Know two important schemes of Gujarat government: Gnanasetu and Gnanasadhana

આપણે અહીંયા ગુજરાત સરકાર ની શિક્ષણ વિભાગની બે મહત્વ પૂર્ણ યોજના ઓ નો અભ્યાસ કરીશું આ યોજનાઓ ગુજરાત ના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગામડાના તેજસ્વી વિદ્યાર્થીઓ ને ખુબજ ઉપયોગી છે .

આ બને યોજનાઓ સ્કોલરશીપ અને રેસીડેન્સીયલ શાળા યોજના છે .આ યોજનાઓ શિક્ષણ વિભાગ ની મહત્વની યોજનાઓ છે . અહીંયા તેનો સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી અભ્યાસ રજૂ કરેલ છે .જે ટેટ.ટાટ HTAT ,અને શિક્ષણ ની તમામ પરીક્ષામાં ઉપયોગી છે . તો ચાલો આપણે જોઈએ જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજના વિષે

જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ ઠરાવ

📥જ્ઞાન સેતુ ઠરાવ📥

📥જ્ઞાન સાધનાઠરાવ📥

જ્ઞાનસેતુ રેસીડેન્સીયલ અને સ્કોલરશીપ યોજના 
અમલીકરણ એજન્સી ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન  (GCSE-SS)
જ્ઞાન સેતુ સ્કૂલ સંચાલન માટે કમિટી 👉💥સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા તેના સભ્ય સચિવ રહેશે .💥અધ્યક્ષ -GSHSEB,કમિશ્નર શાળાઓની કચેરી ,નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ,નિયામક શ્રી GCEART ,નાણાં વિભાગ ના પ્રતિનિધિ આ કાઉન્સિલ ના સભ્ય રહેશે 💥આ ઉપરાંત ત્રણ સ્વતંત્ર સભ્ય શિક્ષણવિદ ,અનુભવી શાળા સંચાલક 
💥શાળા માં કેટલા વિદ્યાર્થી ની ક્ષમતા હશે 💥500💥સમગ્ર રાજ્ય માં 400 જેટલી શાળાઓ સામાજિક ભાગીદારી થી ચાલુ કરવામાં આવશે 
💥રાજ્ય સ્તરે કઈ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યુ .💥કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET  (પ્રવેશ પરીક્ષા ,ધો 5અને 6)
IMP —જ્ઞાન સેતુ વેબસાઈટ કઈ છે ?

https://gssyguj.in/Default

નોંધ : જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના શિષ્યવૃતિ ની વેબસાઈટ એકજ છે

શિક્ષણ વિભાગ દ્રારા પ્રોજેક્ટ પાર્ટનર ને બાળક દીઠ ચુકવવાની રકમ
ક્રમ વિગત રકમ 
1શિક્ષકો અને બિન શેક્ષણિક કર્મચારી ના પગાર ,પ્રોત્સાહનો 14,000
2હાઉસકીપિંગ ,સમારકામ જાળવણી -ફર્નિચર ,વીજળી .પ્લમ્બિંગ અને અન્ય ખર્ચ 2500
3સ્ટેશનરી ,પાઠ્યપુસ્તકો ,યુનિફોર્મ અને ટેકનોલોજી સક્ષમ શિક્ષણ સામગ્રી 2500
4પર્ફોમીંગ આર્ટસ ,કૌશલ્ય વિકાસ ,કારકિર્દી માર્ગદર્શન ,સ્પર્ધાત્મક પરીક્ષા ,કોચિંગ વિગેરે જેવી સહાભ્યાસિક 1000
પ્રતિ વિધાર્થી વાર્ષિક ઉચ્ચક 20,000
જ્ઞાન સેતુ યોજના મુખ્ય ઉદ્દેશ્યો
  • 👉રાજ્યની સરકારી અને અનુદાનિત શાળા ઓ માં અભ્યાસ કરતાં 2,00,000 તેજસ્વી વિધાર્થીઓની ઓળખ કરવી અને તેમને ધોરણ 6 થી 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત ડે સ્કૂલિંગ પ્રદાન કરવું.
  • 👉સમગ્ર રાજ્યમાં 400 જેટલી શાળાઓ સામાજિક ભાગીદારી દ્વારા સ્થાપિત કરવામાં આવશે, જેમાં ગુજરાતના દરેક તાલુકા/મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઓછામાં ઓછી એક શાન સેતુ ડે સ્કૂલ હશે. દરેક શાળામાં લગભગ 500 વિધાર્થીઓની ક્ષમતા હશે.
  • 👉વિધાર્થી સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું પૂરું પાડવું.
  • 👉ખાનગી શાળાઓની જેમ આધુનિક ભૌતિક સુવિધાઓ સરકારી શાળાના બાળકોને પૂરી પાડી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું.
  • 👉ખાનગી શાળાઓ સમકક્ષ શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ, ઉચ્ચ અધ્યયન સામગ્રી, દ્વિભાષીય શૈક્ષણિક માધ્યમ વગેરે બાબતો આ શાળાઓમાં આપવામાં આવશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના FAQ
  • જવાબ = શૈક્ષશિક વર્ષ 2023 – 24 થી જ્ઞાન સાધના યોજનાનું અમલીકર કરવામાં આવશે અને યોજના હેઠળ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક શિષ્યવૃતિ ચૂકવવામાં આવશે.આ  શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા પસાર કરવાની રહેશે.
  • જવાબ = આ યોજના હેઠળ ધોરણ 9-10 ના બાળકોને  વાર્ષિક ર્ 20 000 શિષ્યવૃતિ ચુકવવામાં આવશે.
  • જવાબ = આ યોજના હેઠળ ધોરણ 11-12 ના બાળકોને  વાર્ષિક ર્ 25 000 શિષ્યવૃતિ ચુકવવામાં આવશે.
  • જવાબ = આ શિષ્યવૃત્તિ મેળવવા માટે વર્ષ માં 80% હાજરી હોવી જરૂરી છે.પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે
  • જવાબ .=આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય કક્ષાએ વાર્ષિક 1,20,000 અને શહેરી કક્ષાએ વાર્ષિક 1,50,000 ની આવક મર્યાદા રાખવામાં આવેલી છે.( sudhar thayo hoi shake alart)

પ્રશ્ન 6 . વિદ્યાર્થી કોઈ સરકારી અથવા અનુદાનિત શાળા માં ધોરણ 9 માં પ્રવેશ મેળવે તો કેટલી શિષ્યવૃતિ ચુકવાશે ?

  • જવાબ = વિદ્યાર્થી કોઈ સરકારી અથવા અનુદાનિત શાળા માં ધોરણ 9 માં પ્રવે6શ મેળવે તો 9-10 માટે રૂ 6000 અને ધોરણ 11-12 માટે 7000 સહાય શિષ્યવૃત્તિ ચુકવાશે અને તે શાળા ને પણ વાર્ષિક વિધાર્થી દીઠ રૂ 3000(ધો 9-10 માટે)અને રૂ 4000 (ધો 11-12 માટે )ચૂકવાશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ NEP -2020 વિશે સંપૂર્ણ જાણો // Know complete about National Education Policy 2020 NEP-2020 

ALSO READ :: GPSC Shixan Seva -Leave Rules Basic Information /રજા ના નિયમો ની પ્રાથમિક જાણકારી

સ્વચ્છતા પખવાડા 2025: School Sanitation Grants, CSR Funding & Swachh Bharat Mission માર્ગદર્શન

Leave a Comment

0

Subtotal