શિક્ષક એ સમાજના નિર્માણનો આધારસ્તંભ છે. બાળકનો પ્રથમ માર્ગદર્શક શિક્ષક જ હોય છે, જે માત્ર પુસ્તકનો જ જ્ઞાન આપે છે એવું નથી, પરંતુ તે બાળકમાં સંસ્કાર, વિચારસરણી, વ્યક્તિત્વ વિકાસ અને જીવન મૂલ્યોનો બીજ વાવે છે. આવા મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર કર્મચારી બનવા માટે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) લેવામાં આવે છે.
✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod
TET પરીક્ષાનો હેતુ યોગ્ય અને ગુણવત્તાવાળા શિક્ષકોની પસંદગી કરવાનું છે. આ પરીક્ષામાં બાળકના વિકાસ, વિષયજ્ઞાન, ભાષાજ્ઞાન અને શિક્ષણશાસ્ત્ર સંબંધિત પ્રશ્નો પુછવામાં આવે છે. તેથી પરીક્ષા માટે વ્યવસ્થિત અભ્યાસ, નિયમિત પુનરાવર્તન, અને સતત પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે.
TET પરીક્ષા માત્ર નોકરી મેળવવાનો માર્ગ નથી, પરંતુ બાળકોના ભવિષ્યનું ઘડતર કરવાની જવાબદારી સ્વીકારવાનો સંકલ્પ છે. એટલે આ પરીક્ષાની તૈયારી આત્મવિશ્વાસ, ધીરજ અને સકારાત્મક વિચારોથી કરવી જોઈએ.
| WhatsApp Group | Join Now |
| Telegram Group | Join Now |
| WhatsApp Chenal | Join Now |
| WhatsApp Group2 | Join Now |
| WhatsApp Group3 | Join Now |
➡ tet એ પરીક્ષાની તૈયારી માટે અહીંયા કેટલાક વિષય આપવામાં આવેલા છે. ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલા આ વિષયો માંથી તૈયારી કરશો તો પરીક્ષામાં જરૂરથી સફળ થશો
| ગુજરાતના લોકનૃત્યો | ડાઉનલોડ કરો |
| ગુજરાત : ‘એટ-અ-ગ્લાન્સ’ | ડાઉનલોડ કરો |
| ગુજરાતના લોકોત્સવો અને મેળા | ડાઉનલોડ કરો |
| ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત | ડાઉનલોડ કરો |
| ગુજરાતનો લોકકલા વૈભવ | ડાઉનલોડ કરો |
| ગુજરાતનો પુરાતત્વીય વારસો | ડાઉનલોડ કરો |
| ગુજરાતની સ્થાપત્યકલા | ડાઉનલોડ કરો |
| ગ્રંથોત્સવ | ડાઉનલોડ કરો |
| આદિવાસી સાંસ્કૃતિક વારસો | ડાઉનલોડ કરો |
| ચાંદો ઊગ્યો ચોકમાં | ડાઉનલોડ કરો |
| દાંડીકૂચ | ડાઉનલોડ કરો |
| રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી | ડાઉનલોડ કરો |
| પ્રેરણાદાયી ઓળખ | ડાઉનલોડ કરો |
| પ્રબળ પુરુષાર્થી ડૉ.બાબાસાહેબ આંબેડકર | ડાઉનલોડ કરો |
સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે
