31.7.2025ની સ્થિતિએ મંજૂર થયેલ પ્રાથમિક શિક્ષક મહેકમ અનુસાર વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત.

31.7.2025 ની સ્થિતિએ મંજૂર થયેલ પ્રાથમિક શિક્ષક મહેકમ અનુસાર વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત.

ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે વિવિધ ઠરાવ ના આધારે પ્રાથમિક શિક્ષકોના બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

31 .7. 2025 ની સ્થિતિએ મંજૂર થયેલ મહેકમ અનુસાર નીચે જણાવેલ સમયગાળા દરમિયાન આપના તાલુકા જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તક ફરજ બજાવતા વિદ્યા સહાયક /પ્રાથમિક શિક્ષકના વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા જણાવવામાં આવે છે. વધઘટ બદલી કેમ્પ મો સંદર્ભિત ઠરાવનો અભ્યાસ કરી લાગુ પડતી જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

વધઘટ બદલી કેમ્પ કાર્યક્રમ

વધઘટ બદલી કેમ્પ

તારીખ 28. 8.2025ધોરણ એક થી પાંચ (1to5)
તારીખ 29. 8. 2025ધોરણ છ થી આઠ( 6 to 8)

વધુ વાંચો: ગુજરાત ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 વેતન ચૂકવવા નિર્દેશ, 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવા આદેશ

Get Jobs Notification Subscribe Here !

➡ શિક્ષણ વિભાગના તારીખ 11 .5 .2023 ના ઠરાવના પ્રકરણ એચ ની જોગવાઈઓને ધ્યાને લઈ તારીખ 31 7 2025 ની સ્થિતિએ મંજૂર કરેલ મેકમ કરતાં વધારાના ફરજ બજાવતા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની વધ ગણી વધ પડતા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના વધઘટ કેમ્પના હુકમો કરવાના રહેશે.

➡ કોઈ જગ્યા માટે કોર્ટનો ચુકાદો પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં નામદાર હાઇકોર્ટના ચુકાદા ની આધીન કાર્યવાહી કરવાની રહેશે. જેથી કોર્ટની અવમાનના નો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય.

ALSO READ :: nokri job updet 2025 :મહેમદાવાદમાં પરીક્ષા વગર મળશે નોકરી, પગાર-લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

વધઘટ બદલી કેમ્પનો પરિપત્ર

વધઘટ કેમ્પ ના ફોર્મ

વધઘટ કેમ્પ ના ફોર્મ અહીં ક્લિક કરોઅહીં ક્લિક કરો

જિલ્લા વાઈસ વધ ફોર્મ

અહીંયા જો દરેક જિલ્લાના ફોર્મ /paripatr અલગ અલગ હશે તો તમારા જિલ્લાનું ફોર્મ અહીંયા મૂકવામાં આવશે. જિલ્લા ઉપર ક્લિક કરતો ફોર્મ ડાઉનલોડ થઈ જશે

  1. Ahmedabad
  2. Amreli
  3. Anand
  4. Aravalli
  5. Banaskantha
  6. Bharuch
  7. Bhavnagar
  8. Botad
  9. Chhota Udaipur
  10. Dahod
  11. Dang
  12. Devbhoomi Dwarka
  13. Gandhinagar
  14. Gir Somnath
  15. Jamnagar
  16. Junagadh
  17. Kheda
  18. Kutch
  19. Mahisagar
  20. Mehsana
  21. Morbi
  22. Narmada
  23. Navsari
  24. Panchmahal
  25. Patan
  26. Porbandar
  27. Rajkot
  28. Sabarkantha
  29. Surat
  30. Surendranagar
  31. Tapi
  32. Vadodara
  33. Valsad

વધમાં પડેલ શિક્ષક તથા વધ થી બદલી થયેલ શિક્ષકને મૂળ શાળા તાલુકા જિલ્લાના પરત કિસ્સામાં ભરવાનું થતું ફોર્મ

મૂળ શાળા મૂળ તાલુકા પરત માટેનું પ્રમાણપત્ર

ઉજાસ ભણી અહેવાલ word ફાઈલ

🏷 ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ… (Adolescent Education Program – AEP)

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી 2025:
અરજી કરવાની છેલ્લી 26 ઓગસ્ટ 2025

Leave a Comment