
ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે સરકાર દ્વારા નવી યોજનાઓ અને કાર્યક્રમો મૂકવામાં આવે છે. શિક્ષણના હેતુ ની પરિપૂર્ણ કરવા માટે તથા ઓળખાણની વધુને વધુ જીવન બનાવવા માટે શિક્ષક અને વિદ્યાર્થીજોડતી કડી શાળા કક્ષા યે અમલ માં મુકવામાં આવે છે. SSA દ્વારા પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો હતો.
ADEPTS ➖ advancement of educational performance through teacher support
- ➡️ આ કાર્યક્રમ શિક્ષકની મદદ કરવા માટેનો છે.
- ➡️ આ કાર્યક્રમ 5 સપ્ટેમ્બર 2007 થી અમલમાં મૂકવામાં આવ્યો હતો.
- ➡️ 15 ઓગસ્ટ 2008 થી બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો.
➡️ એડિપ્સના મુખ્ય ચાર પરિણામ છે
➖ આ ચાર પરિમાણના વિધાન છે. કુલ 80વિધાન છે.
| જ્ઞાનાત્મક પરિમાણ | 39 વિધાન |
| સામાજિક પરિમાણ | 16 વિધાન |
| ભૌતિક પરિમાણ | 06 વિધાન |
| સંસ્થાકીય પરિમાણ | 09 વિધાન |
| પ્રવૃત્તિ મોડેલ ટીચર સપોર્ટ માટે ગાઈડ લાઈન છે. શિક્ષક પોતાની વિશેષ શુઝ અને આવડત દ્વારા વિશેષ નામ પ્રવૃત્તિઓ પ્રયોગ કરી શકે છે. એસી વિધાનોની યથાર્થે સમજવા જોઈએ તેના માટે પર્યાપ્ત ચિંતન મનન મંથન કરવું જોઈએ. એસી વિધાનોની ફરજિયાત પણે સિદ્ધ કરી દેવા જરૂરી નથી. ક્રમિકતા પણ જરૂરી નથી. શિક્ષક પોતાની પ્રાથમિકતા નક્કી કરી અને તે મુજબ સિદ્ધ કરી શકે છે. એ માત્ર માર્ક્સ કરી પ્રગતિ દર્શાવા નો પ્રોગ્રામ નથી. સંસ્થા પ્રત્યે આત્મીયતા દર્શાવવાનો પ્રોગ્રામ છે. |
❤અમારા અન્ય image આર્ટિકલ વાંચો…

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO
पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?नई पेंशन स्कीम (NPS) कैसी है?यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?
What is RTI Who Can File Right to Information Application in India
| WhatsApp Group | Join Now |
| Telegram Group | Join Now |
| WhatsApp Chenal | Join Now |
| WhatsApp Group2 | Join Now |
| WhatsApp Group3 | Join Now |
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
