તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી 2026 પોસ્ટલ બેલેટ પ્રક્રિયા | PB Cell Staff Duties, Form 12, Counting Rules
- દરરોજ Drop Box seal કરવી
- Unique seal number નોંધવો
- Candidate agents સામે seal કરવું
- Strong room deposit register maintain કરવો
- CCTV monitoring રાખવું
- 24×7 police bandobast રાખવો
3) Facilitation Center પર કર્મચારીએ મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયા
- Attendance register માં સહી કરો
- તમારો EPIC બતાવી બેલેટ મેળવો
- Secret compartment માં ઉમેદવાર સામે ✓ કરો
- Ballot ને Cover A માં મૂકી સીલ કરો
- Form 13A ભરી Gazetted Officer પાસે attest કરાવો
- Cover A + Form 13A ને Cover B માં મૂકી સીલ કરો
- Seal કરેલું Cover B Drop Box માં નાખો
4) Gazetted Officer ની વિશેષ જવાબદારી
મતદારની ઓળખ ચકાસવી
Duty order cross verify કરવો
Form 13A પર signature verify કરવી
Official seal સાથે attestation કરવું
Invalid declaration તરત reject guidance આપવી
5) Home Voting (Form 12D)
85 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને 40% થી વધુ દિવ્યાંગ મતદારો માટે ઘરે બેઠા મતદાનની ખાસ સુવિધા છે
- 2 polling staff
- 1 videographer
- 1 police
- Portable voting compartment
- Video recording mandatory
6) Counting સમયે Reject થવાના મુખ્ય કારણો
- Form 13A જોડાયેલું ન હોય
- Gazetted attestation ન હોય
- એકથી વધુ ઉમેદવાર સામે નિશાની
- અસ્પષ્ટ મતચિહ્ન
- મતદારની ઓળખ છતી થાય તેવી સહી
- Cover A માં extra slip
7) EDC vs Postal Ballot
| સ્થિતિ | વિકલ્પ |
| પોતાના મતવિસ્તાર બહાર ફરજ | Postal Ballot |
| પોતાના મતવિસ્તારમાં ફરજ | EDC (Form 12A) |
| 85+ / દિવ્યાંગ | Home Voting (12D) |
8) ચૂંટણી 2026 મહત્વપૂર્ણ તારીખો
- મતદાન: 26 એપ્રિલ 2026
- મતગણતરી: 28 એપ્રિલ 2026
- પોસ્ટલ બેલેટ સ્વીકાર સમય: 28 એપ્રિલ સવારે 8:00 સુધી
મહત્વપૂર્ણ ટીપ: જો તમે તમારા મતવિસ્તારમાં જ ફરજ પર હોવ તો Form 12A દ્વારા EDC મેળવી EVM પર સીધું મત આપી શકો છો.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
શિક્ષિત બેરોજગારો માટે ખુશખબર: ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની બમ્પર ભરતી જાહેર
પેન્શનમાં મૂળ નામ શબ્દ પછી જોડાયેલ માનવાચક પ્રત્યયો બાબત ➖paripatr
તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી 2026 પોસ્ટલ બેલેટ સંપૂર્ણ માર્ગદર્શિકા
1) પોસ્ટલ બેલેટ શું છે?
2) PB Cell માં કર્મચારીઓએ કરવાની વિસ્તૃત કામગીરી
(A) ડેટા કલેક્શન અને માસ્ટર ડેટાબેઝ
(B) Form-12 Distribution Desk
(C) Postal Ballot Kit Preparation
(D) Facilitation Center Management
(E) Strong Room & Security Protocol
3) Facilitation Center પર કર્મચારીએ મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયા
4) Gazetted Officer ની વિશેષ જવાબદારી
5) Home Voting (Form 12D)
6) Counting સમયે Reject થવાના મુખ્ય કારણો
7) EDC vs Postal Ballot
8) ચૂંટણી 2026 મહત્વપૂર્ણ તારીખો
તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી 2026 પોસ્ટલ બેલેટ સંપૂર્ણ માર્ગદર્શિકા
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026માં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, માઇક્રો ઓબ્ઝર્વર અને PB Cellમાં કાર્યરત સ્ટાફ માટે Postal Ballot Voting Process ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લેખમાં પોસ્ટલ બેલેટની સંપૂર્ણ પ્રક્રિયા, સ્ટાફની જવાબદારીઓ, ફોર્મ-12, 13A, 13B, 13C, Facilitation Center, Home Voting અને Counting Rulesની સચોટ માહિતી આપવામાં આવી છે.
1) પોસ્ટલ બેલેટ શું છે?
ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓને ફરજ દરમિયાન પોતાનો મતાધિકાર વાપરી શકે તે માટે આપવામાં આવતી વિશેષ મતદાન વ્યવસ્થાને પોસ્ટલ બેલેટ કહેવામાં આવે છે.
- Polling Staff
- Police Personnel
- Micro Observer
- Sector Officer
- Videographer
- Counting Staff
- PB Cell Staff
2) PB Cell માં કર્મચારીઓએ કરવાની વિસ્તૃત કામગીરી
(A) ડેટા કલેક્શન અને માસ્ટર ડેટાબેઝ
- Duty Order મુજબ તમામ કર્મચારીઓની યાદી તૈયાર કરવી
- EPIC Number ચકાસવો
- Assembly / Ward / Seat Mapping કરવું
- Part Number અને Serial Number verify કરવો
- Duplicate entries દૂર કરવી
- Police staff અને reserve staff અલગ યાદીમાં રાખવા
- Late appointed staff માટે supplementary list બનાવવી
(B) Form-12 Distribution Desk
- પ્રથમ તાલીમમાં Form-12 આપવો
- ફોર્મ ભરવામાં guidance આપવી
- EPIC mismatch હોય તો correction desk રાખવો
- Form receive register maintain કરવો
- Pending form holders ને reminder આપવો
(C) Postal Ballot Kit Preparation
- Authorized signed ballot paper
- Form 13A declaration
- Cover A (13B)
- Cover B (13C)
- Instruction slip (13D)
- Issue serial register entry
(D) Facilitation Center Management
- Training venue પર voting compartment setup કરવું
- Secrecy screen ગોઠવવી
- Attendance register રાખવો
- Ballot issue counter
- (E) Strong Room & Security Protocol
- દરરોજ Drop Box seal કરવી
- Unique seal number નોંધવો
- Candidate agents સામે seal કરવું
- Strong room deposit register maintain કરવો
- CCTV monitoring રાખવું
- 24×7 police bandobast રાખવો
3) Facilitation Center પર કર્મચારીએ મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયા
- Attendance register માં સહી કરો
- તમારો EPIC બતાવી બેલેટ મેળવો
- Secret compartment માં ઉમેદવાર સામે ✓ કરો
- Ballot ને Cover A માં મૂકી સીલ કરો
- Form 13A ભરી Gazetted Officer પાસે attest કરાવો
- Cover A + Form 13A ને Cover B માં મૂકી સીલ કરો
- Seal કરેલું Cover B Drop Box માં નાખો
4) Gazetted Officer ની વિશેષ જવાબદારી
મતદારની ઓળખ ચકાસવી
Duty order cross verify કરવો
Form 13A પર signature verify કરવી
Official seal સાથે attestation કરવું
Invalid declaration તરત reject guidance આપવી5) Home Voting (Form 12D)
85 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને 40% થી વધુ દિવ્યાંગ મતદારો માટે ઘરે બેઠા મતદાનની ખાસ સુવિધા છે
- 2 polling staff
- 1 videographer
- 1 police
- Portable voting compartment
- Video recording mandatory
6) Counting સમયે Reject થવાના મુખ્ય કારણો
- Form 13A જોડાયેલું ન હોય
- Gazetted attestation ન હોય
- એકથી વધુ ઉમેદવાર સામે નિશાની
- અસ્પષ્ટ મતચિહ્ન
- મતદારની ઓળખ છતી થાય તેવી સહી
- Cover A માં extra slip
7) EDC vs Postal Ballot
સ્થિતિ વિકલ્પ પોતાના મતવિસ્તાર બહાર ફરજ Postal Ballot પોતાના મતવિસ્તારમાં ફરજ EDC (Form 12A) 85+ / દિવ્યાંગ Home Voting (12D)8) ચૂંટણી 2026 મહત્વપૂર્ણ તારીખો
- મતદાન: 26 એપ્રિલ 2026
- મતગણતરી: 28 એપ્રિલ 2026
- પોસ્ટલ બેલેટ સ્વીકાર સમય: 28 એપ્રિલ સવારે 8:00 સુધી
મહત્વપૂર્ણ ટીપ: જો તમે તમારા મતવિસ્તારમાં જ ફરજ પર હોવ તો Form 12A દ્વારા EDC મેળવી EVM પર સીધું મત આપી શકો છો.

🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.શિક્ષિત બેરોજગારો માટે ખુશખબર: ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની બમ્પર ભરતી જાહેર
પેન્શનમાં મૂળ નામ શબ્દ પછી જોડાયેલ માનવાચક પ્રત્યયો બાબત ➖paripatr