Digilocker Whatsapp service: આજકાલ ડીઝીટલ યુગમા અવરનવાર આપણા ડોકયુમેન્ટની જરુર પડતી હોય છે. ડોકયુમેન્ટ હાર્ડકોપીમા સાથે ન હોવાથી ઘણી વખત આપણે સમસ્યા ઉભી થતી હોય છે. આજે આપણે એક એવી સુવિધાની વાત કરીશુ જેમા ડીજીલોકરમા એડ થયેલ તમામ ડોટયુમેન્ટ હવે whatsapp મા પણ ડાઉનલોડ કરી શકાય છે. ચાલો જાણીએ આ નવા ફીચરની તમામ માહિતી.
Mygov Helpdesk પર અનેક ડીજીટલ સેવાઓ whatsapp પર મળે છે. કોરોના સમયમા કોરોવા વેકસીન સર્ટીફીકેટ whatsapp પર ડાઉનલોડ કરવા આપણે આ સુવિધાનો સારી રીતે લાભ લઈ ચૂકયા છીએ. હવે MyGov Helpdesk પર વધુ એક સારી સુવિધા મળવા જઈ રહિ છે.
નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીજીટલ ઈન્ડીયાના ભાગરૂપે Mygov Helpdesk પર વધુ એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે ખાસ સુવિધા શરૂ કરી છે. હવેથી તમે Whatsapp દ્વારા MyGov Helpdesk પર ડિજીલોકર સેવાઓનો ઉપયોગ કરી શકશો.
mygov helpdesk પરથી ડોકયુમેન્ટ ડાઉનલોડ કરવા માટે એક mygov helpdesk whatsapp number જાહેર કરવામા આવ્યો છે. આ નંબર +919013151515 છે. આ નંબર પરથી whatsapp દ્વારા mygov helpdesk ની સુવિધાઓ મેળવી શકાય છે.
ડોકયુમેન્ટ whatsapp મા કેમ ડાઉનલોડ કરવા ?
👉સૌ પ્રથમ તમારે તમારા ફોનમા +919013151515 આ નંબર સેવ કરવાનો છે.
👉ત્યારબાદ whatsapp મા જઈ આ નંબર ની chat ઓપન કરો.
👉ત્યારબાદ આ નંબર પર hi લખી મેસેજ કરો.
👉ત્યારબાદ સામે એક Greeting મેસેજ મળશે જેમા 2 અલગ અલગ ઓપ્શન હશે. 1. co-win services અને 2. Digilocker Services.
👉જેમા તમારે બીજો ઓપ્શન Digilocker Services સીલેકટ કરી સામે રીપ્લાય આપવાનો છે.
👉સામે તમને એક મેસેજ મળશે જેમા Do you have Digilocker account ? એવુ પુછશે. જેમા yes ઓપ્શન reply આપવાનો છે.
👉ત્યારબાદ સામે એક મેસેજ મળશે જેમા તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર સ્પેશ આપ્યા વગર લખવા માટે કહેશે.
👉ત્યારબાદ તમારા આધાર સાથે રજીસ્ટર્ડ થયેલા મોબાઈલ નબર પર એક T5P મેસેજ દ્વારા આવશે. જે તમારે Reply આપવાનો છે.
👉ત્યારબાદ તમે આધાર કાર્ડમા એડ કરેલા તમામ ડોકયુમેન્ટનુ લીસ્ટ આવી જશે. જેમ કે, આધાર કાર્ડ,પાન કાર્ડ,લાયસન્સ, વાહનના ડોકયુમેન્ટ વગેરે.
👉આ પૈકી તમે કયુ ડોકયુમેન્ટ ડાઉનલોડ કરવા માંગો છો તેનો માત્ર ક્રમ Reply આપવાનો છે. જેમ કે આધાર કાર્ડમા આ લીસ્ટ મા 3 નંબર પર હોય તો 3 લખી Reply કરો.
👉ત્યારબાદ થોડી સેકન્ડમા તમારુ આ ડોકયુમેન્ટ Pdf સ્વરુપમા આવી જશે.
👉જેમા નીચે Digilocker Varified નો સીમ્બોલ હશે.
👉એટલે કે તમારુ આ ડોકયુમેન્ટ કયાય પણ માન્ય રહેશે.
whatsapp પર આવી સુવિધાઓ ઘરેબેઠા મળવાથી આપણા ઘણા કામ સરળ બની જાય છે. કોરોના વેકસીન સર્ટી ડાઉનલોડ કરવામા આપણે આ સુવિધાનો ઘણો લાભ મેળવેલ છે. ડીજીલોકરની આ સુવિધાનો ઉપયોગ કરીને ડોકયુમેન્ટ સરળતાથી વોટસઅપ મા ડાઉનલોડ કરી સેવ રાખી શકો છો.
FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો
ડોકયુમેંટ whatsapp મા ડાઉનલોડ કરવા માટે ઓફીસીયલ નંબર કયો છે ?
Digilocker Whatsapp service માટે ઓફિસિયલ નંબર +919013151515 છે.
Digilocker Whatsapp service મા કયા કયા ડોકયુમેન્ટ ડાઉનલોડ કરી શકાય ?
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
તમારા નંબર પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે જાણો આ વેબસાઇટ પરથી | Check Active SIM Cards in Your Name Online
📱 આજે ઘણા લોકો પાસે એકથી વધુ SIM cards હોય છે. પરંતુ ક્યારેક અમને ખબર જ નથી પડતી કે આપણા Aadhaar card number પરથી અન્ય કોઈએ પણ SIM રજીસ્ટર કરી છે કે નહીં! હવે આ ચેક કરવું ખૂબ જ સરળ બની ગયું છે.
ભારત સરકારના Department of Telecommunications (DoT) દ્વારા શરૂ કરાયેલ એક ઓફિશિયલ વેબસાઇટ — TAFCOP Portal દ્વારા તમે જાણી શકો છો કે તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે.
🔍 What is TAFCOP Portal?
TAFCOP (Telecom Analytics for Fraud Management and Consumer Protection) એ એક સરકારી પોર્ટલ છે, જેનો હેતુ છે — ગ્રાહકોને મદદરૂપ થવો કે તેમના નામે કેટલા સિમ નંબર રજીસ્ટર્ડ છે તે જાણી શકાય અને જો કોઈ અજાણી SIM તમારી ID પરથી એક્ટિવ હોય તો તેને રિપોર્ટ કરી શકાય.
Q.3: જો કોઈ અજાણી SIM મારી ID પરથી ચાલે છે તો શું કરવું?
➡️ TAFCOP Portal પર “Report” વિકલ્પ પસંદ કરીને DoT ને જાણ કરી શકો છો.
Q.4: શું આ પોર્ટલ બધા રાજ્યો માટે ઉપલબ્ધ છે?
➡️ હા, હવે આ સર્વિસ સમગ્ર ભારત માટે ઉપલબ્ધ છે.
🚀 Conclusion
હવે તમને ખબર પડી ગઈ હશે કે —
👉 તમારા નામે કેટલા SIM cards રજીસ્ટર છે,
👉 કયા નંબર એક્ટિવ છે, અને
👉 કોઈ અજાણ્યો નંબર હોય તો તેને કેવી રીતે ડિએક્ટિવ કરવો.
આજે જ ચેક કરો 👉 https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/
અને તમારી મોબાઇલ ઓળખ સુરક્ષિત બનાવો! 🔐
🏷️ SEO Keywords (For WordPress Tags)
Check SIM cards in your name, tafcop portal, tafcop sim check, how many sims on my name, mobile number check, telecom user portal, tafcop sancharsaathi gov in, active sim cards list, aadhaar linked sim check, tafcop portal India, sim card deactivation, DoT sim check.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Get instant small loans with mPokket App. Fast approval, minimal KYC, flexible tenure & easy repayment for students and young professionals.
mPokket App — Quick Guide, Features, Fees & How to Use
Intro: mPokket is a short-term personal loan & credit app aimed primarily at students and young professionals who need quick, small-ticket credit for emergencies, mobile recharges, study material, or other short-term needs. This post explains how mPokket works, eligibility, fees, pros & cons, step-by-step usage, and safety tips — all in an easy table-based layout for quick reading.
mPokket App — Instant Loan for Students & Young Professionals
App Name
mPokket
Type
Short-term personal loans / instant credit for students & youth
Platforms
Android (Google Play) — iOS availability varies
Loan Amounts
Small loans (typically ₹500 — ₹25,000 depending on eligibility)
Tenure Short-term (7 days to a few months depending on product)
Typical Uses Study material, course fees, emergency expenses, mobile recharge, travel
Interest / Fees Varies by user profile & tenure — usually higher than traditional bank loans; check in-app details
KYC Minimal KYC (Aadhaar, PAN, or equivalent) — instant eKYC in most cases
Repayment In-app repayment via UPI, netbanking, or debit card
Best For Students, interns, early-career professionals needing quick small credit
Key Features — At a Glance
Feature
Description
Instant Approval
Quick decisioning via automated checks and basic KYC — money credited fast when approved.
Small-ticket Loans Designed for small needs
lower ticket size reduces approval friction for students.
Flexible Tenure
Short repayment windows to match urgent needs; longer tenures may be available for higher amounts.
👉In-App Repayment Repay directly through the app using UPI, netbanking or card.
👉Offers & Cashback Occasional promotions for timely repayment & partner offers; varies by time and campaign.
How to Use mPokket — Step by Step
Step 1
Download the mPokket app from Google Play (or official store). Install and open the app.
Step 2
Sign up with your mobile number and complete basic profile details (name, DOB, education/employer).
Step 3
Complete eKYC (Aadhaar OTP / document upload) and link PAN if required.
Step 4
Check your approved credit limit shown in the dashboard.
Step 5
Select loan amount & tenure, review fees & total repayment, then request disbursal.
Step 6
Receive funds in your bank account or UPI. Repay through app before due date to avoid penalties.
Fees, Interest & Important Notes
Interest rate and processing fees vary by user profile and chosen tenure — always review the loan summary before approval.
Short-term credit apps can have higher APR than traditional loans. Use them for genuine short-term needs only.
Late payments may incur penalty fees and affect your credit history — repay on time.
Keep screenshots of approval and repayment receipts for records.
Fast approval and disbursal for small amounts. Interest & fees can be high compared to banks.
Designed for students with relaxed income proofs. Over-reliance may lead to debt cycle if not managed.
Minimal documentation & convenient in-app process. Customer support response times may vary.
Safety Tips & Best Practices
💥Only install the official app from Google Play or the app’s official website — avoid third-party APKs.
💥Read the complete loan agreement and check the APR (annualized rate) before accepting.
💥Borrow only what you can comfortably repay on time.
💥Enable UPI auto-pay or calendar reminders to avoid missed payments (if you trust auto-debit).
💥Keep personal documents private; never share OTPs or bank PINs with anyone, including callers claiming to be support staff.
Common Use Cases
Use Case Why mPokket fits
Buy study materials immediately Small amount needed urgently — quick disbursal helps.
Pay exam fees/registration Short-term liquidity for fixed deadlines.
Emergency travel or one-time expense Small loan covers immediate need; repay in one or few instalments.
Alternatives to Consider
If you need lower-cost credit, consider:
Family & friends (formalize repayment plan)
Bank overdraft or small personal loan from your bank (if eligible)
Student loans or educational finance programs for course fees (longer-term, lower rate)
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ભારત સરકારે ઉમંગ એપ UMANG APP લોન્ચ કરી છે, જેના દ્વારા વ્યક્તિ ઘરે બેઠા ગેસ, ટેક્સ, પાસપોર્ટ વગેરે જેવા સરકારી વિભાગોની 100 થી વધુ સેવાઓનો લાભ લઈ શકે છે.
भारत सरकार Digitization को लेकर बहुत गंभीर है। देश में अब सामान्य लेन-देन से लेकर प्रशासनिक कार्यों तक हर चीज के लिए डिजिटलीकरण को Promot किया जा रहा है। डिजिटलीकरण को ध्यान में रखते हुए भारत सरकार ने एक ऐप लॉन्च किया है, जिसका नाम है UMANG App ; इस ऐप का Full Form (Unified Mobile Application for New-age Governance) है । इस ऐप के माध्यम से देश के नागरिक घर बैठे 100 से भी अधिक सरकारी सुविधाओं का लाभ ऑनलाइन उठा सकते हैं। जिसमें गैस Gas ⛽ Cylinder बुक करने, Income tax का भुगतान करने और Passport से संबंधित कई कार्यों के लिए UMANG App का उपयोग कर सकते हैं। इस ऐप का उपयोग करने के लिए आपके Mobile फोन में UMANG App इंस्टॉल होना चाहिए और रजिस्ट्रेशन कर लेना है।
UMANG App के बारेमे:
इस एप्लीकेशन में सरकारी कई विभागों को शामिल किया गया है। 100 से अधिक विभिन्न सेवाओं को ऑनलाइन किया गया है। इस ऐप को Ministry of Electronics and Information Technology and National e-Governance Division द्वारा संयुक्त रूप से विकसित किया गया है। यह ऐप Android और IOS दोनों प्लेटफॉर्म के लिए है, जिसमें केन्द्र सरकार, राज्य सरकार और स्थानीय निकास एवं विभिन्न सरकारी एजेंसियों की सेवाएं भी उपलब्ध कराई गई है। नई दिल्ली में cyberspace पर पांचवें वैश्विक सम्मेलन में लॉन्च किया गया था। UMANG App में Digital India की सारी सेवाएं शामिल की गई हैं। इसमें Aadhar, Digi Locker और पे-गैम शामिल हैं। साथ ही, यह ऐप उन सभी प्रमुख सरकारी सेवाओं को भी एक साथ लाया है जो वर्तमान में App, Web, SMS और IVR के माध्यम से उपलब्ध हैं। e-Governence की बात करें तो उमंग ऐप का इस्तेमाल Tax Pay, LPG Cylinder Booking और PF Account के लिए किया जाता है। इसके अलावा, CBSE Results App के माध्यम से भी देखे जा सकते हैं। यह ऐप लगभग 12 भारतीय भाषाओं में उपलब्ध है, जिस में हिंदी और English के अलावा 10 और भारतीय भाषाओं को भी ये सपोर्ट करता है। इसमें भुगतान-आधारित लेनदेन तक पहुंच भी शामिल है।
UMANG App Lunching के दौरान मोदीजी ने कहा था…
“हमने उमंग मोबाइल ऐप लॉन्च किया है।” यह ऐप 100 से अधिक सेवाएं प्रदान करता है, जो लोगों के लिए बहुत महत्वपूर्ण हैं। इन सेवाओं का प्रबंधन केन्द्र एवं राज्य सरकारों के विभिन्न विभागों द्वारा किया जाएगा। पिछले दो दशकों में साइबर दुनिया बहुत बदल गई है।
UMANG App Support:
यह ऐप, my Aadhar जैसी और अन्य प्रमाणीकरण तंत्रों की ऐप की तरह, किसी भी Thirtd Party App से स्वतंत्र रूप से ई-गवर्नेंस सेवाओं तक पहुंचने के लिए फोन नंबर और स्थान का समर्थन करता है। जिस में Android version 4.4 और इससे बाद के Version तथा iOS 8.0 और इसके बाद के Version को सपोर्ट करता है। इसके अलावा, आप अपने नंबर पर UMANG App Download लिंक के लिए Help Line Number: 9718397183 पर मिस्ड कॉल भी दे सकते हैं।
UMANG App Download:
UMANG App Google Play Store पर उपलब्ध है, जहांसे Download करके आप इसे Free में Use कर सकते है। Play Store में जा कर UMANG App सर्च करेंगे तो ये आपको मिल जाएगा । इसे डाउनलोड करना है तो नीचे इसका डायरेक्ट डाउनलोड Link 🖇️ दिया गया है।
इंस्टालेशन करने के बाद आप इसमें रजिस्टर करले, फिर इस एप्लीकेशन का उपयोग कर सकते हैं। पंजीकरण के लिए नीचे दिए गए स्टेप फोलो करें।
✓ सबसे पहले अपना Mobile Number रजिस्टर करना है। इसके बाद एक OTP आएगा। इस ओटीपी को दर्ज करने के बाद आप अपना Account बना सकते हैं।
नीचे दिए गए Registration Step फोलो करे।
Mobile में App Download करले, और खोले।
Language पसंद करे।
New User पर क्लिक करें।
Mobile Number लिखकर Register पर क्लिक करें।
प्राप्त OTP दर्ज करें और mPIN सेट करने के लिए एमपिन दर्ज करें और एमपिन की OK करें।
दिए गए Proceed पर टैप करें और पूछे गए प्रश्नों के उत्तर दें।
Aadhar Link करने के लिए टाइप करें
Profile बनाए और विवरण भरने के बाद Save and Proceed पर क्लिक करें।
UMANG App की सेवाओं का लाभ:
💥App Download करने के बाद Registration पूरा कर ले, उसके बाद आपको Servicies List के अनुसार ब्राउज़ करने के लिए सॉर्ट और फ़िल्टर का विकल्प चुने। 💥जिस सेवा का लाभ लेना है उसे खोजें या सेवा का नाम टाइप करें। उस पर टैप करे। 💥मांगी गई सारी जानकारी भरे और Application Submit कर ले। 💥OTP आता है तो उसे दर्ज करले। और Requast भेज दें 💥इस तरह आप UMANG App में उपलब्ध 100 से अधिक सेवाओं का लाभ घर बैठे ही उठा सकते है।
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
અમુક વાર તમારા મોબાઇલમાં કોઈ વિડીયો ઓપન કરવા માગતા હોય તો વિડીયો ઉપર નથી થતો પણ ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે વિડીયો ઘણીવાર ઓપન કરવાના ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ વિડિયો કાન્ટ ઓપન એવું લખીને આવતું હોય છે ને પ્લે થતો નથી તો તેના માટે મોબાઇલમાં એક એવી સરસ મજાની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી રાખવી જોઈએ કે જેનાથી તમામ પ્રકારના વિડીયો આપણે ઓપન કરી શકીએ પ્લે કરી શકીએ અને સરસમાં સરસ એપ્લિકેશન રાખવાથી ઘણી બધી મુશ્કેલી દૂર થઈ જતી હોય છે તો તમારે નજીકમાં ઘણા બધા એવા મિત્રો છે કે જેમની આવા મોબાઇલ એપ્લિકેશન ની જરૂર હશે ને વિડિયો પ્લેયર ની જરૂર છે તેવા તમામ મિત્રો સુધી એપ્લિકેશન મોકલજો અને વધુમાં વધુ લોકો ડાઉનલોડ કરે અને તેનો ઉપયોગ કરી તેવી જાણ કરજો અહીં મૂકવામાં આવેલી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર સારો રેટિંગ ધરાવે છે એવો ઘણા બધા કરોડો લોકો ઉપયોગ કરતા હોય તેવી એપ્લિકેશન છે અમુક વાર એવી એપ્લિકેશન મુકવામાં આવતી હોય છે કે જેનો આપણે એને ઉપયોગ નથી હોતો તો તમામ મિત્રોને વિનંતી કે જે મિત્રો આવી એપ્લિકેશનનો ઉપયોગ કરવા માગતા હોય તે મિત્રો ઇન્સ્ટોલ કરી લેજો અથવા તો આ લીંક સાચી રાખજો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે લિંકથી એપ્લિકેશન ઉપયોગ કરી તેને અનઇન્સ્ટોલ કરી શકો છો પણ જ્યારે જરૂર પડે ત્યારે આવી એપ્લિકેશન ના નામ ભૂલી જવાતા હોય છે અને યાદ નથી આવતું કે કઈ એપ્લિકેશન થી કયો ઉપયોગ થાય પણ આવી જો લીંક તમે સ્ટાર કરી રાખીએ છીએ અથવા તો અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા હશો તો અમે આવી લીંક સમયાંતરે મુકતા હોઈએ છીએ અને વધુમાં વધુ લોકોને આવી લીંકથી જાણ કરતા હોઈએ છીએ તો જે મિત્રો સુધી મારી માહિતી ના પહોંચી હોય તમામ મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે મેં વિનંતી કરીએ છીએ મોબાઈલ વિડીઓ પ્લેયર જેમાં કોઈપણ વિડીઓ બેકગ્રાઉન્ડમાં પ્લે કરી શકશો. પૉપ અપ વિન્ડો પ્લેય થશે. વિડીયોમાંથી mp3 કન્વર્ટ કરી શકશો. ઓનલાઈન વિડીઓ પ્લે કરી શકશો
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
In today’s world of social media and digital communication, stylish and unique text can make a lasting impression. That’s where Blue Words – Stylish Fonts Text App comes in! 🌟 Whether you’re updating your status, chatting with friends, or designing your Instagram bio, this app lets you turn plain text into something extraordinary. Let’s explore all its amazing features and how you can use it to level up your digital presence! 💬🎨
stylish font
🔍 Blue Words Use Stylish Font to Express Creativity ✍🌈
Using stylish fonts with tools like Blue Words can be a fantastic way to creatively enhance your text, making it stand out on social media, in messages, or even in graphic designs.
✨ Why Use Stylish Fonts?
Unique Identity: Create a personal or brand vibe with elegant or fun fonts.
Enhanced Emphasis: Highlight key phrases or words to guide attention.
Mood Setting: Fonts help convey emotion – from classic to playful.
Visual Appeal: Stylish text grabs attention fast!
Adding Symbols & Emojis: Combine stylish fonts with emojis and decorative characters for added flair 🎉🔤
📌 Let Others View Your Font Style Easily
You can download and install Blue Words – Stylish Fonts, Fancy Text on Android devices, and also on PC or Mac using operating systems like Windows 7, 8, 8.1, 10, and macOS. It even features a custom keyboard that lets you type directly in over 100 text styles, especially for platforms like WhatsApp! 💻📱Best smartphone
Blue Words is more than just a fancy font generator – it’s a tool to express yourself, highlight creativity, and make your content stand out. Whether you want to beautify your texts, surprise your friends in chats, or design a captivating Instagram bio, this app has got you covered. So why wait? Download Blue Words today and take your text to the next level! 🔥📱🎨
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
એલ ટી સી પ્રવાસ ડાયરી બીલ | Pravas Bhattha Bill T A D A Form in Gujarati
LTC કટિંગ રજા પ્રવાસ
એલ ટી સી પ્રવાસ ડાયરી બીલ TA and DA Form Gujarati: એલ ટી સી ફોર્મ, એલ ટી સી ડાયરી, પ્રવાસ ભથ્થા બીલ, એલ ટી સી પ્રવાસ બીલ. Full form of TA is TA is Travelling Allowance and DA is Dearness Allowance. A particular amount of basic pay is distributed to the workers as a dearness allowance in Panchayat Government and Private Sectors.
TA DA Bill Pravas Bhattha Dayari PDF Form in Gujarati
The DA is a measure of inflation and salaries paid in Gujarat government employees, public and pensioners.
DA in salary is living expense change to the allowance and it is calculated as a percentage of Grade pay +Basic pay it is measured.
TA relates to the quantity of money paid to workers during a business or office trip for the journey as well as other expenses. The price of plane railway and bus tickets, hotel bills and meal expenditures, and so on are usually included.
T A D A bill is also known as TA DA Dayari, T A and D A Form, Pravas Bill Dayari, Pravas Bhattha Bill.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
કેન્દ્રએ કોચિંગ સંસ્કૃતિનો અંત લાવવા માટે એક મોટી પહેલ કરી છે; પીએમ ઈ-વિદ્યા એ ઘરેથી અભ્યાસ કરવાનો એક માર્ગ છે.
કેન્દ્ર સરકારને શાળાઓ બાળકો માટે પીએમ ઈ-વિદ્યાની શરૂઆત છે જેનો ઉદ્દેશ્ય કોચિંગ સંસ્કૃતિને સમાપ્ત કરવી છે. બાલવાટિકાથી બારમા સુધી વિદ્યાર્થીઓ માટે તમામ વિદ્યાર્થીઓની અભ્યાસ સામગ્રી ટીવી ચેનલો અને મોબાઇલ એપ પર મફત ઉપલબ્ધ થશે. વિદ્યાર્થી ચૅટના માધ્યમથી જવાબો આપી શકે છે. એનસીઆરટીની દેખરેખમાં એક વિશિષ્ટ ટીવી ચેનલ અને મોબાઇલ એપ બનાવવામાં આવ્યું છે.
બાળકો પીએમ ઈ-વિદ્યા દ્વારા ઘરે બેઠા અભ્યાસ કરી શકે છે.
જો તમારું બાળક શાળામાં છે અને તમે દર મહિને તેમના ટ્યુશન અને કોચિંગ પર નોંધપાત્ર રકમ ખર્ચ કરી રહ્યા છો, તો હવે તમે આ ટાળી શકો છો. તમારું બાળક હવે PM e-Vidya દ્વારા તેમના ઘરેથી જ કોચિંગ કરતાં વધુ સારું શિક્ષણ મેળવી શકે છે.
શાળાના બાળકોમાં ઝડપથી વધી રહેલી કોચિંગ સંસ્કૃતિને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ પહેલ કરી છે. કિન્ડરગાર્ટનથી લઈને 12મા ધોરણ સુધીના તમામ વિષયો માટે અભ્યાસ સામગ્રી હવે ટીવી ચેનલો અને પીએમ ઈ-વિદ્યા હેઠળ લોન્ચ કરાયેલી મોબાઇલ એપ્સ પર ઉપલબ્ધ થશે, જેને બાળકો તેમની સુવિધા મુજબ જોઈ અને વાંચી શકશે.
જો વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ સંબંધિત કોઈ પ્રશ્નો હોય, તો તેઓ ચેટ દ્વારા જવાબો મેળવી શકશે. આ બધું બિલકુલ મફત હશે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) ના દેખરેખ હેઠળ શાળાના બાળકો માટે શરૂ કરાયેલા આ અભિયાનમાં, દરેક વર્ગ માટે એક સમર્પિત ટીવી ચેનલ સાથે, એક મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે. આ iOS અને Android બંને મોબાઇલ ફોન પર ડાઉનલોડ કરી શકાય છે. આમાં, પ્રથમ વખત, બાલવાટિકા એટલે કે પૂર્વ-પ્રાથમિક માટે એક સમર્પિત ચેનલ અને મોબાઇલ એપ્લિકેશન📲 બનાવવામાં આવી છે.
નોંધપાત્ર રીતે, રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત શિક્ષકો સહિત દેશના શ્રેષ્ઠ શિક્ષકોને અભ્યાસ સામગ્રી તૈયાર કરવા અને વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓને મદદ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. NCERT ના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોબાઇલ એપ્લિકેશન લોન્ચ થયાના લગભગ બે અઠવાડિયામાં 10 મિલિયન વિદ્યાર્થીઓ PM e-Vidya📲 એપ્લિકેશન સાથે જોડાયા છે.
ધ્યેય તમામ 250 મિલિયન શાળા-વયના વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો છે, ખાસ કરીને દૂરના અને વંચિત વિસ્તારોમાં રહેતા બાળકો સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ એપ્લિકેશન વિદ્યાર્થીઓને કોઈપણ સમયે તેમના વર્ગ અભ્યાસ સામગ્રીને ઍક્સેસ કરવાની મંજૂરી આપશે. તે 30 ભારતીય ભાષાઓમાં વિકસાવવામાં આવી રહી છે.
એ નોંધવું યોગ્ય છે કે પીએમ ઈ-વિદ્યા પાછળનો વિચાર કોવિડ-૧૯ મહામારી દરમિયાન ઉભરી આવ્યો હતો, જેમાં ૨૦૦ ટીવી ચેનલો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, તે ગયા વર્ષે જ ડિસેમ્બર ૨૦૨૪માં શરૂ થયું હતું. હવે નવા સુધારાઓ ચાલી રહ્યા છે.
પીએમ ઈ-વિદ્યા હેઠળ શરૂ કરાયેલી 200🤖 ટીવી ચેનલોમાંથી, NCERT એકલા 16 ચેનલોની માલિકી ધરાવે છે, જ્યારે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને🤖 પાંચ-પાંચ ચેનલો ફાળવવામાં આવી છે. મણિપુરમાં બળવાખોરીને ધ્યાનમાં રાખીને, તેને દસ ટીવી ચેનલો ફાળવવામાં આવી છે. આ ટીવી ચેનલો બાળકોને 24 કલાક શિક્ષણ આપે છે. NCERT રાજ્ય ચેનલો પર આપવામાં આવતી અભ્યાસ સામગ્રીનું પણ નિરીક્ષણ કરે છે અને જો જરૂર પડે અથવા નબળી ગુણવત્તાના કિસ્સામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે.
NEET-JEE જેવી પરીક્ષાઓને કોચિંગના ચુંગાલમાંથી મુક્ત કરવાની પહેલ
શાળાના બાળકોને કોચિંગ સંસ્કૃતિમાંથી મુક્ત કરવા માટે આ પહેલ પહેલા, કેન્દ્ર સરકારે NEET અને JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓને કોચિંગના ચુંગાલમાંથી મુક્ત કરવા માટે જરૂરી પગલાં લીધાં છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના પણ કરી છે. આ પરીક્ષાઓની પેટર્ન એવી રીતે તૈયાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે કે કોચિંગ વિનાના બાળકો પણ તેમાં સરળતાથી પસંદગી પામી શકે. સમિતિએ આ અંગે અનેક બેઠકો પણ યોજી છે, જેમાં પસંદ કરાયેલા વિદ્યાર્થીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આવતા વર્ષે યોજાનારી આ પરીક્ષાઓમાં આ સંબંધિત કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Mission LiFE in Schools SHVR Swachh Evam Harit Vidyalaya Swachh Vidyalaya Puraskar સ્વચ્છ તેમજ હરિત વિદ્યાલય રેટિંગ (SHVR) 2025-26 – સંપૂર્ણ માર્ગદર્શિકા સ્વચ્છ તેમજ હરિત વિદ્યાલય રેટિંગ (SHVR) 2025-26 – સંપૂર્ણ માર્ગદર્શિકા
સ્વચ્છ તેમજ હરિત વિદ્યાલય રેટિંગ (SHVR) 2025-26 – સંપૂર્ણ માર્ગદર્શિકા
ભારત સરકાર દ્વારા Swachh Evam Harit Vidyalaya Rating (SHVR) 2025-26 એક અગ્રગણ્ય પહેલ તરીકે શરૂ કરવામાં આવી છે. આ યોજના શિક્ષણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્તરે અમલમાં મુકાઈ રહી છે, જેનો મુખ્ય હેતુ શાળાઓને સ્વચ્છ, હરિયાળી, બાળકો માટે અનુકૂળ અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ બનાવવા છે.
આ લેખમાં અમે SHVR 2025-26 વિષયને લગભગ 5000 શબ્દો સુધી વિસ્તૃત કરી રહ્યા છીએ. તેમાં તેના હેતુઓ, વિશેષતાઓ, કેટેગરીઝ, રેટિંગ સિસ્ટમ, NEP 2020 સાથેનું જોડાણ, સફળતાના ઉદાહરણો, FAQs અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે પ્રેરણાત્મક પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
📖 SHVR – Background and development journey
સ્વચ્છતા અને હરિયાળી એ કોઈ એક સમયની પ્રવૃત્તિ નથી પરંતુ જીવનશૈલીનો અભિન્ન ભાગ છે. ભારત સરકારે વર્ષ 2014 માં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું હતું, જે બાદ શાળાઓમાં પણ સ્વચ્છતા અભિયાનને અનિવાર્ય બનાવવામાં આવ્યું.
Swachh Vidyalaya Abhiyan એ શાળાઓમાં શૌચાલય, પીવાના પાણીની સુવિધા અને હાથ ધોવાના સ્ટેશનો સ્થાપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. હવે Swachh Evam Harit Vidyalaya Rating (SHVR) એ આ પહેલને વધુ આગળ લઈ જઈને શાળાઓમાં માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, ટકાઉપણું અને Mission LiFE ના અમલને કેન્દ્રસ્થાને રાખે છે.
તેમાં વિદ્યાર્થીઓને માત્ર સ્વચ્છતા શીખવવી જ નહીં, પણ તેઓને Clean & Green India ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો હેતુ છે. આ રીતે શાળાઓથી શરૂઆત કરીને સમગ્ર સમાજમાં સ્વચ્છતા અને હરિયાળીની સંસ્કૃતિ ઉભી કરવાની દિશામાં SHVR એક માઈલસ્ટોન સાબિત થશે.
Swachh Evam Harit Vidyalaya Rating (SHVR) 2025-26 એ શાળાઓમાં સ્વચ્છતા અને હરિયાળીનું રાષ્ટ્રીય સ્તરે મોટું અભિયાન છે. આ અભિયાન માત્ર શાળાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ બાળકો દ્વારા ઘરો અને સમાજ સુધી પહોંચશે.
Mission LiFE in Schools , SHVR , Swachh Evam Harit Vidyalaya , Swachh Vidyalaya “સ્વચ્છ શાળા – સ્વસ્થ ભવિષ્ય, હરિત શાળા – ટકાઉ ભારત” એ જ SHVR નો સાચો સંદેશ છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.