દૂધ સંજીવની યોજના ગુજરાત સરકારી 2016 થી શરૂ કરી હતી.

➡️આ યોજનાનો મુખ્ય હેતુથી ગરીબ આદિજાતિ અને પછાત વિસ્તારના બાળકોને દૂધ દ્વારા પૌષ્ટિકતા પૂરી પાડી તેમના શાયરી અને માનસિક વિકાસ સુધારો લાવવો.
➡️ આ યોજના શિક્ષણ વિભાગ અને પશુપાલન વિભાગના સંયુક્ત સહકારથી અમલમાં છે.
➡️ લાભાર્થી બાળકો આંગણવાડી કેન્દ્ર તથા સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના ધોરણ 1 થી 8 સુધીના બાળકો મુખ્યત્વે આદિજાતિ વિસ્તાર ( tribal areas) અને એસ્પિરેશનલ જિલ્લાના બાળકો.
✅ દૂધ આપવાની આવૃત્તિ ➖ અઠવાડિયામાં પાંચ દિવસ સોમવારથી શુક્રવાર
✅ દૂધનો પ્રકાર ➖ પાવડર મિલ્ક ( reconcilitated double donate milk )
✅ દૂધનું પ્રમાણ ➖ 200 મિલી પ્રતિ બાળક પ્રતિ દિવસ
✅ સહકાર એજન્સી ➖ જિલ્લા દૂધ ઉત્પાદક અંગો છે એમ કે અમુલ બનાસ સારસ્ વિગેરે..
✅ દેખ રેખ ➖ શિક્ષણ વિભાગ સી આર સી બી આર સી અને તાલુકા આરોગ્ય અધિકારીઓ

🌟Holistic Report Card: A New Way of Assessing Student Growth in 2025
DISE / U-DISE (DISE (Unified District Information System of Education)
અર્ધ પગારી રજા (Ardhpagari leave)