26 January Republic Day Invitation – 26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા

ભારત દેશ દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ (Republic Day) તરીકે ઉજવે છે. આ દિવસ આપણા ભારતીય સંવિધાન અમલમાં આવ્યું તે દિવસની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસ સમસ્ત ભારતીયો માટે ગૌરવ, આનંદ અને રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતો પવિત્ર દિવસ છે.

26 જાન્યુઆરી – દીકરીની સલામ દેશને નામ – દીકરી માટેનું સન્માન પત્ર “સ્મૃતિપત્ર” PDF | Dikri ni salam desh ne naam

26 January એ ભારતના ઇતિહાસમાં અત્યંત મહત્વનો દિવસ છે. 1950માં આ દિવસે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું અને ભારત એક સંપૂર્ણ ગણતંત્ર દેશ બન્યો. આ દિવસ દેશમાં રાષ્ટ્રીય એકતા, બંધુત્વ, દેશપ્રેમ અને સંવિધાનની મહત્તાને સમજાવતો દિવસ છે.

ગુજરાત રાજ્યમાં ખાસ કરીને આ દિવસની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે. ઘણા ગામોમાં વનિતા, દીકરીઓ તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા તિરંગા ધ્વજ ફરકાવવામાં આવે છે. શાળાઓમાં બાળકો દ્વારા વિવિધ પ્રદર્શન, ભાષણ, નૃત્ય, ગીત અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે.

Income Tax 2025–26 (FY 2025-26 / AY 2026-27) — New Rules, Slabs, Benefits, and Full Details 👇📝અહીંયા થી ક્લિક કરી વાંચો

🏫 School Republic Day Program Highlights

આ પણ વાંચો:::: નવો આવકવેરા બિલ 2025: શું તમારો ઇન્કમ ટેક્સ વધશે કે ઘટશે?

📜 26 January Amantran Patrika – આમંત્રણ પત્રિકા

દરેક શાળા અને સંસ્થામાં 26 જાન્યુઆરીની ઉજવણી માટે આગંતુકો, ગ્રામપંચાયત સભ્યો, વાલીગણ, ગામના લોકો અને માનનીય વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવે છે. તે માટે 26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા (Amantran Patrika) ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

આ આમંત્રણ પત્રિકાનો ઉપયોગ પ્રાથમિક શાળાઓ, હાઇસ્કૂલ, કોલેજો, ખાનગી સંસ્થાઓ તેમજ સામાજિક સંગઠનો કરી શકે છે. સુંદર ડિઝાઇન અને યોગ્ય ભાષા સાથેની આમંત્રણ પત્રિકા કાર્યક્રમની શોભા વધારી દે છે.

📥 26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા PDF ડાઉનલોડ કરો

અહીં અમે તમારા માટે Ready to Print 26 January Invitation Patrika PDF ઉપલબ્ધ કરી રહ્યા છીએ. જે તમને સીધી પ્રિન્ટ મેળવી ઉપયોગમાં લઈ શકો છો.

👉 26 January Amantran Patrika PDF Download | 26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા PDF ડાઉનલોડ કરવા માટે અહીં link આપવામાં આવી છે

✨ 26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા 2026

💥 26 મી જાન્યુઆરી 2026 માટે ખાસ તૈયાર કરાયેલ આમંત્રણ પત્રિકા દરેક શાળા અને સંસ્થાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ PDF સંપૂર્ણ રીતે તૈયાર છે અને સીધું પ્રિન્ટ માટે Ready છે.

26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા 2026 PDF

26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા 2026 Image

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

Leave a Comment

0

Subtotal