Nipun( National Institute for proficiency in reading with understanding and numercy )

નિપૂણ ભારતનું ધ્યેય

નિપૂણ ભારતનું ધ્યેય ➖ વર્ષ 202627 સુધીમાં ધોરણ ત્રણ સુધીના બાળકો વાંચન લેખન અને ગણનમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટે સહાયક વાતાવરણનું નિર્માણ કરવું.

👁️ બાલવાટિકા

  • ➖ મૂળાક્ષરો અને સંબંધિત ઉચ્ચારણ ની ઓળખ કરી ૧૦ સુધીની સંખ્યાને ઓળખી અને વાંચી શકે.
  • ➖ બે ત્રણ મૂળાક્ષરથી બનતા સરળ શબ્દોને વાંચી શકે.
  • ➖ સંખ્યા વસ્તુ આકાર અને ઘટનાઓની ક્રમમાં ગોઠવી શકે.

👁️ ધોરણ એક 1

  • ➖ ઓપરીચીત લખાણમાંથી ચાર પાંચ સરળ શબ્દોથી બનતા નાના વાક્યોને વાંચી શકે.
  • ➖ 99 સુધીની સંખ્યાઓનું લેખન અને વાંચન કરી શકે.
  • ➖ સરળ સરવાળા બાદબાકી કરી શકે.

👁️ ધોરણ 2

  • ➖ એક મિનિટમાં 45 થી 60 શબ્દોનું સમજ સાથે વાંચન કરી શકે.
  • ➖999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • ➖99 99 સુધીની સંખ્યાનું બાદબાકી કરી શકે

👁️ધોરણ 3

  • ➖એક મિનિટમાં 60 શબ્દનું સમજ સાથે વાંચન.
  • ➖9999 સુધી સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • ➖ સરળ ગુણાકાર ના દાખલા ગણી શકે.

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

Leave a Comment

0

Subtotal