રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 : ₹1.77 લાખ સુધીનો પગાર, જાણો સંપૂર્ણ વિગતો

RMC Bharti 2025:

રાજકોટમાં કાયમી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) તરફથી ખુશખબર આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ પર્યાવરણ ઈજનેર (Environment Engineer) વર્ગ-1 ની ભરતી માટે સત્તાવાર જાહેરાત જાહેર કરી છે. સારા પગાર અને સરકારી સુવિધાઓ સાથેની આ નોકરી માટે લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

WHAT UP JOINWHAT UP CHENAL JOINTELIGRAM JOIN
RMC ભરતી 2025 – મુખ્ય વિગતો
📌સંસ્થા💡રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
📌પોસ્ટ💡પર્યાવરણ ઈજનેર (વર્ગ-1)
📌જગ્યા💡01 (બિનઅનામત વર્ગ)
📌ઉંમર મર્યાદા💡21 થી 45 વર્ષ
📌અરજી મોડ💡ઓનલાઈન
📌છેલ્લી તારીખ💡01 ઓક્ટોબર 2025
📌સત્તાવાર વેબસાઈટhttp://rmc.gov.in

GSRTCમાં કંડકટરની 571 જગ્યાઓ માટે ભરતી: આ તારીખથી કરો અરજી કરો!

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે ઉમેદવારો પાસે નીચે મુજબની લાયકાત હોવી આવશ્યક છે:

અમદાવાદમાં ધોરણ 9 પાસ માટે બહાર પડી મોટી ભરતી, વિગત જાણી ફટાફટ કરી દો અરજી

પગાર ધોરણ

પસંદગી પામનાર ઉમેદવારને સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-10 મુજબ દર મહિને ₹56,100 થી ₹1,77,500 સુધીનો પગાર મળશે.

અરજી કરવાની પ્રક્રિયા
  • ઉમેદવારોએ સૌપ્રથમ RMC ની સત્તાવાર વેબસાઈટ rmc.gov.in ખોલવી.
  • અહીં “Recruitment Section” માં જઈ “Online Apply” પસંદ કરવું.
  • .અરજી ફોર્મમાં જરૂરી વિગતો ધ્યાનપૂર્વક ભરીને સબમિટ કરવી.

BSF Head Constable Recruitment 2025 – Apply Online for 1,121 Vacancies (RO & RM)

Leave a Comment

0

Subtotal