CGMS 2025 Choice Filling second phase

🔔CGMS-૨૦૨૫ અંતર્ગત ચોઈસ ફીલિંગ પ્રક્રીયા શરૂ કરવા અંગે અગત્યની સુચના🔔

📌 વિદ્યાર્થી લોગીન લીંક

📌 તમામ પાત્ર વિદ્યાર્થીઓ જેમણે રજિસ્ટ્રેશન વખતે પાસવર્ડ બનાવી ચુક્યા છે અને તે પાસવર્ડ દ્વારા લોગિન કરીને ચોઈસ ફીલિંગ કરી શકશે તેમજ સમયમર્યાદા પૂર્વે ચોઈસ ફીલિંગ પ્રક્રિયા પૂર્ણ કરે તે વિનંતી.

📌 ક્વેરીમાં આવેલ બાળકો એપ્રુવ નહિ થાય ત્યાં સુધી તે ચોઈસ ફીલિંગ કરી શકશે નહી

ખાસ સુચના: જે બાળકો એક વાર ચોઈસ ફીલિંગ કન્ફર્મ કર્યા બાદ કોઈ કારણસર ચોઈસ બદલવા માંગતા હોય તો તેમને DEO કચેરીનો સંપર્ક કરી યોગ્ય કારણ રજુ કરી તેઓ ચોઈસફીલિંગ ફોર્મ રીસેટ કરાવી શકશે

અગત્યની વધુ માહિતી માટે https://gssyguj.in/ પોર્ટલ પર મુલાકાત લો.

August 2025
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Leave a Comment