નડિઆદમાં પરીક્ષા વગર ₹40,000 સુધીની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધું જ

Nadiad Bharti 2025 : નડિઆદમાં પરીક્ષા વગર ₹40,000 સુધીની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધું જ

Nadiad Municipal Corporation Recruitment For Various Posts: નડિઆદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સહિતની માહિતી અહીં આપેલી છે.

Nadiad Municipal Corporation Recruitment 2025, નડિઆદ મહાનગરપાલિકા ભરતી 2025 : નડિઆદ અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. નડિઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરા આપી છે. કુલ 3 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. આ માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.

નડિઆદ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા👉નડિઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટ👉સીટી મેનેજર, સિવિલ એન્જીનિયર, સોશીયલ ડેવલોપમેન્ટ એક્સપર્ટ
જગ્યા📌3
વય મર્યાદા📌વિવિધ
નોકરીનો પ્રકાર📌11 માસ કરાર આધારિત
એપ્લિકેશન મોડ📌વોક ઈન ઈન્ટરવ્યુ
19-9-2025📌ઈન્ટરવ્યુ તારીખ
નડિઆદ📌ઈન્ટરવ્યુ સ્થળ
નડિયાદ ભરતી 2025 માટે પોસ્ટની વિગતો
પોસ્ટજગ્યા
સીટી મેનેજર(SWM)✅1
સિવિલ એન્જીનિયર-આવાસ યોજના✅1
સોશિયલ ડેવલોપમેન્ટ એક્સપર્ટ✅1
કુલ-3

અમદાવાદમાં ધોરણ 9 પાસ માટે બહાર પડી મોટી ભરતી, વિગત જાણી ફટાફટ કરી દો અરજી

શૈક્ષણિક લાયકાત
  • સીટી મેનેજર- SWM
  • B.E./B.Tech- પર્યાવરણ
  • B.E./B.Tech- સિવિલ
  • M.E./M.Tech- પર્યાવરણ
  • M.E./M.Tech- સિવિલ
  • સિવિલ એન્જીનિયર – આવાસ યોજના
  • B.E./B.Tech- સિવિલ
  • M.E./M.Tech- સિવિલ

અનુભવ– પોસ્ટ ગ્રેજ્યુએશન પછી 5 વર્ષનો અનુભવ, ગ્રેજ્યુએશન પછી 3 વર્ષનો અનુભવ

સોશિયલ ડેવલોપમેન્ટ એક્સપર્ટ

સાબર ડેરી ભરતી 2025: ITI થી MBA સુધીના ઉમેદવારો માટે બમ્પર ભરતી,ટ્રેઈનીથી મેનેજર સુધીની જગ્યા ખાલી, જાણો અરજી પ્રક્રિયા

સોશિયલ સાયન્સ, એન્થ્રોટોલોજી, સાયકોલોજી, સોશિયલ વર્ક, કમ્યુનિટિ ડેવલોપમેન્ટ, પબ્લિક પોલિસી સહિતના વિષયોમાં ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન.

અનુભવ- પોસ્ટ ગ્રેજ્યુએશન પછી 5 વર્ષનો અનુભવ, ગ્રેજ્યુએશન પછી 3 વર્ષનો અનુભવ

BSF Head Constable Recruitment 2025 – Apply Online for 1,121 Vacancies (RO & RM)

પગાર ધોરણ (પ્રતિ માસ ફિક્સ)

પોસ્ટપગાર (ગ્રેજ્યુએટ માટે)પગાર (પોસ્ટ ગ્રેજ્યુએટ માટે)
સીટી મેનેજર(SWM)₹30,000₹30,000
સિવિલ એન્જીનિયર-આવાસ યોજના₹35,000₹40,000
સોશિયલ ડેવલોપમેન્ટ એક્સપર્ટ₹35,000₹40,000
WHAT UP JOINWHAT UP CHENAL JOINTELIGRAM JOIN
ભરતી જાહેરાત
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ

Leave a Comment

0

Subtotal