National Old Age Pension Scheme 2025:

Vridha Pension Yojana રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2025: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, જાણો સંપૂર્ણ માહિતી

Vridha Pension Yojanaરાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2025 : ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી મેળવીશુ.

Vridha Pension Yojana | રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2025

યોજનાનુ નામરાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2025
લાભાર્થી જૂથ60 વર્ષથી વધુ ઉંમર
મળતી સહાયરૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
અમલીકરણમામલતદાર કચેરી
ફોર્મ ક્યાથી મળશે ?ગ્રામ પંચાયત કચેરી
ઓફીસીયલ સાઇટસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ – SJE

Vridha Pension Yojana કોને લાભ મળે ?

👉આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધોને મળવાપાત્ર છે.

👉BPL યાદિમા 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઇએ.

👉Vridha Pension Yojana અરજી ક્યા આપવી?

👉આ યોજનાનો લાભ મેળવવા માટે સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી એ રૂબરૂ અરજી આપી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી https://www.digitalgujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકાય.

Vridha Pension Yojana ડોકયુમેન્ટ લીસ્ટ

  • ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(કોઇ પણ એક)
  • ગરીબી રેખાની BPL યાદી પર નામ હોવા અંગેનું પ્રમાણપત્ર.
  • આધાર કાર્ડ ની નકલ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • રેશન કાર્ડની નકલ
  • બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની નકલ

Vridha Pension Yojana મળતી સહાય

Vridha Pension Yojana પેન્શન યોજના ફોર્મ

આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે.

✅ ડિલીટ થયેલા જૂના ફોટા પરત મેળવો 2 મિનિટમાં

  • જિલ્લા કલેકટર કચેરી પરથી
  • મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
  • નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
  • https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx

ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા ઓપ્શન આપેલ છે.

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મઅહિ ક્લીક કરો
બીજી નવી યોજના માટેઅહિ ક્લીક કરો

TET 1 Exam 2025: રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષક ભરતી માટે ટેટ-૧ જાહેરનામું આવી શકે છે

National Old Age Pension Scheme 2025
National Old Age Pension Scheme 2025

Leave a Comment