kadi bharti 2025 : કડીમાં પરીક્ષા વગર ₹ 30,000 વાળી નોકરી મેળવવાની તક, જાણો શું હોવી જોઈએ લાયકાત?

kadi nagarpalika City Manager Bharti 2025 Check how to Apply Online in Gujarati: કડી નગરપાલિકા ભરતી અંતર્ગત સિટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

kadi nagarpalika City Manager Bharti 2025, કડી નગરપાલિકા ભરતી: કડીમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની તક આવી ગઈ છે. કડી નગરપાલિકા દ્વારા કડી સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 (શહેરી)- ગુજરાત અંતર્ગત સિટી મેનેજરની એક જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે.

કડી નગરપાલિકા ભરતી અંતર્ગત સિટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Gujarat Bharti 2025 ની મહત્વની માહિતી
કડી નગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગત

કડી સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 (શહેરી)-ગુજરાત અંતર્ગત કડી નગરપાલિકા ખાતે સિટી મેનેજરની એક જગ્યા 11 માસના કરાર આધારે ભરવાની છે. આ માટે કડી નગરપાલિકાએ ઉમેદવારો પાસે 15 સપ્ટેમ્બર 2025 છેલ્લી તારીખ સુધીમાં અરજીઓ મંગાવી છે.

સિટી મેનેજર ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

ITI Limited Recruitment: ITI લિમિટેડ દ્વારા ઉદ્યોગ ક્ષેત્રોમાં વિવિધ પદો માટે સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

સિટી મેનેજર ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે B.E/B.Tech/M.E./M.tech- IT/B.C.A/B.sc-it, MCA/Msc.IT ડિગ્રી કરેલી હોવી જોઈએ.ડિગ્રી મેળવ્યા બાદનો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

પગાર ધોરણ

કડી નગરપાલિકા ભરતી અંતર્ગત સિટી મેનેજર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારને પ્રતિ માસ ₹30,000 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. આ ભરતી 11 માસ કરાર આધાર પર રહેશે.

નોટિફિકેશન💥
કેવી રીતે કરવી અરજી?
  • અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ અરજી, બાયોડેટા તથા જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની સ્વ પ્રમાણિત નકલો સાથે 15-9-2025 સુધીમાં કડી નગરપાલિકા કાર્યાલય ખાતે રજિસ્ટર એડી.થી મોકલી આપવાની રહેશે.

PGVCL Bharti 2025 : કંપની સેક્રેટરી પોસ્ટ માટે ₹1.10 લાખ સુધીનો પગાર, આજે જ અરજી કરો

ADC Bank Apprentice Clerk Recruitment 2025 — સંપૂર્ણ માર્ગદર્શિકા

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો

https://t.me/tbs78

Leave a Comment