GCEART :સંધાન NMMS ની પૂર્વ તૈયારી માટેની શ્રેણી

📘 NMMS સંધાન – પૂર્વ તૈયારી માટેની શ્રેણી 🎯
વિદ્યાર્થી મિત્રો માટે ખાસ તૈયાર કરાયેલ GIET Sandhan ની આ શ્રેણી દ્વારા NMMS પરીક્ષાની દરેક બાબત હવે એક જ જગ્યાએ! 🧠

🎥 Video + 🧩 Quiz – દરેક વિષયને સમજીને પ્રેક્ટિસ કરો 👇
➡ અંક શ્રેણી, આકૃતિ વિશ્લેષણ, દર્પણ પ્રતિબિંબ, કૅલેન્ડર, કોડિંગ-ડીકોડિંગ, દિશા-અંતર, લોહી સંબંધો, ગાણિતિક ક્રિયાઓ અને વધુ…
🔗 Watch Now on YouTube:
👉 GIET Sandhan Official Channel
💡 Quiz Links સાથે પૂર્ણ તૈયારી માટે ક્લિક કરો!

સંધાન NMMS ની પૂર્વ તૈયારી માટેની શ્રેણી

NMMS સંધાન અંક શ્રેણી ભાગ-1 GIET Sandhan https://youtu.be/lPNlebBFP0Y

QUIZ : https://forms.gle/5NkGzzVbvey6N3xc7

NMMS સંધાન અંક શ્રેણી ભાગ-2 GIET Sandhan https://youtu.be/kTKQXQdRNSM
QUIZ : https://forms.gle/RkjXQjKd5QiUi8Ts9
NMMS સંધાન આકૃતિ વિશ્લેષણ ચોરસ GIET Sandhan https://youtu.be/StITucZ_KXs
QUIZ : https://forms.gle/tYEViCCySbytfaDg7
NMMS સંધાન આકૃતિ વિશ્લેષણ લંબચોરસ GIET Sandhan https://youtu.be/cn6-dGwNsgY
QUIZ : https://forms.gle/K9vj3UDKdj8D9V12A
NMMS સંધાન આકૃતિ વિશ્લેષણ ત્રિકોણ GIET Sandhan https://youtu.be/0x-TV41EeL4
QUIZ : https://forms.gle/GpHBfLuKPcKod12F8
NMMS સંધાન અંગ્રેજી મૂળાક્ષર ક્રમ ભાગ-1 GIET Sandhan https://youtu.be/8YqgkXDYuaM
QUIZ : https://forms.gle/ZPtRVgb76dHyzz9o9
NMMS સંધાન અંગ્રેજી મૂળાક્ષર ક્રમ ભાગ-2 GIET Sandhan https://youtu.be/uUbq6sSlTiM
QUIZ : https://forms.gle/fqFm25XhmouSDYi96
NMMS સંધાન દર્પણ પ્રતિબિંબ-1 GIET Sandhan https://youtu.be/7GgotLPv2jI
QUIZ : https://forms.gle/xYsn8c6KGNqhFg6EA
NMMS સંધાન કૅલેન્ડર ભાગ 1 GIET Sandhan https://youtu.be/i_l8aBX0rMA
QUIZ : https://forms.gle/aZTJkXndcb1bbhPy8
NMMS સંધાન કૅલેન્ડર ભાગ 2 GIET Sandhan https://youtu.be/6S9cK9HJZEo
QUIZ : https://forms.gle/1epTXtXukCy3UNNW9
NMMS સંધાન કૅલેન્ડર ભાગ 3 GIET Sandhan https://youtu.be/ZqZTh4GXKgw
QUIZ : https://forms.gle/7VSu1FKb1uuKqpYN9
NMMS સંધાન કૅલેન્ડર ભાગ 4 GIET Sandhan https://youtu.be/heeehzb8H4M
QUIZ : https://forms.gle/1uMjE7wjkjxa4j6o6
NMMS સંધાન ક્રમ નિર્ધારણ GIET Sandhan https://youtu.be/cemNPcLmq9I
QUIZ : https://forms.gle/6e4nz7CsKh6eS4A79
NMMS સંધાન : તાર્કિક ક્રમ GIET Sandhan https://youtu.be/4j0mzz0wEbk
QUIZ : https://forms.gle/gKeFdMcecozCZREg7
NMMS સંધાન : કોડિંગ-ડીકોડિંગ ભાગ-1 GIET Sandhan https://youtu.be/onz6KpDyy9Q
QUIZ : https://forms.gle/6HzWaeEj5pZr7sM76
NMMS સંધાન : કોડિંગ-ડીકોડિંગ ભાગ-2 GIET Sandhan https://youtu.be/8hZCvz0h4ic
QUIZ : https://forms.gle/rEGu3NLnqqwSNsDE8
NMMS સંધાન : સમસંબંધ ભાગ 1 GIET Sandhan https://youtu.be/WNrIIE5lBqw
QUIZ : https://forms.gle/5wY6UzKYgN7MnL7u7
NMMS સંધાન : સમસંબંધ ભાગ 2 GIET Sandhan https://youtu.be/rHgAIGQgSuo
QUIZ : https://forms.gle/GrddpJP6FiaiibPGA
NMMS સંધાન : પેટર્ન(તરાહ) ભાગ-1 GIET Sandhan https://youtu.be/UCqNm6moY1A
QUIZ : https://forms.gle/ioV6PVnoqP65MRmQ8
NMMS સંધાન : પેટર્ન(તરાહ) ભાગ-2 GIET Sandhan https://youtu.be/HzHZ7OoXr-o
QUIZ : https://forms.gle/8wfLy7YAfjjueQL16
NMMS સંધાન : પેટર્ન(તરાહ) ભાગ-3 GIET Sandhan https://youtu.be/NAiocOTJvJc
QUIZ : https://forms.gle/tMCDPBZATDTe1nRM6
NMMS સંધાન : દિશા અને અંતર ભાગ 1 GIET Sandhan https://youtu.be/EAbJTID3MIo
QUIZ : https://forms.gle/fj7TVMJc4uWWC4cWA
NMMS સંધાન : દિશા અને અંતર ભાગ 2 GIET Sandhan https://youtu.be/4l51AIC-XnM
QUIZ : https://forms.gle/PW8qysD2ixMcUUCi7
NMMS સંધાન : દિશા અને અંતર ભાગ 3 GIET Sandhan https://youtu.be/s-LP6ITnOAs
QUIZ : https://forms.gle/skrpuusn49pmdYgi8
NMMS સંધાન : લોહીના સંબંધો ભાગ 1 GIET Sandhan https://youtu.be/BskbXFD-nZw
QUIZ : https://forms.gle/3joS6bn4ZMYrAHLf7
NMMS સંધાન : લોહીના સંબંધો ભાગ 2 GIET Sandhan https://youtu.be/EDAeD3Lj1Q8
QUIZ : https://forms.gle/KgjvB4MDtUwXAhfWA
NMMS સંધાન : લોહીના સંબંધો ભાગ 3 GIET Sandhan https://youtu.be/UzIFqiU5GZA
QUIZ : https://forms.gle/EaeMsKveo5C4KHa98
NMMS સંધાન : ગાણિતિક ક્રિયાઓ ભાગ-1 GIET Sandhan https://youtu.be/k1Gb2Y3vbSw
QUIZ : https://forms.gle/gKHSkQ34FMrn7dhu7
NMMS સંધાન : ગાણિતિક ક્રિયાઓ ભાગ-2 GIET Sandhan https://youtu.be/7A-46l5kvNQ
QUIZ : https://forms.gle/Ckoux3deFpupm8BG9
NMMS સંધાન : LIVE QUIZ GIET Sandhan https://youtu.be/xKxjQO0qjb4
QUIZ : https://forms.gle/Ckoux3deFpupm8BG9
NMMS સંધાન દર્પણ પ્રતિબિંબ ભાગ-2 GIET Sandhan https://youtu.be/67d1hx0kG_8
QUIZ : https://forms.gle/9qntahxiYYrBpFvQ9
NMMS સંધાન દર્પણ પ્રતિબિંબ ભાગ-3 GIET Sandhan https://youtu.be/NNzEgadyqCk
QUIZ : https://forms.gle/Kz5cbAAcL7XEgLPF6
NMMS સંધાન દર્પણ પ્રતિબિંબ ભાગ-4 GIET Sandhan https://youtu.be/Kz8dFfzQPe8

  Nmms Question Paper Answer Key

READ ALSO BEST NOTIFECATION 26 NMMS (National Means-cum-Merit Scholarship) Notification 2025-26

ALSO READ :: NMMS Best Practis Book Nmms Exam Gujrati pdf Downlod

Gujarat Bharti 2025 : અરવલ્લી જિલ્લામાં સારા પગારની નોકરીઓ, અહીં વાંચો બધી માહિતી

Gujarat Bharti 2025 : અરવલ્લી જિલ્લામાં સારા પગારની નોકરીઓ, અહીં વાંચો બધી માહિતી
Arvalli Bharti 2025 : અરવલ્લી ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Mehsana bharti 2025 : ITIથી લઈને કોલેજ પાસ માટે મહેસાણામાં નોકરીઓ,સરકારના નિયમ પ્રમાણે મળશે પગાર

FLN ૩ થી ૮: વાંચન-લેખન-ગણન મિશન — સંપૂર્ણ માર્ગદર્શન૩ થી ૮: વાંચન-લેખન-ગણન મિશન — સંપૂર્ણ માર્ગદર્શન

  Nmms Question Paper Answer Key

READ ALSO BEST NOTIFECATION 26 NMMS (National Means-cum-Merit Scholarship) Notification 2025-26

Gujarat Bharti 2025, Arvalli bharti 2025 : અરવલ્લી જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા યુવાનો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. અરવલ્લી જિલ્લામાં પી.એમ. પોષણ યોજના હેઠળ 11 માસની કરાર આધારીત જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર અને તાલુકા પી.એમ. પોષણ સુપરવાઈઝરની કુલ 05 જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે.

અરવલ્લી ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

અરવલ્લી ભરતી 2025ની મહત્વની માહિતી

અરવલ્લી ભરતી 2025 અંતર્ગત શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

પી.એમ. પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ પી.એમ. પોષણ સુપરવાઈઝરની પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા અંગેની માહિતી સંસ્થાની કચેરીએ નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવેલી છે.

અરજી કેવી રીતે કરવી

  • અરજી ફોર્મ, નિમણૂંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજનાની કચેરી, C/F/12, પ્રથમ માળ, જીલ્લા સેવા સદન, અરવલ્લી, મોડાસામાંથી મેળવી શકાશે.
  • નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલ કે રજિસ્ટર પોસ્ટ એ.ડી. સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
  • નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
  • મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજના દ્વારા લેખિત-ઈમેઈલ દ્વારા જાણકવામાં આવશે.

ભરતીની જાહેરાત-

અરજી મોકલવાનું સરનામું

ALSO READ :: NMMS Best Practis Book Nmms Exam Gujrati pdf Downlod

Mehsana bharti 2025 : ITIથી લઈને કોલેજ પાસ માટે મહેસાણામાં નોકરીઓ,સરકારના નિયમ પ્રમાણે મળશે પગાર

Mehsana bharti 2025 : ITIથી લઈને કોલેજ પાસ માટે મહેસાણામાં નોકરીઓ,સરકારના નિયમ પ્રમાણે મળશે પગાર Mehsana College Recruitment 2025 in gujarati : મહેસાણા ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપી છે.

Mehsana College Recruitment 2025 in gujarati : મહેસાણા ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપી છે.

Mehsana bharti 2025, મહેસાણા ભરતી 2025 : મહેસાણામાં સારા પગારની નોકરી શોધી રહેલા લોકો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ દ્વારા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન સાયન્સ કોલેજ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. હેડ ક્લાર્કથી લઈને ઈલેક્ટ્રીશીયન વિવિધ પોસ્ટની કુલ 7 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓફલાઈન અરજીઓ મંગાવી છે.

મહેસાણા ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપી છે.

મહેસાણા ભરતી 2025ની મહત્વની માહિતી

મહેસાણા કોલેજ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

Jobs in Mehsana માટે શૈક્ષણિક લાયકાત

હેડ ક્લાર્ક- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખાની સ્નાતકની ડિગ્રી, તથા કમ્પ્યુટરની જાણકારી
સ્ટોર કિપર- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રની સ્નાતક ડિગ્રી, કમપ્્યુટરની જાણકારી
લેબોરેટરી આસીસ્ટન્ટ – સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, હોમ સાયન્સ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી
ઈલેક્ટ્રીશીયન- ITI – ઈલેક્ટ્રીશિયન, વાયરમેન ટ્રેડ અથવા ડિપ્લોમા ઈન ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ

વય મર્યાદા

પગાર ધોરણ

સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આપેલી ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલા નિયમાનુસાર પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.
પસંદ પામેલા ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી

  • યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://www.masc.org.in/ વેબસાઈટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
  • અરજીમાં માંગેલી વિગતો ચોકસાઈથી પરવી.
  • ત્યારબાદ એલ.સી, ગુણપત્રકો, તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, અનુભવના પ્રમાણપત્રો, લાગુ પડતી જાતિનું પ્રમાણપત્ર, જરૂરી તમામ પ્રમાણપત્રો વગેરેની પ્રમાણિત નકલો અરજી સાથે જોડવી
  • આ ઉપરાંત પ્રિન્સિપલ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજના નામનો નોન-રીફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવો
  • તમામ દસ્તાવેજો 9×4 ના કવરમાં ₹67 ની પોસ્ટની ટિકિટ ચોંટાડીને નીચે આપેલા સરનામા પર મોકલી આપવું
  • કવર પર પોસ્ટનું નામ લખવું ભુલવું નહીં

ભરતીની જાહેરાત

Mehsana college bharti addDownload

અરજી મોકલવાનું સરનામું

FLN ૩ થી ૮: વાંચન-લેખન-ગણન મિશન — સંપૂર્ણ માર્ગદર્શન૩ થી ૮: વાંચન-લેખન-ગણન મિશન — સંપૂર્ણ માર્ગદર્શન

  Nmms Question Paper Answer Key

Std 7 english satr 2 Learning Outcomes@ayojan pdf downlod

READ ALSO BEST NOTIFECATION 26 NMMS (National Means-cum-Merit Scholarship) Notification 2025-26

ALSO READ :: NMMS Best Practis Book Nmms Exam Gujrati pdf Downlod

0

Subtotal