તારીખ ૫ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ……………..પ્રાથમિક શાળા તા: ………. જિ: ……..ખાતે ધોરણ ૧ થી ૫ ના કુલ ૯૦ બાળકો માટે પ્રથમ ‘બેગ–લેસ‘( શનિવાર) દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને શાળાકીય પ્રવૃત્તિઓ દ્વારા આનંદમય શિક્ષણ આપવાનો અને તેમનામાં સામાજિક મૂલ્યોનું સિંચન કરવાનો હતો.
પ્રવૃત્તિઓનુંવિસ્તૃત વર્ણન
આ દિવસે બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે નીચે મુજબ છે:
૧) સમૂહ સફાઈ
દિવસની શરૂઆત શાળા પરિસરની સમૂહ સફાઈથી થઈ હતી. બાળકોને નાના-નાના જૂથોમાં વહેંચી દેવામાં આવ્યા હતા અને દરેક જૂથને શાળાના અલગ-અલગ વિસ્તારની સફાઈની જવાબદારી સોંપવામાં આવી હતી. બાળકોએ ઉત્સાહપૂર્વક કચરો વીણ્યો, વર્ગખંડો અને મેદાન સાફ કર્યા. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને સામુદાયિક કાર્યનું મહત્વ સમજાવવામાં આવ્યું.
સમૂહ સફાઈ બાદ સ્વચ્છતા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ સ્વચ્છતાને લગતા પોસ્ટરો, સૂત્રો અને ચિત્રો બનાવ્યા હતા. કેટલાક બાળકોએ સ્વચ્છતાના મહત્વને દર્શાવતા નાના-નાના નાટકો પણ રજૂ કર્યા. આ પ્રદર્શને બાળકોને સર્જનાત્મકતા દર્શાવવાની તક આપી અને સ્વચ્છતાના સંદેશને વધુ અસરકારક રીતે ફેલાવવામાં મદદ કરી.
૩) માસ ડ્રીલ (સમૂહ કવાયત અને અંગ કસરતો)
બાળકોના શારીરિક વિકાસ અને શિસ્ત માટે માસ ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ૯૦ બાળકોએ એકસાથે સમૂહ કવાયત અને વિવિધ અંગ કસરતો કરી હતી. શારીરિક શિક્ષક દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિથી બાળકોમાં શારીરિક સુદૃઢતાની સાથે ટીમ વર્ક અને શિસ્તબદ્ધતાનો ગુણ વિકસાવવામાં મદદ મળી.
૪) ગીત-સંગીત કાર્યક્રમ
દિવસના અંતે બાળકોના મનોરંજન અને કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવા માટે ગીત–સંગીત કાર્યક્રમ યોજાયો હતો. બાળકોએ દેશભક્તિ ગીતો, લોકગીતો અને બાળગીતો રજૂ કર્યા. કેટલાક બાળકોએ સંગીતના સાધનો વગાડીને પણ પોતાની કલાનું પ્રદર્શન કર્યું. આ કાર્યક્રમથી બાળકોમાં છુપાયેલી પ્રતિભાઓ બહાર આવી અને તેમને આનંદમય વાતાવરણ મળ્યું.
નિષ્કર્ષ
પ્રથમ ‘બેગ-લેસ’ દિવસ ………………………………… બાળકો માટે ખુબ જ સફળ અને યાદગાર રહ્યો. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પુસ્તકિયા જ્ઞાન ઉપરાંત વ્યવહારુ અને સામાજિક કૌશલ્યો શીખવાની તક મળી. શાળા વ્યવસ્થાપન સમિતિ અને શિક્ષકગણ દ્વારા આયોજિત આ કાર્યક્રમ બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રેરણાદાયક બન્યો. આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવામાં આવે તેવી આશા છે, જેથી બાળકો આનંદ સાથે શીખી શકે અને તેમનું બાળપણ વધુ સુંદર બને.
ફોટો
અહીંયા આપવામાં આવેલ ફોટો નમૂના રૂપ છે…
પ્રથમ દિવસ અહેવાલ લેખન વર્ડ ફાઈલ અહીંયાથી ડાઉનલોડ કરો
તારીખ ૫ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ……………..પ્રાથમિક શાળા તા: ………. જિ: ……..ખાતે ધોરણ ૧ થી ૫ ના કુલ ૯૦ બાળકો માટે પ્રથમ ‘બેગ-લેસ'( શનિવાર) દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને શાળાકીય પ્રવૃત્તિઓ દ્વારા આનંદમય શિક્ષણ આપવાનો અને તેમનામાં સામાજિક મૂલ્યોનું સિંચન કરવાનો હતો.
સમગ્ર અભિયાનશિક્ષા એટલે શું ? સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શાળાની આપવામાં આવતી ગ્રાન્ટ
વર્ષ 1994 95 મો જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ તરીકે બીપી ની શરૂઆત થઈ. જે વર્ષ 2001 માં સર્વ શિક્ષા અભિયાન તરીકે ઓળખાયો જે શરૂઆતમાં 6 થી 14 વર્ષના બાળકો માટે કામ કરતો હતો.
વર્ષ 2019 માં R.M.S.A, R.U.S.A અને તે નું SSA માં વિલીનીકરણ થતા સર્વ શિક્ષા અભિયાન નું નામ સમગ્ર શિક્ષા અભિયાન થયું. અને સર્વ શિક્ષા અભિયાન નું કાર્યક્ષેત્ર ધોરણ 1 થી 8 ની જગ્યાએ પૂર્વ શાળાથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીનું થયું છે.
વર્ષ 1986 ની નવી શિક્ષણનીતિ અને ડીપીઇપી જેવી મહત્વકાંક્ષી યોજનાઓ અને ત્યારબાદ વર્ષ 2001 થી સર્વ શિક્ષણ અભિયાનનો અમલ દેશ વાપી અને સાર્વત્રિક રીતે થયો.
💥આમ સર્વ શિક્ષા અભિયાન સમગ્ર ભારત દેશમાં પ્રાથમિક શિક્ષણના કાર્યક્રમોનો છે
છ થી 14 વર્ષના તમામ બાળકોને ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાના મુખ્ય આશય સાથે શરૂ થયેલો આ કાર્યક્રમનું કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનું નાણાકીય યોગદાન મળે છે.
ગુજરાત રાજ્યમાં આ યોજનાનો અમલ ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે તે હવેથી ગુજરાત શાળા શિક્ષા પરિષદ તરીકે ઓળખાય છે
💥 અત્યારે SSA આ કાર્યક્રમનું નામ સમગ્ર શિક્ષા છે
સમગ્ર અભિયાન શિક્ષા દ્વારા શાળાની આપવામાં આવતી ગ્રાન્ટ
સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શાળાની વિવિધ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવે છે.
ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે સરકાર દ્વારા નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણના UEE હેતુને પરીપૂર્ણ કરવા માટે તથા વર્ગખંડની વધુને વધુ જીવંત બનાવવા માટે શિક્ષક અને વિદ્યાર્થીઓને જોડતી કડીઓ શાળા કક્ષાએ અમલમાં મૂકવામાં આવે છે. મોટેભાગે પોતાના વર્ગખંડના ઉત્કૃષ્ટ કાર્યો અને તેના સફળ પરિણામો સમાજ સમક્ષિત કરવાનું અવસર શિક્ષકની મળી શકતો નથી. શિક્ષક તરીકે વર્ગખંડમાં તથા શાળા કક્ષાએ ઘણી જ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. પરંતુ શિક્ષક તેની અસરકારક રીતે અભિવ્યક્ત કરી શકે છે. અને તેના દ્વારા જ પોતાનો સ્વ વિકાસ કરી શકે છે તથા પરોક્ષ રીતે ગુણવત્તા યુક્ત કામગીરી કરી શકે તે માટે સર્વ શિક્ષા અભિયાન દ્વારા ADEPTS એડ઼ેપટ્સ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો
ADEPTS
Advancement of educational performance through teachers support
ગુજરાતી
શિક્ષક સમર્થન દ્વારા ઉત્કૃષ્ટ શૈક્ષણિક અભિવ્યક્તિ
➡️ શિક્ષકોની મદદ માટેની વ્યવસ્થા
ADEPTS વિશે મહત્વની માહિતી
ADEPTS કાર્યક્રમ સૌપ્રથમ પાંચમી સપ્ટેમ્બર 2007 થી સમગ્ર ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 458 શાળાઓમાં પ્રાયોગિક ધોરણે અમલમાં મુકાયો.
બીજો તબક્કો 15મી ઓગસ્ટ 2008 થી શરૂ થયો. ગુજરાત રાજ્યની કુલ 7000 પ્રાશાળાઓનું સમાવેશ કરવામાં આવ્યો.
ત્રીજો તબક્કો 2010 માં 22000 જેટલી પ્રાથમિક શાળાઓમાં અમલમાં મુકાયો ની હાલમાં રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ચાલે છે.
ADEPTS ના ચાર પરિમાણ
જ્ઞાનાત્મક પરિમાણ
39 વિધાનો
સામાજિક પરિમાણ
16 વિધાનો
ભૌતિક પરિમાણ
06 વિધાનો
સંસ્થાકીય પરિમાણ
19 વિધાનો
ADEPTS કુલ 80 વિધાન
ADEPTS પ્રવૃત્તિ મોડયુલ એ ટીચર સપોર્ટ માટે ગાઈડ લાઈન / દિશા સૂચન છે શિક્ષક પોતાની વિશિષ્ટ સુજ અને આવડત દ્વારા વિશેષ નવીન્યપૂર્ણ પ્રવૃત્તિઓ પ્રયોગો કરી શકે છે
વિધાનોની સિદ્ધિ માટે ક્રમિકતા જરૂરી નથી
પોતાની પરિસ્થિતિ અને અનુકૂળતા મુજબ તેની પ્રાથમિકતા નક્કી કરી શકાય છે
તમામ એસી વિધાનો ફરજિયાત પણે સિદ્ધ કરી દેવા જરૂરી નથી પણ તે મહત્તમ સિદ્ધિનું રાખવું જોઈએ
ADEPTS એ શિક્ષકોના વલણ ગર્તનો કાર્યક્રમ હોવાથી શિક્ષકે સિદ્ધ કરેલા વિધાન તેના વ્યક્તિત્વમાં આત્મસ સાત સમાઈ જાય છે. તેથી વ્યક્તિગત રીતે આ વિધાન વારંવાર કે નવા શૈક્ષણિક વસ્તી સિદ્ધિ કરવાનું રહેતું નથી
દા :ત શિક્ષક પોતાના વ્યવસાય અને સંસ્થા સાથે આત્મીયતા કેળવે છે.
ADEPTS શા માટે?
શિક્ષકના શિક્ષકોની નિખારવા
વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સાધવા
શાળાની સમાજમાં ઉત્તમ સ્થાન અપાવવા
વિદ્યાર્થી અને શિક્ષકના વલણ ઘડતર માટે
શિક્ષણમાં હકારાત્મક ફેરફાર કરવા
સૌની ભાગીદારી સુનિશ્ચિત કરવા
આંતરિક ક્ષમતાઓનો વિકાસ કરવા
શિક્ષણમાં સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા અને દિશા પ્રેરવા માટે જરૂરી છે
ADEPTS ના હેતુઓ
ગુણવત્તા સભર શિક્ષણ આપવું
જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવું
શાળા અને સમુદાયનો સમન્વય કરવો
ઉપલબ્ધ સામગ્રીનું અસરકારક ઉપયોગ કરવો
સ્વં મૂલ્યાંકનની સમજ કેળવવી
શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો ઘનિષ્ઠ બનાવવા
શિક્ષકની વ્યવસાયિક સજેતામાં વધારો કરવા
શિક્ષક અને વિદ્યાર્થીના વલણમાં અપેક્ષિત પરિવર્તન અને ફેરફારો લાવવા માટે જરૂરી છે
ADEPTS IMP FAQ
ADEPTS નું ગુજરાતી અર્થ શું છે?
➡️ શિક્ષક સમર્થન દ્વારા ઉત્કૃષ્ટ શૈક્ષણિકઅભિવ્યક્તિ ➡️adepts શિક્ષકોની મદદ માટેની વ્યવસ્થા
જ્ઞાનાત્મક પરિમાણ ના કેટલા વિધાનો છે?
જ્ઞાનાત્મક પરિમાણના 39 વિધાનો છે
ભૌતિક પરિમાણ ના કેટલા વિધાનો છે?
ભૌતિક પરિમાણના છ વિધાનો છે
સંસ્થાકીય પરિમાણ કેટલા વિધાનો છે?
સંસ્થાકીય પરિમાણના 19 વિધાનો છે
અહીંયા મેં adapts બાબતોની અને તેના વિધાનોની ચર્ચા કરેલ છે. આગામી આવનાર કેળવણી નિરીક્ષણ ની પરીક્ષા અને શિક્ષકોની પરીક્ષાઓમાં આ આપને ઉપયોગી થશે. આપને આ બાબત ગમી હોય તો શેર જરૂરથી કરશો
UDISE+ Student Progression & Updation 2025: Complete Guide on Import, GP, EP, and FP Process
Keywords: UDISE+ 2025, student progression in UDISE+, import students UDISE+, GP EP FP updation, school data update, UDISE+ student management, facility profile UDISE+, DISE Gujarat 2025, UDISE+ student record update
UDISE+ (Unified District Information System for Education Plus) is the Government of India’s official data collection system that plays a crucial role in tracking real-time school infrastructure, teacher data, and student records. Every academic year, schools are required to update student data via various modules including Importing Students, GP (General Profile), EP (Enrollment Profile), and FP (Facility Profile).
In this education paripatr.com post, we provide a complete step-by-step SEO-optimized guide to help schools and teachers successfully update student and school-related data in UDISE+ for the academic year 2025-26.
📥 Step 1: Import Students in UDISE+
Before updating profiles, schools must import students from the previous academic year.
Click on Import from Previous Year to fetch student records.
Review the student list and click Confirm Import.
Pro Tip: Ensure that Aadhaar, Gender, and DOB details are accurate for smooth progression.
🧾 Step 2: GP – General Profile Update
General Profile (GP) includes the basic school information, such as UDISE code, school name, location, management type, establishment year, and affiliation details.
🛠 GP Update Process:
Navigate to School Module > General Profile (GP).
Review and update:
School address and pincode
Year of establishment
Management authority
Medium of instruction
Save and validate details.
📌 Tip: Ensure that school-level information is correct as it impacts DISE reports and state education dashboards.
👥 Step 3: EP – Enrollment Profile Update
Enrollment Profile (EP) includes detailed data of students enrolled by class, gender, and social category.
📋 EP Update Steps:
Go to Enrollment Module > Enrollment Profile (EP).
Select the academic year and class-wise student strength.
Enter:
Total boys and girls
SC, ST, OBC, General category
Minority and CWSN (Children with Special Needs)
Verify totals and save.
Note: Accurate enrollment data is essential for grants, free textbooks, MDM, uniforms, and scholarships.
🏫 Step 4: FP – Facility Profile Update
Facility Profile (FP) contains data on the infrastructure and amenities available in the school.
🏗️ FP Update Process:
Go to Infrastructure Module > Facility Profile (FP).
Update the following:
Number of classrooms
Drinking water, toilet facilities
Electricity, boundary wall, playground
Library, labs, computer and ICT tools
Upload photos if required.
Save and validate.
⚠️ Facility data is monitored for funding under schemes like Samagra Shiksha and Mission Schools of Excellence.
📊 Why UDISE+ Profile Updates Matter?
✅ Enables accurate school performance reports
✅ Required for grants, infrastructure development & teacher allocation
✅ Essential for planning of schemes like RTE, MDM, NPEGEL, KGBV
✅ Helps track student welfare and infrastructure gaps
⚙️ Common Issues & Solutions
Issue
Solution
Students not appearing in import
Check UDISE Code and previous school mapping
GP not editable
Contact Block MIS or DEO office for unlocking
Enrollment total mismatch
Verify student-wise details before final submission
Facility data already submitted
Revalidate with fresh figures and photo proof
📌 Final Checklist Before Submission:
✅ All students imported
✅ General Profile updated
✅ Enrollment Profile matches student strength
✅ Facility Profile reflects current school infrastructure
✅ Head Teacher has reviewed all entries
✅ Data locked before due date
udise + videos shixnkunj
💥UDISE+ ફોર્મ A to Z 👉 દરેક શાળા અને આચાર્ય માટે ઉપયોગી VIDEO
Updating GP (General Profile), EP (Enrollment Profile), and FP (Facility Profile) in UDISE+ is a critical responsibility of every school. Timely and accurate data ensures proper resource allocation, government scheme eligibility, and improved planning for the future of education.
Whether you’re a school principal, data operator, or teacher, this updated guide will help you complete UDISE+ profile updates effectively for 2025-26.
🔍 FAQs
Q1. When is the last date to submit UDISE+ profiles in 2025?
📅 The date is released by the state education department. Stay updated with local circulars.
Q2. Is Aadhaar mandatory for student entry?
🆗 While preferred, alternatives like enrollment ID or certificate number may be used.
Q3. What happens if wrong facility data is submitted?
❗ It can affect grant allocation or cause mismatch in infrastructure records. Always double-check
🔔 Stay Updated: Subscribe to our blog for regular updates on UDISE+, Shaala Siddhi, NEP 2020 implementation, school grants, and education technology.
UDISE+ Student Progression & Updation
UDISE+ Student Progression & Updation 2025: Complete Guide on Import, GP, EP, and FP Process