Revenue Talati Exam 2025: Exam will be conducted on September 14, see district-wise list of venues

Revenue Talati Exam 2025: ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે એક મોટું અપડેટ આવ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી ભરતી પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં 2389 જગ્યાઓ માટે યોજાનારી આ પરીક્ષા માટે હજારો ઉમેદવારોએ અરજી કરી હતી.

When will the exam be held?

GSSSB અનુસાર મહેસૂલ તલાટીની પ્રાથમિક (OMR આધારિત) પરીક્ષા 14 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 2થી 5 વાગ્યા સુધી યોજાશે. આ પરીક્ષા કુલ 200 ગુણની રહેશે, જેના આધારે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આગળ વધશે.

પોસ્ટની સંખ્યા અને જિલ્લાવાર જગ્યાઓ

આ ભરતી હેઠળ કુલ 2389 જગ્યાઓ ભરવામાં આવશે.

👉distcat name post index
👉amedabad113
👉katch109
👉chota udepur135
👉surat127
👉vadodar105
👉bharuch104
👉banaskantha110
Salary and Appointment

Ojas New Bharti 2025: 12 પાસ ઉમેદવારો માટે Fireman Cum Driver ની સરકારી નોકરી, પગાર ₹63,200 સુધી

મહેસૂલ તલાટી તરીકે પસંદ થતા ઉમેદવારોને શરૂઆતમાં પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 26,000 ફિક્સ પગાર મળશે. ત્યાર બાદ તેમની કામગીરી સંતોષકારક રહી તો તેમને સાતમા પગારપંચના ધોરણે નિયમિત નિમણૂક આપવામાં આવશે. એટલે કે ઉમેદવારોને સરકારી નોકરી સાથે આકર્ષક પગારની સુવિધા મળશે.

Application process

ગુજરાત બોર્ડ યે જાહેર કર્યું કેલેન્ડર

આ ભરતી માટેની અરજી પ્રક્રિયા અગાઉ 26 મે 2025થી 10 જૂન 2025 દરમિયાન હાથ ધરાઈ હતી. સ્નાતક ઉમેદવારો માટે આ ભરતી એક સારો મોકો સાબિત થઈ રહી છે.

Conclusion

મહેસૂલ તલાટી ભરતી પરીક્ષા 2025 રાજ્યના હજારો ઉમેદવારો માટે એક મોટું અવસર છે. હવે ઉમેદવારો માટે સૌથી અગત્યનું છે કે તેઓ પોતાની તૈયારીને અંતિમ સ્વરૂપ આપે અને 14 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાનારી પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર રહે.

TET 1 Exam 2025: રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષક ભરતી માટે ટેટ-૧ જાહેરનામું આવી શકે છે

Gujarat Agricultural Universities Recruitmentગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ ભરતી 2025: લેબ ટેકનિશિયન/અસિસ્ટન્ટ માટે સોનેરી તક

Leave a Comment