ગુજરાત રાજ્યમાં 9 હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે માનદસેવાઓ લેવા માટેના માનવબળની જાહેરાત.
અરજી ફોર્મ તારીખ
અરજી ફોર્મ તારીખ | 08/08/2025 થી 30/08/2025 દરમિયાન રાત્રે 12:00 કલાક સુધી ભરી શકાશે. |
માનદસેવા માટેની ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ માર્ગદર્શિકા વેબસાઈટ e-hrms.gujarat.gov.in ખાતે ઉપલબ્ધ છે.
ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ માર્ગદર્શિકા વેબસાઈટ

also read ::
Gujarat Government Employees Axis Bank Salary Program — Benefits, Eligibility & How to Apply