Age Calculation school બાળકની જન્મ તારીખ લખો અને જાણો તેને કયા ધોરણમાં પ્રવેશ મળશે ? | Gujarat School Admission 2026: Check Online Now!

ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ધોરણ ૧ માં પ્રવેશ મેળવવાની ઉંમર ૧ જૂન ૨૦૨૬ ના રોજ ૬ વર્ષ પૂર્ણ હોવી ફરજિયાત છે. આ ફેરફાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

બાળકની જન્મ તારીખ લખો અને જાણો તેને કયા ધોરણમાં પ્રવેશ મળશે ? | Gujarat School Admission 2026: Check Online Now!

ગુજરાત શાળા પ્રવેશ ઉંમર કેલ્ક્યુલેટર: જૂન ૨૦૨૬

  • સરકારી નિયમો મુજબ ૧ જૂન ૨૦૨૬ ના રોજ તમારા બાળકની ઉંમર અને પાત્રતા જાણો.
  • જન્મ તારીખ લખો અને બાળકના પ્રવેશનું ધોરણ જાણો
  • બાળકની જન્મ તારીખ પસંદ કરો:
  • પ્રવેશ માટે વય મર્યાદા (૧ જૂન ૨૦૨૬ ના રોજ):
  • ૩ વર્ષ પૂર્ણ: જુનિયર કેજી
  • ૪ વર્ષ પૂર્ણ: સિનિયર કેજી
  • ૫ વર્ષ પૂર્ણ: બાલવાટિકા
  • ૬ વર્ષ પૂર્ણ: ધોરણ ૧
  • મહત્વપૂર્ણ માહિતી અને ગાઈડલાઈન્સ

गुजरात सरकार ने एकेडमिक ईयर 2026-27 के लिए स्टैंडर्ड 1 में एडमिशन के लिए स्टूडेंट्स के लिए 1 जून 2026 तक 6 साल की उम्र पूरी करना ज़रूरी कर दिया है। यह बदलाव नई नेशनल एजुकेशन पॉलिसी (NEP 2020) को ध्यान में रखकर किया गया है।

નીચે મુજબની વય-મર્યાદાઓ લાગુ પડે છે:

  • બાલવાટિકા: ૫ વર્ષ પૂર્ણ હોવા આવશ્યક છે.
  • ધોરણ ૧: ૬ વર્ષ પૂર્ણ હોવા આવશ્યક છે.
  • સીનિયર કે.જી.: ૪ વર્ષ પૂર્ણ હોવા જોઈએ.
  • જુનિયર કે.જી.: ૩ વર્ષ પૂર્ણ હોવા જોઈએ.

English ગુજરાતી વાલી ફોર્મ

Exam Planning File 2026 – Smart Strategy for Student Success

SMC Recruitment 2026: Surat Municipal Corporation Invites Applications for 2200+ Vacancies Across 45 Cadres

April 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930