New Online Entry of Balvatika and Std. 1 Students in Child Tracking System (CTS) on ssagujarat.org – Step-by-Step Guide
બાલ વાટિકા અને ધોરણ 1 એન્ટ્રી બાબત ખાસ સૂચના…
👉🏻જે બાળકોની જન્મ તારીખ નાખતા પણ બાળકનું નામ બતાવતા નથી તેવા બાળકો માટે…
સ્ટેપ 1- પ્રિ enrolment સર્વે ૨૫/૨૬ પર જવું.
સ્ટેપ 2 ત્યારબાદ export to excel પર જઈ સીટ ડાઉનલોડ કરવી…
સ્ટેપ 3 એક્સેલ માં ફિલ્ટર મારી બાળકનું નામ શોધવું..
સ્ટેપ 4 બાળકનું નામ મળે એટલે એની જન્મ તારીખ નોંધી લેવી/કોપી કરવી…
સ્ટેપ 5 હવે પાછા મેનેજ સ્ટુડન્ટ માં જઈ જેતે ધોરણ પર ક્લિક કરવું.
સ્ટેપ 6 રાજ્ય,જિલ્લો ,તાલુકો,કુમાર/કન્યા તથા કોપી કરેલ જન્મ તારીખ લખવી અને સર્ચ કરવી…
સ્ટેપ 7 નીચે બાળકોના નામ બતાવે તેમાં જે બાળકને પ્રવેશ આપવાનો છે તે પર જવું અને આગળની વિગત ભરી દેવી…🙏🏻
🖥️How to Do Online Entry on ssagujarat.org – Step-by-Step Guide
🔐Step 1: Visit SSA Gujarat Portal
👤Step 2: Login to CTS Module
📝Step 3: Navigate to ‘Student Entry’
🧾Step 4: Enter Student Details
📤Step 5: Submit and Save
📄Step 6: Download Student Report
New Online Entry of Balvatika and Std. 1 Students in Child Tracking System (CTS) on ssagujarat.org – Step-by-Step Guide
The Samagra Shiksha Abhiyan Gujarat (SSA Gujarat) has launched a new initiative to streamline and digitize student enrollment by enabling online entry for Balvatika and Standard 1 students through the Child Tracking System (CTS) on the ssagujarat.org portal.
This online system ensures accurate student data collection, reduces paperwork, and helps the government track educational progress from an early age.
🎯 What is Child Tracking System (CTS)?
Child Tracking System (CTS) is an integrated online portal developed by SSA Gujarat to track the academic journey of every child from Balvatika (pre-school) to primary education (Std. 1 to 8). It records real-time data on student enrollment, attendance, promotion, dropout, and migration.
📌 New CTS Update for 2025: Balvatika & Std. 1 Online Entry
In the academic year 2025-26, all government, government-aided and private schools running Balvatika and Standard 1 classes are instructed to enter student details online via the CTS module on ssagujarat.org.
This is mandatory to ensure every child is registered and tracked right from the foundational stage.
🧒 Who Needs to Be Registered?
Balvatika 1, 2, and 3 students (age 3 to 5+ years)
Standard 1 students newly admitted in 2025-26
Applicable to all schools under SSA coverage
બાલવાટિકા અને ધોરણ-1 ની એન્ટ્રી
શૈક્ષણિક વર્ષ 2025 -26 માટે બાલવાટિકા અને ધો. 1 ની એન્ટ્રી ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS ) માં શરુ કરવામાં આવેલ છે.* આરોગ્ય વિભાગમાંથી મળેલ માહિતીના આધારે ગત વર્ષે કરેલ *પ્રિ-એનરોલમેન્ટ સર્વે અંતર્ગત જે બાળકોનો સર્વે કરેલ તે બાળકોની યાદી જે તે શાળાના ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS ) લોગિન માં ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
બાલ વાટિકા અને ધોરણ 1 એન્ટ્રી બાબત ખાસ સૂચના…
👉🏻 જે બાળકોની જન્મ તારીખ નાખતા પણ બાળકનું નામ બતાવતા નથી તેવા બાળકો માટે…
સ્ટેપ 1- પ્રિ enrolment સર્વે ૨૫/૨૬ પર જવું.
સ્ટેપ 2 ત્યારબાદ export to excel પર જઈ સીટ ડાઉનલોડ કરવી…
સ્ટેપ 3 એક્સેલ માં ફિલ્ટર મારી બાળકનું નામ શોધવું..
સ્ટેપ 4 બાળકનું નામ મળે એટલે એની જન્મ તારીખ નોંધી લેવી/કોપી કરવી…
સ્ટેપ 5 હવે પાછા મેનેજ સ્ટુડન્ટ માં જઈ જેતે ધોરણ પર ક્લિક કરવું.
સ્ટેપ 6 રાજ્ય,જિલ્લો ,તાલુકો,કુમાર/કન્યા તથા કોપી કરેલ જન્મ તારીખ લખવી અને સર્ચ કરવી…
સ્ટેપ 7 નીચે બાળકોના નામ બતાવે તેમાં જે બાળકને પ્રવેશ આપવાનો છે તે પર જવું અને આગળની વિગત ભરી દેવી…🙏🏻
એપ્લિકેશન મુજબ જે બાળકોની યાદી મળેલ છે તે બાળકોની હાલમાં ડેટા એન્ટ્રી કરવાની રહેશે. આપજે બાળકોની એન્ટ્રી કરવા માટે સર્ચ કરી રહ્યા છો અને માહિતી મળી આવતી નથી તેવા બાળકોની એન્ટ્રી10-15 દિવસ પછી ઓપન કરવામાં આવશે.
એન્ટ્રી કરવા માટેનો ઉપાય નીચે મુજબ . નીચેની આ રીત ઑફિશિયલ નથી.
⏩બાલવાટિકા એન્ટ્રી માટે ની સરળ રીત
🚨જે બાળક જન્મ પ્રમાણપત્ર મુજબ સર્ચ ના થાય તો🚨
ગુજરાત સિવાય નું અલગ રાજ્ય પસંદ કરી ને જિલ્લો તાલુકો જાતિ પસંદ કરી સર્ચ કરી ને મેન્યુઅલ જૂની ગતવર્ષ ની મુજબ સરળતા થી એન્ટ્રી થઈ જાય છે
Fill in the following:Entry
Gender, date of birth
Aadhaar number (if available)
Mother’s and father’s names
Caste, minority, BPL details
Mobile number
Admission date
Address and village
Medium of instruction
Previous pre-school (if any)
📆 Entry Timeline & Deadline
✔️ Balvatika & Std. 1 student online entry has already started from July 1, 2025.
✔️ All entries must be completed before August 31, 2025.
📞 Help & Support
If you face login or data entry issues:
Contact your Cluster Resource Coordinator (CRC)
Or SSA Helpline at: 079-232-53978 / 232-53827
importan link
SSA ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર જવા માટે અહીંયા ક્લિક કરો