Somnath Sanskrit University Recruitment 2025: ગુજરાત ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
SSSU Recruitment 2025, Gujarat Bharti 2025: સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીના સમાચાર છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા મદદનીશ કુલસચિવ અને ક્લાર્ક પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ કુલ ત્રણ જગ્યાઓ પર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે અરજીઓ મંગાવી છે.
ગુજરાત ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ભરતી, પોસ્ટની વિગતો
📙પોસ્ટ
જગ્યા
📙આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર
1
📙ક્લાર્ક
2
કુલ
3
શૈક્ષણિક લાયકાત
💃આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર – ઉમેદવાર યુ.જી.સી માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી અનુસ્નાતક કક્ષાએ 55 ટકા અથવા તેની સમકક્ષ યુજીસી ગ્રેડ પ્રાપ્ત પદવી-લાયકાત ધરાવતો હોવો જોઈએ.
ક્લાર્ક – યુ.જી.સી. માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતક અથવા તેની સમકક્ષ પદવી-લાયકાત ઉમેદવાર ધરાવતો હોવો જોઈએ.
વય મર્યાદા
પોસ્ટ
વયમર્યાદા
📙આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર
મહત્તમ 40 વર્ષ
📙ક્લાર્ક
મહત્તમ 35 વર્ષ
પગાર ધોરણ
📙પોસ્ટ
પગાર ધોરણ
📙આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર
₹53,100-₹1,67,800
📙ક્લાર્ક
₹19,900-₹63,200
અરજી કેવી રીતે કરવી
અરજદારોએ અરજી ફર્મ, પરીક્ષા ફી, લાયકાત તેમજ જગ્યા સંબંધિત તમામ નીતિ-નિયમો અને સૂચનાઓ સૌ પ્રથમ યુનિવર્સિટીની વેબસાઈટ https://sssu.ac.in/ પરથી મેળવી, અભ્યાસ કર્યા બાદ આવેદન કરવું.
હાર્ડકોપ ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી તમામ ડોક્યુમેન્ટ સામેલ રાખી 23-12-2025 (સાંજે 06 કલાક) સુધીમાં સ્પીડપોસ્ટ મારફત યુનિવર્સિટીને મળે તે રીતે પહોંચાડવાની રહેશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
SIR Form Check Online : इस बार SIR फॉर्म को लेकर पूरे देश में सबसे ज्यादा चर्चा हो रही है, क्योंकि इसका सीधा असर आपके वोटर कार्ड और वोटर लिस्ट में नाम रहने पर पड़ता है। अगर आपका SIR फॉर्म सही समय पर BLO द्वारा जमा नहीं किया गया, तो आपका नाम आने वाली वोटर लिस्ट से हटाया भी जा सकता है। यही वजह है कि लाखों लोग अभी यह चेक कर रहे हैं कि उनका SIR फॉर्म जमा हुआ है या नहीं। अच्छी बात यह है कि अब आप सिर्फ अपने मोबाइल से 1 मिनट में यह पूरी जानकारी ऑनलाइन देख सकते हैं।
SIR फॉर्म क्या है? और यह इतना जरूरी क्यों है?
SIR फॉर्म आपके पहचान विवरण, पता व परिवार की जानकारी का डिजिटल सत्यापन करता है। यह दस्तावेज चुनाव आयोग के रिकॉर्ड को अपडेट रखने में अहम भूमिका निभाता है। यदि SIR फॉर्म जमा नहीं होता, तो आपका नाम वोटर लिस्ट से हट सकता है व वोटर कार्ड अमान्य हो सकता है और भविष्य की सरकारी योजनाओं और रिकॉर्ड में त्रुटि आ सकती है। इसी वजह से चुनाव आयोग ने सभी नागरिकों से अपना SIR फॉर्म स्टेटस चेक करने की अपील की है।
मोबाइल से SIR फॉर्म स्टेटस ऑनलाइन कैसे चेक करें?
SIR Form Check Online
📲अब आप बिना किसी दफ्तर जाए, सीधे मोबाइल पर यह देख सकते हैं कि BLO ने आपका फॉर्म सबमिट किया है या नहीं। प्रक्रिया बेहद आसान है।
💥👉अपना मोबाइल नंबर, EPIC नंबर (वोटर कार्ड नंबर) या आधार नंबर दर्ज करें।
💥👉इसके बाद में मोबाइल पर आए OTP को दर्ज करें।
💥👉अब आपके सामने स्क्रीन पर पूरा स्टेटस खुल जाएगा।
💥👉यहां आपको साफ दिख जाएगा कि BLO ने आपका SIR फॉर्म जमा किया है या अभी पेंडिंग है।
💥👉अगर स्टेटस में “Not Submitted” दिखे तो क्या करें?
📲अगर आपका फॉर्म अब तक जमा नहीं हुआ है, तो यह गंभीर बात है, क्योंकि इससे आपका नाम वोटर लिस्ट से हट सकता है। ऐसे में तुरंत ये कदम उठाएं।
💥👉अपने क्षेत्र के BLO से संपर्क करें
💥👉उनसे जल्द से जल्द फॉर्म अपलोड करने का अनुरोध करें
💥👉यदि BLO उपलब्ध न हों तो स्थानीय वार्ड कार्यालय या पंचायत में संपर्क करें।
💥👉फॉर्म की जानकारी और दस्तावेज दोबारा भी दे सकते हैं।
💥👉आप जितनी जल्दी यह प्रक्रिया पूरी करवाते हैं, आपका नाम वोटर लिस्ट में उतना ही सुरक्षित रहता है।
💥👉SIR फॉर्म के लिए किन दस्तावेज़ों की जरूरत होती है?
फॉर्म अपडेट या स्टेटस जांच करते समय ये दस्तावेज आपके पास होने चाहिए।
आधार कार्ड
वोटर आईडी (EPIC नंबर)
मोबाइल नंबर
पता प्रमाण
परिवार की बुनियादी जानकारी
📝इन दस्तावेजों से BLO को आपका विवरण सही तरह से अपलोड करने में आसानी होती है।
वोटर लिस्ट से नाम कटने से कैसे बचें?
यदि आप अपना नाम सुरक्षित रखना चाहते हैं, तो सुनिश्चित करें कि SIR फॉर्म समय पर जमा हो इसके लिए स्टेटस ऑनलाइन चेक करते रहें इसके अलावा किसी भी त्रुटि को तुरंत सुधरवाएं, किसी भी प्रकार के ताजा अपडेट के लिए BLO से संपर्क बनाए रखें। भविष्य की वोटर लिस्ट में आपका नाम तभी रहेगा जब आपका रिकॉर्ड पूरी तरह अपडेट होगा।
SIR फॉर्म आपके वोटर लिस्ट में नाम बनाए रखने के लिए सबसे जरूरी दस्तावेजों में से एक बन चुका है। यदि इसे BLO द्वारा सही समय पर सबमिट नहीं किया गया, तो आपका नाम अगली वोटर लिस्ट से हट सकता है। इसलिए आज ही अपने मोबाइल से SIR फॉर्म स्टेटस चेक करें और यदि कोई समस्या हो तो तुरंत BLO से संपर्क करें।
✅ SIR પછીની ગુજરાતની નવી મતદાર યાદી જાહેર
SIR-2026 ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 4.34 કરોડ મતદારો નોંધાયા, 73.73 લાખ વોટર્સના નામ કપાયા, આ રીતે ચેક કરો તમારું નામ છે કે નહીં?
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.