31.7.2025 ની સ્થિતિએ મંજૂર થયેલ પ્રાથમિક શિક્ષક મહેકમ અનુસાર વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત.
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે વિવિધ ઠરાવ ના આધારે પ્રાથમિક શિક્ષકોના બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
31 .7. 2025 ની સ્થિતિએ મંજૂર થયેલ મહેકમ અનુસાર નીચે જણાવેલ સમયગાળા દરમિયાન આપના તાલુકા જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તક ફરજ બજાવતા વિદ્યા સહાયક /પ્રાથમિક શિક્ષકના વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા જણાવવામાં આવે છે. વધઘટ બદલી કેમ્પ મો સંદર્ભિત ઠરાવનો અભ્યાસ કરી લાગુ પડતી જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
વધઘટ બદલી કેમ્પ કાર્યક્રમ
વધઘટ બદલી કેમ્પ
તારીખ 28. 8.2025 | ધોરણ એક થી પાંચ (1to5) |
તારીખ 29. 8. 2025 | ધોરણ છ થી આઠ( 6 to 8) |

Get Jobs Notification Subscribe Here !
➡ શિક્ષણ વિભાગના તારીખ 11 .5 .2023 ના ઠરાવના પ્રકરણ એચ ની જોગવાઈઓને ધ્યાને લઈ તારીખ 31 7 2025 ની સ્થિતિએ મંજૂર કરેલ મેકમ કરતાં વધારાના ફરજ બજાવતા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની વધ ગણી વધ પડતા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના વધઘટ કેમ્પના હુકમો કરવાના રહેશે.
➡ કોઈ જગ્યા માટે કોર્ટનો ચુકાદો પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં નામદાર હાઇકોર્ટના ચુકાદા ની આધીન કાર્યવાહી કરવાની રહેશે. જેથી કોર્ટની અવમાનના નો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય.
વધઘટ બદલી કેમ્પનો પરિપત્ર
વધઘટ બદલી કેમ્પનો પરિપત્ર અહીંયા થી ડાઉનલોડ કરો
વધઘટ કેમ્પ ના ફોર્મ
વધઘટ કેમ્પ ના ફોર્મ અહીં ક્લિક કરો | અહીં ક્લિક કરો |
જિલ્લા વાઈસ વધ ફોર્મ
અહીંયા જો દરેક જિલ્લાના ફોર્મ /paripatr અલગ અલગ હશે તો તમારા જિલ્લાનું ફોર્મ અહીંયા મૂકવામાં આવશે. જિલ્લા ઉપર ક્લિક કરતો ફોર્મ ડાઉનલોડ થઈ જશે
- Ahmedabad
- Amreli
- Anand
- Aravalli
- Banaskantha
- Bharuch
- Bhavnagar
- Botad
- Chhota Udaipur
- Dahod
- Dang
- Devbhoomi Dwarka
- Gandhinagar
- Gir Somnath
- Jamnagar
- Junagadh
- Kheda
- Kutch
- Mahisagar
- Mehsana
- Morbi
- Narmada
- Navsari
- Panchmahal
- Patan
- Porbandar
- Rajkot
- Sabarkantha
- Surat
- Surendranagar
- Tapi
- Vadodara
- Valsad
વધમાં પડેલ શિક્ષક તથા વધ થી બદલી થયેલ શિક્ષકને મૂળ શાળા તાલુકા જિલ્લાના પરત કિસ્સામાં ભરવાનું થતું ફોર્મ

મૂળ શાળા મૂળ તાલુકા પરત માટેનું પ્રમાણપત્ર

🏷 ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ… (Adolescent Education Program – AEP)
- અહેવાલ
- વાર્ષિક આયોજન
- વાઉચર
✓ Excel ફાઈલ,,, ડાઉનલોડ કરી લો…
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી 2025:
અરજી કરવાની છેલ્લી 26 ઓગસ્ટ 2025