GPSSB AAE Civil Bharti 2025:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી સીધી ભરતી! પગાર ₹49,600 ફિક્સ

GPSSB AAE Civil Bharti 2025 : ગુજરાતમાં રહેતા અને સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોય એવા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 સંવર્ગની કૂલ 350 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

જે ઉમેદવારો પાસે જરૂરી ડિપ્લોમા લાયકાત છે, તેઓ માટે આ એક મોટી તક છે. ગુજરાત ઓજસ નવી ભરતી અંતર્ગત અધિક મદદનીશ ઈજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી નીચે આપેલી છે.

gujarat police bharti 2025:ડિસેમ્બરમાં આવશે સૌથી મોટી ભરતી! જાણો કેટલી જગ્યાઓ પર થશે ભરતી અને કોણને મળશે તક

GPSSB અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) ભરતીની વિગતો

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી કુલ 350 જગ્યાઓ પર ભરતીની વિગતો નીચે મુજબ છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6-11-2025 છે.
સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર
પોસ્ટઅધિક મદદનીશ ઈજનેર (સિવિલ)
કુલ જગ્યાઓ350
what up join now

શૈક્ષણિક લાયકાત

balachadi sainik school admishan start 2025

  • સરકાર માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ.
  • જો ઉમેદવાર સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (BE/B.Tech) ધરાવતો હોય તો તે અરજી કરવા માટે પાત્ર રહેશેનહીં (માત્ર ડિપ્લોમા લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકે છે).
  • ગુજરાત સિવિલ સર્વિસીસમાં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
  • ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદાવર 18 વર્ષથી નાનો નહીં અને 33 વર્ષથી મોટો ન હોવો જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

કયા જિલ્લાઓમાં કેટલી જગ્યાઓ

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 સંવર્ગની કૂલ 350 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. કયા જિલ્લાઓમાં કેટલી જગ્યાઓની માહિતી નીચે આપેલી છે.

જિલ્લા પંચાયતજગ્યા
અમદાવાદ13
અમરેલી1
આણંદ5
અરવલ્લી15
બનાસકાંઠા32
ભરૂચ10
ભાવનગર6
બોટાદ3
છોટા ઉદેપુર16
દાહોદ14
દેવભૂમિ દ્વારકા10
ડાંગ8
ગાંધીનગર3
ગીર સોમનાથ11
જામનગર3
જૂનાગઢ11
કચ્છ18
ખેડા14
મહીસાગર15
મહેસાણા15
મોરબી4
નર્મદા2
નવસારી10
પંચમહાલ17
પાટણ5
પોરબંદર2
રાજકોટ4
રાજકોટ16
સુરત14
સુરેન્દ્રનગર18
તાપી11
વડોદરા11
વલસાડ13
કુલ350

ગુજરાત પંચાયત ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

  • આ ભરતી માટે ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે:
  • સૌ પ્રથમ, ગુજરાત સરકારની સત્તાવાર ભરતી વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ ઉપર જાઓ.
  • અહીં ‘Current Advertisement’ પર ક્લિક કરો.
  • અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે.
  • જે તે પોસ્ટ માટે અરજી કરવાની હોય, ત્યાં સામે આપેલા ‘Apply Now’ પર ક્લિક કરો.
  • માંગેલી તમામ માહિતી ભરીને ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.
WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

Leave a Comment

0

Subtotal