
Aheval ::15 ઓગસ્ટ 2025
આઝાદ ભારતના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે અમારી શાળામાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમની શુભ શરૂઆત ધ્વજ વંદન સાથે થઈ હતી. શાળાના મુખ્ય દ્વાર પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું આ દરમિયાન દરેકના હ્દયમાં દેશભક્તિની દ્વારા પ્રગટી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે સાથે રાષ્ટ્રગાન ગાઈ ને દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કર્યો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ગાયા હતા. નૃત્યો સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટકો ભજવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની કલા અને પ્રતિભા દ્વારા દેશભક્તિની ભાવના વ્યક્ત કરી કેટલાક વિદ્યાર્થીઓ દેશના સ્વાતંત્ર સંગ્રામના યોદ્ધાઓ પર નિબંધો વાંચ્યા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ દેશભક્તિ ચિત્રોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું. ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને દેશની સ્વતંત્રતા માટે લડનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
👉આ વર્ષે શાળામાં સ્વાતંત્ર દિવસની ઉજવણીમાં કેટલાય વિશેષ આકર્ષણો પણ રાખવામાં આવ્યા હતા. જેમ કે દેશના વિવિધ રાજ્યોના પરંપરાગત વસ્ત્રો પહેલી ની વિદ્યાર્થીઓ દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોના ખાનપાનની સ્ટોર પણ લગાવવામાં આવી હતી.
👉આ ઉપરાંત શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ વિશે પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું. વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા. તેમણે વિદ્યાર્થીઓને દેશ પ્રત્યેની નિષ્ઠા અને કર્તવ્ય નિષ્ઠા જાળવી રાખવા માટે કહ્યું.
👉કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફે મળીને નિષ્ઠાનનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમ એક અવસર હતો .જેણે દરેકને દેશ પ્રત્યેનો પ્રેમ વધારે હતો.
અહેવાલ_ વાલી સંમેલન
અમારી શાળામાં 15 મી ઓગસ્ટ 2025 નિમિત્તે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ALSO READ :: 15 August Invitation Card for School Parents – Download & Customize for Independence Day 2025
👉આ વાલી સંમેલનમાં અમારી શાહ ના વ્યવસ્થાપન સમિતિ એસએમસીના સભ્યો ઉપર શાળામાં ભણતા અન્ય બાળકોના વાલીઓ જે તે વિસ્તારના વડીલ આગેવાન વ્યક્તિઓ ગામના રોલ મોડલ વ્યક્તિઓ ગામ પ્રેરક અને કર્મનિષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા કેળવણી કરવાની સન્માનપૂર્વક આમંત્રિત કરવામાં આવ્યા હતા. સૌની સક્રિય ઉપસ્થિતિ અને સહયોગથી સંમેલનની સફળ બનાવવામાં આવ્યુ.
👉સદર કાર્યક્રમ કરતા પહેલા સૌપ્રથમ દર વર્ષ ની જેમ 15 મી ઓગસ્ટ 2025 સ્વાતંત્ર દિન નિમિત્તે શાળા ના મેદાનમાં ધ્વજ વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, ધ્વજ ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવ્યું. શાળાના કાર્યક્રમો બાદ વાલી આયોજન કરવામાં આવ્યું જેમાં નીચે મુજબના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી.
👉 વાલી મિટિંગમાં સમગ્ર સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન પર વિચારણા કરવામાં આવી. શાળા મેદાનમાં ટોયલેટ આજુબાજુ અને ખાસ કામમાં સ્વચ્છતા વિશે ચર્ચા કરવામાં આવી. બાળકોને ચોખ્ખું પાણી મળે તેની પણ વિચારણા મિટિંગમાં કરી.
👉 ગામમાં 6 થી 14 વર્ષની વય જૂથના શાળા બહારના બાળકોના પ્રવેશોની સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામની વાલીઓને જાણ કરવામાં આવી. ઘેર નિયમિતપણે અને શિક્ષણથી વંચિત ન રહે તેવી શાહના આજે શ્રી વાલીઓની વિનંતી કરી. શાળામાં વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો CWSN ની સરકારશ્રી દ્વારા સાધન સામગ્રી પ્રાપ્ત થાય અને તેના ઉપયોગની જાણકારી વાલીઓની આપી. હાલમાં સ્કૂલ ઓફ એક્સ કાર્યક્રમ જે ઘણી શાળાઓમાં શરૂ થયું છે જેમાં અમારી શાળા ની માહિતી અને તેનું આયોજન શાના આચાર્યઅને સ્ટાફ મિત્રોએ કેવી રીતે કરવું તેના વિશે પણ જણાવવામાં આવ્યુ. બાળકો શાળાથી દૂર છે પણ ઘરે બાળકો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતા રહે પ્રાર્થના કાર્યક્રમમાં અભ્યાસક્રમમાં આવતા કાવ્ય તથા બાળકોને ગમતી વંચિત ના રહે, તેની વાલીઓની સમજ આપવામાં આવી.
અમારી www.educationparipatr.com ના અન્ય 15 ઓગસ્ટ ના સ્પેશ્યલ આર્ટિકલ વાંચો
Independence Day Speech in Gujarati
Independence Day 2025 Slogan in Gujrati ૧૫ ઓગસ્ટ માટે કયા ૧૦ સૂત્રો છે? આ રીતે તમારા ઉત્સાહને ભરો
હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો
Independence Day essay in Gujrati:૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર સરળ અને ટૂંકો નિબંધ ગુજરાતીમાં|
👉 ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં આયોજન કરવું શાના મેદાનો પણ વૃક્ષારોપણ થાય ગામમાં લોકો પીવાનો પાણીનો બચાવ કરે તેની પણ ચર્ચા કરવામાં આવી. આપણી શાહને ગ્રીન સ્કૂલ બનાવી બાળકોના શિક્ષણ માટે સ્માર્ટ સ્કૂલ બનાવવાની ચર્ચા કરવામાં આવી. સરકાર દ્વારા જે દૂરથી આવતા બાળકો માટે સ્પેશિયલ ટ્રેનીંગ પ્રોગ્રામ અંતર્ગત ટ્રાન્સપોર્ટેશનની સહાય છે તેની પણ ચર્ચા કરવામાં આવી. કન્યા શિક્ષણ માટે પણ ચર્ચા કરવામાં આવી કે વાલિયો કુમારની જેમ કન્યાઓના શિક્ષણ પર પણ ધ્યાન આપી તેમને પણ આગળ ભણવામાં પ્રોત્સાહિત કરે. શાળા કક્ષાએ બાળકો નિશાળની ભૌતિક જરૂરિયાતો પર ચર્ચા કરવામાં આવી. શાળા તથા ગામની સફાઈ સ્વચ્છ ટોયલેટ, સ્વચ્છ ખોરાક, રોગચારો વિકેરીની પણ ચર્ચા કરવામાં આવી. બાળકોના શિક્ષણ પર વાલીઓ પૂરતું ધ્યાન આપે અને શાળા તથા શાહના સ્ટાફની વાલીઓ દ્વારા સહકાર મળી રહે તથા વાલીઓ વ્યસનથી મુક્ત રહે તેવી સમજ આપવામાં આવી.
ગ્રાન્ટ નો ઉપયોગ
આ વાલી સંમેલનમાં આયોજન માટે નિર્ધારિત ગ્રાન્ટ રૂપિયા 500 ( ડોક્યુમેન્ટ ટેન્શનના 200 rs અને સરપરા ખર્ચ ₹300 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગ્રાન્ટ નો ઉપયોગ નિયમ અનુસાર અને પારદર્શક રીતે કરવામાં આવ્યો છે.
વાલી સંમેલન ની હાજરી
હાજર રહેલ એસએમસીના સભ્યોની સંખ્યા | હાજર ગામના આગેવાનો વાલીઓની સંખ્યા | લોક સહકાર દ્વારા મળેલ રકમ |
પુરુષ | પુરુષ | |
સ્ત્રી | સ્ત્રી |
Aheval ::15 ઓગસ્ટ 2025 અને વાલી સંમેલન નો અહેવાલલેખન PDF
💥 માત્ર એક પેજ મુલાકાતથી 15 ઓગસ્ટનો સંપૂર્ણ કાર્યક્રમ
✅શાળાના નામની આમંત્રણ પત્રિકા બનાવો.
✅આમંત્રણ પત્રિકા Blank
✅ઝંડો ફરકાવતા ધ્યાનમાં રાખવાની બાબતો
✅સ્ટેજ સંચાલન
✅રાષ્ટ્રીય 3 ગીત MP3
✅Deshbhakti SONGS
✅રાષ્ટ્રીય 3 ગીત JPG, PDF
✅બાળકો માટે ચિત્ર સ્પર્ધા.
✅ધ્વજ વંદન કાર્ય ક્રમ રૂપરેખા અને નિયમો.
✅વિવિધ નારાઓ
✅સન્માનપત્ર અને સ્મુતિપત્ર નમુના.
✅તમારા શબ્દો અને ફોટો સાથે અહેવાલ બનાવો.
✅15 ઓગસ્ટ અહેવાલ pdf
✅Whatsapp DP લેટેસ્ટ
https://sites.google.com/view/digital-shala/home/all-free-tool/patrika-free