
Bank Of Baroda Recruitment 2025 બેંક ઓફ બરોડા માં આવી ભરતી લાયકાત: 7 પાસ/ગ્રેજયુએટ
જો તમે સ્થિર આવક સાથેનું નોકરીનું સ્વપ્ન જોઈ રહ્યા છો, તો Bank Of Baroda ભરતી 2025 તમારી માટે સુવર્ણ તક બની શકે છે। બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા, સાબરકાંઠા દ્વારા એટેન્ડન્ટ અને વોચમેન કમ ગાર્ડનર પદ માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતીની સંપૂર્ણ માહિતી, લાયકાત, પગાર, અરજી પ્રક્રિયા અને છેલ્લી તારીખની વિગતો અહીં આપવામાં આવી છે। Bank Of Baroda Recruitment 2025
ભરતીની ઝાંખી
સંસ્થા નું નામ | બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા, અમદાવાદ |
જાહેર થયેલ પદ | એટેન્ડન્ટ અને વોચમેન કમ ગાર્ડનર |
ઑફલાઇન 👀 | અરજીનો પ્રકાર👀 |
કુલ ખાલી જગ્યાઓ | 02 |
નૌકરીનું સ્થળ | સાબરકાંઠા |
છેલ્લી તારીખ: | 26/08/2025 |
10મું, 12મું પાસ જાહેરાત વાંચી અરજી કરો | 10મું, 12મું પાસ જાહેરાત વાંચી અરજી કરો |
પદની વિગતો અને જગ્યાઓ
એટેન્ડન્ટ | 01 જગ્યા |
વોચમેન કમ ગાર્ડનર | 01 જગ્યા |
કુલ જગ્યાઓ | કુલ જગ્યાઓ 02 |
શૈક્ષણિક લાયકાત
એટેન્ડન્ટ | મેટ્રિક્યુલેટ (ગુજરાતીમાં પ્રાવિણ્ય ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા) |
વોચમેન કમ ગાર્ડનર | 7મું ધોરણ પાસ |
પગારધોરણ
એટેન્ડન્ટ | ₹14,000/- પ્રતિ મહિનો |
વોચમેન કમ ગાર્ડનર | ₹12,000/- પ્રતિ મહિનો |
અરજી ફી જાહેરનામામાં ઉલ્લેખ નથી।
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
કેવી રીતે અરજી કરવી?
👉ઉંમર જાહેરાતની તારીખ મુજબ ગણાશે।
👉અરજીપત્ર 26/08/2025 સાંજે 5:00 વાગ્યા સુધી નીચેના સરનામે ટપાલ દ્વારા મોકલવી જરૂરી છે।
👉નિયત તારીખ બાદ મળેલી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે।
👉નિમણૂંક કરાર આધારિત રહેશે અને અંતિમ સત્તા સ્પોન્સર બેંક / BSVS ટ્રસ્ટ પાસે રહેશે।
👉અરજી કવર પર સ્પષ્ટ લખવું – “વોચમેન કમ ગાર્ડનર માટે અરજી” અથવા “એટેન્ડન્ટ માટે અરજી”।
👉અધૂરી માહિતી, પુરાવા વિના અથવા સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ અમાન્ય ગણાશે।
અરજી મોકલવાનું સરનામું:
નિયામકશ્રી, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા,
સાબરકાંઠા અરવલ્લી સીડ્સ ફાર્મની બાજુમાં,
રેલ્વે ફાટક પાસે, GMSCL ગોડાઉન પાછળ,
ITI બાયપાસ રોડ, મુ. હાંસલપુર, તા. હિંમતનગર,
જી. સાબરકાંઠા – 383010
💥આ ભરતી પણ જુવો💥:: Bank Of Maharashtra Recruitment 2025 – Apply for 500+ Generalist Officer Scale II Posts