પ્રતિ,
જીલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ તેમજ શાસનાધિકારીશ્રી, તમામ. રાજ્યની સરકારી શાળાઓના ધોરણ-૧ અને ધોરણ-૨ના વિદ્યાર્થીઓ અને બાલવાટિકાના બાળકો માટે જરૂરી સાહિત્ય નજીકના ભવિષ્યમાં પહોચનાર છે.
દરમિયાનમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ શરુ રહે તે માટે આ સાહિત્ય સોફ્ટકોપી સ્વરૂપે મોકલી આપવામાં આવે છે. જે આપના તાબા હેઠળની સંબંધિત શાળાઓને મળી રહે તેમ કરશો. તેમજ આ સાહિત્ય પૈકી જરૂરી સાહિત્યનો સંબંધિત શિક્ષકો જરૂરિયાત મુજબ ઉપયોગ કરે તે મુજબની સુચના આપશો.
STD 1/2 MATHES
https://drive.google.com/file/d/1NoLMiTG8l7SM3W8zVBKglY0k2PPsg3-m/view?usp=drivesdk
https://drive.google.com/file/d/1wxhVJ7pkqIs-VLdGYkWmw5IOEkJGobBz/view?usp=drivesdk
STD 1/2 GUJRATI
https://drive.google.com/file/d/1OzESb7IbpBbrKm7uE_SjHXriLu-32g9H/view?usp=drivesdk
https://drive.google.com/file/d/1N2V4e58PQ8uUEVh2CPSSCyM93YUgc9T1/view?usp=drivesdk
