નિર્ણય / શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શિક્ષકોને તત્કાલ અસરથી છુટા કરવા માટે આદેશ
આ ઉપરાત શાળાનાં કુલ વિદ્યાર્થી નહી પરંતુ ધો.1થી 5 તથા 6થી 8માં અલગ એકમ ગણી મહેકમ જાળવવા માટે સ્પષ્ટતાથી આદેશ આપવામાં આવ્યો છે.
સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી નો અહેવાલ 2025
ગુજરાતમાં સરકારી શિક્ષકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. એક પ્રકારે આનંદના સમાચાર જ કહી શકાય. શાળામાંથી બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવા આદેશ આપવામાં આવ્યો છે. નિયમ પ્રમાણે મહેકમ 50 ટકા જળવાતું હોય તો તત્કાલ છૂટા કરવા આદેશ આપવામાં આવ્યો છે. 15 ઓક્ટોબર પહેલા શિક્ષકોને છૂટા કરવા આદેશ શિક્ષણ વિભાગ દ્વારા જ અધિકારીક રીતે આપવામાં આવ્યો છે.
✅ ધોરણ 6 થી 8 માટે અહેવાલ (AEP )

50 ટકા મહેકમ જળવાય તે ખુબ જ જરૂરી
આ ઉપરાત શાળાનાં કુલ વિદ્યાર્થી નહી પરંતુ ધો.1થી 5 તથા 6થી 8માં અલગ એકમ ગણી મહેકમ જાળવવા માટે સ્પષ્ટતાથી આદેશ આપવામાં આવ્યો છે. એકમ દીઠ 50 ટકા મહેકમ જળવાવું જરૂરી હોવાની પણ અપીલ કરવામાં આવી છે. મહેકમ પછી પણ છુટા ન કરે તેવા કેસમાં શિક્ષણઅધિકારીની જવાબદારી રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. શાળામાંથી બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવા આદેશ અપાયો છે.
પુરતુ મહેકમ હોય તો તત્કાલ છુટા કરવા આદેશ
મહેકમ 50 ટકા જળવાતું હોય તો છૂટા કરવા આદેશ આપવામાં આવ્યો છે. શાળામાંથી બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવા આદેશ અપાયો છે. નિયમ પ્રમાણે મહેકમ 50 ટકા જળવાતું હોય તો છૂટા કરવા આદેશ અપાયો છે. જેથી શિક્ષકો પોતાનાં પસંદગીનાં જિલ્લામાં બદલી થઇ શકશે. આ આદેશનાં પગલે બદલી માંગી રહેલા શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મહેકમ પછી પણ છુટા ન કરે તેવા કેસોમાં શિક્ષણઅધિકારીની જવાબદારી રહેશે. શાળામાંથી શિક્ષકો છૂટા ન થયા હોવાથી બદલી થઈ હોવા છતાં નવી શાળામાં હાજર થઇ શકતા નહોતા. જો કે હવે આ આદેશના પગલે શિક્ષકોના આદેશના પગલે સ્પષ્ટતા થઇ ચુકી છે.

