નેશનલ એજ્યુકેશન પોલીસી 2020!! નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020!! NEP 2020

નેશનલ એજ્યુકેશન પોલીસી 2020!! નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020!! NEP 2020

નેશનલ એજ્યુકેશન પોલીસી ll નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અંતર્ગત અહીં કેટલીક બાબતો આપવામાં આવેલી છે. જે બાબતો આપને ઉપયોગી નિવડશે. શિક્ષણની કોઈપણ પરીક્ષા એકઝામ માં આ બાબતો  અગત્યની છે.

TET Exam Preparation

નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત એમએચઆરડી MHRD દ્વારા 2016 થી થઈ. જેમાં સમગ્ર ભારતમાંથી ઓનલાઇન સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આપણા બાળકોના શિક્ષણ ઘડતર માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ખૂબ જ ઉપયોગી છે.

👉શરૂઆત:: 27 મે 2016

👉T. S. R સુબ્રમણ્યમ સમિતિ 

👉 સુબ્રમણ્યમ જીના અવસાન બાદ 2018 થી કૃષ્ણ સ્વામી કસ્તુરી રંજનને અધ્યક્ષ બનાવવામાં આવેલ છે.

✅ ખૂબ જ અગત્યની બાબત એ છે કે 22 ભાષાઓમાં ડ્રાફ્ટિંગ જેની મુસદ્દો કહેવાય. એ તૈયાર થયો છે.

➡️ આપણે અહીં પ્રશ્નો દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને જોઈશું 

NEP અનુસાર હોમવર્ક કેટલું આપવું જોઈએ તેના ચાર પોઇન્ટ છે તે સમજવા લાયક છે. અહીંયા નીચે કોઠામાં આ બાબત સમજાવવામાં આવી છે.

NEP અનુસાર હોમ વર્ક 

શૈક્ષણિક માળખું  5±3±4±4 સમજો અને યાદ રાખો

આંગણવાડી બાલવાટિકા  પૂર્વ પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 અને 23થી 6
7 થી 8વર્ષ 
 પૂર્વ પ્રાથમિક શિક્ષણ( ફાઉન્ડેશન સ્ટેજ ~5 વર્ષ ( Foundation stage5 year ) બાળકના મગજના વિકાસનો તબક્કો 85% માનસિક વિકાસ રમત ગમત દ્વારા શિક્ષણ  માતૃભાષા દ્વારા શિક્ષણ
 ધોરણ 3 થી 58 થી 11વર્ષ  પ્રારંભિક શિક્ષણ3 વર્ષ (preparatory stage ) માતૃભાષા દ્વારા શિક્ષણ નિમ્ન પ્રાથમિક શાળા શિક્ષણ 
ધોરણ 6 થી 811 થી 14 વર્ષ  ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ત્રણ વર્ષ મીડલ સ્ટેજ   વ્યવસાયિક શિક્ષણનો પ્રારંભ  કોડિંગ ડીકોડિંગ પ્રારંભ  શાળામાં વર્ષે દસ દિવસ બેગલેસ ડે 
 ધોરણ 9 થી 12 આજીવિકાની અને ઉચ્ચ શિક્ષણની પૂર્વ તૈયારી કરવી  બાળકોને વિષયો જાતે પસંદ કરવાની છૂટ 14 થી 18 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ સેકન્ડરી સ્ટેજ ચાર વર્ષ  મૂલ્યાંકન માટે પરખ  વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા પસંદગીના વિષયોનો અભ્યાસ 
☝️ ધોરણ☝️ વર્ષ☝️ નામ☝️ વિશેષતા 

 મુખ્ય પાંચ બાબતો એના આધાર સ્તંભ છે નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 પાંચ આધાર સ્તંભ ઉપર છે.

  • ✅ ઍક્સેસ access
  • ✅ ઇ્ક્વિટી equity
  • ✅ quality
  • ✅ afforbidity
  • ✅ accountability 

➡️ અગત્યનું = 

નેશનલ એજ્યુકેશન પોલીસીના અગત્યના પ્રશ્નો અને તેના જવાબો 

પૂર્વ પ્રાથમિકથી લઈ માધ્યમિક સુધી સો ટકા નામાંકન કરવાનું તે કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનો છે?2030
 પ્રાથમિક શાળાઓના બાળકો સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે બાબત શિક્ષણ પ્રણાલીની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. આ પ્રાથમિકતા કયા વર્ષ સુધીમાં પ્રાપ્ત કરવાની છે?2025
 રાષ્ટ્રીય શિક્ષણનીતિના કેન્દ્રવર્તી ભાગનો કયા પ્રકારના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે? મૂલ્ય શિક્ષણ
 નવી શિક્ષણનીતિ લાગુ થયા બાદ ભણતર પર કુલ જીડીપીના છ ટકા ખર્ચ કરવામાં આવશે. અત્યાર સુધી કેટલો ખર્ચ થયો છે? અત્યાર સુધી માત્ર ત્રણ ટકા જ ખર્ચ થયો છે.
 કયા વર્ષ સુધીમાં પ્રત્યેક જિલ્લામાં અથવા નજીકમાં ઓછામાં ઓછી એક મોટી બહુ વિદ્યા શાખાકીય ઉચ્ચ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ? વર્ષ 2030 સુધીમાં 
 વર્ષ 2025 સુધીમાં ત્રીજા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓ મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે માટેની અમલીકરણ યોજના કોણ તૈયાર કરશે?દરેક રાજ્યો તૈયાર કરશે
 નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કયો કોષ નાબૂદ થશે?M. Phil કોર્સ નાબૂદ થશે 
Nep ma A B C શું છે? AKdemic Bank of credit 
 નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં શિક્ષણમાં યોગ્ય સંચાલન મારખું ઊભું કરવા રાષ્ટ્રીય કક્ષાએ કઈ સંસ્થા નું નિર્માણ કરવાનું વિચારાયું છે? ઇન્ડિયન એજ્યુકેશનલ સર્વિસ 
 ભારતમાં રાષ્ટ્ર કક્ષાની ઓપન યુનિવર્સિટી કઈ છે?ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

RTI -2005 માહિતી નો અધિકાર અધિનિયમ -2005 વિષે અગત્યના પ્રશ્નો જાણો //Know important questions about Right to Information Act-2005

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

વિદ્યા પ્રવેશ શું છે? વિદ્યા પ્રવેશની જાણકારી

વિદ્યા પ્રવેશ શું છે? વિદ્યા પ્રવેશની જાણકારી

ભારતના તમામ બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ આપવા માટે અને પાયાના શિક્ષણ વધુ મજબૂત બને તે માટે શિક્ષણ મંત્રાલય દ્વારા નીપુણ ભારત મિશન અંતર્ગત કાર્યક્રમો ચાલુ કરેલ છે. આની સમજ મેળવવી ખૂબ જ અગત્યની હોય અહીંયા વિદ્યા પ્રવેશ ની તમામ માહિતી આપવામાં આવેલી છે.

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

➡ એફ એલ એન FLN એટલે શું?

RTI -2005 માહિતી નો અધિકાર અધિનિયમ -2005 વિષે અગત્યના પ્રશ્નો જાણો //Know important questions about Right to Information Act-2005

વિદ્યા પ્રવેશ શું છે? વિદ્યા પ્રવેશની જાણકારી

✅ વિદ્યા પ્રવેશ અંતર્ગત શિક્ષક માટે પ્રવૃત્તિ માર્ગદર્શિકા અને વિદ્યાર્થીઓ માટેનું પ્રવૃત્તિ પોથી નું નિર્માણ કરવામાં આવેલું છે
✅ વિદ્યાર્થીઓ માટે આનંદદાયી પ્રવૃત્તિમય અને અધ્યયન નિષ્પત્તિ સાથે સુસંગતતા ધરાવતા 10 સપ્તાહની પ્રવૃત્તિ યુક્ત અભ્યાસક્રમ નું આયોજન કરવામાં આવેલું છે.
➡ આ અંતર્ગત શિક્ષક ,સીઆરસી, બીઆરસી ,બીઆરપી ની પ્રશિક્ષણ આપવામાં આવેલું છે તેની તાલીમ આપવામાં આવેલી છે.
➡ વિદ્યા પ્રવેશ એ મોડ્યુલ પણ છે

અગત્ય ની માહિતી ➖ ધોરણ 1 ના બાળકોને પ્રવેશ જ્યારે મેળવે ત્યારે તેમની શાળામાં નવું ન લાગે તે માટે પ્રવૃત્તિલક્ષી જે મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું તેનું નામ વિદ્યા પ્રવેશ મોડ્યુલ છે.

✅ આ મોડ્યુલ ની અંદર સપ્તાહ વાઈજ પ્રવૃત્તિઓનું આલેખન કરવામાં આવ્યું છે.

➡ વર્ષ 2022➖ 23 માં અજમાયસી તરીકે લેવામાં આવ્યું હતું.

✅ 10 સપ્તાહ સુધીની પ્રવૃત્તિઓનું મુકવામાં આવી હતી.

TET Exam Preparation

✅ આ વિદ્યા પ્રવેશ મોડ્યુલ ની લિંક નીચે મુકું છું તે જોઈ લેશો.

🔗 વિદ્યા પ્રવેશ મોડ્યુલ ની લીંક

https://samagrashiksha.ssagujarat.org/ContentPageImages/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%20%E0%AA%86%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF(%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6).pdf

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

TET Exam Preparation

TET Exam Preparation

શિક્ષક એ સમાજના નિર્માણનો આધારસ્તંભ છે. બાળકનો પ્રથમ માર્ગદર્શક શિક્ષક જ હોય છે, જે માત્ર પુસ્તકનો જ જ્ઞાન આપે છે એવું નથી, પરંતુ તે બાળકમાં સંસ્કાર, વિચારસરણી, વ્યક્તિત્વ વિકાસ અને જીવન મૂલ્યોનો બીજ વાવે છે. આવા મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર કર્મચારી બનવા માટે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) લેવામાં આવે છે.

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

TET પરીક્ષાનો હેતુ યોગ્ય અને ગુણવત્તાવાળા શિક્ષકોની પસંદગી કરવાનું છે. આ પરીક્ષામાં બાળકના વિકાસ, વિષયજ્ઞાન, ભાષાજ્ઞાન અને શિક્ષણશાસ્ત્ર સંબંધિત પ્રશ્નો પુછવામાં આવે છે. તેથી પરીક્ષા માટે વ્યવસ્થિત અભ્યાસ, નિયમિત પુનરાવર્તન, અને સતત પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે.

TET પરીક્ષા માત્ર નોકરી મેળવવાનો માર્ગ નથી, પરંતુ બાળકોના ભવિષ્યનું ઘડતર કરવાની જવાબદારી સ્વીકારવાનો સંકલ્પ છે. એટલે આ પરીક્ષાની તૈયારી આત્મવિશ્વાસ, ધીરજ અને સકારાત્મક વિચારોથી કરવી જોઈએ.

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

➡ tet એ પરીક્ષાની તૈયારી માટે અહીંયા કેટલાક વિષય આપવામાં આવેલા છે. ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલા આ વિષયો માંથી તૈયારી કરશો તો પરીક્ષામાં જરૂરથી સફળ થશો

RTI -2005 માહિતી નો અધિકાર અધિનિયમ -2005 વિષે અગત્યના પ્રશ્નો જાણો //Know important questions about Right to Information Act-2005

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

Gujarat Ration Card Online Apply 2025: ગુજરાતમાં રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

Gujarat Ration Card Online Apply 2025: ગુજરાતમાં રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

Gujarat Ration Card Online Apply 2025,ગુજરાત સરકાર દ્રારા નાગરિકોને સરકારી અનાજ અને અન્ય લાભ આપવાના હેતુસર રેશન કાર્ડ વિતરણ થાય છે. હવે નવા રેશન કાર્ડ માટે ઓનલાઇન અરજી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. ખાસ કરીને APL, BPL અને NFSA લાભાર્થીઓ માટે Digital Gujarat પોર્ટલ પર સરળ પદ્ધતિથી અરજી કરી શકાય છે.

What is SBI Asha Scholarship?Get complete information.

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78

Gujarat Ration Card Online Apply 2025 Overview

Gujarat Ration Card માટે ઑનલાઈન અરજી કેવી રીતે કરવી?

Birth Certificate માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સંપૂર્ણ માહિતી!

Digital Gujarat Portal (https://www.digitalgujarat.gov.in/) પર જાઓ
નવી અરજી કરવા માટે “Login/Register” કરો
તમારું આધાર સાથેનું રજીસ્ટ્રેશન કરો અથવા લોગિન કરો
“Services” વિભાગમાં જઈને “New Ration Card” પસંદ કરો
ઓનલાઈન ફોર્મ ભરો:
  1. વ્યક્તિગત વિગતો (નામ, સરનામું, જન્મતારીખ)
  2. પરિવારના સભ્યોની માહિતી ઉમેરો
  3. કાર્ડનો પ્રકાર પસંદ કરો (APL/BPL/NFSA)
જરૂરી દસ્તાવેજો અપલોડ કરો (PDF/JPEG ફોર્મેટમાં)
ફોર્મ સબમિટ કરો અને acknowledgment number સાચવી રાખો

Required Documents for Gujarat Ration Card Online Application

Eligibility Criteria for Ration Card Application

  1. અરજદાર ગુજરાતી નાગરિક હોવો જોઈએ
  2. પરિવારના સભ્યોની માહિતી સંપૂર્ણ હોવી જોઈએ
  3. આવકનાં ધોરણ પ્રમાણે યોગ્ય કાર્ડ માટે અરજી કરવી
  4. અગાઉ કોઈ કાર્ડ ન હોય તો નવી અરજી માન્ય ગણાશે
  5. APL/BPL ધોરણ મુજબ જરૂરી supporting documents હોવા જોઈએ

How to Check Application Status for Gujarat Ration Card

💥Digital Gujarat Portal પર જાઓ
💥“Check Application Status” વિકલ્પ પસંદ કરો
💥તમારા acknowledgment number દાખલ કરો
💥તમને સ્ટેટસ જોવા મળશે: Pending, Approved, Rejected

Important Links

Digital Gujarat Portal (https://www.digitalgujarat.gov.in/CitizenNew/DSSServices.aspx) પર જાઓ

https://www.digitalgujarat.gov.in/CitizenNew/DSSServices.aspx

ત્યાં ગયા પછી, તમારે સર્વિસમાં ફૂડ સર્વિસ પસંદ કરવાની રહેશે, ત્યારબાદ તમે જે પણ સર્વિસ માટે અરજી કરી શકો છો.

Citizen Service SectionDescription
New Ration Cardપરિવારના સભ્યનું નામ ઉમેરો
Add Name in Ration Cardરેશનકાર્ડમાંથી નામ દૂર કરો
Modify Ration Cardસરનામું અથવા અન્ય વિગત સુધારવી
Duplicate Ration Cardગુમ થયેલ કાર્ડ માટે નકલ મેળવો
Common Errors & Fixes(સામાન્ય ભૂલો અને ઉકેલો)

Common Errors & Fixes (સામાન્ય ભૂલો અને ઉકેલો)

ભૂલઉકેલ
દસ્તાવેજો સ્પષ્ટ નથી સ્કેન કર્યા પછીPDF format માં અપલોડ કરો
સ્ટેટસ Pending માં અટકી ગયોસ્થાનિક office માં સંપર્ક કરો
મોબાઇલ OTP નથી આવતુંસાચો નંબર દાખલ કરો અને Retry કરો
કાર્ડ પ્રકાર ખોટો પસંદ કર્યોફોર્મ Edit કરવા માટે local CSC center અથવા Helpdesk સંપર્ક કરો

Gujarat Ration Card Online Apply 2025 FAQ’s

  • Digital Gujarat Portal પર Login કરીને “New Ration Card” ફોર્મ ભરો.
  • હા, તમામ પ્રકારના કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે.
  • હા, તે પાત્રતા નક્કી કરવા માટે જરૂરી છે.acknowledgment number થી Digital Gujarat Portal પર ચકાસી શકાય છે.
  • સ્થાનિક Mamlatdar office અથવા Helpline પર સંપર્ક કરો.

What is SBI Asha Scholarship?Get complete information.

What is SBI Asha Scholarship?Get complete information.

SBI Asha Scholarship 2025: 9થી લઈને PG સુધીના વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર! હવે મળશે ₹15 હજારથી ₹20 લાખ સુધીની સ્કોલરશિપ

Deadline 15 November 2025/છેલ્લી તારીખ 15 નવેમ્બર 2025

SBI Asha Scholarship 2025 હેઠળ વિદ્યાર્થીઓને મળશે ₹15 હજારથી ₹20 લાખ સુધીની સહાય. અરજી શરૂ, છેલ્લી તારીખ 15 નવેમ્બર 2025 — જાણો સંપૂર્ણ માહિતી.

SBI Asha Scholarship 2025

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78

ભારતમાં હવે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે! SBI Foundation દ્વારા શરૂ કરાયેલ SBI Asha Scholarship 2025 હેઠળ 9મા ધોરણથી લઈને Post Graduation સુધીના વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળશે. આ સ્કીમ હેઠળ વિદ્યાર્થીઓને ₹15,000 થી લઈને ₹20,00,000 સુધીની સ્કોલરશિપ મળી શકે છે.

Birth Certificate માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સંપૂર્ણ માહિતી!

SBI Asha Scholarship શું છે?

આ સ્કોલરશિપ SBI Foundation ની “Platinum Jubilee” પહેલ હેઠળ શરૂ કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ એ છે કે — એવા વિદ્યાર્થીઓને મદદ કરવી જેઓ અભ્યાસમાં સારા છે પરંતુ નાણાકીય મુશ્કેલીને કારણે આગળ નથી વધી શકતા. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ફી, હોસ્ટેલ ખર્ચ, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો માટે સહાય આપવામાં આવશે.

SBI Platinum Jubilee Asha Scholarship શું છે?

mPokket App — Instant Loan for Students & Young Professionals

SBI Foundation દ્વારા શરૂ કરાયેલ આ યોજના “Platinum Jubilee Asha Scholarship 2025-26” તરીકે ઓળખાય છે. આ સ્કોલરશિપનો હેતુ છે — આર્થિક રીતે નબળા પરંતુ શૈક્ષણિક રીતે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શાળા થી લે ઉચ્ચ શિક્ષણ સુધી આર્થિક મદદ પૂરી પાડવી. આ યોજના હેઠળ Class 9 થી લે પોસ્ટગ્રેજ્યુએટ, મેડિકલ, IIT/IIM અભ્યાસ અને વિદેશ અભ્યાસ સુધી ના વિદ્યાર્થીઓ લાભ લે શકે છે.

કોને મળશે આ સ્કોલરશિપનો લાભ?

આ સ્કોલરશિપ 9મા ધોરણથી લઈને કોલેજ અને PG સુધીના વિદ્યાર્થીઓ માટે છે. ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ અને છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા 75% ગુણ (SC/ST માટે 67.5%) મેળવેલા હોવા જોઈએ. પરિવારની વાર્ષિક આવક શાળા સ્તર માટે ₹3 લાખ સુધી અને કોલેજ/ઉચ્ચ અભ્યાસ માટે ₹6 લાખ સુધી હોવી જરૂરી છે.

કેટલી રકમ મળશે?

આ યોજના હેઠળ સહાય અભ્યાસના સ્તર મુજબ અલગ છે. ધોરણ 9 થી 12ને ₹15,000 સુધી, કોલેજ / UGને ₹75,000 સુધી, PG / પ્રોફેશનલ કોર્સને ₹2.5 લાખ સુધી, મેડિકલ / IIT / IIM / વિદેશ અભ્યાસને ₹20 લાખ સુધીની સહાય રકમ મળવાપાત્ર છે. વિદ્યાર્થીઓને આ રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટ ખોલો
  • “Apply Now” બટન ક્લિક કરો.
  • તમારી ઈમેલ અને મોબાઈલ નંબર વડે રજીસ્ટર કરો
  • જરૂરી માહિતી અને દસ્તાવેજો અપલોડ કરો
  • ફોર્મ સબમિટ કરતા પહેલા Preview કરો અને પછી “Submit” કરો.

જરૂરી દસ્તાવેજો

મહત્વપૂર્ણ તારીખો

નિષ્કર્ષ

SBI Asha Scholarship 2025 એ એવા વિદ્યાર્થીઓ માટે આશાનું પ્રકાશ છે, જેઓ પ્રતિભાશાળી છે પણ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જો તમે અથવા તમારા પરિચિત વિદ્યાર્થીઓ લાયક હોય, તો આ તક ચૂકી જશો નહીં – 15 નવેમ્બર 2025 પહેલાં અરજી કરો અને તમારી “આશા”ને હકીકત બનાવો.

FAQs – SBI Asha Scholarship 2025

  • જવાબ. અભ્યાસ સ્તર મુજબ ₹15 હજારથી ₹20 લાખ સુધી.
  • જવાબ. 15 નવેમ્બર 2025.
  • જવાબ. હા, અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ બંને માટે લાયક છે.

Birth Certificate માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સંપૂર્ણ માહિતી!

Birth Certificate માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સંપૂર્ણ માહિતી!

હવે જન્મ પ્રમાણપત્ર મેળવવું થયું એકદમ સરળ! ઘરે બેઠા Birth Certificate માટે ઓનલાઈન અરજી કરો. જરૂરી દસ્તાવેજો, પાત્રતા અને સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન માટે આ લેખ વાંચો. જાણો કે કેટલો સમય લાગશે અને તેના ફાયદા શું છે.

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78

આજની ડિજિટલ દુનિયામાં, બાળકો માટે જન્મ પ્રમાણ પત્ર (Birth Certificate) એ સૌથી પહેલો અને મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. સરકારી યોજનાઓથી લઈને શાળામાં પ્રવેશ સુધી, દરેક જગ્યાએ તેની જરૂર પડે છે. પહેલાં આ કામ સરકારી કચેરીઓના ધક્કા ખાઈને ઓફલાઈન થતું હતું, પણ હવે ટેકનોલોજીને કારણે તમે આ કામ ઘરે બેઠા ઓનલાઈન સરળતાથી કરી શકો છો. જો તમે પણ તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન કઢાવવા માંગો છો, તો આ લેખ તમારા માટે જ છે.

Birth Certificate: ઓનલાઈન અરજી શા માટે જરૂરી?

mPokket App — Instant Loan for Students & Young Professionals

Birth Certificate (જન્મ પ્રમાણ પત્ર) હવે ફક્ત એક કાગળનો ટુકડો નથી, પણ તમારા બાળકની ઓળખ અને નાગરિકતાનો કાયદેસરનો પુરાવો છે. સરકાર દ્વારા તેને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાથી તમારો સમય બચે છે અને પ્રક્રિયા ઝડપી બને છે. ઓફલાઈન થતા વિલંબ અને વારંવાર કચેરીની મુલાકાતોમાંથી મુક્તિ મળે છે. ડિજિટલ જન્મ પ્રમાણ પત્રને સાચવવું પણ સરળ છે.

જન્મ પ્રમાણ પત્ર માટેની પાત્રતા અને શરતો

Birth Certificate માટે અરજી કરતા પહેલા કેટલીક મહત્વની બાબતો જાણવી જરૂરી છે:

💥સ્થળ: બાળકનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ.
💥સમય મર્યાદા: બાળકના જન્મના 1 વર્ષની અંદર અરજી કરવી શ્રેષ્ઠ ગણાય છે. જો મોડું થાય, તો તે મુજબ દંડ અથવા વધારાના દસ્તાવેજોની જરૂર પડી શકે છે.
💥દસ્તાવેજો: માતા-પિતાના ઓળખ પુરાવા (આધાર કાર્ડ), રહેઠાણનો પુરાવો અને સૌથી અગત્યનું – બાળકના જન્મની હોસ્પિટલ ડિસ્ચાર્જ રિપોર્ટ કે રસીકરણ કાર્ડ જેવા પુરાવા જરૂરી છે.
💥ચૂકવણી: નિર્ધારિત અરજી ફી (જેમ કે લગભગ ₹55 થી ₹60) ઓનલાઈન ભરવાની રહેશે.
યાદ રાખો, ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નાની ભૂલ પણ અરજી રદ્દ કરાવી શકે છે, તેથી ખૂબ ધ્યાનપૂર્વક વિગતો ભરવી.

Birth Certificate માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા)

ઓનલાઈન જન્મ પ્રમાણ પત્ર માટે અરજી કરવી ખૂબ જ સરળ છે. આ સ્ટેપ્સ અનુસરો:

👉સત્તાવાર વેબસાઇટ: સૌ પ્રથમ, રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
નવું રજીસ્ટ્રેશન: જો તમે નવા યુઝર છો, તો પહેલા પોતાનું સાઈન-અપ (Sign-up) કરો. અહીં તમારી મૂળભૂત માહિતી અને મોબાઈલ નંબરની જરૂર પડશે.
👉લોગિન કરો: રજીસ્ટ્રેશન પછી, મળેલા યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
👉ફોર્મ ભરો: લોગિન થયા પછી, ‘જન્મ નોંધણી ફોર્મ’ (Birth Registration Form) પર ક્લિક કરો. ફોર્મમાં બાળકની જન્મ તારીખ, સ્થળ, માતા-પિતાનું નામ, સરનામું વગેરેની વિગતો ખૂબ ચોકસાઈથી ભરો.
👉દસ્તાવેજ અપલોડ: નિર્દેશિત જગ્યા પર જરૂરી દસ્તાવેજો (હોસ્પિટલ રિપોર્ટ, માતા-પિતાના ID પ્રૂફ) સ્કેન કરીને અપલોડ કરો.
👉ચૂકવણી અને સબમિટ: અરજી ફી ઓનલાઈન ચૂકવો અને આખરી ફોર્મ સબમિટ કરો.
અરજી સબમિટ થયા પછી, તેના વેરિફિકેશન (ચકાસણી)માં 7 થી 15 દિવસનો સમય લાગી શકે છે. વેરીફિકેશન પૂર્ણ થયા પછી તમારું Birth Certificate ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ થઈ જશે.

નિષ્કર્ષ
આધુનિક યુગમાં, સરકારે જન્મ પ્રમાણ પત્ર (Birth Certificate) જેવી મહત્વની સેવાઓને ઓનલાઈન કરીને નાગરિકોનું જીવન વધુ સરળ બનાવ્યું છે. આ પ્રક્રિયાને યોગ્ય રીતે અનુસરીને, તમે લાંબી લાઈનો અને કાગળની કાર્યવાહીની ઝંઝટમાંથી બચી શકો છો. જો તમે હજી સુધી અરજી ન કરી હોય, તો હવે રાહ ન જુઓ!

0

Subtotal