NPS કર્મચારીઓ માટે સરકારનું મોટું અપડેટ, જાણો નોકરી છોડવા પર ક્યારે મળશે ગ્રેચ્યુઈટી; કોને નહીં મળે લાભ?

NPS Gratuity Rules: કેન્દ્ર સરકારે હાલમાં જ એક ઓફિસ મેમોરેન્ડમ જાહેર કરીને સ્પષ્ટ જણાવ્યું છે કે, NPS કર્મચારીઓને ગ્રેચ્યુઇટી અને ડેથ ગ્રેચ્યુઇટી કઈ શરતો હેઠળ મળશે અને ક્યારે તેઓ તેના માટે હકદાર નહીં હોય.

ગ્રેચ્યુઈટી અને ડેથ ગ્રેચ્યુઈટી

  • કેન્દ્ર સરકારે હાલમાં જ એક ઓફિસ મેમોરેન્ડમ જાહેર કરીને સ્પષ્ટ જણાવ્યું છે કે, NPS કર્મચારીઓને ગ્રેચ્યુઈટી અને ડેથ ગ્રેચ્યુઈટી કઈ શરતો હેઠળ મળશે અને ક્યારે તેઓ તેના માટે પાત્ર રહેશે નહીં. આ સ્પષ્ટતા સરકારને સતત મળતી અસંખ્ય RTI અને પ્રશ્નો બાદ આપ્યો છે, જે સરકારને સતત મળી રહ્યા છે.

NPS કર્મચારીઓને ગ્રેચ્યુઇટી ક્યારે મળશે?

3  💡સરકાર દ્વારા સમય પહેલા રિટાયર કરવામાં આવે.

નોકરી છોડ્યા પછી સર્વિસ કેમ સમાપ્ત માનવામાં આવે છે?

સીધા રાજીનામા પર સર્વિસ સમાપ્ત માનવામાં આવે છે, એટલે કે રાજીનામા પર અગાઉની બધી સેવા સમાપ્ત થાય છે. આવા કિસ્સાઓમાં ગ્રેચ્યુઇટી આપવામાં આવશે નહીં. જો કે, આ નિયમમાં કેટલાક અપવાદો પણ છે.

કયા resignation પર ગ્રેચ્યુઇટી આપવામાં આવશે?

સરકારે જણાવ્યું કે, આ કિસ્સાઓમાં રાજીનામું આપવાને સેવા સમાપ્તિ ગણવામાં આવશે નહીં.

  • જો કર્મચારી સરકારની કોઈ બીજી સરકારી નોકરીમાં જવા માટે વિભાગની પરવાનગી લઈ રાજીનામું આપે છે, પછી ભલે તે નોકરી કામચલાઉ હોય કે કાયમી.
  • જો રાજીનામું નિયમ 32 હેઠળ આપવામાં આવ્યું હોય, એટલે કે, જ્યારે કર્મચારીને કોઈ સરકારી કંપની, બોર્ડ અથવા સરકાર દ્વારા નિયંત્રિત સંસ્થામાં એબ્ઝોર્બ કરવામાં આવી રહ્યો હોય.
  • આ કિસ્સાઓમાં કર્મચારીની પાછલી સેવા યથાવત્ રહે છે અને તે ગ્રેચ્યુટીનો લાભ મેળવવા માટે હકદાર છે.

કયા સંજોગોમાં NPS કર્મચારીને ગ્રેચ્યુઇટી બિલકુલ નહીં મળે?

નિવૃત્તિ પર ગ્રેચ્યુઇટી મળશે

  1. બીમારી, છટણી અથવા સરકારી કંપનીમાં absorb થવા પર પણ મળશે.
  2. સીધું રાજીનામું આપવા પર ગ્રેચ્યુઇટી નહીં મળે.
  3. એબ્ઝોર્બ થયા વગર નોકરી બદલવા પર પણ ગ્રેચ્યુઇટી નહીં મળે.
  4. સરકાર તરફથી આ નવી સ્પષ્ટતા એવા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેઓ મધ્ય-સમયમાં નોકરી બદલવાનું વિચારી રહ્યા છે અથવા જેમની બદલી બીજી સરકારી કંપનીમાં થવા જઈ રહી છે.

Indian Air Force Recruitment: ભારતીય વાયુસેના દ્વારા ફ્લાઈંગ બ્રાંચ,ગ્રાઉન્ડ ડ્યૂટી જેવા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Kendriya Vidyalaya Sangathan KVS Recruitment 2025: आवेदन प्रक्रिया, चयन, और महत्वपूर्ण तिथियां

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

Indian Air Force Recruitment: ભારતીય વાયુસેના દ્વારા ફ્લાઈંગ બ્રાંચ,ગ્રાઉન્ડ ડ્યૂટી જેવા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Indian Air Force Recruitment: ભારતીય વાયુસેના દ્વારા ફ્લાઈંગ બ્રાંચ,ગ્રાઉન્ડ ડ્યૂટી જેવા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Indian Air Force Recruitment: ભારતીય વાયુસેના એ તાજેતરમાં વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે આ ભરતી એક ઉત્કૃષ્ટ તક બની શકે છે, કારણ કે આ ભરતી અંતર્ગત AFCAT,Technical જેવા અનેક પદો માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. ભારતીય વાયુસેના જેવી પ્રતિષ્ઠિત નોકરી મેળવવાનો આ અવસર ખાસ કરીને યુવા ઉમેદવારો માટે કરિયર નિર્માણની એક નવી શરૂઆત સાબિત થઈ શકે છે.

Indian Air Force Recruitment | ભારતીય વાયુસેના ભરતી

અગત્યની તારીખો:

અરજી ફી

પદોના નામ:

વય મર્યાદા:

આ ભારતીય વાયુસેના ભરતી માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. વધુમાં, ઉમેદવારની ઉચ્ચતમ ઉંમર જણાવામાં આવેલ નથી. તેથી અનુભવી ઉમેદવારોને ઉંમર મર્યાદામાં થોડી છૂટછાટ પણ આપવામાં આવી શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલાં સત્તાવાર સૂચનામાં ઉંમર સંબંધિત નિયમો ધ્યાનપૂર્વક વાંચી લે.

પગારધોરણ:

પસંદગી પ્રક્રિયા:

ભારતીય વાયુસેના ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ અને લાયકાતના આધારે કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઉમેદવારોની અરજી અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ પસંદ થયેલા ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ દરમ્યાન ઉમેદવારના વ્યક્તિત્વ, ક્ષેત્રજ્ઞાન અને વ્યવહાર કુશળતાની તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ અંતિમ પસંદગી સંપૂર્ણપણે ઉમેદવારના પ્રદર્શન અને કંપનીની જરૂરિયાતોને આધારે નક્કી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

ભારતીય વાયુસેના ભરતી માટે ઉમેદવાર પાસે પદ મુજબ નિર્ધારિત શૈક્ષણિક લાયકાત હોવી આવશ્યક છે.
ફ્લાઈંગ બ્રાંચ માટે ઉમેદવારે 10+2માં ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ હોવું જોઈએ તથા ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન (60%) અથવા BE/B.Tech (60%) અથવા Institution of Engineers/Aeronautical Society of India ની Section A & B પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. NCC Special Entry માટે ઉમેદવાર પાસે માન્ય NCC Air Wing Senior Division ‘C’ Certificate હોવું ફરજિયાત છે અને ગ્રેજ્યુએશન અથવા BE/B.Techમાં 60% ગુણ હોવા જરૂરી છે. ગ્રાઉન્ડ ડ્યૂટી (Technical) પદો માટે 10+2માં ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં 50% સાથે M.Sc. Electronics (50%), અથવા B.Sc. Physics (60%), અથવા BE/B.Tech/Engineering (4 વર્ષ), અથવા AMIE/Aeronautical Society of India Section A & B લાયકાત સ્વીકાર્ય છે. ગ્રાઉન્ડ ડ્યૂટી (Non-Technical) પદો માટે ઉમેદવાર પાસે 10+2માં ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં 50% અને ત્રણ વર્ષના ગ્રેજ્યુએશનમાં 60% અથવા BE/B.Techમાં 60% ગુણ હોવા જરૂરી છે.

જગ્યાઓ

ભારતીય વાયુસેના દ્વારા જાહેર કરાયેલી આ ભરતી અંતર્ગત કુલ 340 ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓ વિવિધ શાખાઓમાં ભરતી માટે ફાળવવામાં આવી છે, જેમાં ફ્લાઈંગ બ્રાંચ, ગ્રાઉન્ડ ડ્યૂટી (ટેક્નિકલ) અને ગ્રાઉન્ડ ડ્યૂટી (નૉન–ટેક્નિકલ) સહિતના મહત્વપૂર્ણ પદોનો સમાવેશ થાય છે. ઉમેદવારો પોતાનાં શૈક્ષણિક લાયકાત, NCC પ્રમાણપત્ર, ટેક્નિકલ જ્ઞાન અને એર ફોર્સ એન્ટ્રી મુજબ પાત્રતા ચકાસી, યોગ્ય પદ માટે AFCAT અથવા NCC Special Entry દ્વારા અરજી કરી શકે છે.

અરજી પ્રક્રિયા:

ભારતીય વાયુસેના ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.

  1. અધિકૃત વેબસાઈટ ખોલો: https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/96171/login.html
  2. હોમપેજ પર “AFCAT 01/2026 Apply Online” લિંક પર ક્લિક કરો.
  3. નવા ઉમેદવાર માટે “New Registration” બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો.
  4. માન્ય Email ID અને Mobile Number દાખલ કરીને OTP વેરિફાય કરો.
  5. રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી Login કરો.
  6. Personal Details (નામ, જન્મ તારીખ, સરનામું વગેરે) સાચી રીતે ભરો.
  7. Educational Qualification અને Branch Preference પસંદ કરો.
  8. પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી અને જરૂરી દસ્તાવેજો Upload કરો.
  9. જો લાગુ પડે તો Application Fee ઓનલાઇન પેમેન્ટ કરો.
  10. તમામ માહિતી ચેક કરીને Submit કરો.
  11. ફોર્મ સબમિટ થયા બાદ Final Print કાઢી લો..

અરજી કરવા માટે જરૂરી લિંક:

Kendriya Vidyalaya Sangathan KVS Recruitment 2025: आवेदन प्रक्रिया, चयन, और महत्वपूर्ण तिथियां

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે