11th International Yoga Day Celebration Date: June 21, 2025 “Yoga Sangam” 🔗link avelebal

મુખ્ય બાબત યોગ ડે 2025

યોગ દિવસ પરિપત્ર 2025

શું કરવાનું છે yog day 2025

🔗 રજીસ્ટ્રેશન લીંક 🔗

yog day
yogday

11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

તા. 21 જૂન, 2025

“યોગ સંગમ” –

સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી 

જાણો યોગ સંગમ કાર્યક્રમ વિશે

ayush grid

👁FAQ yog day 2025

Q.1યોગ ડે ની આ વર્ષ ના કાર્યક્રમ નું નામ શું છે?

Q 2 યોગ દિવસની આ વર્ષની થીમ કઈ છે?

Q 3 આ વર્ષે યોગ દિવસની વેબસાઈટ કઈ છે?

Download Balvatika’s Daily Notebook (Rojnishi) 2025

✅ બાલવાટિકા માટે રોજનીશી શું છે?

🎯 બાલવાટિકા રોઝનીશી લાવવાના મુખ્ય ઉદ્દેશો:

📥 બાલવાટિકાની દૈનિક નોંધપોથી (રોજનીશી) ડાઉનલોડ કરો

balvatika
🔗 બાલવાટિકા દૈનિક નોંધપોથી ડાઉનલોડ લિંક

📋 રોજનીશીનો ફોર્મેટ શામાં છે?

🎓 કોણ ઉપયોગ કરી શકે?

join balvatika gujrat what up grup

grup join

Download Voter List :Ward Wise Voter List :SEC Gujarat Voter List

✅કેમ જરૂરી છે મતદાર યાદી ચકાસવી?

1. વેબસાઈટ પર જાઓ

SEC Gujarat Voter List Portal ની ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરો.

2. તમારી જિલ્લાની પસંદગી કરો

Dropdown માંથી તમારું જિલ્લો પસંદ કરો.

3. તાલુકો અને ગામ પસંદ કરો

પછી તમારો તાલુકો અને ગામ અથવા વોર્ડ પસંદ કરો.

4. લખાણ કેપ્ચા ભરો

ભરેલી માહિતીની ખાતરી કર્યા પછી “Show” બટન પર ક્લિક કરો.

ભારતના દરેક નાગરિક માટે મતદાન કરવું એ બંધનકારક હોવાની સાથે દેશના લોકશાહી પદ્ધતિમાં ભાગ લેવાનો મુખ્ય અધિકાર છે. ગુજરાત રાજ્યમાં દર વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અથવા વિધાનસભાની ચૂંટણી પહેલાં નવી મતદાર યાદી જાહેર કરવામાં આવે છે.

જો તમે તમારા ગામની તાજી મતદાર યાદી 2025 ડાઉનલોડ કરવા માગતા હોવ, તો ગુજરાત સરકારની નીચેની અધિકૃત વેબસાઈટ દ્વારા સરળતાથી PDF ફોર્મેટમાં સૂચિ મેળવી શકો છો.

Voter List Gujarat 2025, मतदाता सूची डाउनलोड, Gujarat Voter List PDF, મતદાર યાદી ડાઉનલોડ કરો, SEC Gujarat Voter List

📌 તમારા માટે ફાયદાકારક Tips:

✔️ મતદાર ઓળખપત્રના બિનજરૂરી ફેરફારો માટે e-EPIC પણ ડાઉનલોડ કરો

✔️ ઓનલાઈન સર્વિસમાં સમય બચાવો અને તમારું ડિજિટલ મતદાર નોંધણી ભરો

યાદ રાખો, મતદાર યાદી એ જાહેર દસ્તાવેજ છે, પણ તેનો ઉપયોગ માત્ર ચુંટણી સંબંધિત માહિતી માટે કરવો જોઈએ. વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ ન કરો.

📥 અંતિમ શબ્દ:

👉 સત્તાવાર લિંક

📣 મિત્રો સાથે આ માહિતી જરૂર શેર કરો, જેથી દરેકને પોતાનું મતાધિકાર યોગ્ય રીતે મળી શકે.

Elections 2025 ::Required forms, appendices and samples for employees on duty for Gram Panchayat

📌 High CPC Keyword આધારિત મહત્વના મુદ્દા

👨‍🏫 કર્મચારીઓ માટે પસંદગી કરેલ મહત્વપૂર્ણ ફોર્મ અને તેમના ઉપયોગ

પત્રક / ફોર્મવાપરવાનો હેતુભરનાર અધિકારી
Annexure A-Hઉમેદવારી સ્વીકાર/રદ/ચકાસણી માટેReturning Officer
Form 3, 3Aસરપંચ/સભ્ય માટે ઉમેદવારી ફોર્મઉમેદવાર, RO સમક્ષ
Form 4ઉમેદવારી સામે અક્ષેપજાહેર જનતા, RO પાસે
Form 6ઉમેદવારી પાછી ખેંચવા માટેઉમેદવાર
Form 20મતગણતરી બાદ ચકાસણી ફોર્મPresiding Officer/Counting Staff
Form 21, 22પરિણામ જાહેર કરવા માટેના પત્રકReturning Officer
Form 25ચૂંટાયેલા ઉમેદવારને પ્રમાણપત્ર
Returning Officer

Annexure A: ઉમેદવારી પત્રક સ્વીકાર્ય છે કે નહિ તે અંગેની નોંધ

Annexure B: ઉમેદવારી ફોર્મ રદ કરવા અંગેની નોંધ

Annexure C to H: વિવિધ ચૂંટણી પ્રક્રિયાના દસ્તાવેજીકરણ માટે

DOWNLOD

🔗 Download All Forms and Circulars

ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતપેટી સ્વીકારવાથી શરૂ કરી, સીલ કરવા સુધી એનિમેશન સાથે માહિતી.

✅ ટિપ્સ દરેક ચૂંટણી કર્મચારી માટે:

ફરજિનો સમયસર ચાર્જ લેવો અને દરેક વસ્તુનો પાવતી પત્ર ભરવો.

મતદાનના દિવસે ફોર્મ 17A અને પત્રક 20 ચોક્કસ ભરો.

મતગણતરીના દિવસે Returning Officer ના માર્ગદર્શન મુજબ કામગીરી કરવી.

કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ભરી શકાતી નથી – કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

📌 આ માહિતી આધારે તમે Returning Officer, PO કે Sector Officer તરીકે вашей ફરજ સારી રીતે બજાવી શકો છો.

📌 ટેગ્સ

Nibandh Masvar Aayojan for Std 3th to 8th

નિબંધ લેખન માસ વારઃ આયોજન pdf downlod

essay gujrati  varsharutu 

પ્રસ્તાવના

ભારત દેશ માં ત્રણ ઋતુઓ નો અનુભવ થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઉનાળા ની આકરી ગરમી પછી ચોમાસું આવે છે. ચોમાસા માં વરસાદ આવે છે તેથી તેને “વર્ષાઋતુ” કહે છે. ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચાર મહિના વર્ષાઋતુ રહે છે.

બધી ઋતુઓ માં વર્ષાઋતુ ઘણી ઉપયોગી છે. વર્ષાઋતુ માં આકાશ માં કાળાં કાળાં વાદળો છવાઈ જાય છે. વાદળો ના ગડગડાટ, વીજળી ના ચમકારા અને પવન ના સુસવાટા સાથે મૂશળધાર વરસાદ તૂટી પડે છે. વરસાદ નું આગમન થતાં જ લોકો ખુશ ખુશ થઇ જાય છે. વરસાદ નું આગમન થતાં ચારે બાજુ ભીની માટી ની સુગંધ આવે છે.

વરસાદ ના આગમન થી મોર કળા કરી ને નાચે છે. દેડકા ડ્રાઉં..ડ્રાઉં… કરે છે. વરસાદ માં બાળકો પાણી માં છબછબિયાં કરે છે. બાળકો કાગળ ની હોડી બનાવી ને પાણી માં તરતી મૂકે છે. બાળકો વરસાદ માં ગીતો પણ ગાય છે. બાળકો ને વરસાદ માં નાહવા ની ખૂબ જ મજા આવે છે.

વરસાદ માં ઘણી વાર આકાશ માં સપ્તરંગી મેઘધનુષ દેખાય છે. બાળકો મેઘધનુષ જોઈ ને આનંદ માં આવી જાય છે. લોકો વરસાદ માં ગરમ ગરમ ભજીયા અને દાળવડા ખાઈ ને વરસાદ ની મજા લે છે. લોકો વરસાદ માં છત્રી અને રેઇનકોટ નો ઉપયોગ કરે છે. પવન ના સુસવાટા સાથે વરસાદ હોય ત્યારે છત્રી ને કાગડો બનતી જોવા ની પણ મજા આવે છે.

નિબંધ લેખન : વર્ષાઋતુ || essay gujrati varsharutu

ખેડૂતો ની પ્રિય ઋતુ વર્ષાઋતુ

ખેડૂતો ની પ્રિય ઋતુ વર્ષાઋતુ છે. ખેડૂતો વર્ષાઋતુ ની આતુરતા થી રાહ જુએ છે કારણકે વરસાદ થી જ ખેતરો માં સારો પાક થાય છે. વરસાદ નું આગમન થતાં જ ખેડૂતો આનંદ માં આવી જાય છે. ખેડૂતો ખેતર ખેડી ને વાવણી કરે છે. વરસાદ આવવા થી ખેતરો માં લીલોછમ પાક લહેરાવા લાગે છે.

વર્ષાઋતુ એટલે અવનવાં તહેવારો ની ઋતુ. રક્ષાબંધન, જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશ ચતુર્થી અને નવરાત્રી જેવા તહેવારો પણ વર્ષાઋતુ માં જ આવે છે. આ બધા તહેવારો લોકો આનંદ અને ઉલ્લાસ થી ઉજવે છે. વર્ષાઋતુ માં નદી, તળાવો, કૂવા, સરોવર, જળાશયો વગેરે નવાં પાણી થી છલકાઈ જાય છે.

અનાવૃષ્ટિ લીલો દુકાળ અતિવૃષ્ટિ

ક્યારેક વધારે વરસાદ પડવા થી “અતિવૃષ્ટિ” જેવી સ્થિતિ સર્જાય છે. અતિવૃષ્ટિ થાય ત્યારે ઘણું નુકસાન થાય છે. અતિવૃષ્ટિ થી નદી, નાળા, જળાશયો પાણી ગામડાઓ ડૂબી જાય છે કે છલકાઈ જાય છે. મકાનો પડી જાય છે. લોકો નું જન જીવન ઠપ થઇ જાય છે. ખેતરો ના પાક ધોવાઈ જવા થી પાક નાશ પામે છે. અને ખેડૂતો ને મોટું નુકસાન થાય છે. તેને “લીલો દુકાળ” પણ કહે છે.

જો વરસાદ ઓછો પડે તો “અનાવૃષ્ટિ” જેવી સ્થિતિ સર્જાય છે. અનાવૃષ્ટિ એટલે અનાજ પાકતું નથી અને ઘાસ ઊગતું નથી. નદી, નાળા, જળાશયો પાણી વગર સૂકવવા લાગે છે. તેને “સૂકો દુકાળ” પણ કહે છે. ખેડૂતો ને અનાવૃષ્ટિ થી ખુબ જ નુકસાન થાય છે. ખેતરો માં અનાજ, શાકભાજી, ફળો ના પાક માં નુકસાન થવા થી જીવન જરૂરિયાત ની વસ્તુ ઓ માં મોંઘવારી વધતી જાય છે.

ધંધા રોજગાર માં ભારે નુકસાન થાય છે. આમ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તો જનજીવન છિન્ન ભિન્ન થઇ જાય છે. વર્ષાઋતુ માં કાદવ કીચડ અને ગંદકી ના કારણે ઘણી વાર માખી અને મચ્છર નો ઉપદ્રવ વધી જાય છે. તેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, મરડો વગેરે જેવા રોગો ફેલાય છે.

વર્ષાઋતુ માનવ જીવન માટે ખુબ જ ઉપયોગી ઋતુ છે. વરસાદ થી જ આપણ ને અનાજ અને પાણી મળે છે. આપણા જીવન નો મુખ્ય આધાર જ અનાજ અને પાણી છે. આમ, વર્ષાઋતુ સૌના જીવન નો મુખ્ય આધાર છે. વર્ષાઋતુ ને “અન્નપૂર્ણા” પણ કહે છે. અને કવિઓ એ વર્ષાઋતુ ને “ઋતુઓ ની રાણી” પણ કહી છે.

ર્ષાઋતુ ‘ઋતુઓ રાણી’ કહેવાય છે.

GSSSB Wireman Recruitment 2025 – Apply Online For 66 Vacancies

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB)
વિભાગમાર્ગ અને મકાત વિભાગ
પોસ્ટવાયરમેન, વર્ગ-3
જગ્યા66
વય મર્યાદા18 વર્ષથી 33 વર્ષ
એપ્લિકેશન મોડOnline
અરજી કરવાની છેલ્લી તારીખ25-6-2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત22
આર્થિક રીતે નબળા6
અનુ.જાતિ3
અનુ.જન જાતિ21
કુલ66

GSSSB ભરતી 2025, શૈક્ષણિક લાયકાત

Ojas નવી ભરતી: વય મર્યાદા

વાયરમેન વર્ગ-3 માટે પગાર ધોરણ

Notifecation leter

How to apply

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.

ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે

અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે

જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.

ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

Opportunity to get a job in Kheda without exams, read here, see all the information letter from here

ખેડામાં પરીક્ષા વગર નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી

સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી : સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવાછેલ્લે આ ભરતી નું નોટિફિકેશન અને તેના ઇમેજ આપવામાં આવી છે. જેમાં સંપૂર્ણ માહિતી છે. આ પત્ર ગુજરાત માં અને ખેડા, નડિયા.

સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી : ખેડા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક આવી ગઈ છે. સિવિલ હોસ્પિટલ નડિયાદમાં પરીક્ષા વગર જ નોકરી મેળવવાની તક આવી ગઈ છે. નડિયાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ડી.ઈ.આઈ.સી વિભાગ માટે વિવિધ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીની જાહેરાત આપી છે. આ માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતીની મહત્વની વિગતો

સંસ્થા સિવિલ હોસ્પિટલ નડિયાદ
વિભાગ DEIC (ડી.ઈ.આઈ.સી)
જગ્યા 6
નોકરીનો પ્રકાર 11 MANTH
વય મર્યાદા VIVIDH
અરજી કરવાની છેલ્લી તારીખ 19/06/2025
ક્યાં અરજી કરવી arogyasathi.gujarati.gov.in

સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી, પોસ્ટની વિગતો

સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ડી.ઈ.આઈ.સી. વિભાગ માટે NHM અંતર્ગત તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારથી ઉમેદવારો પસંદ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. પોસ્ટની વિગત નીચે કોષ્ટકમાં આપેલું છે.

પોસ્ટ જગ્યા
ઓપ્ટોમેટ્રીસ્ટ 1
ઓડિયોલોજીસ્ટ 1
ઓડિયોમેટ્રીક આસિસ્ટન્ટ 1
સ્ટાફ નર્સ 3
કુલ Total job 6

સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ઓપ્ટોમેટ્રીસ્ટ:- ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટ અથવા અનુસ્નાતક ઓપ્ટોમેટ્રીસ્ટની ડીગ્રી

ઓડિયોલોજીસ્ટ:- ભારતની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતક ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગવેજ

ઓડિયોમેટ્રીક આસિસ્ટન્ટ:– ભારતની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી હિયરિંગ લેંગવેજ એન્ડ સ્પીચમાં ડિપ્લોમાં

સ્ટાફ નર્સ:- ધોરણ 12 પાસ સાથે GNM/BSC નર્સિંગ કરેલું હોવું જોઈએ.

પગાર ધોરણ

સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ડી.ઈ.આઈ.સી. વિભાગ માટે NHM અંતર્ગત તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરતી હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને નીચે કોષ્ટકમાં જણાવ્યા પ્રમાણે ફિક્સ પગાર મળશે.

ઓપ્ટોમેટ્રીસ્ટ ₹16,000

ઓડિયોલોજીસ્ટ ₹19,000

ઓડિયોમેટ્રીક આસિસ્ટન્ટ ₹15,000

સ્ટાફ નર્સ ₹20,000

ભરતીની જાહેરાત

ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી સુચનાઓ

  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર મળેલી અરજી જ સ્વીકારમાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ પોસ્ટ દ્વારા મળેલી અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં.
  • આરોગ્યસાથી ઓનલાઈન પોર્ટમાં pravesh-candidatregistrationમાં સૌપ્રથમ રજીસ્ટ્રેશન pravesh-current openingમાં જઈ લોગીંન કરી ફોર્મ ભરવાનું રહેશે.
  • સુવાચ્ય ઓરીજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.
  • અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકાશે નહીં.
  • ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Download the ready-to-print monthly plan PDF for Stdndard 3 to 8 for 2025-26

📘 ધોરણવાર & વિષયવાર યોજના – શું છે ખાસ?

ધોરણ વિષયો આયોજનના ફોર્મેટ
ધોરણ 3 ગુજરાતી, ગણિત, પર્યાવરણ માસવાર & અઠવાડિક
ધોરણ 4 ગુજરાતી, ગણિત, પર્યાવરણ શિક્ષણ કલેન્ડર આધારિત
ધોરણ 5 ગુજરાતી, ગણિત, પર્યાવરણ શિક્ષક મૈત્રી ડિઝાઇન
ધોરણ 6- 8 ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સમાજવિજ્ઞાન એનસીઆરટી મિશ્રિત અભિગમ

✅ Ready to Print આયોજન નો ફાયદો શું?

🕒 સમયની બચત – હાથથી લખવાની જરૂર નથી.

🎯 અભ્યાસક્રમ અનુરૂપ – શિક્ષણ વિભાગના નમૂનાઓ અનુસાર.

📝 બોર્ડ પર દેખાડવા લાયક પ્લાનિંગ.

📂 PDF સ્વરૂપે ઉપલબ્ધ – સીધું ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢો.

📈 Lesson Planning માટે ઉત્તમ આધાર.

📥 અહીંથી ડાઉનલોડ કરો 2025-26 નું આયોજન PDF

🎯 કોણ ઉપયોગ કરી શકે છે આ આયોજન?

  • સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો
  • વિધિ અનુરૂપ શિક્ષણ આપવા ઇચ્છતા શિક્ષકમિત્રો
  • BRC/CRC અને શિક્ષણના નિરીક્ષકો
  • નવા જોડાયેલ શિક્ષકો માટે આદર્શ માર્ગદર્શિકા

My Keyworld 🔍 Trending Queries:

  • Std 3 to 8 Aayojan 2025-26 PDF
  • Monthly Lesson Plan Gujarat Primary School
  • Dhoran 3 Gujarati Massvar Aayojan
  • Ready to Print Planning STD 4 to 8
  • Primary Teacher Planning Format 2025

📢 અંતિમ શબ્દ:

શિક્ષકમિત્રો માટે આ પ્રકારનું Ready to Print Massvar Aayojan 2025-26 એ એક દૈનિક અભ્યાસક્રમ નિયંત્રણનું મહત્વપૂર્ણ સાધન છે. જો તમે તમારા શિક્ષણ કાર્યમાં વ્યવસ્થિતતા લાવવી ઇચ્છો છો તો આ યોજના તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આજે જ ડાઉનલોડ કરો અને શૈક્ષણિક વર્ષ 2025-26 ને સફળ બનાવો.

All District Raja List/Schedule /PDF /IMAGE DOWNLOD of Gujarat 2025-26

Gujarat All District Primary School Jaher ane Marjiyat Raja List 2025 PDF. Gujarat State Government All Primary School Holiday (Raja) List 2025 – Darek Jilla ni Prathmik Shala Jaher Raja List, Marjiyat Raja List, Bank Raja List Download : Gujarat General Administration Department has released Holiday List of Year 2025, This List is Very Useful for All Schools and College Holiday in Year 2025, in This Holiday List 3 Types are Holidays Include – General Holiday (Jaher Raja),Optional Holiday(Marjiyat Raja),Bank Holiday (Bank Raja). you can download Gujarat Holiday List 2025 PDF from below links

All District Raja List

Ahmedabad Downlod
Aravalli Downlod
Anand Downlod
Amreli Downlod
Banaskantha Downlod
Bharuch Downlod
Bhavnagar Downlod
Botad Downlod
Chota Udepur Downlod
Dahod Downlod
Dang Downlod
Devbhumi Drarka Downlod
Gandhinagar Downlod
Gir Somnath Downlod
Jamnagar Downlod
Junagadh Downlod
Kheda Downlod
Kutch Downlod
Mahisagar Downlod
Mehesana Downlod
Morbi Downlod
Narmda Downlod
Navsari Downlod
panchmahal Downlod
Patan Downlod
Porbandar Downlod
Rajkot Downlod
Sabarkantha Downlod
Surat Downlod
Surendranagar Downlod
Tapi Downlod
Vadodara Downlod
Valsad  

year 2025-26 marjiyat raja list

Marjiyat raja list image