પ્રાથમિક શાળા ધોરણ એક થી પાંચમો પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-I 2025( teacher eligibility test -I-2025) રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ મારફતે કરવામાં આવશે.
સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે
📖 શિક્ષક યોગ્યતા કસોટી ➖ I (TET -1) નો કાર્યક્રમ :-

📖 શૈક્ષણિક લાયકાત ની વિગતો :-
પ્રાથમિક શાળા ધોરણ એક થી પાંચમો પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કીમાં વખતોવખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા અને અન્ય જોગવાઈ શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવારો જ આ શિક્ષક કસોટી -1 માટે ઉપસ્થિત થઈ શકશે.

➡ શૈક્ષણિક લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ રહેશે. બોર્ડથી ભરેલ તમામ ઉમેદવારોની પરીક્ષામાં બેસવા તક આપવામાં આવશે.
balachadi sainik school admishan start 2025
📖 કસોટી નું માળખું :-
- 👀 આ કસોટી બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની ( multiple choice question blast mcq) રહેશે
- 👀 આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી 150 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રોનું સળંગ સમય 120 મિનિટનો રહેશે.
- 👀 આ કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે આ કસોટી એક જ પ્રશ્નપત્ર રહેશે.
- 👀 દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- 👀 આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં.
- 👀 કસોટીના મારખા બાબતે શિક્ષણ વિભાગ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે.
- 👀 પરીક્ષાની વેલીડીટી માર્કશીટ ની વેલીડીટી, પરીક્ષા સમય નું સુધારો ➖ અન્ય સુધારાઓ તમામ બાબતોનું આખરી નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડ અથવા સરકારનો રહેશે.
GPSSB AAE Civil Bharti 2025:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી સીધી ભરતી! પગાર ₹49,600 ફિક્સ
📖 પરીક્ષા ફી
Sc, st, sebc, ph, ews કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/ – જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે ની પરીક્ષા ફી 350 /-ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગ થઈ રહેશે.
- કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં..
📖 ફી થી ભરવાની પદ્ધતિ
ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા એટીએમ કાર્ડ નેટબેન્કિંગ થી પરીક્ષા ફી ભરી શકશે ઓનલાઇન થી જમા કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરું અને વિગતો ભરવી. ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ ઉપર ક્લિક કરવું ત્યારબાદ આપેલ વિકલ્પોમાં નેટબેન્કિંગ ઓફિસ અથવા અધર પેમેન્ટ મોડ ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો અને આગળની વિગતો ભરવી. થી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન પર લખાયેલો આવશે અને રીસીપ્ટ મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો સ્ક્રીન પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.
ઓનલાઇન ફી ભરનાર ઉમેદવારે જ્યોતિના બેન્ક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની રીસીપ્ટ જનરેટ ન થઈ હોય તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનું ઈમેલ (gseb21@gmail. Com) પી સંપર્ક કરવાનો રહેશે.
📖 કસોટી પરીક્ષા કેન્દ્ર
કસોટી પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવની સંખ્યા તથા પરીક્ષા લક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે.ઉમેદવારે પોતાના ખર્ચ પરીક્ષા આપવાની રહેશે.
📖 પ્રશ્નપત્ર ના માધ્યમ
- pરીક્ષા બોર્ડ દ્વારા અને શિક્ષણ વિભાગના વિવિધ ઠરાવ મનીયત થયા મુજબ આ પરીક્ષા ત્રણ માધ્યમો લેવામાં આવશે અંગ્રેજી ગુજરાતી અને હિન્દી
- ➖ ઉમેદવારે જે માધ્યમો પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તેમાં તેમાં આવેદનપત્ર ભરવાનું રહેશે
- ➡ ઉમેદવાર એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે
- ➡ ઉમેદવાર જે માધ્યમો પરીક્ષા માટે આવેદનપત્ર પર છે તે જ મહત્વનું પ્રશ્નપત્ર આપવામાં આવજે
📖 અભ્યાસક્રમ



📖 અગત્યની સૂચનાઓ


ઓનલાઇન અરજી કરવાની રીત
