Breking news education Gujarat Teacher Recruitment :Bad news 

Gujarat Teacher Recruitment : શિક્ષકોની ભરતીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 12 ની ખાલી જગ્યા પર શિક્ષકોની ભરતી પ્રક્રિયા ફરી એક વખત વિલંબમાં પડી છે, જેના કારણે હજારો ઉમેદવારોમાં નિરાશા વ્યાપી છે. મહત્વનું છે કે, ધોરણ 9 થી1 2 માટે સરકાર દ્વારા પહેલા જાહેરાત આપવામાં આવી હતી કે, ખાલી જગ્યાઓ ઝડપથી ભરી દેવામાં આવશે. જોકે હજુ સુધી આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. પરિણામે શાળાઓમાં શિક્ષકની અછત યથાવત છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ તેની સીધી અસર પડે છે.

ALSO READ ::: Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!August 27, 2025

Gujarat Teacher Recruitment : અગાઉ યોજાયેલી ભરતી પ્રક્રિયામાં પસંદ થયેલા વેઇટિંગ ઉમેદવારોને પણ હજુ સુધી પસંદગી માટે સંપર્ક કરવામાં આવ્યો નથી તો શિક્ષકોની ભરતી પ્રક્રિયા ફરી એક વખત વિલંબમાં પડી

વેઇટિંગ ઉમેદવારો સમયસીમા

અગાઉ યોજાયેલી ભરતી પ્રક્રિયામાં પસંદ થયેલા વેઇટિંગ ઉમેદવારોને પણ હજુ સુધી પસંદગી માટે સંપર્ક કરવામાં આવ્યો નથી. સરકાર તરફથી કોઈ સ્પષ્ટ સમયસીમા ન જણાવવામાં આવતાં આ ઉમેદવારો નિરાશ થઈ રહ્યાં છે.

ધોરણ 6 થી 8ની ભરતી અટકાઈ

આ સાથે માધ્યમિક સ્તરથી આગળ ધોરણ 6 થી 8 માટે પણ ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. કેટલીય સ્કૂલો એવા શિક્ષકના અભાવે ચાલી રહી છે કે, જ્યાં દરેક વિષય માટે યોગ્ય શિક્ષક ઉપલબ્ધ નથી. આમ છતાં ભરતી માટેના પગલાં ખોટા ચક્રવ્યૂહમાં સપડાઈ ગયા છે. આ તરફ શિક્ષણ વિભાગ દ્વારા રચાયેલી કમિટીએ ઉમેદવારોની રજૂઆત સાંભળી લીધી હોવા છતાં હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. પદ્ધતિમાં પારદર્શિતા અને સમયસર નિર્ણય લેવામાં અક્ષમતા કેમ છે, એ પ્રશ્ન હવે ઊઠી રહ્યો છે.

🎓ધોરણ 6 થી 8 ભરતી અપડેટ

  • 👉દોઢ વર્ષ બાદ પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થઈ શકી
  • 👉કમિટીએ ઉમેદવારોને સાંભળ્યા છતાં નિર્ણય નહિ
  • 👉ધોરણ 6 થી 8 માં શિક્ષકોની ભરતી પણ અટકેલી
🔥શિક્ષકોની ભરતી પ્રક્રિયા પર શિક્ષણ મંત્રી નું નિવેદન

VIDIYO SOURSE SANDESH

કચ્છ જિલ્લા ભરતી સમાચાર

ત્રિમાસિક કસોટી ની માર્કશીટ 📝/ગુણપત્રક ડાઉનલોડ કરો

આ બધાની વચ્ચે એક સમાચાર એ પણ છે કે, કચ્છ જિલ્લામાં હાથ ધરવામાં આવેલી સ્પેશ્યલ ભરતીમાં પણ ઘણી જગ્યાઓ ખાલી જ રહેવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ : અહેવાલ ધોરણ-૧ થી ૫ ઉજાસ ભણી (પ્રથમ સત્ર-૨૦૨૫)

September 2025
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Leave a Comment