Best Teacher Reward Schemes

રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 

દરખાસ્ત મંગાવવા માટેની જોગવાઈઓ 

પસંદગી સમિતિ

1 જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી  કન્વીનર શ્રી
2 જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી  સભ્યશ્રી 
3 પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સભ્યશ્રી 
4 જિલ્લાના એક કેળવણી કાર સભ્યશ્રી 
5 જે તે જિલ્લાના એવોર્ડ શિક્ષક સભ્યશ્રી 
1 સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી કન્વીનર શ્રી
2 બે કેળવણી કાર તજજ્ઞ જેમની નિમણૂક રાજ્ય સરકાર કરશે સભ્યશ્રી 
3 બે રાજ્ય રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષક તેમની નિમણૂક પણ રાજ્ય સરકાર કરશે સભ્યશ્રી 
4 શિક્ષણ વિભાગના લઘુત્તમ વર્ગ એકની કક્ષાના નિવૃત્ત અધિકારીસભ્યશ્રી 
1 સરકારી અને અનુદાનિત શાળાના પ્રાથમિક શિક્ષકો -2 સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાના શિક્ષકો -1/ સરકારી અને અનુદાનિત ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો -14
2 સરકારી અને અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય 1
3 સી.આર.સી 1
4 બી.આર.સી 1
5 મદદની શિક્ષક નિરીક્ષક માધ્યમિક આચાર્ય મુખ્ય શિક્ષક 1
6 કેળવણી નિરીક્ષક1
7 દિવ્યાંગ બાળકોની શિક્ષણ આપતી સરકારી અને અનુદાની સંસ્થાઓના શિક્ષકો માટેની કેટેગરી 1
 પ્રકાર જોન  ફાળવેલા પારીતોશિક ની સંખ્યા  કુલ એવોર્ડ
 સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાના શિક્ષકો520
 સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાના શિક્ષકો 208
 સરકારી અને અનુદાનિત ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો 104
 સરકારી અને અનુદાનિત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્યો 208
 કેળવણી નિરીક્ષક પ્રાથમિક104
 સી.આર.સી બીઆરસી મદદનીશ શિક્ષણ નિરીક્ષક મુખ્ય શિક્ષક 104
 દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી સરકારી અને બિનસરકારી સંસ્થાઓના શિક્ષકો માટે 104
 કુલ તારી એવોર્ડ  કોની સંખ્યા 52

 જિલ્લા કક્ષાએથી આવેલી ભલામણો માંથી કુલ ૧૧૦માંથી મેળવેલા ગુણને ધ્યાનમાં લેવાના રહેશે 

  •  રજૂ કરેલી વિગતો અંગેની સત્યતા 25 ગુણ 
  •  રાજ્ય કક્ષાની સમિતિએ સ્વતંત્ર રીતે મેળવેલા અહેવાલના આધારે આપવાના 25 ગુણ 

 એમ કુલ 50 ગુણ માંથી ગુણાંકન કરવાનું રહેશે 

 રાજ્ય કક્ષાની સમિતિએ 160 માંથી થયેલા ગુણાંકનના આધારે ગુણાંકન કરવાનું રહેશે 

પ્રાથમિક શાળાના શિક્ષકની પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર માટે આપવાની થતી વિગતો નો નમુનો (word ફાઈલ )

pdf fail 2 downlod

3. રાજ્ય કક્ષાએ પારિતોષિકમાં એવોર્ડ શિક્ષકની શું મળે છે?

  • જવાબ :: રાજ્ય કક્ષાએ ₹51,000 સાલ અને પ્રમાણપત્ર તથા જે તે શાળા માટે બ્રાસ પ્લેટ એનાયત કરવાની રહેશે 

4. તાલુકા કક્ષાએ પ્રાથમિક શિક્ષકોની શું મળે છે?

  •  તાલુકા કક્ષાના બે પારિતોષિક આપવાના હોય છે ફક્ત અને ફક્ત સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે છે. દર વર્ષે બે જ પ્રાથમિક શિક્ષકોને તાલુકા કક્ષાના પારિતોષિક મરી શકશે આ માટેનું અનુભવ પાંચ વર્ષનો રહેશે.

5 જિલ્લા કક્ષાના પારિતોષિકની કેટેગરી કેટલી છે?

  •  જિલ્લા કક્ષાના ભારિત ચાર કેટેગરીમાં આપવાના હોય છે. જેમાં એક કેટેગરી પારિતોષિક પ્રાથમિક શાળા શિક્ષકો  બીજી કેટેગરી માધ્યમિક શાળાના શિક્ષકો. ત્રીજી કેટેગરી પારિતોષિક ઉચ્ચતર માધ્યમિક શાળા ના શિક્ષકો જ્યારે ચોથી કેટેગરી માં પાડી તોશિકમાં આચાર્ય, સી.આર.સી બીઆરસી  કેળવણી નિરીક્ષક કોઈપણ એક કામગીરી કરનાર માટે આપવાનો રહેશે 

6 જિલ્લા કક્ષાએ તમામ પારિત માટે કુલ અનુભવ કેટલો રહેશે?

  •  જિલ્લા કક્ષાએ પારિતોષિક માટે તમામ કેટેગરી માટેનો કુલ અનુભવ 10 વર્ષનું રહેશે જે પૈકી સીઆરસી બીઆરસી કેળવણી, એચટાટ આચાર્ય માટે માટે લઘુત્તમ પાંચ વર્ષનો અનુભવ અનિવાર્ય રહેશે.

7. રાજ્ય કક્ષાના પારિતોષિકોની પસંદગી માટે અનુભવ કેટલો જોઈશે?

  •  રાજ્યકક્ષાના કોઈપણ પારિતોષિક માટે 15 વર્ષનું લઘુત્તમ અનુભવ જોઈએ.

Leave a Comment