Gujarat Police Bharti 2026

Gujarat Police Bharti 2026: 14283 જગ્યાઓ માટે પોલીસની નવી ભરતીની જાહેરાત LRD & PSI

Gujarat Police Bharti 2026: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે એક મહાભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય પોલીસ દળમાં 13,591 જેટલી જંગી જગ્યાઓ પર પોલીસ કોન્સ્ટેબલ અને PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ની નવી ભરતી ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે.

જો તમે પણ ગુજરાત પોલીસમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો આ સુવર્ણ તક છે! ભરતીની તારીખો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, શારીરિક ધોરણો, પગાર અને પરીક્ષાના અભ્યાસક્રમની સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે આપેલ છે.

Gujarat Police Bharti 2026: મુખ્ય હાઇલાઇટ્સ (Highlights)

Gujarat Police Bharti 2026 પોસ્ટ અને જગ્યાઓની વિગત

ગૃહ વિભાગ દ્વારા કુલ 13,591 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ અને PSIની જગ્યાઓનું વિભાજન નીચે મુજબ છે:

પોલીસ કોન્સ્ટેબલ (કુલ જગ્યાઓ: 12,733)

  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6,942
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2,458
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) 3,002
  • જેલ સિપાઈ (પુરુષ) 300
  • જેલ સિપાઈ (મહિલા) 36
  • કુલ કોન્સ્ટેબલ જગ્યાઓ 12,733

પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) (કુલ જગ્યાઓ: 858)

  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 659
  • હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 129
  • જેલર ગ્રુપ 2 70
  • કુલ PSI જગ્યાઓ 858

શૈક્ષણિક લાયકાત અને કોમ્પ્યુટર જ્ઞાન

શૈક્ષણિક લાયકા

  • પોલીસ કોન્સ્ટેબલ: માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ (H.S.C.) પાસ કરેલું હોવું જોઈએ.
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI): માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી (ગ્રેજ્યુએશન) મેળવેલ હોવી જોઈએ.

કોમ્પ્યુટર જ્ઞાન

  • ઉમેદવારો પાસે પાયાના કોમ્પ્યુટર જ્ઞાનની પૂર્વ જરૂરીયાત આવશ્યક છે. આ માટે CCC સર્ટીફીકેટ અથવા ધોરણ-10/12, ડિપ્લોમા કે ડિગ્રીમાં કોમ્પ્યુટર વિષય પાસ કરેલ હોવો જોઈએ.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI નો પગાર (7th Pay Commission)

ગુજરાત પોલીસમાં આકર્ષક પગાર ધોરણ લાગુ પડે છે, જે 7મા પગાર પંચ મુજબ નીચે મુજબ છે:

  • પોલીસ કોન્સ્ટેબલ (બિન હથિયારી/હથિયારી): બેઝિક પગાર ₹25,900 છે. અન્ય ભથ્થાઓ સાથે અંદાજિત પગાર ₹35,000+ થાય છે.
  • SRPF કોન્સ્ટેબલ: રજા પગાર અને ભથ્થાઓ ઉમેરતા ₹40,000+ થી વધુ પગાર મળી શકે છે.
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI): બેઝિક પગાર ₹49,900 છે. અન્ય ભથ્થાઓ સાથે અંદાજિત પગાર ₹75,000+ થાય છે.

વય મર્યાદા (Age Limit) અને છૂટછાટ

  • પોલીસ કોન્સ્ટેબલ 18 થી 33 વર્ષ
  • PSI 18 થી 35 વર્ષ

ઉંમરમાં છૂટછાટ (Age Relaxation):

  • SC/ST/OBC (અનામત કેટેગરી): 5 વર્ષની છૂટછાટ.
  • તમામ મહિલા ઉમેદવારો: 5 વર્ષની છૂટછાટ.
  • અનામત કેટેગરીની મહિલાઓ: 10 વર્ષની છૂટછાટ.
  • એક્સ સર્વિસમેન: નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર છે.

Gujarat Police Bharti 2026 પસંદગીની પ્રક્રિયા (Selection Process)

ગુજરાત પોલીસ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નીચેના ચાર તબક્કામાં કરવામાં આવશે:

  • શારિરીક કસોટી (Physical Test – PET/PST)
  • લેખિત પરીક્ષા (Written Exam)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન (Document Verification)
  • ફાઈનલ સિલેક્શન (Final Selection/ Merit List)
  • શારિરીક ધોરણો અને કસોટી (Physical Standards & Test)

શારીરિક યોગ્યતા (Physical Standards – PST)

વર્ગઊંચાઈ (Height)વજન (Weight)છાતી (ફુલાવ્યા વગર)છાતી (ફુલાવીને)
પુરુષ (SC/ST)162 cm50 KG79 cm84 cm
પુરુષ (અન્ય)165 cm50 KG79 cm84 CM
મહિલા (SC/ST)150 CM40 KG
મહિલા (અન્ય)155 CM40 KG

શારિરીક દોડ કસોટી (Physical Endurance Test – PET)

પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા સિલેબસ 2026

પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા કુલ 200 માર્કસની હશે અને તેના બે ભાગ (પાર્ટ 1 અને પાર્ટ 2) રહેશે. કુલ સમય 3 કલાકનો આપવામાં આવશે.

પેપરવિષયમાર્કસ
પાર્ટ 1(કુલ 80 માર્ક)રિઝનિંગ30
ગણિત30
ગુજરાતી કોમ્પ્રીયેન્સન (સમજશક્તિ) 20
પેપરવિષયમાર્કસ
પાર્ટ 2(કુલ 80 માર્ક)ભારતીય બંધારણ30
વિજ્ઞાન અને ટેક્નોલોજી, જનરલ નોલેજ, કરંટ અફેર્સ40
ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો50

ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો (Documents)

ઓનલાઈન અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા:

  • ધોરણ 10 અને 12ની માર્કશીટ
  • સ્નાતકની માર્કશીટ (ફક્ત PSI માટે)
  • આધાર કાર્ડ / અન્ય માન્ય ઓળખપત્ર
  • મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીનો નમૂનો
  • જાતિનો દાખલો (SC, ST, EWS માટે)
  • જાતિનો દાખલો અને નોન-ક્રિમિલિયર સર્ટિફિકેટ (OBC માટે)

અરજી ફી (Application Fee)

પોલીસ ભરતીમાં મળવાપાત્ર થતાં વધારાના માર્ક (Extra Marks)

ઉમેદવારોને નીચે મુજબના સર્ટિફિકેટના આધારે લેખિત પરીક્ષામાં વધારાના માર્કસ મળી શકે છે:

  • NCC સર્ટિફિકેટ: 2 માર્ક
  • રમતગમત સર્ટિફિકેટ (રાજ્ય/આંતરરાષ્ટ્રીય કક્ષા): મેળવેલ માર્કના 5% વધારાના માર્ક.
  • વિધવા મહિલા: મેળવેલ માર્કના 5% વધારાના માર્ક.

 💡1 વર્ષનો કોર્સ: 3 માર્ક
 💡2 વર્ષનો કોર્સ: 5 માર્ક
 💡3 વર્ષનો કોર્સ: 8 માર્ક
 💡4 વર્ષ કે તેથી વધુનો કોર્સ: 10 માર્ક
 💡નોંધ: તમામ સર્ટિફિકેટ ફોર્મ ભરવાનું શરૂ થાય તે પહેલાં ઇસ્યુ થયેલ હોવા જોઈએ.

અગત્યની તારીખો (Important Dates)

  • ફોર્મ ભરવાનું ચાલુ થશે 3 ડિસેમ્બર 2025
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2025
  • ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમે અધિકૃત વેબસાઇટ ojas.gujarat.gov.in ની નિયમિત મુલાકાત લેતા રહો.

પોલીસ ભરતી 2026 – Gujarat Police Bharti 2026 (FAQ)

  • A. ગૃહ મંત્રાલય દ્વારા કુલ 13,591 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલની 12,733 જગ્યાઓ છે.

Q. પોલીસ કોન્સ્ટેબલનો પગાર કેટલો હોય છે?

  • A. પોલીસ કોન્સ્ટેબલનો અંદાજિત પગાર ભથ્થાઓ સાથે ₹35,000+ થી વધુ હોય છે.
  • A. પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) માટે ઉમેદવાર સ્નાતક (Graduate) હોવો ફરજિયાત છે.

Q. પોલીસ ભરતીમાં ઉંમર મર્યાદા શું રહેશે?

  • A. પોલીસ કોન્સ્ટેબલ માટે 18 થી 33 વર્ષ અને PSI માટે 18 થી 35 વર્ષ છે, જેમાં કેટેગરી મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

SIR Form Check Online : BLO ने आपका SIR फॉर्म जमा किया या नहीं, मोबाइल से तुरंत चेक करें – वरना वोटर लिस्ट से कट जाएगा नाम

सीटीईटी 2026 फरवरी डिटेल नोटिफिकेशन जारी, आवेदन शुरू जाने इस बार क्या-क्या हुए बदलाव

Leave a Comment

0

Subtotal