GPSC Bharti 2025 : મહિલાઓ માટે ગુજરાતમાં સરકારી અધિકારી બનવાની તક, અહીં વાંચો બધી માહિતી

GPSC Bharti 2025 : મહિલાઓ માટે ગુજરાતમાં સરકારી અધિકારી બનવાની તક, અહીં વાંચો બધી માહિતી
GPSC Child Development Project Officer bharti 2025 :ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ-2 પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

GPSC Child Development Project Officer Vacancy 2025, Gujarat bharti 2025 : ગુજરાતમાં સરકારી નોકરીનું સપનું જોતી મહિલાઓ માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહિલા અને બાળ વિકાસ લવિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની બાળ વિકાસ યોજના અધિકારી (મહિલા) સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-2 પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટની કૂલ 4 જગ્યાઓ ભરવા માટે GPSC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ-2 પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

GPSC recruitment 2025 ની મહત્વની માહિતી
સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
VIBHAGમહિલા અને બાળ વિકાસ વિભાગ
UMEDVAR બાળ વિકાસ યોજના અધિકારી, વર્ગ-2
postમહિલા -દિવ્યાંગો
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા38 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ17-10-2025
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in
GPSC ભરતી 2025 પોસ્ટની વિગતો

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહિલા અને બાળ વિકાસ લવિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની બાળ વિકાસ યોજના અધિકારી (મહિલા) સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-2 પોસ્ટ પર ખાસ દિવ્યાંગ ઉમેદવારોની કૂલ 4 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
  • ગૃહ વિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર અથવા બાળ વિકાસ અથવા અથવા સામાજિક કાર્યમાં સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ
  • કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા

આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 38 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

પગાર ધોરણ
નોટિફિકેશન

GPSC Child Development Project Officer bharti notification Download

અરજી કેવી રીતે કરવી?
  • આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા ગુજરાત જાહેર સેવા આયોગની સત્તાવાર https://gpsc.gujarat.gov.in/ વેબસાઇટની મુલાકાત લેવી આવશ્યક છે.
  • ભરતી વિભાગમાં સંબંધિત ભરતી લિંક પર ક્લિક કરો.
  • હવે તમારી મૂળભૂત વિગતોનો ઉપયોગ કરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • તમારા નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો અને બધી જરૂરી માહિતી કાળજીપૂર્વક પગલું દ્વારા પગલું ભરો.
  • તમારા ફોટો અને સહી જેવા જરૂરી દસ્તાવેજો યોગ્ય કદમાં અપલોડ કરો.
  • શ્રેણી મુજબ અરજી ફી ચૂકવો અને અંતે ફોર્મ સબમિટ કરો.

સુરત મહાનગરપાલિકા ભરતી 2025: ઊંચો પગાર, કાયમી નોકરી, અહીં વાંચો બધી માહિતી

બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

.Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

Ojas GSSSB Bharti 2025 : ગુજરાતના ગૃહ વિભાગમાં કાયમી નોકરી મેળવવાનો મોકો, અહીં વાંચો બધી જ માહિતી

Leave a Comment

0

Subtotal