GSSSB Staff Nurse (Ayurveda) Recruitment 2026: 90 જગ્યાઓ માટે ભરતી જાહેર, સંપૂર્ણ વિગતો અહીં વાંચો

GSSSB Staff Nurse (Ayurveda) Recruitment 2026: 90 જગ્યાઓ માટે ભરતી જાહેર, સંપૂર્ણ વિગતો અહીં વાંચો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સ્ટાફ નર્સ (આયુર્વેદ) વર્ગ-3 ની સીધી ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે ઉમેદવારો આયુર્વેદિક નર્સિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે આ એક ઉત્તમ તક છે.

ભરતીની ટૂંકી વિગત (Overview)

કેટેગરી મુજબ જગ્યાઓની વિગત

કુલ 90 જગ્યાઓનું કેટેગરી મુજબ વિભાજન નીચે મુજબ છે

પાત્રતા અને શૈક્ષણિક લાયકાત (Eligibility)

  1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્ય સંસ્થા અથવા ગુજરાત આયુર્વેદિક નર્સિંગ ફેકલ્ટીમાંથી Diploma in Ayurvedic Nursing નો કોર્સ સફળતાપૂર્વક પાસ કરેલો હોવો જોઈએ.
  2. રજીસ્ટ્રેશન: ગુજરાત આયુર્વેદિક નર્સિંગ ફેકલ્ટીમાં રજીસ્ટ્રેશન હોવું આવશ્યક છે.
  3. કોમ્પ્યુટર જ્ઞાન: સરકારશ્રીના નિયમ મુજબ કોમ્પ્યુટરના પાયાના જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
  4. ભાષાકીય જ્ઞાન: ગુજરાતી અને/અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા (Age Limit)

પગાર ધોરણ (Salary)

NVS Teacher Vacancy 2026: पीजीटी और टीजीटी समेत कई पदों पर रजिस्ट्रेशन शुरू, यहां देखें रजिस्ट्रेशन करने का प्रोसेस

પસંદગી પામેલા ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ વર્ગ-3 ના નક્કી કરેલા ફિક્સ પગાર ધોરણ મુજબ પાંચ વર્ષ માટે નિમણૂક આપવામાં આવશે. પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ નિયમિત પગાર ધોરણ મળવાપાત્ર થશે.

મહત્વની તારીખો (Important Dates)

  • અરજી શરૂ થવાની તારીખ: (30/03/2026 થી…)
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 13/04/2026 (રાત્રે 11:59 સુધી)

અરજી કેવી રીતે કરવી? (How to Apply)

  • સૌ પ્રથમ OJAS Gujarat ની સત્તાવાર વેબસાઇટ ઓપન કરો.
  • ત્યાં ‘Online Application‘ વિભાગમાં જઈ ‘Apply’ બટન પર ક્લિક કરો.
  • ‘GSSSB’ પસંદ કરી ‘Staff Nurse (Ayurveda)’ ની જાહેરાત સામે ‘Apply Now’ પર ક્લિક કરો.
  • જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો લોગિન કરો, અન્યથા નવું રજીસ્ટ્રેશન કરો.
  • તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ધ્યાનપૂર્વક ભરો.
  • ફોટો અને સહી અપલોડ કરી ફોર્મ ‘Confirm’ કરો.
  • જો ફી ભરવાની થતી હોય તો ઓનલાઇન પેમેન્ટ કરો અને ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

🔗 Important Links

LinkURL
Official Notification (PDF)Click Here
Apply OnlineClick Here
Official WebsiteClick Here

🔔 All Latest Important Updates

Taluka Panchayat / Jilla Panchayat Election 2026 – અગત્યનું સાહિત્ય, Training Videos, PSO Forms & Mock Poll Guide

Gujarat Education Department District Transfer Seniority List

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી 2026 પોસ્ટલ બેલેટ પ્રક્રિયા | PB Cell Staff Duties, Form 12, Counting Rules

April 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930