National education Report : PARAKH Gujarat low performing

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટ્યું પરખ રિપોર્ટમાં “PARAKH “ગુજરાત ટોપ ટેન માંથી બહાર લો પરફોર્મિંગ સ્ટેટસમાં મળ્યું સ્થાન

ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરેલા પરખ “PARAKH “રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તર ને લઈને ચોકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં નબળું જોવા મળ્યું છે.

ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરેલા પરખ “PARAKH ” રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરની લઈને ચોકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં નબળું જોવા મળ્યું છે. સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ 10 પરફોર્મિંગ ની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થઈ શક્યો નથી. તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ ઓછું પ્રદર્શન કરનારા લો પરફોર્મિંગ 10 રાજ્યોની યાદીમાં થયો છે.

ગુજરાત સરકારનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર pdf download

➡ ભારત સરકાર શિક્ષણ વિભાગના રિપોર્ટમાં ખુલાસો

જે રાજ્યના શિક્ષણ વિભાગ માટે ચિંતાનો વિષય છે રિપોર્ટમાં માત્ર રાજ્યનું સ્તર જ નહિ પરંતુ જિલ્લા વાર પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવી છે. દેશના સૌથી ઓછું પ્રદર્શન કરનારા 50 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના અનેક જિલ્લાઓનો સમાવેશ થયો છે. jema જામનગર જિલ્લાની 21 મો ક્રમ આપવામાં આવ્યો છે ગીર સોમનાથ જિલ્લાની 28 માં ક્રમે છે ખેડા જીલ્લો 44 માં ક્રમે છે. છોટાઉદેપુર 47 માં ક્રમે છે. પોરબંદર જિલ્લો 48 માં ક્રમે આવે છે.

➡ દેશના 50 લો પરફોર્મિંગ માં ગુજરાતના 5 જિલ્લાઓ

આ જિલ્લાઓનું શિક્ષણ ક્ષેત્રે પ્રદર્શન દર્શાવે છે. રાજ્યના અંતરિયાળ અને અન્ય વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓમાં તાત્કાલિક સુધારવાની જરૂર હોય એવું લાગી રહ્યું છે. પરખના આ રિપોર્ટથી ગુજરાત શિક્ષણ વિભાગ, રાજ્ય સરકાર, રાજ્ય સરકારના ગુણોત્સવ અને અન્ય શૈક્ષણિક કાર્યક્રમના દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા થયા છે. તો માની રહ્યા છે કે આ રિપોર્ટ રાજસ્થાનની શિક્ષણના સ્તરમાં સુધારો કરવા માટે નકર પગલાં લેવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે જરૂરી છે.

Report download📥
ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા ‘પરખ’ (PARAKH) રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે.
➡ આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં નબળું જોવા મળ્યું છે.
➡ સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ-10 પરફોર્મિંગ સ્ટેટ્સ)ની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થઈ શક્યો નથી.
➡ તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ ઓછું પ્રદર્શન કરનારા (લો-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં થયો છે.

.Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

Leave a Comment

0

Subtotal