Direct recruitment under Mid-Day Meal Scheme Salary: Up to ₹25,000

મધ્યાહન ભોજન યોજના હેઠળ આવી સીધી ભરતી પગાર : ₹25,000 સુધી

morbi જિલ્લામાં PM Poshan Yojana એટલે કે MDM યોજના હેઠળ District Project Co-ordinator અને MDM Supervisor માટે નવી ભરતી જાહેર થઈ છે. જો તમે સરકારી યોજનાથી જોડાયેલ સ્થિર અને જવાબદારીવાળી નોકરી શોધી રહ્યા હો, તો આ મોકો ચોક્કસ ધ્યાનમાં લેવાનું છે.

સારાંશ (Overview)

પગાર

પગાર વિશે વાત કરીએ તો District Project Co-ordinator પદ માટે 18,000 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. બીજી તરફ MDM Supervisor માટે 25,000 રૂપિયાનો ફિક્સ પગાર નક્કી કરવામાં આવ્યો છે. પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઇન્ટરવ્યૂ આધારિત રહેશે અને કોઈ લખિત પરીક્ષા રાખવામાં આવી નથી.

પોસ્ટ પ્રમાણે જગ્યાની વિગતો

મહત્વપૂર્ણ તારીખો

  1. અરજી શરૂ 01/12/2025
  2. અરજીની છેલ્લી તારીખ 10/12/2025

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની ઇન્ટરવ્યૂ આધારિત પસંદગી કરવામાં આવશે. કોઈ લેખિત પરીક્ષા દર્શાવવામાં આવી નથી.

Notification

Income Tax 2025–26 (FY 2025-26 / AY 2026-27) — New Rules, Slabs, Benefits, and Full Details 👇📝

SIR Form Check Online : BLO ने आपका SIR फॉर्म जमा किया या नहीं, मोबाइल से तुरंत चेक करें – वरना वोटर लिस्ट से कट जाएगा नाम

सीटीईटी 2026 फरवरी डिटेल नोटिफिकेशन जारी, आवेदन शुरू जाने इस बार क्या-क्या हुए बदलाव

Leave a Comment

0

Subtotal