How to Create APPAR ID Using UDISE Plus APAAR Module For KG to 12th School Students?

APAAR ID કાર્ડ UDISE+ માં કેવી રીતે બનાવવું ?

APAAR ID કાર્ડ શું છે?

DigiLocker App પર ‘અપાર કાર્ડ’ બનાવવાની પ્રક્રિયા

Apaar ID Card : ‘અપાર કાર્ડ’ શું છે? બાળકો માટે શા માટે મહત્ત્વનું? જાણો ફાયદાથી લઈ બનાવવા સુધીની તમામ માહિતી

“APAAR ID કાર્ડ” પૂરું નામ શું છે?

APAAR ID કાર્ડ કેવી રીતે બનશે?

વિદ્યાર્થીઓ માટે APAAR ID કાર્ડના લાભ

  • કાર્ડ ધારક વિદ્યાર્થીઓ પરીક્ષાની ફી ભરવામાં પણ સગવડ મેળવી શકશે. 
  • વિદ્યાર્થીઓ પુસ્તકો અને સ્ટેશનરી પર પણ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. 

How to Create  APPAR ID in UDISE+ APAAR Module

How to Download APPAR ID Card pdf

  • અપાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થી નીચેના સ્ટેપ્સને ફોલો કરી શકે છે, અને આ માહિતી દ્વારા સરળતાથી અપાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.
  • સૌથી પહેલા તમે તમારા DigiLocker App પર જાઓ.
  • તેના પછી ડિજિલૉકર હોમપેજ પર “દસ્તાવેજો જારી કરવામાં આવ્યા છે” માટે “બધા જુઓ” પર ક્લિક કરો.
  • પછી તમારા સામે ડિજિલૉકર પર અપલોડ કરો ડૉક્યુમેન્ટ્સનું નામ દેખાશે.
  • અહીંથી તમને APAAR ID  સામે આપેલ 3 ડોટ પર ક્લિક કરો
  • પછી “પીડીએફ જુઓ” પર ક્લિક કરી ડાઉનલોડ કરી લો
Please follow and like us:
Facebook0
X (Twitter)20
20
20

Leave a Comment