉત્સાહ ભરી દે છે અને આપણને આપણા દેશ પર ગર્વ અનુભવ કરાવે છે. શાળાઓ, કોલેજો અને કાર્યક્રમોમાં 15 ઓગસ્ટના આ સૂત્રો અપનાવવાનું ભૂલશો નહીં.
Independence Day 2025 Slogan in Gujrati :સ્વતંત્રતા દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે, જ્યારે આપણે આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને સંઘર્ષને યાદ કરીએ છીએ. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ, દેશ ત્રિરંગા હેઠળ એક થાય છે અને સ્વતંત્રતાના આનંદની ઉજવણી કરે છે. આ દિવસ ફક્ત ઐતિહાસિક મહત્વનો જ નથી પણ દેશભક્તિ, એકતા અને સમર્પણનું પ્રતીક પણ છે. સ્વતંત્રતા દિવસે, દેશભરની શાળાઓ, કોલેજો અને સરકારી સંસ્થાઓમાં કાર્યક્રમો, ભાષણો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજવામાં આવે છે. આ પ્રસંગે, દેશભક્તિના સૂત્રો લોકોના હૃદયને ઉત્સાહથી ભરી દે છે અને આપણને યાદ અપાવે છે કે આપણે કેટલી મહેનતથી આઝાદી મેળવી હતી. 2025 માં, ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે અને આ પ્રસંગે દેશભક્તિના સૂત્રો લોકોને પ્રેરણા આપવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે.
Independence Day 2025 Slogan in Gujrati :સ્વતંત્રતા દિવસના સૂત્રો
દેશભક્તિના સૂત્રો ફક્ત શબ્દો નથી, પરંતુ તે એવી લાગણીઓ છે જે દરેક ભારતીયના હૃદયમાં દેશ પ્રત્યે પ્રેમ અને જવાબદારી જાગૃત કરે છે. આ સૂત્રો યુવાનોને પ્રેરણા આપે છે, બાળકોને સ્વતંત્રતાનું મહત્વ સમજાવે છે અને દરેકને તેમની ફરજોની યાદ અપાવે છે.
Independence Day 2025 Slogan in Gujrati : શ્રેષ્ઠ સૂત્રો
આ સૂત્રોનો ઉપયોગ શાળા અને કોલેજના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો, ભાષણો, પોસ્ટરો, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અથવા દેશભક્તિની રેલીઓમાં કરી શકાય છે. બાળકોને આ શીખવીને, તેમની દેશભક્તિની ભાવનાને મજબૂત બનાવી શકાય છે.