🔗 પીએમસી સ્કૂલ નો અર્થ છે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીંગ ઇન્ડિયા ( Pradhanmantri school for rising India )
➖ આ યોજના ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, ( Ministry of Education) દ્વારા સપ્ટેમ્બર 22 મો શરૂ કરવામાં આવી હતી.
➖ તેનો મુખ્ય હેતુ છે દેશભરમો એવી આદર્શ શાળાઓ( Model School) ઊભી કરવી જે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020(NEP 2020 )ના સિદ્ધાંતોની સંપૂર્ણ રીતે અમલમાં લાવે..
PM Shree School
| ➖ યોજનાની શરૂઆત | 7 સપ્ટેમ્બર 2022 |
| ➖ અમલ સમયગાળો | 2022-23 થી 2026-27 (5વર્ષ ) |
| ➖ અમલ કરનાર વિભાગ | શિક્ષણ મંત્રાલય ભારત સરકાર |
| ➖ સહભાગી તંત્ર | રાજ્ય સરકારો સંઘ પ્રદેશો |
| ➖ નાણાકીય અનુપાત | 60:40( કેન્દ્ર રાજ્ય )90:10 ( ઉત્તર પૂર્વ હિમાલય વિસ્તાર માટે) |
INDIA LEVALE માં કુલ 14,500 જેટલી શાળાઓ પસંદ કરવામાં આવી છે.
- 🔗 દરેક જિલ્લાની કેટલીક કેન્દ્રીય રાજ્યો અને સ્થાનિક શાળાઓની પસંદ કરીને તેમની પીએમ શ્રી સ્કૂલ તરીકે વિકસાવવામાં આવી રહી છે.
- 🔗 આ શાળાઓમાં 18 લાખ વિદ્યાર્થીની સીધું લાભ મળશે
➖ પસંદગી પ્રક્રિયા
શાળાઓની પસંદગીની પ્રક્રિયા ત્રણ તબક્કાઓમાં થાય છે
- પાત્રતા ચકાસણી: રાજ્ય જિલ્લા દ્વારા શાળાઓની મૂળભૂત માપદંડ તપાસ
- પોર્ટલ પર અરજી : દરેક શાળા ઓનલાઈન પીએમસી પોર્ટલ પર અરજી કરે છે.
- મૂલ્યાંકન અને ફિલ્ડ વેરિફિકેશન,: શિક્ષણ મંત્રાલય અને nvs /KVS ટીમ દ્વારા ચકાસની બાદ મંજૂરી
👁️ પીએમસી શાળાઓની મુખ્ય વિશેષતાઓ
- ➖ શૈક્ષણિક ગુણવત્તા એની પી 20 20 આધારિત અભ્યાસક્રમ અનુભવી શિક્ષકો
- ➖ ટેકનોલોજી સાથે સંકલન સ્માર્ટ ક્લાસ ડિજિટલ શિક્ષણ
- ➖ સ્કીલ એજ્યુકેશન અને વ્યવસાયિક શિક્ષણ
- ➖ સર્વસમાવેશકર્તા દિવ્યાંગ બાળકો માટે સુલભ સુવિધાઓ
- ➖ વિદ્યાર્થીઓ સમગ્ર વિકાસથી આર્ટ,ખેલકૂદ, જીવન કૌશલ્ય,નૈતિક શિક્ષણ

🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.

